સાવરણી આવી રીતે રાખજો, ઘરમાંથી દરિદ્રતા દૂર થશે | Why ne kaho Bye with Ami Modi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 259

  • @shardadamor8319
    @shardadamor8319 ปีที่แล้ว

    Thank you so much Amiben and Goonjsir 🙏🏻🙏🏻🙏🏻

  • @mukeshchavda6024
    @mukeshchavda6024 4 หลายเดือนก่อน

    Very good

  • @karmindagajjar2404
    @karmindagajjar2404 3 ปีที่แล้ว +2

    ઓ બેન સાવરણી ક્યારેય આડી ના મુકી શકાય પહેલા તમે સાચી વાત જાણો પછી લોકોમાં ફેલાવો....જો તમે વાસ્તુશાસ્ત્ર મા માનતા હોવ તો

  • @piyushthakor6301
    @piyushthakor6301 3 ปีที่แล้ว +11

    ધર્મ એજ વિજ્ઞાન અને વિજ્ઞાન એજ ધર્મ...

    • @dhirenbhaisolanki2612
      @dhirenbhaisolanki2612 3 ปีที่แล้ว +2

      બિલકુલ ખોટુ...ધમૅ એટલે કલ્પનાનુ ધર..જેમા પરંપરાગત ગતકડા હોય છે.
      જયારે વિજ્ઞાન એ સતત નવી વસ્તુઓ નો સ્ત્રોત છે..એમાં પ્રુફ હોય છે..કલ્પના નહી...

  • @meenathaker540
    @meenathaker540 ปีที่แล้ว

    👌👌

  • @GirishLunagariya-pq9bu
    @GirishLunagariya-pq9bu ปีที่แล้ว

    જય માતાજીના

  • @indubenpatel1180
    @indubenpatel1180 2 ปีที่แล้ว +4

    જય લક્ષ્મી માતા સાવરણી બેન 🌹🌷🙏

  • @varshagadhavi6052
    @varshagadhavi6052 ปีที่แล้ว

    Thankayu ben

  • @rajeshvaghela3985
    @rajeshvaghela3985 2 ปีที่แล้ว +4

    અંધ વિશ્ર્વાસ ફેલાવાનુ કામ કરોછો

  • @vaishalidave1241
    @vaishalidave1241 ปีที่แล้ว

    Bahu Sara's msg apyo ben 💐 thanks 🙏

  • @odnatekranimeldi2465
    @odnatekranimeldi2465 3 ปีที่แล้ว +8

    સવારમાં ઉઠીને પૈસા મળે તો દર્શન થયા કહેવાય લક્ષ્મી સવારમાં ઉઠીને સોનુ મળે સોનાના દર્શન થાય તો લક્ષ્મી મા કહેવાય સવારમાં ચાંદીના દર્શન થાય તો લક્ષ્મી માં કહેવાય સાવેણીદર્શન થાય તો લક્ષ્મી માં ના કહેવાય સાવરણી પણ એક લક્ષ્મી માનો તૃપ્ત છેજેસાણી તમારા ઘરમાંથી આરસ કચરો સફાઈ કામ ધંધો હોય એ બધું સાફ કરી નાખે એનાથી વધારે શુભ કોણ કહેવાય સાવરણી કે સોનુ

    • @sindhvahitesh1807
      @sindhvahitesh1807 3 ปีที่แล้ว +1

      Savarni laxmi ma no 7 mo avtar chhe

    • @bhartigandhi4603
      @bhartigandhi4603 2 ปีที่แล้ว

      @@sindhvahitesh1807
      Idon'tmobileandtototop

    • @bhartibhagat1467
      @bhartibhagat1467 ปีที่แล้ว +1

      બહુજ સરસ રીતે સમજાવ્યું છે, એક જ પૂછવાનું કે જૂની સાવરણી કયારે ધરમાંથી બહાર કાઢી શકાય? તે જણાવશો, ખૂબજ આભાર. 🙏🙏

  • @bhavnaparikh3667
    @bhavnaparikh3667 3 ปีที่แล้ว

    Jaishreekrishna amiben

  • @lekhrabari4737
    @lekhrabari4737 3 ปีที่แล้ว +6

    વાસ્તુ શાસ્ત્ર

  • @brijeshraval8276
    @brijeshraval8276 ปีที่แล้ว +1

    Thanks🙏🙇

  • @kalaxipatel5899
    @kalaxipatel5899 2 ปีที่แล้ว

    Very Very Thanku so much

  • @alpabhanushankar915
    @alpabhanushankar915 2 ปีที่แล้ว

    Super msg thanks

  • @pankajshah9275
    @pankajshah9275 ปีที่แล้ว

    Durgabhai

  • @naykahansha5762
    @naykahansha5762 ปีที่แล้ว

    Thank you

  • @kajalpinkeshvora5098
    @kajalpinkeshvora5098 2 ปีที่แล้ว +6

    Mam savarni ketli Levi joeye total ek sath???

