મહુવા જીલ્લો બનાવો જરૂરી છે સૌરાષ્ટ્ર નું કાશ્મીર મહુવા કહેવાય છે. મહુવા થી ભાવનગર 102 km મહુવા થી અમરેલી 94 km મહુવા થી ગીર સોમનાથ 143 km તેમજ ઉધ્યોગ પણ છે તો વિકાસ થાય
....છતાય મત તો મોદી ને જ.........તેના ભાષણો જુવો કેટલો વિકાસ છે.....તેના બધા સબંધી સગા નેતા જુવો કેટલો વિકાસ......એટલે જ તો આજ વખતે અયોધ્યા હારીગ્યા પણ ગુજરાત મા તો 26એ26 આપી......
જેને કામ કરવુ છે તેને માટે ઘણા રોજગાર છે ગુજરાત મા ઘણી કંપનીઓ આવી છે પણ જેને સરકારી નોકરીઓ જોઈએ છે અને હરામ નુ ખાવુ છે તો માફ કરજો જીંદગી જતી રહેશે કામ ઉડાડવાના નથી પ્રાઈવેટ જોબ બહુજ છે જેને કરવુ હોય તેને
Banas Kantha mathi Deodar (Aougad Nath) District bdne to ...Wav tharad...suigam...bhabhar..kankrej lakhani... Center nu stand chhe... Jay Aougan Nath ji 🙏
અમારા ધંધુકાને બનાવજો જીલ્લો બનાવજો 170 થી વધુ નાના મોટા ગામ ધરાવતા ધંધુકા માથી ત્રણ તાલુકા બનાવ્યા રાણપુર બરવાળા અને ધોલેરા એનુ અમને કોઈ દુખ ના થયુ પણ રાણપુર અને બરવાળા બેઉ તાલુકા છીનવી ને બોટાદ મા ભેળવયા અને બોટાદ ને જીલ્લો બનાવ્યો ધંધુકા ના એકસો થી વધુ ગામડા છીનવી લીધા બે તાલુકા ધંધુકા ના આર્થિક મદદ કરતા બન્ને હાથ કાપી નાખ્યા અને હવે જીલ્લા નો હક છીનવી ને મસ્તક ઉતારવાની ભૂલ સરકાર ના કરે એતહાસિક શહેરને બરબાદી ના પંથ પરથી ઉગારે👏 જે કોઇ ની સરકાર સુધી પહોચ હોય અથવા ત્યા જેનુ કોઇ સાંભળતુ હોય તો એવા માનવી ઉપરોકત રજુઆત કરે ન્યાય અપાવે
કચ્છ ના કટકા ના થવા જોઈએ કચ્છ ની છબી જ ભારત નો સૌથી મોટો જિલ્લો છે કચ્છ ને અલગ રાજ્ય બનાવો ગોવા અલગ સ્ટેટ થઈ શકે તો કચ્છ કેમ નઈ કચ્છ ને અલગ રાજ્ય નો દર્જો મળે તો કચ્છ ઘણી પ્રગતિ કરી શકે તેમ છે અત્યારે વિસ્તાર મોટો છે અને વિકાસ નાનો એટલે અલગ રાજ્ય નો દર્જો આપવો જોઈએ
જરાય ખબર નથી તમને દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાંથી બારડોલી જિલ્લાની પણ માંગ છે અમને સુરત સિટી ૯૦ Kms દૂર પડે છે જ્યારે બારડોલી અને વ્યારા ૩૮,૩૬ kms પડે છે જરા દક્ષિણ ગુજરાત તરફ પણ નજર કરો ત્યારે તમને ખબર છે એ અમને સમજાશે😌
ગુજરાત ના આ જીલ્લા છે તે બરાબર છે આટલા જીલ્લામાં જે કૌભાંડ થાય તે ઘણું છે હજુ ત્રણ જીલ્લા વધારો એટલે અધિકારી યોની સંખ્યા વધે એટલે કૌભાંડ વધારે થાય બીજું શું
કચ્છ પોતે જે તે સમય નુ "ક " વર્ગ નુ રાજ્ય હતું... તો હવે તેના ટુકડા કરવા ને બદલે અલગ રાજ્ય જ થાય... થવું જોઈએ...અન્યથા યુદ્ધ ના ધોરણે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરો..
