બા ને કામ વગર ગમતું ન હતું…😍😅😛

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • બા ને કામ વગર ગમતું ન હતું તેથી વહુએ ઘર સાફ કરવા બેસાડ્યા…😂😍😛
    #baa #trending #gujarati #baanimoj #viral #surat #ahemdabad #jamnagar #rajkot #junagadh #baroda #vijudi #jiglikhajur #khajurbhai #instagram #reels #shorts #funnyreel #comedy

ความคิดเห็น • 86

  • @ankitasolanki4738
    @ankitasolanki4738 11 หลายเดือนก่อน +3

    મજા આવી જાય છે બા ની વાત સાંભળી ને 😊😊

  • @hardikparmar4918
    @hardikparmar4918 11 หลายเดือนก่อน +2

    વા ખુબજ સરસ મજા આવે છે બા ની સાથે વાતો કરતા તેમને કામ કરાવતા આનંદ મસ્તી ની પળો વિતાવતા,

  • @VishalModhavadiya-n2d
    @VishalModhavadiya-n2d 11 หลายเดือนก่อน +3

    બા ને જોઈ ને ખુબ આનંદ થાય છે

  • @jyosnapitrola6259
    @jyosnapitrola6259 11 หลายเดือนก่อน +2

    ખુબજ નસીબદાર છો કે આવા વડીલ સાથે રહેવાનો મોકો મળ્યો છે,આપને દિવાળી ની શુભકામના તમને પણ ધન્યવાદ બાનુ ધ્યાન રાખવા માટે ❤

  • @jignasha821jigna7
    @jignasha821jigna7 9 หลายเดือนก่อน +2

    Baa ketla Sara che Jay mataji 🙏

  • @sunitapatel4944
    @sunitapatel4944 11 หลายเดือนก่อน +2

    બા ની વાતો બહુ સરસ ગમે છે

  • @pritipatelia6518
    @pritipatelia6518 10 หลายเดือนก่อน +1

    બા ને તમે સરસ સાચવો છો કેટલા આશીર્વાદ મળે.... 😊😊

  • @RajeshS-zw7be
    @RajeshS-zw7be 9 หลายเดือนก่อน +1

    Superb - I really like your love to baa

  • @jignasheth1976
    @jignasheth1976 11 หลายเดือนก่อน +4

    Ba bav saras Kam kare che

  • @ShivamPatel-mc9ho
    @ShivamPatel-mc9ho 11 หลายเดือนก่อน +1

    Tamara bev ni jode ktaley jordar chey bhapu lovely jodey superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lipsabarad7953
    @lipsabarad7953 11 หลายเดือนก่อน +2

    Aa baa mane mari dadi ni yaad apave che❤❤

  • @snehal316
    @snehal316 11 หลายเดือนก่อน +1

    Baa na long video Banavo ne Bav maja ave chhe jovani cute baa chhe

  • @educationmimicryvijaynsola862
    @educationmimicryvijaynsola862 11 หลายเดือนก่อน +1

    Jordar Madi.....moj aavi gy...ohooooho

  • @narainvanmali2400
    @narainvanmali2400 11 หลายเดือนก่อน +1

    Baa we love you ❤
    Jay shree krushna 🙏

  • @LataRaval-c5b
    @LataRaval-c5b 9 หลายเดือนก่อน +1

    I really enjoy ba and grand daughter inlow. Keep it up to put video.😊

  • @dkcollection.
    @dkcollection. 11 หลายเดือนก่อน +3

    બા ની મીઠી વાતો 👌

  • @rathodmahesh925
    @rathodmahesh925 11 หลายเดือนก่อน +5

    દાદી મા નો અવાજ અને હશે તે બહુ જ સારુ લાગે છે....

  • @manjubathvar6623
    @manjubathvar6623 11 หลายเดือนก่อน +1

    Mane aa baa ne joy ne mara mom yad aavi gya same aavaj che 😊 love you mom 😢 hamna bhar gam che bimar che 😢

  • @chiragvaya7377
    @chiragvaya7377 11 หลายเดือนก่อน +1

    Your so sweet baa.. love u

  • @tejugor9015
    @tejugor9015 11 หลายเดือนก่อน +2

    Ba mast che

  • @devaldagli1660
    @devaldagli1660 11 หลายเดือนก่อน +4

    Baa tame niche besi Sako cho very nice

  • @narendsinh3488
    @narendsinh3488 5 หลายเดือนก่อน +2

    Mara ba pan aava j hata.tamne joy ne mane mara ba ni khub yaad aave chhe.pan tamne joy lav to man ne saru lage baa.

