The Actresses Roundtable 2024 | Take'24 | (Jalso Special) | Episode 2

แชร์
ฝัง

ความคิดเห็น •

  • @Brijesh-hw1en
    @Brijesh-hw1en 5 วันที่ผ่านมา +3

    ખૂબ જ સરસ... સાથે બેસીને પૂછતા હોઈ તેવું અને જવાબ પણ એટલા જ નેચરલ.... તેમાં પણ સૌથી વધુ નિખાલસ... shraddha mam હરહંમેશ તેમની વાતો સાથે.

  • @nirmalsoni5
    @nirmalsoni5 3 วันที่ผ่านมา +5

    Interviewer ne વિનંતિ:
    તમે ખરેખર ઉત્તમ કામ કરી રહ્યા છો, પરંતુ એક સૂચન છે. Hope you take it positively.
    તમારા દરેક ઇન્ટરવ્યુમાં તમારી પ્રશ્નો બહુ લાંબા લાગે છે, જે થોડું કંટાળાજનક લાગે છે. શું તમે સીધા પ્રશ્ન પુછવામાં શકતા નથી? પ્રશ્નને વધુ વકરાવાની જરૂર શા માટે?
    તમારા પ્રશ્નો થોડા ટૂંકા અને સ્પષ્ટ હોય તો વધુ સારી અસર થાય.

  • @JatinKamal-s7w
    @JatinKamal-s7w 4 วันที่ผ่านมา +3

    હોસ્ટ એ પેનલ પર બોલાવેલા ઍકટર નું કામ જોય ને જ એમને બોલાવા જોયે. હોમવર્ક કરતાં જાવ. બાકી સરસ ઇન્ટરવ્યૂ.

  • @honesttreview69
    @honesttreview69 5 วันที่ผ่านมา +5

    Krishanadev yagnik kya chhe sir please lavo temne

  • @Djani-i9f
    @Djani-i9f 3 วันที่ผ่านมา

    every year hu round table jova mate excited hov chu.. and aa varse pan mja aavi jovani... especially it was very nice to see monal and reeva because i have seen them in last year's round table too..

  • @anitarajyaguru936
    @anitarajyaguru936 3 วันที่ผ่านมา

    This is my first ever Gujarati Round Table ne ekdam mjjjaaa avi gai!! 🎉

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 วันที่ผ่านมา

    આભાર 🙏🙏🙏

    • @jalsopodcasts
      @jalsopodcasts  3 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર

  • @1stop4
    @1stop4 5 วันที่ผ่านมา +2

    Bahu maja aavi bdha actresses ne sambhlvani

    • @jalsopodcasts
      @jalsopodcasts  5 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર

  • @MRAP-zr7vn
    @MRAP-zr7vn 2 วันที่ผ่านมา

    Monal and Reva was so honest...

  • @fpatel260
    @fpatel260 5 วันที่ผ่านมา +1

    ખુબ સરસ 😊

    • @jalsopodcasts
      @jalsopodcasts  4 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર

  • @Djani-i9f
    @Djani-i9f 3 วันที่ผ่านมา

    hats off to monal she is sooooo honest... monal if you are reading this comment hats off to you

  • @mayursinhrathod6555
    @mayursinhrathod6555 3 วันที่ผ่านมา +1

    I spent 1 hours 54 minutes just for shraddha..

  • @bpatel4330
    @bpatel4330 2 วันที่ผ่านมา

    મજા આવી ગઈ

  • @PruthvibaAparmar
    @PruthvibaAparmar 5 วันที่ผ่านมา

    Fantastic❤

  • @hcup9037
    @hcup9037 5 วันที่ผ่านมา

    Very good podcast...
    As a cinema lover, I really want Gujarati films do well on box office ....❤

    • @jalsopodcasts
      @jalsopodcasts  4 วันที่ผ่านมา

      Thank You So Much for this review, please do share with others

  • @NextBlendVoyage
    @NextBlendVoyage 3 วันที่ผ่านมา

    Kathiyavadification was the word stuck with me, even though I am from Charotar

  • @PareshDarad
    @PareshDarad 4 วันที่ผ่านมา +1

    Comedians Round Table karo please

  • @PARTHDAVE-b7s
    @PARTHDAVE-b7s 5 วันที่ผ่านมา

    Aree waah mast che

    • @honesttreview69
      @honesttreview69 5 วันที่ผ่านมา

      Kon?

