“અરે શાંતા ઓ બુન કાંતા” થી ફેમસ થનાર સિંગર તેજલ ઠાકોરનો ફર્સ્ટ ઈન્ટરવ્યુ |Tejal Thakor|Gujarati Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 91

  • @ViratDesai-t2f
    @ViratDesai-t2f วันที่ผ่านมา +14

    લેડીઝ સિંગર માં તો આખા ગુજરાત માં તેજલ બેન જેટલું મીઠુ ને ખાસ ઊંચું કોઈ ના ગાવી શકે

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 วันที่ผ่านมา +14

    સરસ દીનેશ ભાઈ આખા ગુજરાત મા તેજલ બેન જેવુ કોય ના કય હકે હુ તો નાન પણથી હેમનો ચાહક સુ માતાજી તેમને ખોબ પગતિ કરાવે 🙏

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c วันที่ผ่านมา

      ખુબ ખુબ અભિનંદન પાઠવું છું બેટા ખુબ ખુબ આગળ વધો ખૂબ ખૂબ આગળ વધો અને આ અવાજ સાત સમુંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત સુરત

  • @laxmanjivanol
    @laxmanjivanol วันที่ผ่านมา +5

    જય માતાજી સર જી આપના કામથી એવા લોકોને પ્રોત્સાહન મળી રહે છે જે ફકત અમુક સ્થાન પૂરતું સિમિત ઓળખ હોય તેમને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યાં છો ખુબ ખુબ ધન્યવાદ

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c วันที่ผ่านมา +4

    બેટા તારો અવાજ સાત સમંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખુબ ખુબ આશીર્વાદ આપું છું બેટા આ અવાજ તારો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત કાઠિયાવાડ અને સાત સમુંદર પાર પહોંચે તેવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું સાથે સાથે મારા લાડીલા મિત્ર દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કેજે બેટા મનસુખ કાકા સુરત થી યાદ કરતા હતા અને મારા જય શ્રી કૃષ્ણ કેજે બેટા

  • @vinodbhaithakor6031
    @vinodbhaithakor6031 วันที่ผ่านมา +5

    Mariben.bahu.aagad.vadho

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 17 ชั่วโมงที่ผ่านมา +2

    તેજલ બેન ઠાકોર જેટલું ઉંચુ કોઈ ના ગાય સકે ગુજરાત ની કોયલ તેજલ બેન ઠાકોર ખુબ મીઠું ગાય છે

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln วันที่ผ่านมา +3

    તેજલ બેન નો અવાજ સરસ છે ❤my ફેવરિટ છે

  • @vijaychohan5990
    @vijaychohan5990 วันที่ผ่านมา +3

    જય શ્રી હિંગળાજ મા દીનેશ ભાઇ

  • @mahendrasinhrahevar3212
    @mahendrasinhrahevar3212 วันที่ผ่านมา +2

    Khub saras dineshbhai
    Jay matajini dineshbhai

  • @nehalparmar1112
    @nehalparmar1112 21 ชั่วโมงที่ผ่านมา +2

    Kajal maheriya na ghre jaine karo mahesana dukan valo interview to joyuu pan aemna ghare karo

  • @Bharatjadavofficail
    @Bharatjadavofficail วันที่ผ่านมา +2

    ખૂબ જ સારો ઇન્ટરવ્યુ છે દિનેશ સર ખૂબ જ મજા આવી

  • @jayshingsparmar776
    @jayshingsparmar776 14 ชั่วโมงที่ผ่านมา +1

    દિનેશ ભાઈ rinku buarvad નુ એક ઇન્ટરવ્યૂ લ્યો ખુબ સારો અવાજ છે

  • @sonalbensoni986
    @sonalbensoni986 วันที่ผ่านมา +2

    Khub saras etarviyo bhai ☺️😊

  • @રાજાગોગાવાળા-ખ2જ
    @રાજાગોગાવાળા-ખ2જ วันที่ผ่านมา +2

    હું પણ એક નાનકડો કલાકાર છું
    દિનેશ ભાઈ

  • @umeshbhaibarot2874
    @umeshbhaibarot2874 16 ชั่วโมงที่ผ่านมา +2

    Ras Jordan ben gani var sabhadi

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 19 ชั่วโมงที่ผ่านมา +2

    हु उनचु गाई सकुछु बेन

  • @crcnugar4561
    @crcnugar4561 วันที่ผ่านมา +1

    અમરશિહ ઝાલા ને ભૂલી ન શકાય રાજેન્દ્ર એ પણ સંતાવાની ના મોટા કલાકાર હતા તારા માટે એ મનો પણ ફળો છે

