AAVI RUDI AAMBALIYA NI DAL | KIRAN PRAJAPATI | NEW VIDAY GEET | FULL HD VIDEO | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • PUBLISHER KIRAN PRAJAPATI Singer - Kiran Prajapati
    Producer - Sanjay Prajapati
    Music - Manoj Vimal
    Recording - Yash Audio Rajkot
    Editing - Suresh Gadhadara
    Poster - Sanjay Gadhadara
    Special Thanks - Dulhan Beauty Parler Jasdan : " Minaben Prajapati "
    new popular marriage song
    • VAAGE SUR SHARNAAYI | ... PUBLISHED BY KIRAN PRAJAPATI

ความคิดเห็น • 429

  • @chetanranelaofficial5007
    @chetanranelaofficial5007 4 หลายเดือนก่อน +27

    બેન આ સોન્ગ સાંભરી હું ખૂબ જ રડ્યો સુ એ પણ રાતે 2 વાગે ...કેમ કે મારે બે દીકરી જ સે...અને હું પણ એ રાઇટર સુ એટલે શબ્દો ને સમજી શકુ સુ

  • @riddhipatel4822
    @riddhipatel4822 8 หลายเดือนก่อน +8

    ગાનાર દિકરીના કંઠની મધુરતાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ગીતમાં ખૂબ જ કરુણતાછે.❤❤

  • @surshabd9813
    @surshabd9813 3 ปีที่แล้ว +4

    Vah...kiranben... Nambar...1...

  • @chintanavenue
    @chintanavenue ปีที่แล้ว +2

    ખુબજ સરસ 🌹🌹

  • @mayuriprajapati8851
    @mayuriprajapati8851 ปีที่แล้ว +4

    કન્યા ના લગ્ન પ્રસંગે દિકરી ના વિદાય ને અને માતા પિતા ની દિકરી પ્રત્યે ની લાગણીઓ અને દિકરી ના વિરહ ની વેદના ને ખૂબ જ સરસ રીતે શબ્દો મા વ્યક્ત કરી છે..ખૂબ સરસ કિરણ બેન..

  • @aradhana_studio_h4
    @aradhana_studio_h4 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ ગીત છે અને તમારો અવાજ પણ ખુબ સારો છે

  • @ChetanPatel-ow8hk
    @ChetanPatel-ow8hk 3 ปีที่แล้ว +11

    અદ્વિતીય અવાજ અને ગાવાનો લ્હેકો.
    લગ્ન ગીતો અને એકતારાનાં ભજનો માટે આ લહેકો શ્રેષ્ઠ છે. ગુજરાતી લોકગીતો આવા લહેકાને જ શોભે
    👌👌👌

  • @dhirajnayak4857
    @dhirajnayak4857 3 ปีที่แล้ว +4

    Voice so sweet very much viday gitt.
    Gavanni rityu mitthi chhe saheb.wah mari benba bahuj saras. 👌👌👍👌👌👌👌

  • @rajeshlaljibhai697
    @rajeshlaljibhai697 3 ปีที่แล้ว +7

    Heart tuch...... Tamara lidhela aalape... Dil jiti lidhu... Didi.. 👌👌👌👌

  • @umapatel8718
    @umapatel8718 3 ปีที่แล้ว +18

    खुब सरस गीत छे आशु आविगया परीवार थी वुखुटा पडवानु दुख शु होय दिकरी जाणे😭😭😭😭😭😭😭😭😭😭☹

  • @DevrajDesai2121
    @DevrajDesai2121 2 ปีที่แล้ว +5

    આ ગીતને ૨૧ લાખ પ્લસ જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @niruoza3177
    @niruoza3177 ปีที่แล้ว +5

    Kiran ben saras

  • @pareshmali5813
    @pareshmali5813 10 หลายเดือนก่อน +6

    દિવાળી બેન ભીલ ની યાદ આવી ગઈ...❤

    • @vijaynayak1001
      @vijaynayak1001 8 หลายเดือนก่อน +2

      દીવાળી.બહેનનાજ.અવાજ.હોય.તોકૈયલજેવા.અવાજ.આજે.સાભળવાનામલે..ગુજરાતી.ભજન.લગન.ગીત..નાઅવાજનુ.ગુજરાતી.ગીતનૂ.ઘરેણુ.હતુ.જુના.ગીતોનુ

    • @vijaynayak1001
      @vijaynayak1001 8 หลายเดือนก่อน

      જુના.લગન.ગીત.

