DAWN GROUP HOUSE BOAT IN DAL LAKE KASHMIR TOUR, EPISODE-5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • પ્રવાસી ટુર અને ટ્રાવેલ્સ દ્વારા આયોજિત કાશ્મીર અને લેહ લડાખ નો એપિસોડ- ૫ . શ્રીનગર ખાતે એક રાત્રી રોકાણ દલલેઈક ની અંદર આવેલ હાઉસબોટ ખાતે કરેલ. ૨૪ સભ્યો માટે ૪ deluxe બોટ કરવામાં આવેલ જે ચારેય એક બીજા સાથે જોડાયેલ હતી. બોટની અંદર ડ્રોઈગરૂમ, ડાઈનિંગ રૂમ, કીચન અને ૩ બેડરૂમ હતા. દરેક બેડરૂમ મા એક ડબલ બેડ અને એક સિંગલ બેડ હતો. આમ એક રૂમમાં એક ફેમિલી આરામ થી રહી શકે. આ બોટ તરફથી જ આવવા જવા માટે શિકારા ની સગવડ કરવામાં આવે છે અને સાંજના સમયે એક કલાક ની શિકારા રાઈડ આપવામાં આવે છે( તેનો વિડીયો એપિસોડ-૬ મા નિહાળી શું) અમો તમામ ને દરેક બોટ વાળાએ પુછેલ કે રાત્રે જમવામાં શું લેશો અને દરેક બોટમાં તેઓની પસંદગી ની વાનગી પીરસવામાં આવેલ. ચાલો હવે બોટને અંદરથી નિહાળીએ.

ความคิดเห็น • 2