  • @Singer-Nikita-panchal-offical
    @Singer-Nikita-panchal-offical 16 ชั่วโมงที่ผ่านมา +1

    દિનેશ ભાઈ તમાંરો કોન્ટેક્ટ નંબર મોકલજો

  • @mohanravatkashindra7383
    @mohanravatkashindra7383 วันที่ผ่านมา +1

    જય ગુરૂ મહરાજ તેજલ બેન નો અવાજ ખુબજ સરસ છે દીનેશ ભાઈ ને સોસો સલામ ગાયકો ની ગોત ની સરૂઆત કરી એ અને દીનેશ ભાઈ ની મહેનત ખુબ ખુબ વખાણ કરતા હુ કયારે થાકીશ નહી આજે જે બીડુ જડપ્યુ એ ખુબજ સરસ કામ કયુ છે જેથી દરેક જણ વીડીયો જોવે અને પરણા મડે છે મોહન રાવત ના જય ગુરૂ મહરાજ 🙏🌹🙏🌹🙏

  • @maashaktitigergroup2844
    @maashaktitigergroup2844 23 ชั่วโมงที่ผ่านมา +1

    તેજલ બેન તો સિંહ ન કહેવાય ગુજરાત નાં

  • @ASHAMokariya
    @ASHAMokariya วันที่ผ่านมา +1

    Wahhh wahhh khubaj saras video sher krelo chhe dinesh bhai❤

  • @jayeshraval8390
    @jayeshraval8390 วันที่ผ่านมา +1

    તેજલ ઠાકોર નું. ગામ કયું. છે

  • @FunnyDesiboys2713
    @FunnyDesiboys2713 วันที่ผ่านมา +1

    Jay shree kurdevi mahakali harsidh Bhavani ma

  • @crcnugar4561
    @crcnugar4561 วันที่ผ่านมา +1

    તેજલ બેન એમના સસરા નું નામ લેવું જોઈએ

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 23 ชั่วโมงที่ผ่านมา +1

    ખુબ સરસ છે તેજલ બેન નો અવાજ ❤❤❤🎉🎉

  • @crcnugar4561
    @crcnugar4561 วันที่ผ่านมา +1

    અરવિંદવન ગોસ્વામી

  • @kinjalmali---
    @kinjalmali--- วันที่ผ่านมา +1

    જય માતાજી દિનેશભાઈ 🥰

  • @રાજાગોગાવાળા-ખ2જ
    @રાજાગોગાવાળા-ખ2જ วันที่ผ่านมา +1

    ખુબ સરસ દિનેશ ભાઈ ❤

  • @pareshbhaider5484
    @pareshbhaider5484 วันที่ผ่านมา +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @vinodbhaithakor6031
    @vinodbhaithakor6031 วันที่ผ่านมา +1

    Jay.mataji

  • @ShitalChauhan-t2q
    @ShitalChauhan-t2q วันที่ผ่านมา +1

    Jay Mataji

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs วันที่ผ่านมา +1

    Jay mataji Guru ❤

  • @kamleshmodh1093
    @kamleshmodh1093 วันที่ผ่านมา +1

    Tejalben super voice

  • @ajamelrathod2928
    @ajamelrathod2928 วันที่ผ่านมา +1

    જય માતાજી તેજલ બેન🙏⚔️🦁

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 วันที่ผ่านมา +1

    Good 👍 Dinesh Bhai

  • @Aditi.vav.4
    @Aditi.vav.4 วันที่ผ่านมา

    હું વર્ષો થી તેજલ બેન ને સાંભળું છું ખુબ ઉંચી ગાઈકી ખુબ મજબુત ગાયકી ખુબ મિઠી ગાઈકી છે બેન ની બિજા ધણા કલાકારો છે સારુ ગાવે છે પણ તેજલ બેન ની તોલે ના આવે હો આટલુ ઉંચુ ના ગાઈ શકે હો ઈન્ટરિયુ સાંભળવા ની મજા આવી રાકેશ બારોટ સાથે જીગ્નેશ કવિરાજ સાથે તેજલ બેન ગાઈ શકે બિજા નું કામ નહીં

