બા લાવ્યા નવરાત્રી સ્પેશિયલ…😍😂

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • બા લાવ્યા નવરાત્રી સ્પેશિયલ…😂
    બા ની વાત ને કોઈ ના પોહચે…😍
    #gujarati #baa #trending #baanimoj #trending #viral #gujjucomedy #gujju #gujaratinews #gujaratistatus #ahmedabad #surat #rajkot #jamnagar #dadi #grandmother

ความคิดเห็น • 122

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 ปีที่แล้ว +13

    તમારી પાસે થી બધા શીખી રહ્યા છે કે ઘરના વૃદ્ધો કેટલા ગમે એવા હોય છે જો આપણી લાગણી એમના પ્રત્યે સાચી હોય તો,proud of you 🎉🎉🎉🎉🎉

    • @geetanai9806
      @geetanai9806 ปีที่แล้ว

      ભાઈ તમે ખૂબ સરસ વાત કરી આજે એક બહેન અને બાનો વિડીયો જોયા પછી ઘણા લોકોમાં કદાચ પરિવર્તન આવતું હોય છે સલામ છે એ બહેન ને અને માવડી ને લાખો સલામ

  • @bhartivyas6890
    @bhartivyas6890 ปีที่แล้ว +4

    બા નિ બોલી બહૂ સરસ

  • @Mahesh-dx1dk5yo5b
    @Mahesh-dx1dk5yo5b 18 วันที่ผ่านมา

    ખુબ સરસ 👌👌👌👌

  • @HansaM-r5w
    @HansaM-r5w ปีที่แล้ว +1

    Bahu saras ba ne bahu vahu pratey prem che banne jodi salamat rakhe god bless

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 ปีที่แล้ว +2

    જુની બોલી મા અસલ એટલે ખુબ જ સરસ,,, એટલે બા અસલ છે એવું વારે વારે કહે છે ❤

  • @heenagandhi7509
    @heenagandhi7509 ปีที่แล้ว

    Baaa ni moj ho maja aave che baa ne jova ni old is gold

  • @bharatsindhav234
    @bharatsindhav234 11 หลายเดือนก่อน +1

    Baa to bov pakaaaaa....❤❤❤❤❤ Kapada levani chokhi na pade ...ek bija na peri levana 😂😂😂😂😂

  • @surubhasarvaiya5414
    @surubhasarvaiya5414 ปีที่แล้ว +6

    Ben તમને સૂરુભા સરવૈયા army men તરફ થી ૧૦૦ વખત selut છે તમો બા ને બહુ ખુશ રાખો છો

  • @DipteeMGosai
    @DipteeMGosai ปีที่แล้ว +1

    Ba tamari man ane raday saf 6e.... Tamara gharna nashibdar 6e... Tamane badha ne Krishna khush rakhe

  • @KalpanaGandhi-f8x
    @KalpanaGandhi-f8x 16 วันที่ผ่านมา +1

    Tamari face to batavi, Aavu mast bolo cho ne,maja Aave che

  • @jagrutijoshi5599
    @jagrutijoshi5599 ปีที่แล้ว +1

    Mast choli ba....ne pan bahu gami 😀👌👌

  • @narainvanmali2400
    @narainvanmali2400 ปีที่แล้ว +1

    Baa we love you ❤
    Jay shree krushna 🙏
    Happy navratri 💃💃

  • @hinaparmar1362
    @hinaparmar1362 9 หลายเดือนก่อน +1

    Vahu bov mst chhe, bhagvan badha ne avi j vahu aape

  • @jignameghani6315
    @jignameghani6315 ปีที่แล้ว +1

    Nicevlog and loving baa

  • @kaushalmodesara4640
    @kaushalmodesara4640 ปีที่แล้ว +1

    Wah puja mam Ane
    Baa Jay Shree Krishana

  • @shraddhabadaya278
    @shraddhabadaya278 ปีที่แล้ว +1

    Sara's ho baa na આશિર્વાદ thi tmari chenal bv chalse

  • @manshukbhai869
    @manshukbhai869 ปีที่แล้ว +1

    Bane ni vatu saras gamthi bhasa ma
    Bole se ba bole saras maja nu
    Bhagwan Tamara family ne sukhi rakhe saday ne mate avi amari prathna jay shree Krishna