  • @udeshamansukh87
    @udeshamansukh87 2 ปีที่แล้ว +4

    ખૂબ સુંદર અવાજ સાથે લગ્ન વિદાયગીત મધુર છે. હજી ખૂબ આગળ વધો.તેવા ભગવાન સહાય કરે.

  • @uuvithakurthakur8014
    @uuvithakurthakur8014 3 ปีที่แล้ว +4

    Ha moj ha Sureeli aavaj

  • @jabbarsinhzala8769
    @jabbarsinhzala8769 6 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ,

  • @kiranod2918
    @kiranod2918 2 ปีที่แล้ว +3

    Ekdam parfect song ben i love sog

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 ปีที่แล้ว +4

    જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @mayuriprajapati8851
    @mayuriprajapati8851 ปีที่แล้ว +7

    ખૂબ ખૂબ અભિનંદન .. 3M Completed..આવી જ ઊતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ..💐💐💐

  • @Jayalakhadhaniekalva1713
    @Jayalakhadhaniekalva1713 3 ปีที่แล้ว +2

    ભરત પ્રજાપતિ - ગીતકાર તરફથી ફૂલ સપોટ

  • @vinodkumar9697
    @vinodkumar9697 3 ปีที่แล้ว +9

    અદ્ભુત કરૂણાત્મક લહેકા સાથે નો સ્વર
    હદય ટચીગ રચના ખુબ જ સરસ અવાજ
    ખુબ ખુબ શુભેચ્છા

  • @pravinbariya1176
    @pravinbariya1176 3 ปีที่แล้ว +14

    ખુબજ હૃદય પર્સી ગીત

  • @radhekrishnasisodiya8920
    @radhekrishnasisodiya8920 3 ปีที่แล้ว +4

    Super se upar ho ben ba

  • @sureshsolanki9356
    @sureshsolanki9356 3 ปีที่แล้ว +4

    Su vaat se 👌👌khub khub khub khub abhinandan kiran aa songs mane Roposo ma malyu kyathi utube ma sodhi ne joyu se mahuj adbhut
    God tamari badhi asha o puri kari
    Viewers aava songs ne 500M view to thava j joia

  • @hashmukbhaisuthar2001
    @hashmukbhaisuthar2001 2 ปีที่แล้ว +3

    બહેન બહુજ સરસ ગાય છે તેમનુ ગાયેલુ ભજન કાન મનાવે રાધા રિસાણી મને અતીપ્રિય પ્રસન્ન છે

  • @manrajgamer0209
    @manrajgamer0209 2 หลายเดือนก่อน +1

    Tamaru geet sambhline bahu juni yad apavi khub khub abhinandan

  • @bharatbhaigurjar7467
    @bharatbhaigurjar7467 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ગીત છે

  • @bipinvaland1260
    @bipinvaland1260 ปีที่แล้ว +4

    Very nice song

  • @TulsiStudioBodi
    @TulsiStudioBodi 3 ปีที่แล้ว +5

    Super

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 3 ปีที่แล้ว +9

    સૌથી વધુ સફળતા પ્રાપ્ત કરી ચૂકેલું વિદાય ગીત છે અભિનંદન

    • @kachanshah3597
      @kachanshah3597 3 ปีที่แล้ว

      No no

    • @pratipalsinhrana8101
      @pratipalsinhrana8101 2 ปีที่แล้ว

      😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗o 😗😗😗😗😗😗💕o 😗😗😗😗😗😗😗😗😗💕😗😗😗😗😗😗😗💕😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗o 😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗o 😗😗😗😗😗 😗😗😗😗😗😗😗😗😗😗😗😗💕 😗😗😗😗😗😗😗😗💕😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗p 😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗 😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗 💕😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗opp😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗😗 😗 😗 😗 😗ppppppppppppppppppppppppp

    • @pratipalsinhrana8101
      @pratipalsinhrana8101 2 ปีที่แล้ว

      Poop oo po have 🚫 pppppppppppppp🚫 🚫 🚫 opportunity in a good 👍😊 ofa day of the one 🕐🕜🕜🕜🕜🕜🕜🕜🕜🕜🕜🕜🕜 to 🚫🚫oopoof you not only🚫 🚫 🚫 🚫 me 😉 🤣 🚫 😃 😃 🚫 😃 😃 🚫 🚫 not 🚫🚫😃 😃 🚫 are person to 🚫🚫🚫🚫 of

