મને પણ બોવ યાદ આવે છે મારું ગામ ઉના ની બાજુ માં મોઠા મારું ગામ છે આ વીડિયો જોય આંખ માં આંસુ આવી ગયા પણ મારા નસીબ માં ગામડા નું જીવન નહિ હોય પણ મરતા દમ સુધી અફસોસ થશે કે હું ગામડે ના રહી સકિયો પણ ગર્વ પણ છે કે તે નાઘેર મારી જન્મ ભૂમિ છે Miss you all time 😔
વાહ ભાઈ સરસ અભિનંદન ગામડામાં મોજ નિર્દોષ ટીખળ કયાંય ગોતી જડે નહીં સમય ની ઝડપે દોડી જતી આ મહામુલી જીંદગી અમુલ્ય દિવસો વેડફી નાખ્યા ઘડિયાળ સાથે સબંધ રાખી ખુબજ મોંઘા પડે ગયા ભગવાન આવા અનેક પવિત્ર ગામડા ને હેત લાગણીની સરવાણી વહેતી રાખે એવી ચરણોમાં પ્રાર્થના
amara gujrat ma to khubaj maja che pase tadav hoi ne zad pan hoi lila lila ane sabji to khetar maj madi ave ane desi duth gee ane chas khubaj maja ave che gamda ma
જુનાગઢ ગીરનાર માં જે સાધુ,સંતો,નાગાસાધુ શિવરાત્રીના મેળા સમયે આવે છે અને લીલીપરીક્રમા શીવાય ગીરનાર પવૅત ની ગુફાઓ માં દશૅન થાય ખરા ?...માહીતી માટે આપનો ખુબ ખુબ આભાર.અને પુછેલ માહીતી વિશે જાણકારી આપશો તેવી આશા સહ...
ઈશ્વરી સંજોગોમાં ભેગા થાય પણ અસકય છે ભાઈ એ માટે મે ઘણા સમયથી પ્રયત્નો કર્યા પણ નથી સફળતા મળી, ઈ લોકો અનુષ્ઠાન પર બેસી જાય પછી ન મળે જે એક વૈજ્ઞાનિક થી કમ નથી.. આભાર
VIDEO DATED: - 16/12/19. VIDEO SEEN: - 06/10/20 MUMBAI. ભાઈ શ્રી નમસ્કાર. તમે કેટલા ભાગ્યશાળી છો કે આ બધુ જોવા અને માણવા મળે છે. તમારી મહેનત બદલ આભાર. ધન્યવાદ.
*કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજની ઘણા સમયથી એક ઈચ્છા હતી* કે ધમધમતા નગર બોટાદમાં સમાજ ભેગો થઈ શકે એકબીજા ને મળી શકે સમાજની દિકરીબા માટે ઘર જેવી જ વ્યવસ્થા સાથે એક ગુરુકુળ બને ....આ બધા વિચારોમાં આપને ધીરે ધીરે સફળતા તરફ જઈ રહ્યા છીએ તેનો શુભારંભ આજે થયો... કારડીયા રાજપૂત કન્યા ગુરુકુળના નિર્માણ માટે ૧૧ વીઘા જમીન અંદાજિત ૧ કરોડની રકમ આપી ખરીદવામાં આવી તે સમગ્ર રકમના દાતાશ્રી નરેન્દ્રસિંહ અસ્વાર સાહેબે આપેલ છે ..આપના સૌ માટે આ ક્ષણ આનંદ ની છે કે સમાજ ની દીકરીઓ માટે આવડું મોટું દાન આપી સમાજમાં એક નવો રાહ ચિંધ્યો છે ...આવા દાતાર અને શુરવિરોથી જ સમાજ પુજતો હોય અને ઓળખાતો હોય છે....સમગ્ર * *કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા* *શ્રી નરેન્દ્રસિંહ અશ્વાર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ* આભાર... જનની જણ તો ભગત જણ ,કા દાતાર કા શુર, નહિતર રહેજે વાંઝણી,મત ગુમાવજે નુર...
