કાન કેરા કિરતનીયામાં કોકિલ કંઠી નારણ ભાઈ બંધ બૂલંદ ઊઘડે દરવાજા ને સ્વર સવારે નારણભાઈ સ્વર સહારે નારણ ભાઈ ..... ખૂબ ખૂબ અભિનંદન .... નારણભાઈ... આ તો ફળિયા થી ફલક સુધીની સફરનુ પ્રથમ પગથિયૂ છે.. ખૂબ આગળ વધો ... ભાઈ જી ... ભૂમિબહેન ને પણ શૂભકામનાઓ .... J K मालिया
વાહ...... ભૂમિ બેન આહીર..... નારણભાઈ આહીર. . . ...... સુનો જશોદા માત રે..... આ કિર્તન તમો બંનેએ સરસ મજાના રાગમાં...એક તાલમાં....એક લય માં....મીઠા મધુરા.. કંઠે ગાયું જે મને ખૂબ જ સાંભળવું ગમ્યું. .... કિર્તન સાંભળીને મને જે આનંદ થયો છે તેનું શબ્દો દ્વારા હું વર્ણન કરી શકું તેમ નથી. .....હૈયું હાથ ના રહે અને અષાઢી મોરલા ની જેમ ટેહુક ટેહૂક હદય થનગની ઉઠે તેવો અવર્ણનીય આનંદ થયો. .....તમારા જેવા શ્રેષ્ઠ કલાકારો ને કારણે આપણી ભવ્ય અને ભાતીગળ સોનેરી સંસ્કૃતિ હજુ અણનમ ટકી શકી છે જે પ્રશંસાને પાત્ર છે. ....... તમો બંનેને મારા હદય પૂર્વકના લાખો લાખો વંદન સાથે હું મારા અભિનંદન પાઠવું છું. .......માં સરસ્વતી માતાજી તમો બંનેને હજુ પણ ગાવાની અદ્ભુત શક્તિ પ્રદાન કરે એ જ મારા અંતરની અભિલાષા છે.... મારા અંતરની શુભેચ્છા છે....મારા હદય પૂર્વકની પ્રાર્થના છે .... . ... સ્ટુડિયો અવસરને પણ હું મારા અંતઃ પૂર્વકની શુભેચ્છા પાઠવું છું. કારણ કે તમો તમારી આ ચેનલ મારફત યુ ટ્યુબ માં આવા સરસ મજાના વિડિયો મૂકીને લોકો સુધી પહોંચાડો છો તે નાની સુની વાત નથી .....તમો પણ માં સરસ્વતી માતાજીની કૃપાથી ઉતરો તર પ્રગતિ ના પંથે આગળ વધતા રહો અને પ્રગતિના પંથ સર કરો એ જ મારી હદય પૂર્વકની પ્રાર્થના છે. ....સ્ટુડિયો અવસરને હું મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું. ...તમારી સેવા પણ અમુલ્ય છે. લી. સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ .....વીર નગર વાળા.... હાલ....જુનાગઢ. ....ના જય માતાજી....જય શ્રી કૃષ્ણ...
Hiii iam army man togesh bharvad border uper thi avsar studio ne rekvest karu chhu naran bhai ahir jevi mahan vyakti ni ander padeli sakti ne loko sudhi pahochadvi a pan bhakti chhe a maate tame nimit bano sapot karjo Kanhyo raaji thaase
🙏🏿🙏🏿🙏🏿 🙏🏿🙏🏿🙏🏿 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Bhai Bhai ....Jordar... Gajjab.... Nice... Wow... Superb....
Suparb song bhai
wah wah
Nice song 👌👌👌Bhumi Ben and Naran bhai bey ne jay muralidhar🙏
Ha Avasar studio Ha
Jay Murali dhar
વાહ નારણભાઈ વાહ ખુબ સરસ કંઢ જોયા કરું છું
Wahhhhhh👍👍👍👍👍👌👌👌👌👌
કાન કેરા કિરતનીયામાં
કોકિલ કંઠી નારણ ભાઈ
બંધ બૂલંદ ઊઘડે દરવાજા
ને સ્વર સવારે નારણભાઈ
સ્વર સહારે નારણ ભાઈ .....
ખૂબ ખૂબ અભિનંદન .... નારણભાઈ...