  • @darshanpatel6300
    @darshanpatel6300 2 ปีที่แล้ว

    Dhanyawad

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 ปีที่แล้ว

    Very nice

  • @keshamorar3000
    @keshamorar3000 3 ปีที่แล้ว +1

    Good

  • @kiritkharadi3684
    @kiritkharadi3684 3 ปีที่แล้ว +1

    Good news

  • @kashmirashah7823
    @kashmirashah7823 2 ปีที่แล้ว

    Wow so nice information ℹ️

  • @jitendrashah3002
    @jitendrashah3002 2 ปีที่แล้ว

    J.K.SHAH AMEDABADA SABARMATI THANKS YOU VERY MUCH NICE

  • @prafullasoni6585
    @prafullasoni6585 2 ปีที่แล้ว

    Nice tips

  • @shaileshparmar9021
    @shaileshparmar9021 2 ปีที่แล้ว

    Thanks didi

  • @dspanday7916
    @dspanday7916 ปีที่แล้ว

    Madame, Ghar ma pocha marvana Sara suggestion aapsho thanks

  • @Akshaybapu285
    @Akshaybapu285 2 ปีที่แล้ว +8

    ખોટી માન્યતાઓથી બચાવવાના વિડિયો ના હોય તો ખોટી માન્યતાઓ તરફ ના દોરો..... વિડિયો બનાવવા માટે બીજી ઘણી વસ્તુ છે

  • @rajeshrathod5989
    @rajeshrathod5989 3 ปีที่แล้ว +4

    બેરોજગારી, મંદી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેતી ના સવાલ ઉઠાવશે કોણ?

  • @kinjalkansara5186
    @kinjalkansara5186 3 ปีที่แล้ว +1

    Khub j Sara's ami Ben.
    Thanks lots for information.
    Ek ¿
    Puja kai rite karvi¿
    Divo kai rite karvo?
    Diva nu mahatva

  • @yogeshdave2095
    @yogeshdave2095 2 ปีที่แล้ว +2

    AAM AADMI PARTY પણ આ જ કામ દેશમાં કરશે.

  • @varshavora3618
    @varshavora3618 2 ปีที่แล้ว +1

    Very useful information thank you 🙏🙏

  • @rajeshrathod5989
    @rajeshrathod5989 3 ปีที่แล้ว +7

    અંધ શ્રદ્ધા

    • @jayrajputoficeal7372
      @jayrajputoficeal7372 3 ปีที่แล้ว

      અંધ શ્રદ્ધા માં ભાઈ શ્રદ્ધા હોય... સે વિરા

  • @riddhilumbhani763
    @riddhilumbhani763 2 ปีที่แล้ว

    Kachro main door ni bar lai javo k pchi under ni baju kathvo..?? Plz rply

  • @pranshusavaliya4413
    @pranshusavaliya4413 2 ปีที่แล้ว +1

    સમય અમૂલ્ય હોય છે પરંતુ સાવરણી એ 7:29 મિનીટ બગાડી

  • @alkamehta2918
    @alkamehta2918 ปีที่แล้ว

    Old salvation Kyare Kadai?

  • @maheshbagiya6632
    @maheshbagiya6632 ปีที่แล้ว

    🙏🙏

  • @Shivaniiiii36
    @Shivaniiiii36 ปีที่แล้ว

    East ma rasodu che tya balkani che to tya savarni mukai ?