  • @RajvirThakor-r7i
    @RajvirThakor-r7i ชั่วโมงที่ผ่านมา

    ખોટું ના બોલો દાદીમા વારું મુન્ના રાજા નું ઓરીજનલ છે ત્યારે તમે આ ફિલ્ડ મા નહોતા

  • @ajaythakor1925
    @ajaythakor1925 วันที่ผ่านมา +1

    જય માતાજી તેજલબેન

  • @ShravandabhiOfficial
    @ShravandabhiOfficial 3 ชั่วโมงที่ผ่านมา +1

    Nice sis ❤

  • @vijayzalavijay7572
    @vijayzalavijay7572 วันที่ผ่านมา

    જય માતાજી
    દિનેશભાઈ
    ગામ ખેડાસા
    તા બોરસદ થી વિડિયો જોવું છું
    તમારા વોડશોપ નંબર જોયલેજો દિનેશભાઈ
    જય માતાજી

  • @northgujratstudio276
    @northgujratstudio276 วันที่ผ่านมา

    જીગ્નેશ કવિરાજ અને તેજલ બેન નો મણિયારો આલ્બમ ઓલ ટાઈમ હિટ્સ

  • @vijaychohan5990
    @vijaychohan5990 วันที่ผ่านมา +1

    જય મા મેલડી

  • @niruthanki3951
    @niruthanki3951 วันที่ผ่านมา +1

    Jai Mata Ji 🙏

  • @ramapir9624
    @ramapir9624 วันที่ผ่านมา +1

    જય માતાજી

  • @Technicalprakash1111
    @Technicalprakash1111 10 ชั่วโมงที่ผ่านมา

    Sir tamara video ma chay ukale ne entaryu lo ava video vadhar hoy se mane bahu gamese❤❤❤❤❤❤ message karva vinanti sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dashrathchauhan858
    @dashrathchauhan858 13 ชั่วโมงที่ผ่านมา +1

    Super ❤

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami 23 ชั่วโมงที่ผ่านมา

    દિનેશ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ ઈનટવયુ તેજલ બેન નુ ધન્ય વાદ ભાઈ ❤❤🙏🙏

  • @MohanbhaiRathvi
    @MohanbhaiRathvi วันที่ผ่านมา +1

    Super voice

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @chelajithakor1623
    @chelajithakor1623 วันที่ผ่านมา +1

    જય માતાજી 🙏🙏🙏❤️

  • @kamburathvaofficial
    @kamburathvaofficial วันที่ผ่านมา +1

    Super 🎉🎉🎉

  • @lilajikthakorlilajikthakor9033
    @lilajikthakorlilajikthakor9033 วันที่ผ่านมา +1

    Super

  • @aanjneyakheralu1935
    @aanjneyakheralu1935 13 ชั่วโมงที่ผ่านมา

    Dineshbhai tame tejalbenno intervyu levama ganu let karyu 12 mahina pela intavyu levu joitu hatu aava mota kalakar pasal rahi gaya

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel วันที่ผ่านมา +1

    Super 👍

  • @Comedystarmd
    @Comedystarmd วันที่ผ่านมา

    Aaje khabar padi ke radhika aalbom aapno se mst ben haju pn daroj sabhlye se radhika valu aalbom song

  • @nehalparmar1112
    @nehalparmar1112 21 ชั่วโมงที่ผ่านมา

    Dineshbhai tame kajal maheriya nu interview karo ne aam to aemna Ghana interview thay che pan ek vaar tame kajal maheriya nu interview karo plzz

  • @d_r_thakur
    @d_r_thakur 2 ชั่วโมงที่ผ่านมา

    Wah ben wah aatlu uncho avaj koi na gayi sake❤❤

  • @jaygogaofficialbhorolgujar8044
    @jaygogaofficialbhorolgujar8044 วันที่ผ่านมา

