ઉમીલા બેન જય માતાજી 🙏🏻બહેન તમારી હીંમત રાખી રીક્ષા ચલાય રહ્યા છો અને ઘરનુ ભરણ પોષણ કરી રહ્યા છો માટે હૂં ભગવાન શંકર તમારી દરેક મનો કામના પૂર્ણ કરે એવી મારી પાર્થ ના 🙏🏻
Happy women's day, ખુબ સરસ એપિસોડ, અમદાવાદ ની રિક્ષાવાલી,ગજબ વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ થી ભરપુર અને મહેનતકશ.બીજા ને પણ પ્રેરણા પૂરી પાડનાર ઉર્મિલાબેન ને બે હાથ જોડી હૃદય પૂર્વક ના વંદન. ગુડ જોબ શશી......congrates 👏👏
જયમાતાજી
માં ભગવતી તમારી રક્ષા કરે તેવી દિલ થી પ્રાથના કરીશુ ભગવાન ભોળાનાથ તમારી રક્ષા કરે તેવી દીલથી પ્રાથના કરીશુ
જયમાતાજી
બેન તમારી હિંમતને વંદન 🎉
ખુબ ખુબ અભિનંદન રિક્ષાવાડિ બેન ને અમદાવાદ ખુબ સરસ શીટીછે
Thanks
બેહન તમારી હિંમતને સૌ સૌ સલામ
આગળ વઘો એવી શુભેચ્છા તમને
તમારી હિમંત ને વંદન ❤❤
આપના પ્રતિભાવ બદલ આભાર
હિંમતે મર્દા મદદે ભગવાન. અભિનન્દન... નવા સમાચાર બદલ આભાર.
વાહ ખુબ જ પ્રેરણા દાયક એપિસોડ
Happy woman day.
આપનો દિલથી આભાર 🌸
Good work💪 urmila ben Dhanyavaad 🙏
Thanks 🏵️
Good બેન સોરઠ ની સિંહણ
ખુબ જ સરસ , ઉર્મિલાબેન ની આ હિંમત ને આપણે અમદાવાદ
ના રહીશો બીરદાવી જોઇએ
શુભેચ્છા
જી બિલકુલ ! અમદાવાદવાસીઓ ઉર્મિલાબેન માટે ગૌરવ અનુભવે છે.
જોરદાર બેન ખરેખર સલામ છે
Happy women's day....... BEST inspiration video......
Thank You So Much !
ઉમીલા બેન જય માતાજી 🙏🏻બહેન તમારી હીંમત રાખી રીક્ષા ચલાય રહ્યા છો અને ઘરનુ ભરણ પોષણ કરી રહ્યા છો માટે હૂં ભગવાન શંકર તમારી
દરેક મનો કામના પૂર્ણ કરે એવી મારી પાર્થ ના 🙏🏻
ઉર્મિલાબેન ને કોટી કોટી વંદન મારા તરફથી આવી રીતના હિંમત રાખજો કોઈ દિવસ હિંમત હારવાની નહીં
Khub j touchy story,Urmilaben ne khub khub abhndan,salam
સુંદર પ્રતિભાવ બદલ આપને પણ સલામ! ધન્યવાદ !
ખૂબ ખૂબ અભિનંદન બેન માતાજી તમારી મદદ કરે
ધન્ય છે ઉર્મિલાબેન ને ને જે એણે સાહસ કરીશું છે સેલોટછે ઉર્મિલાબેન ને
Nari Shakti aapko sau sau Salam
બહૈની કહાની સાંભળી આંખો માં આંસુ આવી ગયાં ❤
બેટા સદાય ખુશ રહો તમારા સપના પુરા થાય એવી ભગવાનને પ્રાર્થના અમારા આશીવુદ
નિખિલ મહેતા
Khub saras ben
Aa dikari ne Salam. Congrechulation.