Bhai Tamne Kem Dukh Thay Che Atlu Utar Gujrat Vikash Thi Vanchit Che Atle Tya Rojgar Mate Kai Thay To Tamara Pet Ma Kem Tel Readay Che Bhai Su Tame Gujrat Bahar Na Cho Pakisatan na
દિયોદર ને જિલ્લો બનાવે તો થરાદ વાવ સૂઇગામ રાધનપુર ભાભર થરા શિહોરી લાખણી તમામ વિસ્તાર ના સેન્ટર માં આવે દરેક ને સુવિધા મળે હાલે સેશન્સ કોર્ટે આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ અધિકારી ની ઓફિસો છે .
જે જીલ્લા છે એને જ સાચવો આટલાં માં જ નથી પહોંચી શકતા અને મામુલી કામગીરી પણ નથી થતી તો નવા વધારીને શું કરવાનાં છો? એક વિકાસ નથી સચવાતો અને ક્રીકેટ ટીમ તૈયાર કરવાનો અર્થ ખરો?
@@vidyabenparmar3097 મોટા જિલ્લા ને સાચવવા કરતા નાના જિલ્લા સાચવવા સોપા છે જેમ કે જો તમે સુરત ના બારડોલી માં રહેતા હોવ તો તમને સુરત 95 km પડે છે એનાથી નજીક તો વ્યારા અને સોનગઢ 56 km પડે તેથી સમય ની બચત કરવા અને શાષણ ને વધુ સરળ બનાવવા માટે નાના જિલ્લા વધારે સગવડ ભર્યા હોય માસી
Nava jill Bane che teto sari vat che pn establisment mahekam purta staff no sarkarne karava amari suchan sarkar shudhi mokli aapco jethi karar aadharit jagao n bhare ane chargno havalo deputeson nabhare te amara vati aatlu Kam karava vinati che kanke unemployed ni sakhaya bahu che ane bekarima gatado thay ane jetla yvaovbekar che temnu economic standard high thay
गुजरात सरकार विनंती के तमारा थी 33 जिल्ला छे ते नुं संचालन पण बराबर नथी चालतु तो कच्छ जिल्ला ने तोडया वगर कच्छ राजवंशी परिवार द्वारा पहेला पण कच्छ राज्य बने ऐवी लडत चालू हती तो कच्छ राज्य नि जाहेर करी दो एने कच्छ नु राज्य बनवानुं सपनु पण पुरु थई जाये,,, जय माताजी 🙏
@@Homosapiens768 हा मेरे भाई कच्छ जिल्ला तो छे पण राज्य बनी जाय तो गुजरात राज्य ने जील्लो बनावानू अने कायम ना माटे फाईलो साचववा माटे नुं टेन्शन मटी जाय एने कच्छ नी जनता ने नोकरी ओ पुरती मडी रहे विध्याथीँ ओ भणतर लेवल उंचु आवे तो कच्छ ने पण फायदो थाय भारत सरकार ने पण फायदेमंद रहे
મહુવા જીલ્લો બનાવો જરૂરી છે
સૌરાષ્ટ્ર નું કાશ્મીર મહુવા કહેવાય છે.
મહુવા થી ભાવનગર 102 km
મહુવા થી અમરેલી 94 km
મહુવા થી ગીર સોમનાથ 143 km
તેમજ ઉધ્યોગ પણ છે તો વિકાસ થાય
મહુવાને જિલ્લા નું સ્થાન મળવું જોઈએ અને તેમાં જેસર, રાજુલા અને જાફરાબાદ તાલુકા ઉમેરી દેવા જોઈએ
Maaro aa.....