  • @hinaparmar1362
    @hinaparmar1362 9 หลายเดือนก่อน +1

    Vahu bov j mst bole chhe

  • @jignaliladhar65
    @jignaliladhar65 ปีที่แล้ว

    Ba tamne joy ne mane mari nani yad aave che
    Lov you baa😘

  • @PratibhaAnadkat-rx7lw
    @PratibhaAnadkat-rx7lw 8 หลายเดือนก่อน +2

    બા પહેલા ના જમાના ના ભણેલા નથી , પણ બા ના વિચાર (મેન્ટાલીટી) ખૂબ સારાં (પોઝીટીવ) છે. બેન તમને પણ ધન્યવાદ છે બા ને ખુબ પ્રેમ થી સાચવો છો ઘરડા લોકો ને બોઝ ના માની પ્રેમ આપી પૈસા પણ કમાઈ શકાય છે ધન્ય છે તમારી સૂઝબૂઝ ને... આમા કઈ ખોટું નથી....good ❤

  • @vijaysavaliya5732
    @vijaysavaliya5732 ปีที่แล้ว +1

    દાદી કેય ઈ હાસુ હો બાકી દાદી ની મોજ તો કાયમ રેવાની ...😊

  • @ratnapandya1536
    @ratnapandya1536 ปีที่แล้ว +1

    Mara Maa ne pan Hu aam j Rakhti hati..... Miss you Maa

  • @rudrasinhchavda8208
    @rudrasinhchavda8208 8 หลายเดือนก่อน

    Bahu saras

  • @Rajput302lm
    @Rajput302lm ปีที่แล้ว +1

    Mara Nani Yad avigya miss you all time nani

  • @nitabazala1709
    @nitabazala1709 ปีที่แล้ว

    બા ને મારા જય માતાજી બા બોલે નેઇ બહુ જ ગમે

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 ปีที่แล้ว +1

    વહુજી ખોટું બોલો માં,માડી ખરેખર ઉદાર છે.😂😂

  • @JaysardarVnpatel
    @JaysardarVnpatel 3 วันที่ผ่านมา

  • @maheshbavliya155
    @maheshbavliya155 ปีที่แล้ว +1

    Baa Jai shree Krishna

  • @umangkoriya7878
    @umangkoriya7878 11 หลายเดือนก่อน

    HA KHARE KHAR MOJ AVE HO WAH BAA WAH🙏🙏🙏👌👍

  • @vipuldave83
    @vipuldave83 ปีที่แล้ว

    બા યે ખુબ સરસ જવાબ આપો છે આખી વાત નો

  • @UrvashisKitchen3
    @UrvashisKitchen3 11 หลายเดือนก่อน

    Super duper Baa

  • @dinajoshi7774
    @dinajoshi7774 11 หลายเดือนก่อน

    બાનેજયસીતા
    રામબાઅમનેઆશિવાદ આપજો

  • @rajurajnikantshah2510
    @rajurajnikantshah2510 7 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻 बा...... जय श्रीकृष्ण

  • @dcp_mandvi
    @dcp_mandvi 11 หลายเดือนก่อน

    બા તો મારી નાની જેવા છે.. વાહ બા

  • @BeenaGoswami-vy8xn
    @BeenaGoswami-vy8xn ปีที่แล้ว +1

    Mane mara Nani bov j yaad aave baa ne joye ne

  • @RameshKapuriya-x9p
    @RameshKapuriya-x9p ปีที่แล้ว +1

    Ghate na ba ni moj

  • @davekiran5802
    @davekiran5802 11 หลายเดือนก่อน

    Bahu fine
    Gandhinagar
    Aapna vedio.Sara hoy chhe baa sathe na

  • @komalkanabar4093
    @komalkanabar4093 11 หลายเดือนก่อน

    બા બોવ સારા છે

  • @manjudibijudi5213
    @manjudibijudi5213 ปีที่แล้ว +3

    Mane bana video bau gme hu daroj jou tamara video

  • @sonalpatel2377
    @sonalpatel2377 ปีที่แล้ว

    Ba na reaction ❤when u said 4 thousand😉🤣🙂😃😊🥰

  • @Divinelife09
    @Divinelife09 11 หลายเดือนก่อน

    Ba nu khub dhyan rakhjo❤😊😊😊😊😍

  • @ektanikunjgajera5196
    @ektanikunjgajera5196 ปีที่แล้ว

    Wah ba mast reaction 😂😂

  • @kaushal_2_11
    @kaushal_2_11 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ બા🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajujichauhan-zm6yf
    @rajujichauhan-zm6yf 10 หลายเดือนก่อน