  • @anjanapatel3193
    @anjanapatel3193 3 ปีที่แล้ว

    Good information

  • @pbvaishnav2499
    @pbvaishnav2499 3 ปีที่แล้ว +1

    Very useful information.... thank you mam.....👍👍🙏🙏

  • @pamit6752
    @pamit6752 ปีที่แล้ว

    😊😊

  • @ManishaSo
    @ManishaSo 2 ปีที่แล้ว

    Ty 😘😘

  • @darshanpatel6300
    @darshanpatel6300 2 ปีที่แล้ว

    Great video sir

  • @rashmikansara7631
    @rashmikansara7631 3 ปีที่แล้ว +1

    From which direction should start remove dirt,

  • @hit4654
    @hit4654 3 ปีที่แล้ว +11

    બેરોજગારી, ગરીબી, મોંઘવારી નો મુદો ક્યારે ઉઠાવશો???

    • @crazytv4415
      @crazytv4415 3 ปีที่แล้ว +1

      Savarni vadhare important che 😂

    • @rohanleuva3971
      @rohanleuva3971 3 ปีที่แล้ว

      Aa public ni vichar shakti savarni sudhi j che..!! So kaam ni vaat krse evi asha no rakhta..!!!

  • @manalishah7380
    @manalishah7380 ปีที่แล้ว

    Amre tyi saverni bathroom me mukiy che uper stand che ane ana uper adi mukay che .to chale ke nahi

  • @vaishalitanna8643
    @vaishalitanna8643 3 ปีที่แล้ว

    👍

  • @smitaparmarsmitaparmar6957
    @smitaparmarsmitaparmar6957 3 ปีที่แล้ว

    Nice

  • @jyotitrivedi1230
    @jyotitrivedi1230 2 ปีที่แล้ว

    Aa mahiti badal aabhar

  • @bamaniyahitesh5715
    @bamaniyahitesh5715 3 ปีที่แล้ว

    👍👍👍👍

  • @jignashelat9525
    @jignashelat9525 3 ปีที่แล้ว

    Madam savarni ne ratre kya rakhvani.ghar ma ke bahar

  • @jayrajputoficeal7372
    @jayrajputoficeal7372 3 ปีที่แล้ว +3

    સરશ માહિતી આપી અમી બેન એ 🙏🙏🙏

  • @neeladudhaiya6034
    @neeladudhaiya6034 3 ปีที่แล้ว

    Good video

  • @dilipbhandari9881
    @dilipbhandari9881 3 ปีที่แล้ว +3

    Gunjbhai, ખોટા પાટે ચડી ગયા... એવું લાગે છે..

  • @bhupenjoshi3111
    @bhupenjoshi3111 3 ปีที่แล้ว +1

    Nice and useful information.

  • @ruuby_collection8376
    @ruuby_collection8376 3 ปีที่แล้ว

    Maahiti khubaj Saras Che but bathroom ma savarno saavarni ni jem aado muk vaathi bhi no Thai bed smell aave Che. To su baath room ma saavarno ubho raakhi sakiye ?

  • @manjusavalia7516
    @manjusavalia7516 2 ปีที่แล้ว

    Aaras na ganpati mandir ma. Rakhay?

  • @rupadoctor2628
    @rupadoctor2628 2 ปีที่แล้ว

    Learnt that when entering the new home to reside ,first thing to get into the house should be sawarni. Is it true?

  • @kalpeshkumar2443
    @kalpeshkumar2443 ปีที่แล้ว +1

    आ देश भनेला अंधश्रद्धांलू लोको ने लीधे ज पछर छे

  • @deshisurat
    @deshisurat 2 ปีที่แล้ว +1

    Mam mane ko ne competitive exam ni tayari karu chhu ne vachelu hoy and exam aem thay aa no aave aem kari ne khotu lkhi beshu please help mee 😭

    • @deshisurat
      @deshisurat 2 ปีที่แล้ว

      Ans please 🥺

  • @tusharshah4401
    @tusharshah4401 2 ปีที่แล้ว

    👍👌☑️✌

  • @champabenpatel4476
    @champabenpatel4476 3 ปีที่แล้ว

    Nice 👍 🙏🙏🕉🌺👌

  • @premswado6825
    @premswado6825 3 ปีที่แล้ว +7

    જેના ઘરમાં સાવરણી ની જગ્યાએ વેક્યુમ ક્લીનર છે એ શું કરે? થોડી એના વિશે પણ જણાવજો એને લક્ષ્મી પતિ વિષ્ણુ માનવા? 😁

    • @ramiupendra6248
      @ramiupendra6248 3 ปีที่แล้ว

      541

    • @paarijaat8073
      @paarijaat8073 3 ปีที่แล้ว

      જોરદાર Question 😂😂😂😂😂😂

    • @arjunrajshakha_0079
      @arjunrajshakha_0079 2 ปีที่แล้ว

      🤣🤣🤣👌 જબર જસ્ત પ્રશ્ન

  • @manjusavalia7516
    @manjusavalia7516 2 ปีที่แล้ว

    Saras na Ganpati mandir ma rakhal ?

