ભાઈ તમે ખૂબ સરસ વાત કરો છો, એક વિનંતી છે, શ્રી જોસફ મેકવાન સાહેબ અત્યારે તો આ દુનિયામાં નથી, પણ તેમની આંગણીયાત, કથા બીજી નવલકથાઓ વાંચશો, તો તમને તેમાંથી ઘણી પ્રેરણા મળશે. મેકવાન સાહેબના પોતાના દુઃખ ભર્યા બાળપણ, ગામના પાત્રો, ઉચ્ચ વર્ગ દ્વારા થતો શોષણ , બધું જ મળી જશે, આભાર
Vah khub
Vah aavaj ma khub j mithas chhe
ભાઈ તમે ખૂબ સરસ વાત કરો છો, એક વિનંતી છે, શ્રી જોસફ મેકવાન સાહેબ અત્યારે તો આ દુનિયામાં નથી, પણ તેમની આંગણીયાત, કથા બીજી નવલકથાઓ વાંચશો, તો તમને તેમાંથી ઘણી પ્રેરણા મળશે. મેકવાન સાહેબના પોતાના દુઃખ ભર્યા બાળપણ, ગામના પાત્રો, ઉચ્ચ વર્ગ દ્વારા થતો શોષણ , બધું જ મળી જશે, આભાર
રામભાઈ આવતા જન્મે ઈશ્વર તમારા જેવો દીકરો આપે અને તમે ખૂબ ખૂબ સફળ થાવ તેવી પ્રભુ પ્રાર્થના❤
Nice...
અમે લોકભારતી ના વિદ્યાર્થી ૧૯૮૫/૮૬..મોજ હતી
ભાવનગર નું ગૌરવ છે આ ભાઈ. ભાવનગર સાહિત્ય નું ઘરેણું કહેવાય. અદભુત સર્જન શક્તિ. ધન્યવાદ
ગુરુકુળ છાત્રાલય મા જીવેલ વાતો ફરી એકવાર યાદ આવી ગઈ.
સરસ વક્તવ્ય.
સરસ
Q1
વાહ! રામ ભાઈ , વાહ !
વાહ રામ મોરી
vah ram bhai mota surka na bhanej
રામ ભાઈ અદ્ભુત..
અદ્ભુત વાત કરી......હો.🎉
વાહ! ખૂબ સરસ
🎉🎉
👍.......🙏
Vah khub