    Very nice video

  • @vishvalakkad2442
    @vishvalakkad2442 ปีที่แล้ว

    Ba bahu cute chhe 😊

  • @rasikthakor728
    @rasikthakor728 11 หลายเดือนก่อน

    😮બા સરસ બોલે છે કારણકે પહેલા ની વાતો સાંભળી ને અત્યારે ની પ્રજા ને અત્યાર ની પત્ની નો ત્રાસ જે ગમે તે લયી આપો આવો પહેલાં પતિ ને દબાણ નતુ 😮

  • @sunitakyada7348
    @sunitakyada7348 11 หลายเดือนก่อน +1

    બાને બહું સાચવો છો

  • @anilagudhka6569
    @anilagudhka6569 11 หลายเดือนก่อน

    Supar Ba

  • @jitendrakumargurjar5206
    @jitendrakumargurjar5206 ปีที่แล้ว +2

    બા સમાધાનકારી છે.

  • @jayshreeparmar6604
    @jayshreeparmar6604 ปีที่แล้ว +1

    👌👌👌

  • @ratilalbhut6322
    @ratilalbhut6322 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ મને આવું ભરત આવડે છે

  • @saumil8546
    @saumil8546 9 หลายเดือนก่อน +1

    બા ને સાડી માં ફાવતું ન હોય તો ગાવુન સાદું પહેરાવી શકાય ❤

  • @manojramgi5994
    @manojramgi5994 ปีที่แล้ว

    Baanu mine is very powerful good i proud of you

  • @NitaValaa
    @NitaValaa ปีที่แล้ว

    बा बोवज सारा छे दीदी

  • @kalpanachavda7168
    @kalpanachavda7168 ปีที่แล้ว

    બા ને જોઈ ને મને આનંદ થાય છે,મને મારા બા યાદ આવે છે 😢

  • @binazala8498
    @binazala8498 11 หลายเดือนก่อน

    Love you ba ❤

  • @bhavnapankhaniya7667
    @bhavnapankhaniya7667 ปีที่แล้ว +3

    Bov saras Mane pan ba yad Ave i

  • @manjudibijudi5213
    @manjudibijudi5213 ปีที่แล้ว +3

    Mara dadi same aava j hata

  • @DrmorliDave
    @DrmorliDave ปีที่แล้ว

    Jay shree Krishna Ba

  • @JAYSHREEGAJJAR-n9o
    @JAYSHREEGAJJAR-n9o 3 วันที่ผ่านมา

    Address aapo didi tmne mlvu6 mstt bane prem aapo6o tme b mstt naturena6o jsk

  • @keyurbhaikumbhani0211
    @keyurbhaikumbhani0211 ปีที่แล้ว +1

    બા ને મારા વતી જય શ્રી કૃષ્ણા

  • @harenthanki4895
    @harenthanki4895 ปีที่แล้ว

    Best Video

  • @prafulyadav1958
    @prafulyadav1958 5 หลายเดือนก่อน +1

    બેન બહુ પુણ્ય સાળી છો
    સંસ્કાર પુણ્ય થી આવે
    બહુ લાડ લડાંવો છો
    બા ને
    તમારી લાગણી અંતર ના ઊંડાણ ની છલકે છે
    બધા સાસુ સસરા ને આપના જેવી વહુ મળે
    એવી
    મારાં ગુરુ ચરણે, પ્રભુ ચરણે પ્રાર્થના

  • @RaiyaniShrut
    @RaiyaniShrut 11 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻👌👌

  • @geetanai9806
    @geetanai9806 ปีที่แล้ว +1

    મારા ગુજરાતની તળપદી ભાષા.. બાનું કહેવું છે અસલ ઓપે એવું છે. મતલબ બહેન તમને ખૂબ સરસ લાગશે... બાનો વિડીયો સાંભળીને માઈન્ડ ફ્રેશ થઈ જાય છે

