રામ મારે સોનાનું સાતીડુ 🙏 રામનું જોરદાર 👌 ભજન... Shri Ram ji bhajan👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • રામ મારે સોનાનું સાતીડુ રૂપા કેરી ઓરણી રે... Shri Ram nu Jordar 👌 bhajan👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #રામમારેસોનાનુસાંતીડું
    #મોબાઈલનામંગળિયાવર્તાયરે
    #મોબાઈલનુંભજન
    #દેજોદેજોદયાળુ દિનાનાથરેભક્તિતમારીરે
    #દેવશયનીએકાદશીભજન
    #ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
    #મારાગુરુતોમહાનછે
    #લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
    #કુમકુમપગલેપધારોમારારામ
    #અભિમાનકોઈનુંરહેતુંનથી
    #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
    #શ્રીરણછોડરાયનીબાવની
    #રણછોડરાયનુંભજન
    #રણછોડરાયનુંમહિમા
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    રામ મારે સોનાનું સાંતીડું કે
    રૂપા કેરી ઓરણી રે લોલ
    રામ મારે સોનાને સાંતીડે
    બુદ્ધિના જોડયા બળદિયા રે લોલ
    રામ મારે રૂપાની ઓરણી રે કે
    રામ બીજ વાવવા રે લોલ
    રામ મારા ખેતરની વચ્ચે રે
    દયાનો ઉગ્યો દાભડો રે લોલ
    રામ મારા ખેતરના પાળામાં
    માયાળુ ઉગ્યો ઝીંઝવો રે લોલ
    રામ મારા મહેલના કુંડામાં
    મમતાનો ઉગ્યો મોગરો રે લોલ
    રામ મારા કાંધના ક્યારામાં
    કળિયુગનો ઉગ્યો કણજરો રે લોલ
    રામ મારા મારગની વચ્ચે રે
    કરમનો ઉગ્યો કેવડો રે લોલ
    ફરતી ઉગી ધરમની ધરો કે
    માથે આવ્યા ફૂમકા રે લોલ
    ફરતી ઊગી કાંટાળી વાડ કે
    નીંદારૂપી બોરડી રે લોલ
    રામ મારું ખેતર ભેળાણુ કે
    વાલો આવી ખીજશે રે લોલ
    બેનો હાલો સત્સંગને મારગે
    દાતરડું ખરીદવા રે લોલ
    પાણી એને હરિભજનના પાજો
    કાકર એના જગમગે રે લોલ
    ખાતર સત્યના છંટાવો કે
    પાળા બાંધો પુણ્યના રે લોલ
    બેનો મારા ખંતીલા ખેતરે કે
    રામ બીજ પાકીયા રે લોલ
    બેનો હાલો ખંતીલા ખેતરે કે
    રામ બીજ વીણવા રે લોલ
    ભાથા તમે હરિભજનના લેજો કે
    શેઢે બેસી જમશું રે લોલ
    અથાણા હૈયા કેરા લેજો કે
    વાટમાં શિરાવશુ રે લોલ
    રામ મારે સોનાનું સાંતીડું કે
    રૂપા કેરી ઓરણી રે લોલ
    રામ મારે સોનાને સાંતીડે
    બુદ્ધિના જોડયા બળદિયા રે લોલ
    જય શ્રી રામ
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 2

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +1

    વાહ એકદમ અલગ ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊❤️🎉