सर आपके के जैसे सच्चे लोग ही हमारे देश के सच्चे देश भक्तों का इतिहास बताते हो हम बाबा साहब के बाद के और पहले के कुछ देश भक्त के बारे में भी बताए जैसे भगत सिंह शाहू महाराज छत्रपति शिवाजी महराज महाराज गायकवाड़ और महाराणा प्रताप भी ❤❤❤❤
સર આમ તો આપની બધી જ ગોષ્ઠી રસપ્રદ અને જ્ઞાન થી ભરપૂર હોય છે પણ આજની આ આપણા આંબેડકરજીની ગોષ્ઠી રસપ્રદ અને જ્ઞાન સાથે સાથે એક દ્રષ્ટિ બતાવે છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું દૂરંદેશીપણું બતાવે છે. વિવાદ ના આ સમય માં આ વાત પર ચર્ચા કરવા અને આંબેડકરજીના દ્રષ્ટિકોણ અને દેશના હિત માટેના પ્રયાસોને ઉજાગર કરવા બદલ આપનો આભાર.
Today Dr. Ambedkar ji is not a compulsion but very important for India. Today everyone is progressive because of Baba Saheb's constitution. But foolish people neither read nor know Dr. Ambedkar ji. Bharat Ratna Baba Saheb Zindabad ❤❤
"Bhakti in religion may be a sure road to the salvation of the soul. But in politics, Bhakti or Hero-worship is a sure road to degradation and to eventual dictatorship" - Dr. BABASAHEB AMBEDKAR in Constituent Assembly debate, 1949.
Sir તમે sabject કે topic બોવ જ સરસ પસંદ કરો છો સાંભળવું ગમે એવી ચર્ચા ખુબજ રસપ્રદ સંવાદ હોય દેવાંશિબેન અને તમારામાં એક સામ્યતા છે. તમે કોઈપણ ટોપિક ને રસપ્રદ રીતે રજૂ કરો છો તમે ટોપિક ખૂબ સરસ પસંદ કરો છો 🙏
th-cam.com/video/wUTeq7rnKDY/w-d-xo.html
सर आपके के जैसे सच्चे लोग ही हमारे देश के सच्चे देश भक्तों का इतिहास बताते हो हम बाबा साहब के बाद के और पहले के कुछ देश भक्त के बारे में भी बताए जैसे भगत सिंह शाहू महाराज छत्रपति शिवाजी महराज महाराज गायकवाड़ और महाराणा प्रताप भी ❤❤❤❤
સાચી છે... મને પણ કોઈ આંબેડકર બોલે તો ગુસ્સો આવી જાય છે... બટ....
હું બાબા સાહેબ જ બોલું છું.
જય ભીમ.. જય સંવિધાન..
સર આમ તો આપની બધી જ ગોષ્ઠી રસપ્રદ અને જ્ઞાન થી ભરપૂર હોય છે પણ આજની આ આપણા આંબેડકરજીની ગોષ્ઠી રસપ્રદ અને જ્ઞાન સાથે સાથે એક દ્રષ્ટિ બતાવે છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું દૂરંદેશીપણું બતાવે છે. વિવાદ ના આ સમય માં આ વાત પર ચર્ચા કરવા અને આંબેડકરજીના દ્રષ્ટિકોણ અને દેશના હિત માટેના પ્રયાસોને ઉજાગર કરવા બદલ આપનો આભાર.
જય ભીમ, શત શત નમન આંબડેકરજી ને
ખૂબ સરસ વિડીયો અને પ્રસ્તુતિ
આંબેડકર જી વાળી વાત ખૂબ જ સરસ કીધી સર તમારી સ્પીચ એકદમ સરસ છે આવી જ રીતે આંબેડકર જી વિશે જાણકારી આપતા રહો ઘણી વાતો જાણવા મળે છે ❤🔥
सैल्यूट हे सर आपको।जय हो Dr बाबा साहेब अंबेडकर जी का ❤❤
Jay savidhan 📓
Jay bhim 🇮🇳
સાહેબ તમારા વિચારો ખૂબ જ સ્પષ્ટ અને આજના યુવાનો માટે માર્ગદર્શક છે. 🙏
Thank you sir amne aatli sari mahiti apva mate ❤dr Ambedkarji khubaj mahan vyakti hata.
આંબેડકરજી ના આર્થિક વિચારો ને ખુબ જ સુંદર રીતે વર્ણન કરવાની આપની શૈલી અદભુત છે
Respect for B R Ambedkar
આપ સાહેબે સરળતાથી સમજાય તે રીતે સમજાવ્યુ આભાર સાહેબ
ખરેખર સ્પષ્ટવક્તાને સાંભળીને આનંદ થયો સાહેબ...
Today Dr. Ambedkar ji is not a compulsion but very important for India.
Today everyone is progressive because of Baba Saheb's constitution.
But foolish people neither read nor know Dr. Ambedkar ji.
Bharat Ratna Baba Saheb Zindabad
❤❤
વિદ્વાન માણસની વિદ્વતા સદાકાળ સિદ્ધ હોય છે એને સિદ્ધ કરવું પડતું નથી માત્ર વિદ્વતા કેળવવી પડે છે અને એ એટલું સરળ નથી.
Excellent thought salute 💯💪🙏
સર, હું પણ આજથી સંકલ્પ લઉં છું કે આંબેડકરની જગ્યાએ આંબેડકરજી કહીશ.
