Jeevan Janun Chhun - Praptino Vichar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025
  • A devotee who has fully understood the mahima of Bhagwan in his human form is immersed in the ocean of divyabhav. Such devotee has attained the essence of all scriptures. Let us experience the divine murti of Bhagvan Swaminarayan through verses from Hari Smruti, written by Nishkulanand Swami.
    Lyrics : Sadguru Nishkulanand Swami
    Singer : Dhaval Kathvadiya and Kirtan Patel
    જીવન જાણું છું
    મનુષ્યતન ધરીને વિચરતા ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા ભક્તને સમજાય છે, ત્યારે ભક્ત દિવ્યભાવના સાગરમાં નિમગ્ન થઈ જાય છે. તેને સકલ શાસ્ત્રોનો સાર પામી ગયાનો અનુભવ થાય છે. ચાલો, આજ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ મહિમાની આંખે નિહાળેલી ભગવાન સ્વામિનારાયણની એ દિવ્ય છબીને માણીએ હરિસ્મૃતિ ગ્રંથની કેટલીક પંક્તિઓ દ્વારા.
    કવિ - સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
    ગાયક - ધવલ કઠવાડિયા અને કીર્તન પટેલ
    जीवन जाणुँ छुँ
    (अर्थ: मेरे जीवनरूप भगवान को मैं जानता हूँ)
    मनुष्यरूप में उपस्थित परब्रह्म की यथार्थ महिमा जब भक्त समझता है, तब वह दिव्यभाव के सागर में निमग्न हो जाता है। सकल शास्त्रों का सार ही जैसे प्राप्त हो चुका हो ऐसा प्रतीत होता है। आईए, इसी तरह निष्कुलानंद स्वामी ने महिमा की आँखों से देखी भगवान स्वामिनारायण की दिव्य मूर्ति का हम भी रसपान करें, हरिस्मृति ग्रंथ के माध्यम से।
    कवि - सद्गुरु निष्कुलानंद स्वामी
    गायक - धवल कठवाडिया और कीर्तन पटेल
    #JeevanJanunChhun #15minpraptinovichar #praptinovichar #newkirtan #newbhajan
    #nishkulanandswami #nandsanto #krutharthpanu
    #pramukhswamimaharaj #mahantswamimaharaj #aksharbrahma #gunatitanandswami #satra2025
    #DhavalKathvadiya #KirtanPatel

ความคิดเห็น •