    • @PARTHDAVE-b7s
      @PARTHDAVE-b7s 5 วันที่ผ่านมา +1

      હું મારું વ્યક્તિત્વ અને હંમેશાની જેમ આ જલસો.

  • @Adhuro_gujju
    @Adhuro_gujju 3 วันที่ผ่านมา

    Monal Ji 😍😍

  • @NileshDesai-tp5gw
    @NileshDesai-tp5gw 5 วันที่ผ่านมา

    Fantastic podcast

    • @jalsopodcasts
      @jalsopodcasts  5 วันที่ผ่านมา

      Thank You So Much! Please do share with others

  • @kalindidesai
    @kalindidesai 5 วันที่ผ่านมา +2

    Very good podcast! બહારના દેશો માં તો ગુજરાતી ફિલ્મ્સ લગભગ જોવા મળતી નથી

  • @ritesh_mehta
    @ritesh_mehta 5 วันที่ผ่านมา

    ❤ Loved it. Please make more solo podcast soon with Jayesh more, Chetan daiya, Ragi jani, KD, Anish shah, Abhinn Manthan, Mansi parekh, Divyang thakkar, Abhinay banker etc.

    • @jalsopodcasts
      @jalsopodcasts  4 วันที่ผ่านมา

      Sure we will try for it very soon

  • @Gujrati-on-top
    @Gujrati-on-top 5 วันที่ผ่านมา +2

    2030 ma hu avish gujrati industry ma tayar rehjo process chalu che
    - FG(auther and Thinker)

    • @zalakchavda9701
      @zalakchavda9701 5 วันที่ผ่านมา +2

      All the best buddy. ❤🎉

    • @Fundacreation03
      @Fundacreation03 4 วันที่ผ่านมา

      Oh, hu pan FG
      Best of work for your entire journey

  • @gauthamrajgandhi7497
    @gauthamrajgandhi7497 วันที่ผ่านมา

    Add eng subs

  • @PratikMandaviya
    @PratikMandaviya 4 วันที่ผ่านมา +1

    Missing Vaibhavi Upadhyaya in this moment

  • @hardiksolanki8597
    @hardiksolanki8597 4 วันที่ผ่านมา +1

    Major missing Vaibhavi Upadhyay From locha lapshi

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 วันที่ผ่านมา

    યુવા લેખીકા ને
    પણ
    બોલાવો

  • @SutharTejas-gb3bz
    @SutharTejas-gb3bz 5 วันที่ผ่านมา +3

    Writer ne pan lavo round tabal par 🙏

    • @jalsopodcasts
      @jalsopodcasts  4 วันที่ผ่านมา

      ટૂંક જ સમયમાં Writers સાથેનો Round Table Conversation પણ આવી જ રહ્યો છે. Stay Tuned!

  • @jaypalsinh1000
    @jaypalsinh1000 5 วันที่ผ่านมา

    🎉

  • @harjitgaming007
    @harjitgaming007 4 วันที่ผ่านมา

    Monal🎉

  • @Akaay187
    @Akaay187 5 วันที่ผ่านมา +1

    Great podcast keep it up jalso

    • @jalsopodcasts
      @jalsopodcasts  5 วันที่ผ่านมา

      Thank You So Much! Please do share with others

  • @Divyashis
    @Divyashis 4 วันที่ผ่านมา

    @shradhdha dangar 1:43:27 સેકન્ડ પર જે તમારા એક્સપ્રેશન છે ગજબ ( ઓન કેમેરા લે....) મે લગભગ 20 વાર જોયુ હસે, આમ તો હું પોડકાસ્ટ જોતો જ નથી પણ તમારા મે 3 પોડકાસ્ટ જોઈ નાખ્યા, મને તમારો જે કાઠીયાવાડી લહકા માં જે બોલો છો એ બોવાજ મસ્ત લાગે છે

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 วันที่ผ่านมา +1

    યુવા લેખકો ને બોલાવો

  • @PrinceAhir28
    @PrinceAhir28 4 วันที่ผ่านมา

    Raate 3 vage Manjhari j Ave che k Manjulika😂

  • @Pirets_of_carribbean_official
    @Pirets_of_carribbean_official 4 วันที่ผ่านมา

    શ્રદ્ધા કાળી કેમ લાગે છે આટલી બધી કે મેકઅપ નથી કર્યું 😂