Mangal Sahajanand Charanraj - Swaminarayan Akshardham, New Delhi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025
  • His Holiness Pramukh Swami Maharaj enriched Indian culture and Sanatan Dharma by creating over 1,200 mandirs. Among these, his finest creation was the Swaminarayan Akshardham in New Delhi. Built in merely five years, this magnificent spiritual complex has become a center of attraction for the entire world. The auspicious day of Labh Pancham on 6 November 2024, marks the 20th anniversary of Akshardham. Let's reminisce this historic moment by witnessing the grand inauguration ceremony.
    Lyrics: Sadhu Aksharjivandas
    Singer: Suresh Wadakar
    Music: Ravindra Jain
    બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન ૧૨૦૦થી પણ વધુ મંદિરો બાંધીને ભારતીય સંસ્કૃતિને અને સનાતન ધર્મને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. એમાં પણ તેઓનાં શ્રેષ્ઠ સર્જનોમાંનું એક એટલે દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ. માત્ર પાંચ જ વર્ષના ટૂંકા સમયગાળામાં નિર્માણ પામેલ આ ભવ્ય અક્ષરધામ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તારીખ ૬/૧૧/૨૦૨૪, લાભપાંચમના મંગલદિને દિલ્હી અક્ષરધામ જ્યારે વીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ચાલો એ અક્ષરધામના ભવ્ય ઉદ્ઘાટન સમારોહની ઝાંખી મેળવીએ.
    કવિ: સાધુ અક્ષરજીવનદાસ
    ગાયક: સુરેશ વાડકર
    સંગીત: રવીન્દ્ર જૈન
    #akshardham #pramukhswamimaharaj #mahantswamimaharaj #swaminarayanmandir #baps #akshardhamdelhi #bapsakshardham #indiantemples #hinduculture #templeinauguration #akshardhammahamandir #devotionalmusic #sureshwadkar #ravindrajain #ravindrajainbhajans

ความคิดเห็น •