  • @jdv7586
    @jdv7586 3 ปีที่แล้ว

    Kitchen ma zadu rakhi skay k nhi. !!!

  • @nishitalalpura985
    @nishitalalpura985 2 ปีที่แล้ว

    Juni savarni nu shu karvanu? Plz answer

  • @jigardharani8289
    @jigardharani8289 2 ปีที่แล้ว

    ગુંજભાઈ. તમે મારું કામ તો ના કર્યું ને. આભાર તમારો. 🙏🙏🙏

  • @bharatibenbaria4603
    @bharatibenbaria4603 ปีที่แล้ว

    સાવરણી નેતૂટીગય હોય તો શુકરવૂ

  • @user-tf8zv5yn8i
    @user-tf8zv5yn8i 3 ปีที่แล้ว

    Best માહિતી

  • @diptiparmar7293
    @diptiparmar7293 2 ปีที่แล้ว

    Morning ma Mara husband 6:30 na office mate nikdi jaay chhe to aatlu jaldi possible nathi

  • @ushabenpatel3760
    @ushabenpatel3760 ปีที่แล้ว

    ❤😂s

  • @xx-fh5uo
    @xx-fh5uo 3 ปีที่แล้ว +2

    સાંજે લાઈટ ચાલુ કરીયે ત્યારે લોકો પ્રાથના કેમ કરે છે બે ત્રણ સેકન્ડ માટે ...??

  • @harshthanki9088
    @harshthanki9088 3 ปีที่แล้ว +2

    kis line pe aa gye bhai

  • @dharmesh9824
    @dharmesh9824 3 ปีที่แล้ว +3

    Pan aa badha niyam apda j country MA j kem follow karva pade che develop country MA kem koi nathi follow karta Ane vat rahi kakas ni to a badhu depends apda karmo par.

    • @rohanleuva3971
      @rohanleuva3971 3 ปีที่แล้ว +1

      E loko follow nthi krta etle j dukhi che. Joe Biden b nthi follow krto aa bdhu etle j Bhagvan e ene USA PRESIDENT bnaai didho sajaa aapine...!!!!😝

    • @kashmirachoksi7057
      @kashmirachoksi7057 3 ปีที่แล้ว

      Savarni sofa niche mukai

    • @rohanleuva3971
      @rohanleuva3971 3 ปีที่แล้ว

      @@kashmirachoksi7057 ketlu bhanela cho?

    • @dharmesh9824
      @dharmesh9824 3 ปีที่แล้ว

      @@kashmirachoksi7057 matalab

    • @dharmesh9824
      @dharmesh9824 3 ปีที่แล้ว

      @The Reality of Life na nathi thya

  • @funtime8909
    @funtime8909 3 ปีที่แล้ว +7

    Kon invite kre chhe aloko ne ....😂😂😂had chhe andhsradha ni ...

  • @dashrathlalpatel5464
    @dashrathlalpatel5464 ปีที่แล้ว

    બહાર ચોકમાં વાળવા માટે બાગળો કયાં મુકવો ઝાડ પર મુકાય

  • @rajeshrathod5989
    @rajeshrathod5989 3 ปีที่แล้ว +12

    કુંજ ભાઈ
    સાવરણી થી મંદી, બેરોજગારી, ગરીબી બધું ભાગી જશે? કે નહિ?
    😀😀😀

    • @rohanleuva3971
      @rohanleuva3971 3 ปีที่แล้ว +1

      Rajeshbhai, aa bdhu to thik, direct corona bhagadi devano che savarni thi...!!!

  • @usharathod2554
    @usharathod2554 2 ปีที่แล้ว +1

    ભૂલથી શુક્રવારે સાવરણી લઈ આવ્યા તો શું કરવું

  • @vaishaliborderwala4034
    @vaishaliborderwala4034 2 ปีที่แล้ว

    Kachro suryanarayana ni same lai javano ke aeni opposite side ?

