તલગાજરડા ના બ્રાહ્મણ પરીવાર ને આપી રાશન કિટ | માનવ સેવા એજ પ્રભુ સેવા | કિશન પરમાર | રામદેવ ધુન મંડળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @Trendingnewsgujrati
    @Trendingnewsgujrati 29 วันที่ผ่านมา +1

    Jay ramapir

  • @kishanparmarofficials567
    @kishanparmarofficials567 28 วันที่ผ่านมา

    તલગાજરડા જિલ્લો ભાવનગર નામ છે

  • @hadiyaashavin1914
    @hadiyaashavin1914 28 วันที่ผ่านมา

    કિશન ભાઈ તમને વિનંતી છે
    તલગાજરડા ગામ નામનો વિડિયો ડિલેટ કરવા નમ્ર વિનંતી છે

  • @vkahir-iw1rl
    @vkahir-iw1rl 28 วันที่ผ่านมา

    જય સિયારામ
    આ પ્રફુલ્લભાઈ જોષી તલગાજરડા ગામ ના નથી એમને કિટ ની મદદ કરી એ બદલ આભાર પરંતુ આ તલગાજરડા ગામ ના નથી.... તલગાજરડા ગામ નુ નામ જલ્દી થી હટાવવા વિનંતી... તમે તલગાજરડા ગામ ના નામ નો ઉપયોગ ના કરો જલ્દી વિડીયો ડિલીટ કરો

    • @kishanparmarofficials567
      @kishanparmarofficials567 27 วันที่ผ่านมา

      આ ભાઈ તલગજડા ના ન હોય તો મારો આખી જીંદગી વિડયો નય આવે
      ભાઈ પાસે ચંટણી કાર્ડ અને પાન કાર્ડ આધાર કાર્ડ છે
      તલગાજરડા હવે વિડયો આવો એટેલે ભાઈ ની જીંદગી સુધરછે

    • @kishanparmarofficials567
      @kishanparmarofficials567 27 วันที่ผ่านมา

      કોઈ જરૂરિયાત મંદ લોકો ની જરૂરિયાત પુરી પાડવા અમે અડીખમ ઉભા સીએ

  • @hadiyaashavin1914
    @hadiyaashavin1914 28 วันที่ผ่านมา

    એલા પ્રફુલ ભાઈ તલગાજરડા ગામ માં ક્યાં ખોટો છે બે ટાઈમ અન્નક્ષેત્ર સાલુ છે
    અઠવાડિયામાં બે વાર તો ચોરાહી હોય છે

    • @kishanparmarofficials567
      @kishanparmarofficials567 27 วันที่ผ่านมา

      તોય ભાઈ ને વિડયો મુકી ને મદદ માગવી પડે છે