Wah ben dhany che tmne 👍👍👍👍👍👌👌👌
vah bhu srs khub aagl vdho aavi prbhu prathna
ઉર્મિલા બેનને ખૂબ ખૂબ અભિનંદન..તમારૂ સ્વપ્ન એક દિવસ સાકાર થશે જ.....બેસ્ટ ઓફ લક..ગોડ બ્લેસ યુ..👍
તેમના માટેની આપની સહ્રદયતા માટે આપનો આભાર 🌸
ખુબ સરસ વિડીયો મારફત ધન્યવાદ કહૅવાયછૅ ભગવાન બધનુભલુકરૅ છે
વાહ બહેન ઉર્મિલા બેન શી તમારી હિંમત આ સમય મા રિક્ષા ચલાવવા માટે હિંમત જોઈએ આ બેન ને એવોર્ડ આપવામાં આવે હિંમત થી આગળ વધો
ઉર્મિલાબેન એમની આગવી હિંમતના કારણે.તાજેતરમાં ઉર્જા એવોર્ડ મેળવી ચુક્યા છે.આપ સૌ એમને બિરદાવીને પીઠબળ પુરું પાડો છો.આપ સૌનો દિલથી ધન્યવાદ ! 🏵️🙏
Heppy mahila divash ben
આપના પ્રતિભાવ બદલ આભાર
બહેન તમને ખુબજ ધન્યવાદ.
Vary nice
નારી તું નારાયણી છે
નારી શક્તિ નું આ એક સચોટ ઉદાહરણ છે
સલામ છે નારી શક્તિ ને❤
આપ સૌ નારીઓને આજે અને હંમેશા વંદન ! 🌸🙏🏻
GOD BLESS YOU BETA❤❤
Khub abhinandan Sir aapne aavidio banavva mate
વીડિયો જોઈને પ્રતિભાવ આપવા બદલ આપનો પણ આભાર ! 🌸
Good w0rk Urmilaben 🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉👍👍👍👍👍
બેન ને અભિનંદન 🙏🏻
આભાર 🏵️
Vah.ben.good,vidio.valji,virmgam😊
Thanks 🏵️
Congratulations Ben happy women's day 🙏💐💐💐💐
પુરુષ સમોવડી સ્ત્રી બેન તમે સાર્થક કરી બતાવ્યું 🎉
Sister ke confidence & himmat ko salaam.
Thanks
Happy women's day, ખુબ સરસ એપિસોડ, અમદાવાદ ની રિક્ષાવાલી,ગજબ વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ થી ભરપુર અને મહેનતકશ.બીજા ને પણ પ્રેરણા પૂરી પાડનાર ઉર્મિલાબેન ને બે હાથ જોડી હૃદય પૂર્વક ના વંદન. ગુડ જોબ શશી......congrates 👏👏
દિલથી આભાર! 🌻🙏🏻
Abhinandan. Benne
Khubkhub abhinadan
ધન્યવાદ
માતાજી તમને ખુબજ આગળ વધારસે 100% નમસ્કાર બેટા
આભાર 🏵️
KANU BHAI DABHI
જય માતાજી બેન તમે તમારું કામ કરો
અને તમારું બળોકો ને ખુબ ખુબ ભણાવો
Good work Ben
જય હો
જય હો !
Khubaj saras 👍🙏
આભાર 🏵️
Mahi din Nimite Urmilaben n pan khub abhinandan
આભાર ! 🌻
..
Pl
Very nice and good video
Thank You 🌻
બહેન નીહીમંત નેસલામ
આપનો આભાર 🌸
સાબાસ મારિ સિંહણ માઅંતરના આશિસસેતારોસૅત્રવિજયહોલિ ભગતબાપૂજસાપરમુળિ
Desh ni mahila ne protsahan aapva badal khub khub dhanyavad
ઉર્મિલાબેનની વાત અમારી ચેનલ માં રજુ કરવા બદલ અમે ખૂદ ગૌરવ અનુભવીએ છીએ.🌸
khub mast . hartli abhinandan
Thank you so much 🙏🏻
Very nice video Ben pranamji ❤🎉
🌸🙏🏻
જય. માતાજી
Veri. Good. Ben
રસપ્રદ અને પ્રેરણાદાયી વીડિયો બન્યો છે. ઊર્મિબહેનને સલામ અને શુભેચ્છાઓ.