Mahuva જિલ્લો બનાવો
થરાદ થરાદ થરાદ ❤😀
બીજેપી સરકાર રોજગાર આપો અને રાજકોટ માં હાઈ કોર્ટ આપો જનતા કેટલી હેરાન થાય છે. લેબર કોર્ટ માં કેટલા વર્ષ થી જજ નથી. બીજેપી નો વિકાસ છે
તમે ભણેલા લાગો છો બીજા તો ફકત આપણે બીજેપી વિશે બોલ્યે એટલે ગાળો આપે કોમેન્ટ મા .તમારા ભાયુઓ
....છતાય મત તો મોદી ને જ.........તેના ભાષણો જુવો કેટલો વિકાસ છે.....તેના બધા સબંધી સગા નેતા જુવો કેટલો વિકાસ......એટલે જ તો આજ વખતે અયોધ્યા હારીગ્યા પણ ગુજરાત મા તો 26એ26 આપી......
સૌરાષ્ટ્ર કચ્છ ને અલગ હાઈકોર્ટે આપવી જ જોઈએ
કચ્છના ભાગલા ન પડાય, પણ ગાંધીધામ જિલ્લો બનાવાય, એટલે રાપર કચ્છમા જ રહે
જેને કામ કરવુ છે તેને માટે ઘણા રોજગાર છે ગુજરાત મા ઘણી કંપનીઓ આવી છે પણ જેને સરકારી નોકરીઓ જોઈએ છે અને હરામ નુ ખાવુ છે તો માફ કરજો જીંદગી જતી રહેશે કામ ઉડાડવાના નથી પ્રાઈવેટ જોબ બહુજ છે જેને કરવુ હોય તેને
તાપી જિલ્લા નાં સોનગઢ તાલુકા નાં હાલ 178 ગામડા છે, જ્યા ત્રણ તાલુકા બની શકે એવી સ્થતિ છે, ક્યારે બનશે.
…
deodar
ધારી ગામ પંચાયત છે નાયબ કલેકટર છે
પણ કયારે નગર પાલિકા બનશે?🌿🇮🇳🌏
MAHUVA❤
Mahuva
મહુવા પણ જિલ્લો બને તો સારૂ
Vallabhipur district bane
ગુજરાત રાજ્ય નો વિકાસ કયારે થશે ?
Banas Kantha mathi Deodar (Aougad Nath) District bdne to ...Wav tharad...suigam...bhabhar..kankrej lakhani... Center nu stand chhe... Jay Aougan Nath ji 🙏
કચ્છ ને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવું જોઈએ.
Etle piva vala ne rajasthan ane div sudhi dhakko khavo na pade...
100%
Mara mayne India ma kendra shashit Pradesh hovaj na joia. Manfave tetla jila banao pan Kendra sahit Pradesh nai.
Mazak ny 😂😂😊
Ae ho thy jase
અમારા ધંધુકાને બનાવજો જીલ્લો બનાવજો 170 થી વધુ નાના મોટા ગામ ધરાવતા ધંધુકા માથી ત્રણ તાલુકા બનાવ્યા રાણપુર બરવાળા અને ધોલેરા એનુ અમને કોઈ દુખ ના થયુ પણ રાણપુર અને બરવાળા બેઉ તાલુકા છીનવી ને બોટાદ મા ભેળવયા અને બોટાદ ને જીલ્લો બનાવ્યો ધંધુકા ના એકસો થી વધુ ગામડા છીનવી લીધા બે તાલુકા ધંધુકા ના આર્થિક મદદ કરતા બન્ને હાથ કાપી નાખ્યા અને હવે જીલ્લા નો હક છીનવી ને મસ્તક ઉતારવાની ભૂલ સરકાર ના કરે એતહાસિક શહેરને બરબાદી ના પંથ પરથી ઉગારે👏
જે કોઇ ની સરકાર સુધી પહોચ હોય અથવા ત્યા જેનુ કોઇ સાંભળતુ હોય તો એવા માનવી ઉપરોકત રજુઆત કરે ન્યાય અપાવે
100% બનવોજ જોઈએ
110 taka sachi vat se bhai
Devgadh baria
જે હોય મોદી કાકા ગમે એમ કરી પોતાના ગામ ને જિલ્લો બનાવો j che 😂😂😂😂
ડાયરેક્ટ રાજ્ય જ બનાવી દે 😂
@@Safinacutezone એનો ભરોસો નઈ એ ગમે ત્યાં જિલ્લા તાલુકા રાજ્યો બનાવી દે હો 😝😝
bhai evu hot to kyarno banavi didho hot. 24 varas raah na joi hot.
Mahuva district banse?