    • @pratipalsinhrana8101
      @pratipalsinhrana8101 2 ปีที่แล้ว

      P

    • @pratipalsinhrana8101
      @pratipalsinhrana8101 2 ปีที่แล้ว

      Ppppppppppppppppppppppppp come and and the way you can

  • @daxeshpatel6748
    @daxeshpatel6748 2 ปีที่แล้ว +2

    I love this song and your voice . Su avaj ane sangit che khub sundar lagn geet

  • @pravinpatel3890
    @pravinpatel3890 2 ปีที่แล้ว +5

    આ ગીત 27 લાખ પ્લસ જોવાયુ બદલ
    અભિનંદન આભાર

  • @swatiahir7119
    @swatiahir7119 3 ปีที่แล้ว +7

    Vah mast che di

  • @kesarsama7440
    @kesarsama7440 3 ปีที่แล้ว +4

    Jordar aavaz se

  • @PravinPatel-wj9jx
    @PravinPatel-wj9jx 4 ปีที่แล้ว +7

    વાહ વાહ વાહ વાહ સુપર

  • @RajAhir-tr5cf
    @RajAhir-tr5cf 7 หลายเดือนก่อน +2

    જોરદાર હો વીડિયો

  • @jpprajapati7687
    @jpprajapati7687 3 ปีที่แล้ว +7

    Khub j saras geet ane tetloj saras avaj been shree aap to prajapati samaj nu gaurav chho aabhar very nice God bless you thanks

  • @gordhanthakriya5387
    @gordhanthakriya5387 2 ปีที่แล้ว +4

    વાહ બહુ સરસ ગીત સંગીત અવાજ અને વિડિયો ખૂબ ખૂબ અભિનંદન

  • @InspirationalGuruji1
    @InspirationalGuruji1 2 ปีที่แล้ว +2

    અરે કિરણબેન તમે તો મારી આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા છે આ ગીત સાંભળીને... જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻 રસિક ભગત તોરી ના જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

  • @user-nv3yp1yv1i
    @user-nv3yp1yv1i 3 ปีที่แล้ว +7

    🌹🌹👌👌👌

  • @gopilightdecorationgopilig7822
    @gopilightdecorationgopilig7822 3 ปีที่แล้ว +4

    Wow superb song

  • @sanjugaming3190
    @sanjugaming3190 3 ปีที่แล้ว +5

    Jene dikari vay aene khabar bhai😭😭😭

  • @DHN_GAMING_4K
    @DHN_GAMING_4K ปีที่แล้ว +2

    Super❤❤❤❤

  • @geetadudhatra291
    @geetadudhatra291 ปีที่แล้ว +2

    Khubj saras

  • @rameshvelari7920
    @rameshvelari7920 3 ปีที่แล้ว +4

    ખૂબજ સુંદર.

  • @arvindmokani4832
    @arvindmokani4832 3 ปีที่แล้ว +3

    વાહ સરસ કિરણ પ્રજાપતિ very nice songs

  • @hiteshpurbiya4859
    @hiteshpurbiya4859 3 ปีที่แล้ว +6

    Vah beni ba khus to

  • @vishubha3521
    @vishubha3521 2 ปีที่แล้ว +1

    Khub Saras geet che

  • @kushiprajapati5906
    @kushiprajapati5906 3 ปีที่แล้ว +2

    Jordar bhena 👍👍

  • @SureshPrajapati-vq5gg
    @SureshPrajapati-vq5gg 3 ปีที่แล้ว +3

    Super song

  • @prajapatiashok1958
    @prajapatiashok1958 2 ปีที่แล้ว +7

    કિરણબેન બહુ સરસ અવાજ મો ગાયુ છે

  • @rajgondliyaofficial2131
    @rajgondliyaofficial2131 3 ปีที่แล้ว +5

    Khub j sundar voice se tamaro didi aglavafo evi subesha se amari🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @maheshgohilmbi9684
    @maheshgohilmbi9684 3 ปีที่แล้ว +7

    Nice song Nice voice

  • @sureshprajapati2017
    @sureshprajapati2017 2 ปีที่แล้ว +2

    Ha Maru prajapati moj ha

  • @mohansinhmahida7458
    @mohansinhmahida7458 ปีที่แล้ว +2

    ખુબખુબઅભિનંદન.