Good luck beta
સુપર મોજ.મોજ
આભાર 🙏🏻
Urmilaben U R Great. God is with U.
Thanks for all your support !
Waaah ben 👍
Salute che ben tamne
ખુબજ સરસ
ધન્યવાદ.
👌👍🙏 Good
Thanks 🌷🙏🏻
Ha ben ha sarash❤❤❤
આભાર 🏵️
Vahaaaaa
Thanks
બેન ગુડ અભીનંદન
ખુબ જ સરસ બેન મહેનત કરી ને આગળ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ🎉🎉🎉🎉🎉
આપ સૌ ની શુભાશિષ અને પ્રાર્થના એમને શક્તિ આપશે.🌸🙏🏻
ઉરમીલાબન નારીસ સકતીકરણ રોસનબેન
Very good ben ap or apke bacho ki bohut acha ho esi dua karu chu
Salute.ben.love.marrage.karya.chhe.koi.apradh.nathi.karyo.verry.good.dikri.ashirvaad.k.b.desai.Ahmedabad.
Urmila bande khoob khoob dhanyvad
Good job 👍
Thanks
❤ વાહ .....
આભાર 🙏🏻
ધન્યવાદ છે ઉર્મિ લા બેન ને
આપ સૌ ને પણ ધન્યવાદ.
Good job
જય.માતાજી..ઊમિલા.
शेरनी को salute
જી, સત્ય વચન ! આભાર 🏵️
ધન્ય ઉર્મિલાબેન તમને
નારી તું નારાયણી
યત્ર નાર્યસ્તુ પૂજ્યતે,રમંતુ તત્ર દેવતા:
HAPPY VIMEN DEY
Bahut.sars.
ધન્યવાદ
Waah, sab amdavad no rickshawalo(udaysinh jadav) ko toh jaante hi the, Aaj amdvad ni rickshawali sister ka aapne video banaya, great.❤
Thanks for your words 😊🌻
Excellent mind
આપના પ્રતિભાવ બદલ આભાર
👍👍👍
👌👌👌
🌻🙏🏻🌻
Good 👌
Thanks 🏵️
Happywomanday👍
Happy Women's Day to you too.
🙏🙏🙏
🙏🌸
Salute.khabar.Ahmedabad.jay.shree.Ram.sir.shashikant.namasteji.
આપનો ઘણો ઘણો આભાર દેસાઈ સાહેબ ! 🌸🙏🏻
Very good video
Thank you so much 😊
Vrri nice borsad
Urmila medam ne seliyout ❤
Fine
મહારાષ્ટ્ર માં એક મહિલા ટ્રક ચાલક છેખરેખરમહિલાઓનેસલામછેઆદેશમાગૌરવલેવાજેવુછેકોઈસારોધંધોમહિલાઓનેકરવોજોઈયે
બિલકુલ ! સ્વમાનથી રોજીરોટી કમાઈને આખા ઘરનો આધાર બની રહેલી તમામ નારીઓને સલામ !
@@KHABARAMDAVAD😅😅😅😅
Saras stri su nathi Kari sakti salute to ઉર્મિલાબેન
Happy women's day all of you 💕.
Ben ledij badhu j kare tame himatt rakhjo kaamyabi jarur madse hu duwa karu chu
Urmilaben.video.nice.like.salute.
K.b.desai.Ahd.
Jordar ઝાસી ની રાણી છો ત મે
હેપ્પી મહિલા દિવસ નિમિત્તે સરસ વિડીયો
Happy Women's Day ! Thank You 🌻
Urmilaben salut
To ⁶⁶ywwf45 , no. Ni@@KHABARAMDAVAD
👌 dilip parmar
👌👌
🙏
ThanKyu is Manila kI himatko
Thanks
Saras
Thanks