  • @sadhnabhalodiya8065
    @sadhnabhalodiya8065 11 หลายเดือนก่อน +2

    Ba ne joy ne mane mara ba yad ave chhe

  • @geetanai9806
    @geetanai9806 11 หลายเดือนก่อน +2

    ઓહોહો.. વાહ બા

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 11 หลายเดือนก่อน +2

    So sweet ❤

  • @sonajoshi3
    @sonajoshi3 11 หลายเดือนก่อน +1

    Baa❤❤love from🇺🇸🇺🇸

  • @awazdeshki7289
    @awazdeshki7289 11 หลายเดือนก่อน +1

    God bless you beta

  • @twindia
    @twindia 6 หลายเดือนก่อน

    Very Nice 👌

  • @KaluBhad
    @KaluBhad 11 หลายเดือนก่อน +1

    વાહ બેન વાહ

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 11 หลายเดือนก่อน +1

    Jayshrikrishna

  • @hetalpatel4011
    @hetalpatel4011 11 หลายเดือนก่อน +3

    સમય પસાર કરવા માટે બાને કાંઈક કૃતિ જોઈએ .કામ કરે તો એમને થાય કે મેં કર્યું.અને નિંદર સારી આવે.નહિ તો આ ઉંમરે આખી રાત ઊંઘ નો આવે.👍

  • @pareshdave8447
    @pareshdave8447 10 หลายเดือนก่อน +4

    Vahurani tame dadima ne khakhdavo bahu cho
    Tamaro face kok di batavo.
    Tamari vato sambhalvani maja aave che.

  • @user-om2zq6md4u
    @user-om2zq6md4u 11 หลายเดือนก่อน +2

    Pl have english translation on video so u have more viewers😊

  • @riddhichauhan619
    @riddhichauhan619 11 หลายเดือนก่อน +1

    Hii dear,
    Tmaro voice mne bov j gme 6e,nd lenguage also❤️
    Baa to mota sasu 6e tmara sasu??

  • @vimlaparmar6627
    @vimlaparmar6627 11 หลายเดือนก่อน +16

    નાના બાળકો અને વૃદ્ધો બને સરખા j હોય.પ્રેમ ના ભૂખ્યા

  • @Kaniz_fatema_bukhari.21
    @Kaniz_fatema_bukhari.21 11 หลายเดือนก่อน +2

    Baa to baj 6😅

  • @fannyboyshort
    @fannyboyshort 11 หลายเดือนก่อน +1

    1:39😂

  • @rakhimodi7698
    @rakhimodi7698 11 หลายเดือนก่อน +3

    Do not do it to gain money or fam but to gain good karma n ashirwad

  • @vinoddavda6962
    @vinoddavda6962 11 หลายเดือนก่อน +1

    😂😂😂😂 ખાવા નહિ દવ

  • @parthpanchal7318
    @parthpanchal7318 11 หลายเดือนก่อน +3

    Please talk with them respectfully. They are living god. Dont under estimate them.

  • @RaviBamaniya-cd2ki
    @RaviBamaniya-cd2ki 10 หลายเดือนก่อน +1

    ❤❤🎉🎉🎉❤❤

  • @dgvidio3645
    @dgvidio3645 10 หลายเดือนก่อน +1

    ❤❤

  • @vandanabhayani5012
    @vandanabhayani5012 11 หลายเดือนก่อน +1

    😅😅😅😅

  • @Kaniz_fatema_bukhari.21
    @Kaniz_fatema_bukhari.21 11 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂

  • @sunitabaria3311
    @sunitabaria3311 9 หลายเดือนก่อน +1

    Thanks..

  • @devenpatel4337
    @devenpatel4337 6 หลายเดือนก่อน

    ઘરડા માણસો સાથે આ રીતે હસી મજાક કરીએ તો એમને પણ મજા આવે અને એમને એવું લાગે કે કોઈ અમારું છે અને અમારી સાથે ટાઇમ આપે છે. લોકો તો ગામે તેવું બોલશે બેન તમે જે સેવા કરો છો એ ચાલુ રાખો લોકો ની વાતો માં બહુ ધ્યાન નહિ આપવાનું.

  • @cookwithdollyrana642
    @cookwithdollyrana642 7 หลายเดือนก่อน +1

    અમારા બા ને પણ કામ વગર ગમતું નહતું

  • @solankiaman151
    @solankiaman151 11 หลายเดือนก่อน +1

    😂

  • @bharatsindhav234
    @bharatsindhav234 11 หลายเดือนก่อน +1

    Baa ne Kam karavo nai mari ben pls 😢😢😢😢😮

  • @kinni9846
    @kinni9846 6 หลายเดือนก่อน

  • @pankajbhaipatel3934
    @pankajbhaipatel3934 11 หลายเดือนก่อน +3

    તમે.પણ.વિડીયો.મા.દેખાવ.તેવો.પયૅતન.કરો

  • @DilipThanki-h5t
    @DilipThanki-h5t 11 หลายเดือนก่อน +2

    Tami Kem baa ni heran Karo cho😢😢

  • @MadhviMehta-w7u
    @MadhviMehta-w7u 9 หลายเดือนก่อน +6

    બા ને આવું નો બોલવાના કે બરાબર સાફ કરો. Majak ni limit હોય. અમને પણ બા હતા અને અમે પણ majak કરી પણ limit હોય. ખાવા નહીં મળશે આ શું?????