આ તો ફળિયા થી ફલક સુધીની સફરનુ પ્રથમ પગથિયૂ છે.. ખૂબ આગળ વધો ... ભાઈ જી ...
ભૂમિબહેન ને પણ શૂભકામનાઓ .... J K मालिया
Vare nice
જય મુરલીધર 🙏
મસ્ત નારાયણ ભાઈ આહીર
જય શ્રી કૃષ્ણ
રાધે રાધે 🙏🙏🙏🙏🙏
Vah bhai bov sars lage che gayli
Va 👌👌👌👌 jay Morlidhar 🙏💯💯💯💯🤝👌🙏
Hii naran bhai and bhumi ben fantastic voice good song happy diwali
Jordar ho bhai
Wah nice song...jay murlidhar
Super ho Jay Murlidhar
Ha moj ha
Ha
વા ભય વા 👌👌👌👌
Osm Naran Bhai
Ah hay mari ahiranio
👌👌
Nice song
Jay ho
❤
Vah vah vah bov mast 👌 👌
JAY ho Jay ho
Mast song 6 khim bhai and vinit bhai good working bhai
Jay shri khishana
જય મુરલીધર 🙏
jay murlidhar
Ha moj Ha 😍😍
Ha Naran Bhai Nimoj
Vah naran bhai
Jordar
સુપર
Jay thakar Bhai 👌👌
જય દ્વારકાધિશ 🙏
🌼🙏🌸જય દ્વારકાધીશ 🌸🙏🌼..... ખાસ જણાવવાનું કે લાઈક નુ બટન દબાઉ પણ લાઈક નથી થતું.
જય દ્વારકાધિશ 🙏
ભાઈ લાઈક ગણી જાશે... જોઈ લો... ફરીવાર
@@techwithyadav lkk
vah ahir bhumi ben vah naranbhai haji git banavjo ame vate j siye
Bhai..Bhai👌
અદભુત.... નારણભાઈને વર્ષોથી સાંભળીએ છીએ...કૃષ્ણ ભક્તિનો અદભુત નજારો...ભજન..કીર્તન તો સાંભળીએ છીએ...પણ આ મધુર સ્વર...મધુર સંગીત..સાંભળીને..કૃષ્ણ ભક્તિમાં તરબોળ થઈ જવાયું. નારણભાઈ અને બેનશ્રી ને ખૂબ..ખૂબ..ધન્યવાદ..અને અવસર સ્ટુડિયો વાળા મિત્રો...આવી સુંદર રચનાઓ પીરસતા રહો...ફરી..ફરી..ધન્યવાદ..રમેશ ભાદરકા ના જયશ્રી કૃષ્ણ..
Tnx bhai
vah bav jaja divache git aavyu maja aavu gay
Wahh Mama
વા જોરદાર
Very nice song Jay Murlidhar
Jay murliedar
Nice sogs❤👌👌
Jay mataji
Karan.
Vah Naran Bhai 👌👌
Nice song ... Naranbhai ... Bhumiben...
Aapni prachin sanskruti thaks kalakarone
🐏5 🐏
Vah. Ava j bija video banavo
Naran Bhai na. Jay murlidhar
Jay thakar
Jay murlidhar 🙏
Very nice👍👍👍👍👍 good song naran bhai and bhumiban
Nice
Jai Shri Krishna.Wha Naranbhai Wha.
Ha Ahir ni mojjj
Jay murliDh@r
Radha chelo kan
Super actor aayushi 👌👌
Congressional
વાહ......
ભૂમિ બેન આહીર.....
નારણભાઈ આહીર. . .
...... સુનો જશોદા માત રે.....
આ કિર્તન તમો બંનેએ સરસ મજાના રાગમાં...એક તાલમાં....એક લય માં....મીઠા મધુરા.. કંઠે ગાયું જે મને ખૂબ જ સાંભળવું ગમ્યું.
.... કિર્તન સાંભળીને મને જે આનંદ થયો છે તેનું શબ્દો દ્વારા હું વર્ણન કરી શકું તેમ નથી.
.....હૈયું હાથ ના રહે અને અષાઢી મોરલા ની જેમ ટેહુક ટેહૂક હદય થનગની ઉઠે તેવો અવર્ણનીય આનંદ થયો.