Why?
નવા જીલ્લા બને છે અને નવા પુલ પડી જાય છે રોડ 2 મહીના મા ટુટી જાય છે😂😂😂
ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે 😂😂😂
તમારી.વાતઉપર.હૂ.સહમતશૂ
ત્રણ જીલ્લા વધારો એટલે ત્રણ સાંસદ વધે એ મુખ્ય મંત્રી નાં લાભમાં વધારો થાય કદાચ એકાદ સાંસદ ખડે તો વાંધો નાં આવે ને
❤Mahuva wala like kro❤
જીલ્લા બનાવી ને શું થાય કય સુવિધા તો આપવી નથી મોરબી એટલો ટેક્સ ભરે છેઃ સુવિધા નામે મીંડું
મોરબી હજી તાલુકો જ છે અને તાલુકો રહશે
BHAVNAGAR,NU,MAHUVAMA,NE,JILLO,BANAVANI,JARUR,CHHE
અમે અલગ રાજ્ય બનાવવા ના છે ભીલ પ્રદેશ
ઉઠા ભણાવવા?🌿🇮🇳🌏
રાધનપુર
ઓગડ જીલ્લો પસંદ કરો ભાઈ સેન્ટર જબરદસ્ત છે ઓકે
દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ જિલ્લાનો વિસ્તાર કેટલો મોટો છે. જી હજુરિયાને રજૂઆત કરતા શરમ આવે છે.
Radhanpur ketla time thi raah jove chhe jilla ni gadi mate have jillo to radhanpur j banavo
Mahuva banavo😊
Mahuva (bhavnagar) new district
Gujarat me 3 new Jilla banana chahiye insaallah
ઓગડ જિલ્લો
સુંદર માહિતી આપી, ગુડ ન્યૂઝ.
Modi ji 🙏jindabad😊
Viramgam 🥀❤️
Mahuva Required che
Mahuva
સૂઇગામ તાલુકો પેલા થી જ છે
ભાઈ વડનગર માં તાલુકા સેટ કરો પણ અમારી ગણા ટાઈમ થી કુકરવાડા અને ગોઝારીયા ને નવા તાલુકા બનાવી અમારી માંગણી ને સંતોષ વા નમ્ર વિનંતી છે સાહેબ
Saurastra state banavo
Kem
In your dreams
Hu Saurashtra thi j shu, kai jaroor nai,
Tharad
કચ્છ ના કટકા ના થવા જોઈએ
કચ્છ ની છબી જ ભારત નો સૌથી મોટો જિલ્લો છે કચ્છ ને અલગ રાજ્ય બનાવો ગોવા અલગ સ્ટેટ થઈ શકે તો કચ્છ કેમ નઈ
કચ્છ ને અલગ રાજ્ય નો દર્જો મળે તો કચ્છ ઘણી પ્રગતિ કરી શકે તેમ છે
અત્યારે વિસ્તાર મોટો છે અને વિકાસ નાનો એટલે અલગ રાજ્ય નો દર્જો આપવો જોઈએ
Kutchchh ne rajay kyare banavso.
MAhuva
નાવા તાલુકા બોલિયા છેલ્લે આ ચેજ પેલે થી તાલુકા પણ હો ...
જરાય ખબર નથી તમને દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાંથી બારડોલી જિલ્લાની પણ માંગ છે અમને સુરત સિટી ૯૦ Kms દૂર પડે છે જ્યારે બારડોલી અને વ્યારા ૩૮,૩૬ kms પડે છે જરા દક્ષિણ ગુજરાત તરફ પણ નજર કરો ત્યારે તમને ખબર છે એ અમને સમજાશે😌
@@__Soham_Chauhan સાચી વાત 🙏
કચ્છ ના ભુજ તાલુકાના બોર્ડર પરના ધ્રોબાના ,કુરન જેવા ગામો ને તાલુકા મથક જ 95 - 100 કિમી થાય છે.
