શિવ શંભુ ભોળા કરું તમારી સેવા... ખોલો મારા રુદિયાના તાળા Shiv bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • શિવ શંભુ ભોળા કરું તમારી સેવા... ખોલો મારા રુદિયાના તાળા Shiv bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #શિવશંભુભોળાકરુંતમારીસેવા
    #શિવજીનુંસોમવારસ્પેશ્યલભજન
    #ભોળાનાથનાદ્વારેમેળોજામે
    #શ્રાવણમાસનાભજન
    #shravanmasspecialbhajan
    #મોબાઈલનુંભજન
    #rakshabandhanspecial
    #હિંડોળાભજન
    #hindolabhajan
    #rakshabandhanstatus
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    ____________
    શિવ શંભુ ભોળા કરું તમારી સેવા
    ખોલો મારા રુદિયાના તાળા
    ફુલ ચડાવવું વાલા ફુલ નથી ચોખા
    ફૂલ ઓલા ભમરાએ સુધીયા
    શિવ શંભુ ભોળા કરું તમારી સેવા
    ખોલો મારા રુદિયાના તાળા
    જળ ચડાવવું વાલા જળ નથી ચોખા
    જળ ઓલા માછલાએ બોટીયા
    શિવ શંભુ ભોળા કરું તમારી સેવા
    ખોલો મારા રુદિયાના તાળા
    ચંદન ચડાવવું વાલા ચંદન નથી ચોખા
    ચંદન ઓલા સરપે સુંઘીયા
    શિવ શંભુ ભોળા કરું તમારી સેવા
    ખોલો મારા રુદિયાના તાળા
    દૂધ ચડાવવું વાલા દૂધ નથી ચોખા
    દૂધ ઓલા વાછરડા એ બોટીયા
    શિવ શંભુ ભોળા કરું તમારી
    સેવા ખોલો મારા રુદિયાના તાડા
    જય ભોળાનાથ શિવ શંકર 🙏
    ધન્યવાદ 🙏

ความคิดเห็น • 2

  • @bhartibenjada
    @bhartibenjada 26 วันที่ผ่านมา +1

    મહાદેવનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન જય શ્રી કૃષ્ણ 👌👌🙏🙏🙏♥️🌺♥️💐

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  26 วันที่ผ่านมา +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊❤️🎉