.....તમારા જેવા શ્રેષ્ઠ કલાકારો ને કારણે આપણી ભવ્ય અને ભાતીગળ
સોનેરી સંસ્કૃતિ હજુ અણનમ ટકી શકી છે જે પ્રશંસાને પાત્ર છે.
....... તમો બંનેને મારા હદય પૂર્વકના લાખો લાખો વંદન સાથે હું મારા અભિનંદન પાઠવું છું.
.......માં સરસ્વતી માતાજી તમો બંનેને હજુ પણ ગાવાની અદ્ભુત શક્તિ પ્રદાન કરે એ જ મારા અંતરની અભિલાષા છે.... મારા અંતરની શુભેચ્છા છે....મારા હદય પૂર્વકની પ્રાર્થના છે ....
. ... સ્ટુડિયો અવસરને પણ હું મારા અંતઃ પૂર્વકની શુભેચ્છા પાઠવું છું. કારણ કે તમો તમારી આ ચેનલ મારફત યુ ટ્યુબ માં આવા સરસ મજાના વિડિયો મૂકીને લોકો સુધી પહોંચાડો છો તે નાની સુની વાત નથી
.....તમો પણ માં સરસ્વતી માતાજીની કૃપાથી ઉતરો તર પ્રગતિ ના પંથે આગળ વધતા રહો અને પ્રગતિના પંથ સર કરો એ જ મારી હદય પૂર્વકની
પ્રાર્થના છે.
....સ્ટુડિયો અવસરને હું મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું.
...તમારી સેવા પણ અમુલ્ય છે.
લી.
સોની જયંતિલાલ ગોવિંદજી ધકાણ
.....વીર નગર વાળા....
હાલ....જુનાગઢ. ....ના
જય માતાજી....જય શ્રી કૃષ્ણ...
😅😅😊😊😅😅😅
Happy dhanterash
Wah supr songs
Jey ahirat
Supar
Geet super che ane acting ena thi pan best che.experesion bav sara che.jordar avsar.
Hiii iam army man togesh bharvad border uper thi avsar studio ne rekvest karu chhu naran bhai ahir jevi mahan vyakti ni ander padeli sakti ne loko sudhi pahochadvi a pan bhakti chhe a maate tame nimit bano sapot karjo
Kanhyo raaji thaase
Ok mwc bro i am 27 guj. Batt.sd 02/76100 s.u.officer k.r. bhadarka jay hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
❤️
ખુબજ સુંદર ગીત અને અવાજ ખુબજ કર્ણપ્રિય સંગીત અનેરું
👌👌👌👌👌👌👌👌
Jay thakar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super
Haa.moj.haa
ખુબ સરસ, ધન્યવાદ!
(મોરબી)
Vhàaa narayan bhai super voice se ho jay Dwarkadhish
Jordar
kay na ghate ho
જય મુરલીધર.. જસોદા માં ને ફરીયાદ .. વાહ..
Ha naran bhai ha
Ha naranBhai.. rang chhe ayar tamara laheja ne...,,
जय हो
જયદ્વારકાધીશ🙏🙏🙏👌👌👌
Very nice song.....
Jordar supb
Kay n ghate ho baki naranbhai Bruni ben🙏🙏🙏🙏🙏🙏🙏
Khub. J saras
Good work 👍
MOHAN 🤘🥰🥰💝🤞
Jay murlidhar narn bhai
Supar songs
Good job kANA
bhumi ....ben Tamara &Naran bhai nakirtan bahuj sambhlva bhuj game che .......
Nice video
I. Video watch only for. Bhoomi ahir because big fan of Bhoomi ahir
Congratulations Badhane
જય ઠાકર વાલા જોરદાર
અભિનંદન સ્ટુડિયો અવસર....અને નારણભાઈ ને💐
જય મુરલીધર 🙏
👌👌👌👌✌️✌️🤘🤘
👌👌
Good saras 👍👍👍👍👍🙏🙏🙏🙏
Superb keep it up....
Wah
Saras
Ha Naran bhai ha ❤️
જય મુરલીધર 🙏
જય કનૈયા લાલ
Jay Dwarkadhish
જય દ્વારકાધીશ
અદભુત.......
Om jay shree Ram
Om jay shree radhe Krishna