જય જય ગરવી ગુજરાત, ગામડા નુ જીવન બહુજ સુંદર હોય છે, તમે મારા મનમાં રહેલા વિચાર આ વિડિઓ મા રજૂ કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર 🙏
મને પણ બોવ યાદ આવે છે મારું ગામ ઉના ની બાજુ માં મોઠા મારું ગામ છે આ વીડિયો જોય આંખ માં આંસુ આવી ગયા પણ મારા નસીબ માં ગામડા નું જીવન નહિ હોય પણ મરતા દમ સુધી અફસોસ થશે કે હું ગામડે ના રહી સકિયો પણ ગર્વ પણ છે કે તે નાઘેર મારી જન્મ ભૂમિ છે Miss you all time 😔
વાહ મારા ગિર નું ગામડું
ધન્ય છે ગામડા ને અને ગામડા ના લોકોને
ગિર ના ગામડા માં રહેવાથી ૫-૧૦ વર્ષ જિંદગી વધારે સારી રીતે જીવી સકે છે
હુ પણ ગિર ના ગામડા નો રહેવાસી છું
ખુબજ સુંદર વિડિયો બનાવ્યો છે, બાળપણ ની યાદ તાજી થઈ ગઈ ❤❤❤❤❤
Sachhej balpan yaad aavi gayu nana ghare jata tyare khub manyu che gamda nu jivan .khubj saras vdo che👍👏👏👌
Tamne yad bov aave videona madhayamthi aek divas aavi rite jivan gujaro to khabr pade khali vatu thay
I love my viillage sometime i think i go to village it is heaven realy very lovely video thank you
વાહ ભાઈ સરસ અભિનંદન ગામડામાં
મોજ નિર્દોષ ટીખળ કયાંય ગોતી જડે નહીં
સમય ની ઝડપે દોડી જતી આ મહામુલી જીંદગી અમુલ્ય દિવસો વેડફી નાખ્યા
ઘડિયાળ સાથે સબંધ રાખી ખુબજ મોંઘા પડે ગયા ભગવાન આવા અનેક પવિત્ર ગામડા
ને હેત લાગણીની સરવાણી વહેતી રાખે
એવી ચરણોમાં પ્રાર્થના
amara gujrat ma to khubaj maja che pase tadav hoi ne zad pan hoi lila lila ane sabji to khetar maj madi ave ane desi duth gee ane chas khubaj maja ave che gamda ma
After I see this video I really missing my village I wish I was still living there UK so busy life really missing India🙁
Niru Thanki hi
Hi
Nice
20/12/19 MUMBAI.
NIRUBEN :- પાછા આવી જાવને. વિદેશમાં શુઁ રહેવાનું?.THANKS.
You true said mam.
Very nice Gam ni moj ho Bhai
જુનાગઢ ગીરનાર માં જે સાધુ,સંતો,નાગાસાધુ શિવરાત્રીના મેળા સમયે આવે છે અને લીલીપરીક્રમા શીવાય ગીરનાર પવૅત ની ગુફાઓ માં દશૅન થાય ખરા ?...માહીતી માટે આપનો ખુબ ખુબ આભાર.અને પુછેલ માહીતી વિશે જાણકારી આપશો તેવી આશા સહ...
ઈશ્વરી સંજોગોમાં ભેગા થાય પણ અસકય છે ભાઈ એ માટે મે ઘણા સમયથી પ્રયત્નો કર્યા પણ નથી સફળતા મળી, ઈ લોકો અનુષ્ઠાન પર બેસી જાય પછી ન મળે જે એક વૈજ્ઞાનિક થી કમ નથી.. આભાર
You are right. Nashib sara hoy .aj aava gamdam rahi sakey.
Very nice
I love Gujarat
Snehalatha Upendra Trivedi Naresh Kanodia Ramesh Mehta Ni Yad Avi gai very nice video
Gamdani revani moj kaik alag hati hachej nanpan yad aavigayu
Video saras chhe
I miss my village lots...thanks ..
हे श्री हरि। मुझे अगले जन्म गुजरात के किसी गाँव में पैदा करना। गुजरात की माटी मे श्री कृष्ण की खुशबू है । लोगों में गोकुल के ग्वालो सा भोलापन है।
Very good👍👍👍
Right
Avi jav bhai girma
@@ashvinmakavana3116 .. Jarur ashvin bhai
Jay dwarkadhish🙏
Great 👍❤️🌹🙏
સાચૂ કિધૂ ગામડા મા રહેવાનિ એક અલગ મજા છે
Gaam te gaam....nice I love vilg
I love my village l miss my lovely village from Singapore ...I am kathiyawadi...Botad ....
Very nice
ગોકૂળ જેવા ગામડા, નદીયૂં કેરા નીર,
ભાણે પીરહૈ ખીર, ( આવૂ ) સોરઠ કેરૂ ગીર.
વાહ, શું વાત છે
Ha mojj Maldhari ni
વાહ...
Ha charan ha
Ha Mara Gir Na Nehda Ni Mojj
Vatu thay khoti baki aek divas jivine batao
Hi wah bhai wah
Avi moj to bachpan ma hati
Saras bhai.maru chhelu jivan gir ma
Nice story sir
Tnx sir
@@PareshChauhan ha
MST video sir
હજુ એક વિડીયો બનાવો ગીરનાં ગામડાનો ભાઇ
VIDEO DATED: - 16/12/19.
VIDEO SEEN: - 06/10/20 MUMBAI.
ભાઈ શ્રી નમસ્કાર.
તમે કેટલા ભાગ્યશાળી છો કે આ બધુ જોવા અને માણવા મળે છે. તમારી મહેનત બદલ આભાર. ધન્યવાદ.
🙏
Sir u r right, sachu sukh gamda ma j 6 .