હા. હા હા
Radhanpur ❤
ગુજરાત ના આ જીલ્લા છે તે બરાબર છે આટલા જીલ્લામાં જે કૌભાંડ થાય તે ઘણું છે હજુ ત્રણ જીલ્લા વધારો એટલે અધિકારી યોની સંખ્યા વધે એટલે કૌભાંડ વધારે થાય બીજું શું
Amare chhota udepur ma gidc k nani moti campni kiyare banav so
પાવાગઢ
RADHANPUR ❤😎
Dhandhuka ne bnavo
Bheel Pradesh ❤
થરાદ જિલ્લો બને તો ગુજરાત વિકાસ થશે
SVKD ❤
Beat jillo radhanpur 🔥 centar ma j chhe
ભીલ પ્રદેશ અલગ કરવામાં આવે એવી આપણી પાસે વિનંતી કરૂ છું પછી જીલ્લા બનાવવામાં આવે
Daru pivani chhut aapva padse
🎉🎉🎉🎉🎉🎉
Tya Land devlopment na Nam par Jamin politicians/ ane Builders nu Investment thay gayu hase
બાલાસર તાલુકો બનાવો
અમારે તો ગુજરાત છોડી ને... ભીલ પ્રદેશ બનાવાનો છે...તો
મદદ કરજો ભાઈ ભાઈ
Jay johar 🙏
સૌરથ ને એક રાજ્ય પણ બનાવની વાત હાલે છે,સુ થઈ જોઈ હવે🎉
રાપર તાલુકાના ગામો માથી બાલાસર તાલુકો બનાવો
Ala pan rapar Kutch ma haru che
@@GOHIL_DHRUVRAJSINH338 ભાઈ તાલુકા ની વાત થાય છે બાકી રાપર કચ્છ થી અલગ થવાનું કોઈ વિચારે નઈ નઈ તો સરકાર ના પાટિયા પાડી દેવામાં આવશે
કચ્છ પોતે જે તે સમય નુ "ક " વર્ગ નુ રાજ્ય હતું... તો હવે તેના ટુકડા કરવા ને બદલે અલગ રાજ્ય જ થાય... થવું જોઈએ...અન્યથા યુદ્ધ ના ધોરણે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરો..
Vadgamne vadnagarma?
Sauratra ne alad stste banavo
Need to raise voice for making waiting list in result of gpsc
Divide and Rule 😢😢😢
Raduanpur
Start watching from @1:58 min
જેસર ના લોકો ને RTO ના કામ માટે ભાવનગર જવું પડે છે
Tharad.ne.banavo
અમુક જિલ્લા તો એટલા નાના બનશે કે તાલુકા જેવા લાગશે!
Bhai Tamne Kem Dukh Thay Che Atlu Utar Gujrat Vikash Thi Vanchit Che Atle Tya Rojgar Mate Kai Thay To Tamara Pet Ma Kem Tel Readay Che Bhai
Su Tame Gujrat Bahar Na Cho Pakisatan na
nava district banavi si Kanda ukhadi lavana cha baki ajenda bijoj hasa
દિયોદર ને જિલ્લો બનાવે તો થરાદ વાવ સૂઇગામ રાધનપુર ભાભર થરા શિહોરી લાખણી તમામ વિસ્તાર ના સેન્ટર માં આવે દરેક ને સુવિધા મળે હાલે સેશન્સ કોર્ટે આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ અધિકારી ની ઓફિસો છે .
To pachhi rapar vada su kare varahi santal pur Ane suigam emne dur pade centar ek j chhe Radhanpur city
Tharad tharad
જે જીલ્લા છે એને જ સાચવો આટલાં માં જ નથી પહોંચી શકતા અને મામુલી કામગીરી પણ નથી થતી તો નવા વધારીને શું કરવાનાં છો? એક વિકાસ નથી સચવાતો અને ક્રીકેટ ટીમ તૈયાર કરવાનો અર્થ ખરો?