  • @lalitmandli8816
    @lalitmandli8816 2 ปีที่แล้ว +1

    👌🙌👍🙏

  • @rohitvaghela488
    @rohitvaghela488 3 ปีที่แล้ว +3

    वेरीनाईस

  • @savandani3596
    @savandani3596 3 ปีที่แล้ว +2

    Super duper didi nice song my frv song che didi

  • @vinodbhaibsoneri9029
    @vinodbhaibsoneri9029 2 ปีที่แล้ว +25

    આ કરુણ ગીત જે દીકરી એ ગાયુ તેના અવાજ ને મારા સોસો સલામ છે પણ દિકરી તમને એક પિતા યાદ ના આવ્યા કે જે દુનિયા સામે દિકરી ખાતર યુધ્ધ ખેલી નાખે છે મારે આ પ્રશ્રનના જવાબ નો ઈન્તજાર રે છે ખોટુ લાગે તો માફ કરજો પણ એક પિતાનુ અપમાન છે

    • @drnikulitaliya4992
      @drnikulitaliya4992 ปีที่แล้ว +1

      પિતા તો દીકરી heart che so e ena Dil ma hamesha dhadktu j re

    • @vajusavani171
      @vajusavani171 ปีที่แล้ว

      પિતા વાળો અંતરો ગાવ્યા વિના ગીત અધૂરું કહેવાય કારણકે પિતા દીકરી નું હ્રદય છે...

    • @vajusavani171
      @vajusavani171 ปีที่แล้ว

      બાકી ગીતના શબ્દો અને બહેનનો અવાજ જોરદાર છે ❤️

    • @foramakbari
      @foramakbari 8 หลายเดือนก่อน +1

      આ ગીત માં પેહલા અંતરા માં જ દાદા આવે છે , અને દાદા એટલે j પિતા.

    • @mansukhmuliya727
      @mansukhmuliya727 8 หลายเดือนก่อน

      🎉

  • @gordhanthakriya5387
    @gordhanthakriya5387 ปีที่แล้ว +2

    Vah, very good Song and Music and Voice very good Vidio Congratulations to all of you

  • @dilippatel8771
    @dilippatel8771 ปีที่แล้ว +2

    Nice song

  • @hotelbalvikrupadudhiya
    @hotelbalvikrupadudhiya 3 ปีที่แล้ว +2

    Jordar ho

  • @rahulrabari7596
    @rahulrabari7596 4 ปีที่แล้ว +7

    વાહ બેન સુપર ગીત

  • @SabhikaOfficial
    @SabhikaOfficial 2 ปีที่แล้ว +3

    Nice............💞💛💞

  • @darshanrajpara139
    @darshanrajpara139 3 ปีที่แล้ว +7

    Favourite song bani gyu ❤️🤗

  • @tarunaghedia222
    @tarunaghedia222 8 หลายเดือนก่อน +2

    વાહ બેન ખુબજ સરસ આવાજ છે તમારો

  • @khodarajput5245
    @khodarajput5245 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ

  • @sarvaiyalalu7470
    @sarvaiyalalu7470 3 ปีที่แล้ว +3

    મારા પરમ મિત્ર સુરેશભાઈ ગઢાદરા સુપર એડીટીંગ તમારૂં ભઈલું 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 અને હું શું લાલુ સરવૈયા. ફુલજર 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @dilipsinhjadeja4635
    @dilipsinhjadeja4635 3 ปีที่แล้ว +5

    અદભુત સ્વર કિરણ જી 👌👌💐

  • @mr_panu_220
    @mr_panu_220 3 ปีที่แล้ว +4

    Supar .........ban......😭😭😭😭😭😭😭😭🤩🤩🤩❤️❤️❤️❤️♥️♥️♥️

  • @manjuvaghela7484
    @manjuvaghela7484 3 ปีที่แล้ว +1

    Vah khub saras

  • @vadaliyachandresh4249
    @vadaliyachandresh4249 3 ปีที่แล้ว +4

    Jay shree mogal mataji. Jay shree mogal mataji. Jay shree mogal mataji

  • @manojbharvad3097
    @manojbharvad3097 2 ปีที่แล้ว +2

    હા મોજ હા સુપર સે ઉપર

  • @VikramRaygar1008
    @VikramRaygar1008 3 ปีที่แล้ว +5

    Jordaaar

  • @bharatprajapati5628
    @bharatprajapati5628 3 ปีที่แล้ว +2

    એકદમ સરસ કંઠ

  • @rafikderaiya729
    @rafikderaiya729 3 ปีที่แล้ว +14

    Masha Allah..🙏🙏🙏✍

  • @chandrikasavaliya1090
    @chandrikasavaliya1090 7 หลายเดือนก่อน

    આ ગીત ખરેખર સરસ છે પરંતુ જેમ દુધ માં સાકાર ભળે તો દૂધ વધારે મીઠું લાગે તેમ આ ગીત મા તારો અવાજ ખુબ મીઠો છે ખરેખર સાભળવા ની ખુબ જા આવે છે