  • @KRUPA_DABHI_111
    @KRUPA_DABHI_111 ปีที่แล้ว

    બાબુ સરસ વાત કરે છે તમે ક્યાં રહો છો અમે પણ સુરત રહેવી છે બહાને લઈને ચા પીવા આવો

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 ปีที่แล้ว

    જય માતાજી માવલડી

  • @varshabenranparia8460
    @varshabenranparia8460 2 หลายเดือนก่อน

    બા એટલે બા

  • @jayakeshrani5215
    @jayakeshrani5215 11 หลายเดือนก่อน

    Ba mara Ba Jevaj Lage che Mane Mari Ba ni yad Avi Jay che

  • @radhedigitalstudio1987
    @radhedigitalstudio1987 11 หลายเดือนก่อน

    લાયા લાયા બા નવું લાયા

  • @hanshabendangar-br4ei
    @hanshabendangar-br4ei ปีที่แล้ว

    बा ने हमेशा खुश राखो

  • @shilugadhiya8998
    @shilugadhiya8998 ปีที่แล้ว

    Jay shree krishna 🙏🏻

  • @castudent305
    @castudent305 ปีที่แล้ว +1

    Ba samju keva che 😊

  • @hasutrivedi729
    @hasutrivedi729 11 หลายเดือนก่อน +1

    બાની વાત ભાવ વિભોર બનાવી દેછે

  • @Shivpatel6968
    @Shivpatel6968 9 หลายเดือนก่อน +2

    બા ને મળવું છે મારે તમે ક્યાં રહો છો

  • @Kaniz_fatema_bukhari.21
    @Kaniz_fatema_bukhari.21 ปีที่แล้ว

    😂😂😂😂😂😂

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 ปีที่แล้ว +1

    Ame to sadio perta 😂

  • @patelhitendra4195
    @patelhitendra4195 ปีที่แล้ว

    બેન આ તમારા વડ સાસુ છે

  • @prakeshgandhi6178
    @prakeshgandhi6178 ปีที่แล้ว

    ‌‌.....😊

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 ปีที่แล้ว +1

    Mne aavde

  • @ParmarSapna-d4z
    @ParmarSapna-d4z 11 หลายเดือนก่อน

    Ba mara dadi Java cah

  • @sofiamirzan5759
    @sofiamirzan5759 ปีที่แล้ว

    Baa same to same mara baa java j che

  • @alpakanara2205
    @alpakanara2205 ปีที่แล้ว +1

    Asal aayar
    Avraa ..savaru..

  • @KRUPA_DABHI_111
    @KRUPA_DABHI_111 ปีที่แล้ว

    સુરતમાં કઈ જગ્યાએ રહો છો

  • @KalpanaGandhi-f8x
    @KalpanaGandhi-f8x 16 วันที่ผ่านมา

    Tamaro face to batavo saras bole che

  • @Poojatravel
    @Poojatravel ปีที่แล้ว +1

    Dadi paisa banavi ne jase 😢

  • @manitramoliya5298
    @manitramoliya5298 2 หลายเดือนก่อน

    બવસરસવા😅લિબેન

  • @MittalModi-u6v
    @MittalModi-u6v ปีที่แล้ว

    Ba ketla year na che

  • @solankiaman151
    @solankiaman151 ปีที่แล้ว

    Lugda😂

  • @nishabendivyeshbhai3998
    @nishabendivyeshbhai3998 ปีที่แล้ว

    Ba keta varsh na che

  • @krishachothani9059
    @krishachothani9059 11 หลายเดือนก่อน

    Tmaru modhu btavo

  • @valandshantoshi4688
    @valandshantoshi4688 ปีที่แล้ว +1

    4000/ to bv kevay mogi

  • @Poojatravel
    @Poojatravel 10 หลายเดือนก่อน

    Dadi ne shiridhara ayurveda abhyang karavo paisa tho kamaiy diye che

  • @s.mgaming1559
    @s.mgaming1559 ปีที่แล้ว +1

    તમારૂં મોઢું કેમ નથી બતાવતા બેન?

  • @jagdishmadhak9230
    @jagdishmadhak9230 ปีที่แล้ว

    બનુકુગમસા

  • @amitkathiriya9266
    @amitkathiriya9266 ปีที่แล้ว

    Ben fres btavo

  • @VarshaJoshi-z2n
    @VarshaJoshi-z2n 11 หลายเดือนก่อน +1

    Baa panchdevda Tamara Pani ni danki ma bov Pani bharyu bharti ane hansa sathe.....hu odha adani bhanej ane manuben ni dikri varsha haal suratj rav chu

    • @hinaparmar1362
      @hinaparmar1362 9 หลายเดือนก่อน

      Bov lucky chho mane ba ne malvu chhe yar

  • @vejimaldekeshwala8645
    @vejimaldekeshwala8645 ปีที่แล้ว

    Ba vato kevi srs krse gme avu j bole

  • @krishachothani9059
    @krishachothani9059 11 หลายเดือนก่อน

    Tmari dadi sasu chhe