@@vidyabenparmar3097 મોટા જિલ્લા ને સાચવવા કરતા નાના જિલ્લા સાચવવા સોપા છે
જેમ કે જો તમે સુરત ના બારડોલી માં રહેતા હોવ તો તમને સુરત 95 km પડે છે એનાથી નજીક તો વ્યારા અને સોનગઢ 56 km પડે તેથી સમય ની બચત કરવા અને શાષણ ને વધુ સરળ બનાવવા માટે નાના જિલ્લા વધારે સગવડ ભર્યા હોય માસી
Nava jill Bane che teto sari vat che pn establisment mahekam purta staff no sarkarne karava amari suchan sarkar shudhi mokli aapco jethi karar aadharit jagao n bhare ane chargno havalo deputeson nabhare te amara vati aatlu Kam karava vinati che kanke unemployed ni sakhaya bahu che ane bekarima gatado thay ane jetla yvaovbekar che temnu economic standard high thay
જિલ્લા.નવા.બનવાની.જરૂર.નથી.જે.જિલ્લા.શે.એને.પૂરતો. સ્ટાફ.આપો.તો સારું.નહિતર.નવા.જિલ્લા.કરવા.નથી.નવી.સરકાર.કરવાની.જરૂર.શે.આભાડવા.તડીપાર.અને.ફેંકુ.જાયતો.દેશ.ની.જનતા.સુખી.થાય
Chotila ne rajkot ma nakhi dyo .....surendranagar ma bhasta char sivai kay chej nai
🙏એક તાલુકો અને એક જિલ્લો બનાવો એટલે અધિકારીને નેતાઓની સંખ્યા વધે નાના કર્મચારી કમ થઈ જાય 🙏
Vadngar. C
Devghadh baria
અમને વોટ નથી મળતા આ જગ્યા ઉપર
ભીલ પ્રદેશ ક્યારે રસ્તા પર ઉતરવું પડશે 😂😂😂
गुजरात सरकार विनंती के तमारा थी 33 जिल्ला छे ते नुं संचालन पण बराबर नथी चालतु तो कच्छ जिल्ला ने तोडया वगर कच्छ राजवंशी परिवार द्वारा पहेला पण कच्छ राज्य बने ऐवी लडत चालू हती तो कच्छ राज्य नि जाहेर करी दो एने कच्छ नु राज्य बनवानुं सपनु पण पुरु थई जाये,,, जय माताजी 🙏
पण शू कच्छ नि जनता कच्छ ने अलग राज्य बनावा मागे छे मोटा भाई
@@Homosapiens768 हा मेरे भाई कच्छ जिल्ला तो छे पण राज्य बनी जाय तो गुजरात राज्य ने जील्लो बनावानू अने कायम ना माटे फाईलो साचववा माटे नुं टेन्शन मटी जाय एने कच्छ नी जनता ने नोकरी ओ पुरती मडी रहे विध्याथीँ ओ भणतर लेवल उंचु आवे तो कच्छ ने पण फायदो थाय भारत सरकार ने पण फायदेमंद रहे
@@UmeshJoshi-yy8xt
शू कच्छ नि भाषा गुजराती थी अलग छे
में सांभल्यु के कच्छी भाषा ए गुजराती थी घणी ज अलग छे
@@Homosapiens768 हा कच्छ नी भाषा कच्छी छे पण ऐनी लिपी नथी कच्छी कच्छ नी 95%जनता कच्छी भाषा बोले छे
@@UmeshJoshi-yy8xt सारी वात छे एटले तमे देवनागरी लिपी मा लखो
तमे कच्छ मा क्यांथी छो?
हू सूरत थी छू
Lakhani banavo
Kutch ne alag rajya banavo
પાવાગઢ જીલ્લો બનવો જોઈએ મોદી સાહેબ
Bavla ne Zillo banavavo joiye.. Bavla maa changodar, dholka, dhandhuka,bagodara vagere vagere no samavesh karvo joiye.
Radhanpur
વિરમગામ જિલ્લો બની સકે એવી એટલું વિકસિત છે જ નહિ
Bardoli ne jillo banavo
New updates aapo
Siddhpur Ne ketalu Ane kya sudhi Anyay temj Apman thase?
એ ભાઈ ગૂજરાત મા પેલા 38 જિલ્લા હતા હવે થી વધતા જાય છે
એલા ભાઈ સૂઇગામ તાલુકો જ છે
Tharad ne banavo jilo
Sar beil pardesh bhanse sar
રાપર કરછ નુ છે અને રેછે
10LC loko pr ek member of parliament
થાનગઢ તો તાલુકો છે જ
સરકારે જે કરવાનું છે એ કરતી નથી અને ....