  • @rahulrathod9315
    @rahulrathod9315 3 ปีที่แล้ว +4

    Supar

  • @krunalprajapati7585
    @krunalprajapati7585 4 ปีที่แล้ว +3

    ખૂબ જ સુંદર

  • @bharvadmanoj8896
    @bharvadmanoj8896 3 ปีที่แล้ว +1

    સુપર સે ઉપર

  • @rahulbhuva5291
    @rahulbhuva5291 3 ปีที่แล้ว +4

    Very good song

  • @dkchhanga5486
    @dkchhanga5486 3 ปีที่แล้ว +5

    Nice song 👌

  • @vipulvirja5998
    @vipulvirja5998 2 ปีที่แล้ว +2

    Shuper voice kiran mem

  • @benjoshort5424
    @benjoshort5424 3 ปีที่แล้ว +7

    Wow beautiful voice and best song heart touching song beautiful

  • @umeshkumarsurati9509
    @umeshkumarsurati9509 4 ปีที่แล้ว +5

    Saras awaj chhe

  • @golden_cricket9094
    @golden_cricket9094 3 ปีที่แล้ว +2

    સુપર

  • @viranikantibhai8511
    @viranikantibhai8511 2 ปีที่แล้ว +9

    Very very good singing congratulations

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu5088 8 หลายเดือนก่อน +2

    Very Very Beautyful Song and Voice...(!) Congratulations to The Great Composer and All The Artistes...! Respect from France...!

  • @kishornakum7434
    @kishornakum7434 3 ปีที่แล้ว +5

    Great

  • @ashokprajapati5818
    @ashokprajapati5818 3 ปีที่แล้ว +3

    veri naice dikri vidaynu song

  • @rgaming7609
    @rgaming7609 3 ปีที่แล้ว +2

    Super bhai moj

  • @bharatbhaiprajapati244
    @bharatbhaiprajapati244 3 ปีที่แล้ว +8

    Best voice kiranben👍👍👌

  • @pravinpatel3890
    @pravinpatel3890 ปีที่แล้ว +2

    29.00000..પ્લસ ઞીત..જોવાયુ
    અભિનંદન..બદલ આપ..સર્વનો .આભાર

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 3 ปีที่แล้ว +21

    ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન આપને દીદી આપના શુર ને મારા દંડવત પ્રણામ આપનો શુર બીજા લતા મંગેશકર નું બીરુદ મેળવે એવા શુભ આશિષ

  • @sweetvoice1901
    @sweetvoice1901 3 ปีที่แล้ว +7

    Mare bhai nathi pan papa ee koi devas kami ava nathi dedhi mara papa mummy maro jiv che ane jiv thai vekhuta padavanu dukh su hoy ee kon jane bapa

  • @RohitKumar-hl7un
    @RohitKumar-hl7un 3 ปีที่แล้ว +5

    Haa moj

  • @girirajsinhchudasama2325
    @girirajsinhchudasama2325 3 ปีที่แล้ว +2

    Khub j saras... Nice singing

  • @Dhyeysinh_09
    @Dhyeysinh_09 3 ปีที่แล้ว +3

    Jay ho shacha parjhapati

  • @hareshprajapati3405
    @hareshprajapati3405 3 ปีที่แล้ว +15

    વાહ.....ખુબ જ સરસ રચના છે અને અવાજ પણ મધુર...

  • @VinodMerOfficial
    @VinodMerOfficial 3 ปีที่แล้ว +2

    આ છે અમારા વિસ્તાર લાલાવદર ગામનુ અણમોલ રત્ન, એટલો સુમધુર કંઠ છે તમે સાંભળ્યા જ કરો. કિરણબેન ને સૌથી પેહલી વાર અશોક સાઉન્ડ નુ આલ્બમ ગોવલણ મા આજ થી ઘણા વર્ષ પહેલા સાભળ્યાં હતા. તો એટલા હૃદયસ્પર્શી કૃષ્ણ ભક્તિ ના ગીતો ગાયા હતા કે ત્યારે જ થયું કે આ બેન ખૂબ આગળ વધશે. ત્યાર થી આજ સુધી એમના ભજન ગીતો સાંભળતો આવ્યો છું.