    • @Shree_poetry
      @Shree_poetry 9 หลายเดือนก่อน +2

      સાચી વાત છે વીડિયો બનાવવા માટે વડીલ સાથે ગમે તેમ બોલવું વ્યાજબી તો નથી જ
      પણ આજે જમાનો આમ પણ આજ આવી ગયો છે વીડિયો માટે તો શું શું નહીં કરે
      થોડી મર્યાદામાં બોલાય તો સારું બાકી બા મજાના માણસ છે બસ 😊

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu 11 หลายเดือนก่อน +1

    Mara baa bohuj bhora che

  • @જયશ્રીરામ-ઢ2ષ
    @જયશ્રીરામ-ઢ2ષ 4 หลายเดือนก่อน +1

    કેમ છો બા

  • @ChetanWaghella
    @ChetanWaghella 8 หลายเดือนก่อน +2

    Kaam nhi karavo Dadi si

  • @rashishah7402
    @rashishah7402 10 หลายเดือนก่อน +6

    Heran karo cho kem todi nahi nakhta ne dholi nakhya saharam nathi aavti aemne kaam sikhvado cho jemne tamne badhu sikhavdyu aemne j 😡

  • @janupadhiyar4736
    @janupadhiyar4736 11 หลายเดือนก่อน +2

    બા ને કાન નુ‌ મશીન પહેરાવો...

  • @nc541
    @nc541 11 หลายเดือนก่อน +3

    Time paas toh karvo jaroori che ne..24 kalak besi ne pan kantado aave emne..Nanu motu kaam kare toh tabiyat pan saari rahe...Mara sasu 92 na hata.. nanu kaam karvama kai no thay..mann emnu khush rahe...Duniya toh bole..but emni maate saaru che

  • @pallavikochiyaniya4859
    @pallavikochiyaniya4859 11 หลายเดือนก่อน +1

    😂😂😂

  • @nareshparmar8506
    @nareshparmar8506 11 หลายเดือนก่อน +2

    Koy pan manas kaymi juvan nathi rehto aje 48 varas thaya hoy kale 85 thay

  • @bhaliyadaxa5786
    @bhaliyadaxa5786 4 หลายเดือนก่อน +4

    majak ni pan had hoy.. ane aa video ma je like male chhe e baa ne karane male chhe.. tamara lidhe nahi..

    • @mahir2763
      @mahir2763 3 หลายเดือนก่อน

      Righ

  • @s.mgaming1559
    @s.mgaming1559 11 หลายเดือนก่อน +1

    Ben tmaru mo to batavo

  • @rabadiyavaibha6662
    @rabadiyavaibha6662 11 หลายเดือนก่อน +1

    Tamara bana ben nu nam dhani ben6

  • @balachovatiya6361
    @balachovatiya6361 6 หลายเดือนก่อน

    एरे मारी दीकरी तमे बा पाशे कामनो करावाय

  • @Afsghrbeb.234
    @Afsghrbeb.234 11 หลายเดือนก่อน +1

    #Minuartcraft29

  • @ashishpithiya6906
    @ashishpithiya6906 11 หลายเดือนก่อน +2

    Tamne tmara baye femas kayra khare khar ba etle ba ho

  • @prashantbarot30
    @prashantbarot30 6 หลายเดือนก่อน

    Aree mari ben tamare hasvama Jay ne bane khotu lage. Ghardo jiv munzay kai na sake. Zazi majak karo ma 🙏

  • @Shree_poetry
    @Shree_poetry 2 หลายเดือนก่อน +2

    મજાક કરો બધું બરાબર પણ એવી પણ ના કરો કે મર્યાદાનું ઉલ્લંઘન થાય. હું પણ વીડિયો બનાવું જ છું પણ આપણી સંસ્કૃતિ જળવાય તો સારું મોટાઓને માનથી બોલાવો અને વાતો કરો.
    વીડિયોના વ્યુ માટે સભ્યતા ના ભૂલવી જોઈએ

  • @meet_heet4799
    @meet_heet4799 11 หลายเดือนก่อน +2

    Didhi vav chhe eni ba ne sikhvade chhe b*****ni

  • @sadhnabhalodiya8065
    @sadhnabhalodiya8065 11 หลายเดือนก่อน +1

    Ba ne joy ne mane mara ba yad ave chhe

  • @pavanchudasama6883
    @pavanchudasama6883 11 หลายเดือนก่อน +1

    😂