વાહ મારા બેન શું તમારી ઞાયકી છે આ છે સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ સ્ટેજની કેટલી મયૉદા ના કોઈ નાચ ઞાન પબ્લીક પણ કેટલી શિષ્ત મા છે ભાઈ પણ ખુબજ સરસ ગાય છે મન રાજી થઈ ગયુ
ખૂબજ સરસ અવાજ કુદરતે આપ્યો છે તો ભલે ડોક્ટર કે અધિકારી ન જ થવાય.પરંતુ સારી ગાયકી થકી પણ નામ કમાઈ શકાય છે.સંસકૃતિ નું રક્ષણ કરી શકાય છે.ઈતો સાબિત કરી દીધું છે બહેન જી એ.
ઉમા બેન ગઢવી , જયશ્રી કૃષ્ણ. આપનો અવાજ રશ્મિતાબેન રબારી ના અવાજ સાથે સુમેળ સાધે છે. ગાયકીની હલક પણ એવી જ છે. માં ભગવતીની કૃપા વરસી રહી છે.ખૂબ પ્રગતિ કરો. પરમાથૅના કાજે ખૂબ સેવા કરો. જેનું ફળ આપને માં ભગવતી આપી દેશે. સાથે સુમેળ ગાયકી કરતા ભાઈ નો આવાજ પણ ખૂબ જ સુંદર છે.સેવા ખૂબ જ અઘરી છે.પરંતુ તેનું ફળ "શ્રી હરિ "ચોક્કસ આપી દે છે... શ્રી હરિ.
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
ઉમાબેન ખુબ સરસ દ્વારકાધીશ હંમેશા કોયલ જેવો કંઠ આપે
Umaben Gadhavi Ben Sat Sat
Vandan Tamari Upar Matajini
Maher Chhe Jay Mataji Bahen
Jay Jalaram
વાહ વાહ મારી લાડલી બેન સ્ટેજ ની મર્યાદા બહુજ શારી જાળવી ખરેખર તમને અભિનંદન.
વાહ મારા બેન શું તમારી ઞાયકી છે આ છે સૌરાષ્ટ્ર ની સંસ્કૃતિ સ્ટેજની કેટલી મયૉદા ના કોઈ નાચ ઞાન પબ્લીક પણ કેટલી શિષ્ત મા છે ભાઈ પણ ખુબજ સરસ ગાય છે મન રાજી થઈ ગયુ
જય હો નારણ ભાઈ
ખુબ સરસ ઉમા બેન ગઢવી
વાહ વાહ બૅન જબ્બર જસત
અવાજ છૅ ખુબ જ સુંદર રીતૅ ગાવશૉ વાહ
તમારો અવાજ જરૂર દ્વારિકા ધીશ સાભળછે
ઠાકોર થણી તમારા અવાજ નુ ધ્યાન રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ અવાજછે ઉમાબેન નો
Bapo bapo jay sidhvi sikoter ma vah vah maro duvarka no nath
જય માતાજી બેન માં સોનલ આઇ તમારા રખોપા કરે🙏🙏
ધન્ય છે બંટા તને તારા માબાપને
ખુબ સરસ ભાણી બેન ઠાકર ના આશીર્વાદ તમારી પર રહે
ઉમાબહેન નુ ગામ અને સરનામું આપશો... વાહ... શું અવાજ છે
ભાઈ ભાઈ સુપર બહુ સરસ
ઉમા બેન ગઢવી ખુબ અભીનંદન જય દૂવારકા ધીશ
વાહ,ધન્ય સે તમારી ગાયકી,અને શિસ્ત ને
નારણભાઈને સાચી શ્રધાંજલિ આપવામાં આવી છે.
Hiii
વાહ બેન બા ભરત ગઢવી
વાહ... ઉમાબેન...
જય હો... 🙏🚩🙏
જય દ્વારકાધીશ બેન બા આઇ સોનલ માં તમારા રખોપાં કરે માતાજી તમને સદાય સુખી રાખે
Khub saras ben
ખૂબજ સરસ અવાજ કુદરતે આપ્યો છે તો ભલે ડોક્ટર કે અધિકારી ન જ થવાય.પરંતુ સારી
ગાયકી થકી પણ નામ કમાઈ શકાય છે.સંસકૃતિ નું રક્ષણ કરી શકાય છે.ઈતો સાબિત કરી દીધું છે બહેન જી એ.
બહુ મસ્ત હો ખરેખર ખુબ ખુબ આગળ વધો એવી શુભકામનાઓ
Vah umabeta khub sarash gave Cho vah
Ha mataji ha uma bahen
ભાણી બેન આપ ખુબ આગળ વધો મા સોનલ તમારા રખોપા કરે કાઠી મામા
❤❤vahuma❤❤
નંબર આપ જો ગરબા માટે
❤❤❤❤❤
વાહ ઉમા બેન ❤❤ જોરદાર અવાજ છે 🎉 બહુ સરસ ભજન ગાયું છે ❤ ભાનુ બેન પરમાર હિંમતનગર શરણમ સોસાયટી મોતીપુરા
જ્ય હો
ખુબ સરસ ગાયકી
વાહ ખુબ સરસ અવાજ જય દ્વારકાધીશ
jay ho....khub saras....
