આ બાજુ મીટર માટે ચેકિંગ કરી રહ્યા છે. અને સામે બાજુ થી શટલ રિક્ષા ઓ ભરાઈ રહી છે. આ કેવો કાયદો. જ્યાં સુધી શટલ રિક્ષા ઓ બંધ ના થાય ત્યાં સુધી મીટર લગાવવાનો કોઈ અર્થ નથી...
Mari pass 18 minimum fair hati Tyare Maruti nu hatu tena charge mate kahyu hatu Jyare tene 20 karva apyu Tyare agent laine gayab thai gayo have javabdari kon lese😢
aa srkar chor che garib ne luti rahi che varmvar riksha vala majuri kari lutay che bekari thi કંટાળી માણસ લોન લઈ તોડી મૂડી પોતાની નીકળી રિક્ષા લે આ રિક્ષા ડ્રાઇવર ક્યાં જાય રીક્ષાવાળા ની હાલત કફોડી અને મુસાફર સ્ટલમાં અને ઉચક બેસે છે જનતા પણ ક્યાં જાય ગરીબ અને મધ્યમ વર્ગ રિક્ષામાં બેસી છે બસમાં પણ બકરા ઘેટાંની જેમ મુસાફર ભારે છે cnj જ્યાર થી અમદાવાદ માં આવી રોડ બાપ અને રીક્ષા વાલા હેરાન સરકારે ઓછા ભણેલા જવાન ને નોકરી ની વેવસ્થા કરવી જોઈએ નોકરીઓ મળવી જોઈએ❤સે
👏👏👏👏
રાજ sirke ભાઈ આપને મારું pure પૂરું સમર્થન છે બહુ સરસ 🎉🎉🎉
21:25 ખુબ સરસ વાત કહી સિર્કે સાહેબે
ખૂબ ખૂબ આભાર
👏👏👏👏👏
💯👌👍
4:39 બિલકુલ સાચું
આ બાજુ મીટર માટે ચેકિંગ કરી રહ્યા છે. અને સામે બાજુ થી શટલ રિક્ષા ઓ ભરાઈ રહી છે. આ કેવો કાયદો.
જ્યાં સુધી શટલ રિક્ષા ઓ બંધ ના થાય ત્યાં સુધી મીટર લગાવવાનો કોઈ અર્થ નથી...
એક વેકતી મતલબ પ્રજ્ઞા ઓઝા માસીબા ના વિડીયો વાઇરલ થયા પછી ની વાત છે..જય દ્વારકાધીશ
3.divas thi miter lagavelu che.koi passenger best nathi.
Meter lagavu joiye RTO ruls😅 very good
CNG ગેસ મા 2.50 નો વધારો નવો ભાવ 80.48
ટોલ માપ નું શું કામ
કાર્યવાહી તો મીટર થી નહીં બેસે એની ઉપર કરવી જોઈએ. હાઈકોર્ટ મા પીટીશન દાખલ કરી છે. પછી કેમ પકડા પકડી થઈ રહી છે.?
રાઈટ ટું રિપેર નું ઉલંગ થાય છે એનું શું
હજી સુધી તો મીટર માટે જ kanfuzan છે. કોઈ કહે આ નહીં ચાલે કોઈ કહે ફલાnu નહીં ચાલે sirke ભાઈ આનો ખુલાસો આપજો. નાનું મીટર લગાવેલું છે એનુ છું.
Mari pass 18 minimum fair hati Tyare Maruti nu hatu tena charge mate kahyu hatu Jyare tene 20 karva apyu Tyare agent laine gayab thai gayo have javabdari kon lese😢
24:07
Gam ma badhe shatel j chale che miter na nam thi to etec ave che loko ne
Bhai bhahuch sarash oll uber repito band karo
🛺🛺🛺🛺🙏🙏🙏🙏🙏
Kala bajar ane kad da baji old city ma thay ane maar badha garib rikshawala khay
Cp saheb no niyam barabar chhe...riksha valao ne Rs.15/km ni jaygate Rs.40/km joie che etle teo uchak bhada ni vat kare chhe😂
આ ડિજીટલ મીટર ચલાવવા બેટરી પણ ફરજીયાત છે, એનો ૫૦૦૦ ખર્ચ પણ બોજો છે 😩
ડિજીટલ મીટર ખરાબ થઈ જાય છે
Kerala,,,ma,,chale,,te,,,lavo,,,,rto,,,nu,,,miter,,down,,,che,,,,,,
કાર્યવાહી તો મીટર થી નહીં બેસે એની ઉપર કરવી જોઈએ.
aa srkar chor che garib ne luti rahi che varmvar riksha vala majuri kari lutay che bekari thi કંટાળી માણસ લોન લઈ તોડી મૂડી પોતાની નીકળી રિક્ષા લે આ રિક્ષા ડ્રાઇવર ક્યાં જાય રીક્ષાવાળા ની હાલત કફોડી અને મુસાફર સ્ટલમાં અને ઉચક બેસે છે જનતા પણ ક્યાં જાય ગરીબ અને મધ્યમ વર્ગ રિક્ષામાં બેસી છે બસમાં પણ બકરા ઘેટાંની જેમ મુસાફર ભારે છે cnj જ્યાર થી અમદાવાદ માં આવી રોડ બાપ અને રીક્ષા વાલા હેરાન સરકારે ઓછા ભણેલા જવાન ને નોકરી ની વેવસ્થા કરવી જોઈએ નોકરીઓ મળવી જોઈએ❤સે
Aa bash have Mari nakhva nu baki che