    ગુજરાત માં એક એવા સિંગર તેજલબેન ઠાકોર બધા તાલ ઉપર ગીત ગાવે બધા ઢાળ માં ગાવે છે

  • @panchmahal17
    @panchmahal17 22 ชั่วโมงที่ผ่านมา

    Vagi vagi re veran vahdi vagi
    Aa to bov j popular chhe ben amara panchmahal ma pan...
    Pan tamaru naam ane tamne first time aa interview ma joya chhe...

  • @BaldevThakor-r9f
    @BaldevThakor-r9f 9 ชั่วโมงที่ผ่านมา

    Thakoronu. Ratan tejalbe 👌👍

  • @sonthakor001
    @sonthakor001 19 ชั่วโมงที่ผ่านมา

    હવે નયનાબેનઠાકોર નો ઇન્ટરવ્યૂ લેવો

  • @sonthakor001
    @sonthakor001 19 ชั่วโมงที่ผ่านมา

    હવે નયનાબેનઠાકોર નો ઇન્ટરવ્યૂ લેવો

  • @aakashsaraniya8562
    @aakashsaraniya8562 วันที่ผ่านมา +1

    Viry nice❤❤❤❤❤❤

  • @arvindoad3542
    @arvindoad3542 วันที่ผ่านมา

    Ma bap na aashirvaad ..muvi ma song..hatu ...dagle ne pagle ma ghani yaad aave 😢song tame super gayelu

  • @mahendrathakor9849
    @mahendrathakor9849 12 ชั่วโมงที่ผ่านมา

    Tejalben thakor jevu koi na gai sake ho

  • @astha_2000
    @astha_2000 วันที่ผ่านมา

    Jignesh kaviraj no interview karo

  • @Maheshsavdiya-e8u
    @Maheshsavdiya-e8u 18 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી દીનેશ ભાઈ જય માતાજી તેજલ બેન

  • @nagarithakor128
    @nagarithakor128 36 นาทีที่ผ่านมา

    ખુબ સરસ અવાજ છે

  • @NikhilDarji13
    @NikhilDarji13 12 ชั่วโมงที่ผ่านมา

    Gujarati best female singer

  • @JAHUDIGITAL.
    @JAHUDIGITAL. 16 ชั่วโมงที่ผ่านมา

    મારી બેન ના તોલે કોઈ ના આવે હો

  • @dilipthakor2063
    @dilipthakor2063 15 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤ દિલિપજી ઠાકોર

  • @hasmukhparmar8930
    @hasmukhparmar8930 16 ชั่วโมงที่ผ่านมา

    Maro intrvyu na leta

  • @lalabhaidesai6279
    @lalabhaidesai6279 16 ชั่วโมงที่ผ่านมา

    Kinjal rabari no karo bhai

  • @ThakorArav
    @ThakorArav 22 ชั่วโมงที่ผ่านมา

    મારો વીરો ગુલાબ નો છોડ

  • @thakoralpesh5888
    @thakoralpesh5888 15 ชั่วโมงที่ผ่านมา

    અવાજ ખૂબ સરો સે❤

  • @vikashbaria-vq2pv
    @vikashbaria-vq2pv วันที่ผ่านมา

    Super tekak ben thakor

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 วันที่ผ่านมา

    Bahuj saras ,jay mataji

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 14 ชั่วโมงที่ผ่านมา

    અભિનંદન 🙏🏿

  • @komaldigitalpudgam
    @komaldigitalpudgam วันที่ผ่านมา

    અમારા મહેસાણા નું ગૌરવ છે

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 15 ชั่วโมงที่ผ่านมา

    સરસ

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 13 ชั่วโมงที่ผ่านมา

    👏

  • @karanodedraofficial5703
    @karanodedraofficial5703 20 นาทีที่ผ่านมา

    Super

  • @rr_official1202
    @rr_official1202 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤જય માતાજી તેજલ બેન

  • @navabp813
    @navabp813 17 ชั่วโมงที่ผ่านมา

    Good voice