બેન તમારું વતન ક્યા ખુબજ સુમધુર અવાજ ગુજરાત માં તમે ખુબજ ગાયકી માં નામ કમાવો એવી શુભેચ્છા
waaah
Ohop mataji tare modhe ma sarsvti mataji hu israel thi jovusu tmaro progra jay mataji
નારણભાઈ
જય દ્વારકાધીશ બહુ જ સરસ બેન
Vah umaben gathvi khub Sarah shur che tmar0vah
ખુબ જ સરસ કંઠ 👍જય માતાજી🙏 સદાયે મેહર કરજો 🤞
Radhe radhe naran bhai na. Aatamane santi arape tevi pannu pase pathana
ઉમાબેન ખુબ સરસ જય દ્વારકાધીશ
ઉમા બેન ગઢવી , જયશ્રી કૃષ્ણ. આપનો અવાજ રશ્મિતાબેન રબારી ના અવાજ સાથે સુમેળ સાધે છે. ગાયકીની હલક પણ એવી જ છે. માં ભગવતીની કૃપા વરસી રહી છે.ખૂબ પ્રગતિ કરો. પરમાથૅના કાજે ખૂબ સેવા કરો. જેનું ફળ આપને માં ભગવતી આપી દેશે. સાથે સુમેળ ગાયકી કરતા ભાઈ નો આવાજ પણ ખૂબ જ સુંદર છે.સેવા ખૂબ જ અઘરી છે.પરંતુ તેનું ફળ "શ્રી હરિ "ચોક્કસ આપી દે છે... શ્રી હરિ.
અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાજીના નામેરી ઉમાબેનની મોજ હો.
બહુ જ સરસ
Bhaniben mataji kub aagad pagti karave 🙏
Superb 👌👌👌👌
Wah Ramesh Bhai desinga vala ane uma ben
Wah moj wah
જય માતાજી બેન
Jay mataji jay dwarkadhish
બહેનશ્રી આપનો અવાજ કંઠ ખુબ જ સરસ છે અને જીવનના પથ પર સદા આગળ વધો તેવી પ્રભુ પાસે પ્રાર્થના
જય શ્રી કૃષ્ણ
Uasha ben tamne darkadesha sadaye avo kant apea 🙏🙏
Very nice
જય.સતગુરૂ. સત્ય સનાતન
Jay ho umaben ma Sonal Tamari Raksha kare morbi
આવા રાસ ગીતો આપણી ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખેછે, ગાયકોને અભિનંદન -જય દ્વારકાધીશ
-
Umaben khub aagl vtho sarsh gave cho
JAY shri murlidhar
ૐજયદોવારકાવાળાઠાકારકેમભુલીએ
સારન ગઠવીનો અવાજ વાયબે,શનવાલો છે દીલમા ધૂસી જાય બેન તમારો આવાજ આવો ને આવો રાખે જય માતાજી
Mast karyu kram
❤ Jay Bhawani❤
Very nice song
ખુબ સરસ રાગ છે
Jay maa sonal jay karni
Ha mataji ha
સરસ અવાજ❤
Super very nice
જયઈશવર
વાહવાહ ઉમાબેન ગઢવી
જયમાભવાનીઆસાપુરીકરેબેનબા🎉
Jay ho
Khub j saras uma ben
જય હો નારણભાઈ
Bahut hi sundar ma bhagwati aapki manokamna puri kare
Shiri radhe
Khubsurat awaaz mein women
વાહ બેન❤❤❤
ખૂબ સરસ
जय मां ता जी नी
Wery beautiful singer uma ben
જય દ્વારકાધીશ 🙏
જય માતાજી ઉમા બેન આહિર❤❤❤
Prahladbhaiprajapati Siddhpur.jagnathpura.u. Gujrat. Congratulations. Khoub. Khoub. Abhinundan. Uma. Bean.
જય ઠાકર
જયહો
જબરજસ્ત ગાયકી સે ઉમા બેન ગઢવી ની અને ભાઈ ની ને આ ભાઈ કોણ છે જય દ્વારકાધીશ
😊
Ramesh Bhai
😅😅
3:01 😮😅 3:04 3:07 3:15
રામરામ
Bov bov masst gav so aap
ૐજયઠાકરભગવનમોહનમોરલીવાલામારાસામ
Jay dwarikdhish ban
ખૂબ.saras
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
Pl
nice
જયશ્રી દ્વારકાધીશ ભગવાન સરસ.છે બેન
ઉમા ગઢવી અને બીજો કલાકાર છે ઈનુ સુ નામ છે
જય માં મોગલ જય મુરલીધર
Nice
Varamvar aa sur sabhadta raho
જયઠઆકર
જયમાતાજી
Good den