Tnx
Yas.gir is great my birthplace is...LADADI GIR👌👍👍
Hu jalandar
*કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજની ઘણા સમયથી એક ઈચ્છા હતી*
કે ધમધમતા નગર બોટાદમાં સમાજ ભેગો થઈ શકે એકબીજા ને મળી શકે સમાજની દિકરીબા માટે ઘર જેવી જ વ્યવસ્થા સાથે એક ગુરુકુળ બને ....આ બધા વિચારોમાં આપને ધીરે ધીરે સફળતા તરફ જઈ રહ્યા છીએ તેનો શુભારંભ આજે થયો...
કારડીયા રાજપૂત કન્યા ગુરુકુળના નિર્માણ માટે ૧૧ વીઘા જમીન અંદાજિત ૧ કરોડની રકમ આપી ખરીદવામાં આવી તે સમગ્ર રકમના દાતાશ્રી નરેન્દ્રસિંહ અસ્વાર સાહેબે આપેલ છે ..આપના સૌ માટે આ ક્ષણ આનંદ ની છે કે સમાજ ની દીકરીઓ માટે આવડું મોટું દાન આપી સમાજમાં એક નવો રાહ ચિંધ્યો છે ...આવા દાતાર અને શુરવિરોથી જ સમાજ પુજતો હોય અને ઓળખાતો હોય છે....સમગ્ર * *કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા* *શ્રી નરેન્દ્રસિંહ અશ્વાર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ* આભાર...
જનની જણ તો ભગત જણ ,કા દાતાર કા શુર,
નહિતર રહેજે વાંઝણી,મત ગુમાવજે નુર...
Super Documentary👍👍👍
GIR TO GIR CHHE BHAI❤️❤️❤️
Maja aavi aavi hakikato same lavata rahoo
A Divaso ma je maja hati a aa Digital jamana ma nathi, kash ava juna Divaso pacha aavi sake
સાચી વાત
I love village...
Garvi Gujarat
I like village life most
Hu pan bhavnagar thi sav bhai
बहुत सुंदर
બહુ સરસ ગામ છે
અમુતવેલ ગામ હા મોજ હા જય માતાજી
i miss you gujrat
Very nice.
Tnx
Sars video 🥰
Ha moj ha gamdani
जय हो काठीया वाड
Super........
16/12/19.
20/12/19 MUMBAI.
ભાઇ ગીર જોઈને મને મજા આવી ગઇ. આવા વિડીયો બનાવતા રહેજો. ગીરનો દેવ વીરડાનો આશ્રમ બતાવો. THANKS.
આભાર
Bhai plese continue vedio has aploaded i requested to you
Good bhai
Tnx
Gir ma rasulpura gam no video banavo
👍👍👍👍👍 મસ્ત, અભિનંદન
Tnx
Village life best life in the world
હા ગીર ની મોજ
Good video
Tnx
Siyade Sorath bhale. ...... Unade bhali Gujarat....Ane katchhdo bare mas
vah...h..🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Awesome maru gujrat jay ho maldhari
Nice village...
Aaj Asli Life 6 Maja aave Aavi jaga
Aa to amari gir bhai Wah,,
Beautiful moments tha
Tnx
Bhai gir ni bhesu no video banavo
thanks nice video bhai
Tnx
Gir ne ghuhjijva nes se bhai
ગામડા જેવું જીવન સિટીમાં નથી હું પણ ગામડા માં રહું છું ગુજરાત
Verygood
Tnx
I love Amrutvel Village
Very good
જય મોરલીધર
Nice vedio sir please make a vedio in hindi and maldhari people life style I am waiting for your earliest feedback thanks
Definitely
Ha maru gamdu....ha maru gir
આવો કયારેક કોદીયા ગામ ની મુલાકાતે ભાઈ
ભાઈ ગામડાંમાં મોટા મોટા વડ ના વૃક્ષો હોય લીલા છમ લીમડા હોય ને નીચે પાણી ની પરબ હોય ઠંડો પવન વાતો. હોય
Makwana Prakash ha Bhai
Nice gamdu kevu bacpan yad avi gyu
બહુ જ સરસ
જય હો ગીર
જય માતાજી
Veri.good
jordar gamdu
Nice
Best
Good job
Nice video
Pushpa Patel hi
I love gujarati
👌👌👌👌🙏🙏🙏🙏
Nice picture
Tnx
Nic👌
અરે...ભાઈ.. ..
આજ તો....ખરુ...સ્વરગ ( સ્વર્ગ ) છે્....
સુપર ભાઈ મસ્ત
આવો ઈટાલી ગીર ફરવા,🙏🙏
Jordar
Khub saras
Sir hu Bee gamdani J ma j rhvu su
Maru gam Pan avu j se
ગુડ
Very nice
Wow
Very very good
Amaru gam aavuj se chobari
Good
👍👍👍👍
Ha ha supar gamadu
Khubaj uttam