@@pratikkapadiya1790 ખૂબ આનંદ થયો…
હું પણ.
Gadhe
વાહ ખૂબ ઉંડાણપૂર્વક ની માહિતી આપી.
ખુબ જ સરસ સબ્દો સે સાહેબ, અદભુત વીડિયો સે, ખુબ ખુબ આભાર સાહેબ.
We are Indians,
firstly and lastly.
Jay Hind ❤🇮🇳
Baba saheb ne jetla pn vancho so.khare khar sara vicharo ane desh prem sun 6 te samjay se 🙏
આજ સુધીમાં આવેલ તમામ ગોષ્ટી માં આજની ગોષ્ટી ...વાહ કોઈ શબ્દ નથી ❤
Sari vat kari Anand saheb
Nice 👍
Salute sir great job very nice explanation 👌👌👌
"Bhakti in religion may be a sure road to the salvation of the soul. But in politics, Bhakti or Hero-worship is a sure road to degradation and to eventual dictatorship" - Dr. BABASAHEB AMBEDKAR in Constituent Assembly debate, 1949.
ખુબજ સુંદર.. જય ભીમ.. જય સંવિધાન 🙏🙏
જય ભીમ જય સંવિધાન
ખુબજ સુંદર જાણકારી આપી સાહેબ.....હજુ વધુ જાણકારી ની આશા...અભિનંદન..
जय भीम जी 🎉🌹🙏
સરસ વાત કરી રહ્યા છો સાહેબ ❤
Thanks sir 🎉 માનનીય ડૉ આંબેડકરજી વિશે અને તેમના વિચારો ની માહિતી આપો . તેમના વિચારો સર્વ શ્રેષ્ઠ છે 🙏🙏
Jay bhim 💙
Jay Bhim Jay samvidhan...🙏💙
Khub sars sir❤
Jay bhim❤ jay samvidhan ❤🎉
Jay bhim nomo budhey ❤
जय भीम 💙
Jay bhim sir khub saras
સર, તમારા આવા માહિતી સભર વિડિઓ જોઈને ખરેખર એવું લાગ્યું કે આ તો અમે જાણતા જ ન હતા. 🎉🎉🎉
જય સંવિધાન
જય માનવતા
Ek number
વાહ સર ખૂબ ખૂબ સરસ 👌👌👌
Jay bhim sir
Right sir ji
સર આપની દરેક ગોષ્ટી સમજદાર બનાવતી જાય છે..Thank You...
Ha sure sir B R AMBEDKAR JI ✨💫🤗
Jay bhim
Jai Bhim❤
જય Bhim 🐘 Dhanyavad
Right sir...babasaheb the great man....🙏
Thank you so much sir for the information and good speech🙏
ખૂબ જ સરસ સાહેબ. તમે આપેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે અમારા માટે ઉપયોગી સાબિત થશે.
બઉ જ સરસ વાત કરી સર 👏👏
Very good ustad .
Khub j saras 👌🏻👌🏻👌🏻👌🏻
જય ભીમ આંબેડકર જી
Hindu code bill - ne samjavo. Thanks for sharing.
I got goosebumps while
Listening to this 🙏🙏
Jai Bhim
જય ભીમ ડૉ. આંબેડકર સર
Nice episode sir 👍
Very good Jay bhim
“Cultivation of mind should be the ultimate aim of human existence”.
Excellent sir❤️💫
You always stole our heart with your contents.👌
Good 👍♥️ se
Aamedkar is not fashion , is passion for us❤
"कोई संविधान कितना भी अच्छा हो, वो अंततः बुरा साबित होगा,अगर जिन लोगों पर उसे चलाने की ज़िम्मेदारी है वो अच्छे न हों।"
He was truly farsighted.🙏❤️
Excellent
Golden word's ❤
Very Nice Video Sir and Too informative
Khub sachi mahiti api saheb
Thank you so much sir 🙏
Superb respected sir
ખૂબ સરસ માહિતી આપી આભાર સાહેબ ❤
From 22:41 best lines 👏👏
Khub j saras mahiti api...abhar respected sir🙏❤
Absolutely right sir ji❤🎉❤
Thanks sir for the sharing knowledge 🙏 ❤
Sir dr.bhim raw ambedkar ji vishe vdhu undan purvak mahiti no ak video aapo...vdhu janvani echha chhe
દૂરદશિઁ આંબેડકરજી🙏🙏🙏
ખૂબ જ સરસ વાત કરી 🙌🏻🙏🏻
Sir તમે sabject કે topic બોવ જ સરસ પસંદ કરો છો સાંભળવું ગમે એવી ચર્ચા ખુબજ રસપ્રદ સંવાદ હોય દેવાંશિબેન અને તમારામાં એક સામ્યતા છે. તમે કોઈપણ ટોપિક ને રસપ્રદ રીતે રજૂ કરો છો તમે ટોપિક ખૂબ સરસ પસંદ કરો છો 🙏
ખુબ સરસ 🙏
ચરણ સ્પર્શ ગુરુજી 🙏
💙
ખબુ જ જાણવા જોગ માહિતી આપી સાહેબે આપી.
આંબેડકરજી ❤
Good so good 👍🏻
Great information sir
Jay bhim namo budhay🙏🙏
Jai bhim
Dr br Ambedkar Ji rashtra nirmata the
Good
Jaybhim namo buddhay 🎉
Evu lagyu k video jaldi puro thai gayo
આંબેડકર જી ❤🙏
ખૂબ સરસ...❤