  • @pinkeshgandhi4105
    @pinkeshgandhi4105 2 ปีที่แล้ว

    Kachro vadvo hoy to gar ni bahar thi undar varvu joye ya undar thi bahar side

  • @nsdigital5573
    @nsdigital5573 ปีที่แล้ว

    😂😂😂😂😂how funny!!!!!

  • @jaykartaviyad5283
    @jaykartaviyad5283 3 ปีที่แล้ว +8

    Vaccume cleanr rakhva vala to roadpar j hase kem

  • @chetanlal4335
    @chetanlal4335 3 ปีที่แล้ว

    Sachi vaat che🙏

  • @mayurdoshi147
    @mayurdoshi147 2 ปีที่แล้ว

    Is there any special ritual to throw unusable broom??

  • @dloliyana9731
    @dloliyana9731 ปีที่แล้ว

    જૂની સાવરણી ક્યારે ફેંકવી?
    એ પણ લક્ષ્મી સ્વરૂપ છે

  • @mayurigajera5472
    @mayurigajera5472 3 ปีที่แล้ว

    Thanks

  • @hansabenradadiya5176
    @hansabenradadiya5176 3 ปีที่แล้ว +12

    તમારા ૨-૩ વીડીયો જોયો સારી માહીતી હોય છે. પણ તમને આ ધંઘો કયા થી હાથ લાાગયો?

  • @sejaldesai5683
    @sejaldesai5683 2 ปีที่แล้ว +1

    નવરાત્રી ની puja મા વિશેષ સુ કરવાનું? Business અને ઘર માં બરકત thay આવી પૂજા બતાવશો 🙏🏽🙏🏽?

  • @d.b.parikh1278
    @d.b.parikh1278 3 ปีที่แล้ว

    Su abhn loko jevi vato lai aavya Cho bhai

  • @sonalumraniya4482
    @sonalumraniya4482 2 ปีที่แล้ว

    juni Sawarni Kaya Diwase bahar Fekvi joye .???

  • @safarmechirag144
    @safarmechirag144 3 ปีที่แล้ว +6

    Mehnat pn jaruri che
    Sathe naseeb pn 😂

  • @binashah9584
    @binashah9584 ปีที่แล้ว

    Koi bole k jadu ubhu rakhva nu su sachu n su khotu?

  • @ManishaSo
    @ManishaSo 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻 savani juni thai jaay to su karva nu feki deva nu k koi ne aapi devay

  • @niharikachavdagheewala7380
    @niharikachavdagheewala7380 3 ปีที่แล้ว +3

    Plastic Na pichcha vali savrni vaparvathi koi nuksan to thay nhi ne

    • @Mr_Ahir_977
      @Mr_Ahir_977 3 ปีที่แล้ว +6

      પ્લાસ્ટિક ના પીછાં વાળી સાવરણી વાપરવાથી તમારા ઘરમાં પ્લાસ્ટિકની લક્ષ્મી આવશે🤣🤣🤣

    • @rohanleuva3971
      @rohanleuva3971 3 ปีที่แล้ว +1

      @@Mr_Ahir_977 pan plastic to sari quality nu avse ne? 🤣🤣🤣🤣🤣

    • @chetananand1973
      @chetananand1973 3 ปีที่แล้ว +1

      🤣🤣lokhand ni pan vapraay

    • @Bhavik._.soni.
      @Bhavik._.soni. 3 ปีที่แล้ว

      હવે કોઈ સોના ની સાવરણી અને વેક્યૂમ ક્લીનર ના લાવતાં અહીંયાં 🤣 😂 😂 નહીંતો બેન મૂંઝાઈ જાશે seriously
      લોલ 🤣 😂 😂

  • @maheshcharan4527
    @maheshcharan4527 3 ปีที่แล้ว

    कौन सी दिशा में सर रख के सोना कौन सी दिशा में खाना-पीना बतावे

  • @nilesh6507
    @nilesh6507 3 ปีที่แล้ว +3

    ઘર માં રસોઇ ના સ્થાન મા રરાખી. સકાય

  • @upendrabuch5775
    @upendrabuch5775 2 ปีที่แล้ว

    વિગત સારી મળી.

  • @therose487
    @therose487 3 ปีที่แล้ว

    1bhk ma kya mukwani ??? 1 bhk ma kya jgya nathi

  • @Dipak_Devera
    @Dipak_Devera 3 ปีที่แล้ว +2

    મહામંથન ઈસુદાન ગઢવી ફેવરીટ કાર્યક્રમ