કલ આજ કલ | જય★દેવકી★અંકિત ત્રિવેદી★કાજલ ઓઝા★ડો.શરદ ઠાકર★અભિષેક જૈન★અદિતિ દેસાઈ★શીલા ભટ્ટ★જયેશ વોરા |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • A grand gujarati talk show about Gujarat & Gujaratis recorded live in march 2021 featuring Jay Vasavada, Kaajal Oza Vaidya, RJ Devki, Ankit Trivedi, dr. Sharad Thakar, Aditi Desai, Abhishek Jain - Hosted by Sheela Bhatt, created and conceptualised by Jayesh Vora
    email : jayvaz@gmail.com
    / jayvasavada.jv
    / jay.vasavada
    # / jayvasavada
    #gu.wikipedia.or...
    Jay Vasavada is one of the most popular young authors in Gujarati print media today. His versatile columns as a special correspondent, running in “Gujarat Samachar” daily (number one in regional readership - approx. 7 million) since last 25 years. He has 2,50,000+ followers and friends on facebook, instagram, twitter, youtube etc.
    His more than 4000 articles published in several publications, covered a wide eclectic array of subjects. He has delivered 6000+ speeches across the globe, many of them are on his official youtube channel "planetJV". All 16 books by him are constant in bestsellers list, “Jay Ho”, “JSK”, “Mummy-Pappa”, “Preet Kiye Sukh Hoy” crossed 20,000 copies landmark in Gujarati. Followed by “YuvaHava”, “Superhero Sardar”, “Ye dosti”, “Knowledge Nagariya” etc.
    In 2004, visit to USA under “international visitor’s program” by US state department is his first journey abroad followed by numerous visits as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, Newzealand, Oman, Greece, Holland, Cambodia, Austria etc. besides regular visits to USA.As a management graduation student, he holds a record of winning more than 300 elocution / quiz / essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe.
    He has also anchored and scripted TV talk shows and radio show. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number ONE in Gujarati blogs.Studied at home for whole period of primary education, jay vasavada was honored as invited speaker in events like book launch of PM shri Narendrabhai Modi and asmitaparv of pujya Moraribapu. He has personal collection of more than 18,000 books and magazines and 5,000 cd-dvdz. Single and cheerful by nature, jay vasavada has completed 25 years in public writing and going strong.
    This in only official channel of popular Gujarati author-speaker-traveller Jay Vasavada. All material used on this channel is for fair use in public interest. no copyright infringement intended. Views expressed here has no intention of hurting any kind of public sentiments or feelings.

ความคิดเห็น • 195

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +23

    કદાચ અંકિતભાઈ કે દેવકી ને સંચાલન આપ્યું હોત તો આ કાર્યક્રમ દીપી ઉઠેત. આવા કાર્યક્ર્મ વધારે થાય એવી શુભેચ્છા.

  • @kalyanitrivedi9542
    @kalyanitrivedi9542 3 ปีที่แล้ว +9

    કાઠિયાવાડી હોવાનું મને પણ એટલું જ ગવઁ છે .... બહુ જ સરસ ડિબેટ હતી બધા નાં વિચારો જો ભેગા મળી જાઈ તો ગુજરાત ને અને ગુજરાતીઓને એક નવું દષ્ટીચિન્હ મળે .... તમને બધા જ મહનુભવો ને મારા પૃણામ 🙏🏻🙏🏻

  • @vaibhavpanchal162
    @vaibhavpanchal162 3 ปีที่แล้ว +23

    જય ભાઈ કાર્યક્રમ જેટલો સારો છે, એટલું જ સંચાલન ખરાબ છે... 😊

  • @ShobhanaPatel-ci9bo
    @ShobhanaPatel-ci9bo 5 หลายเดือนก่อน +1

    Fantastic job nice video wah 👌 Maja aavi

  • @mrs.acharyapdev
    @mrs.acharyapdev 3 ปีที่แล้ว +7

    ખૂબ સરસ મહેમાનો+શો, માત્ર સારા સંચાલનના અભાવે ઈરીટેટીગ બની ગયો.

  • @utpalbhambha9685
    @utpalbhambha9685 3 ปีที่แล้ว +9

    મજા આવી.
    તુષાર શુક્લ સર ની ઉણપ લાગી...
    કાર્યક્રમ અને સંચાલન ને તેઓ વધુ ન્યાય આપી શક્યા હોત.🙏

  • @deepakghodadra4969
    @deepakghodadra4969 ปีที่แล้ว

    જય હો! જય હાટકેશ!!જય જય ગરવી ગુજરાત!!! જય ની જય જય!!!!

  • @Khushali1708
    @Khushali1708 2 ปีที่แล้ว +2

    We are proud of our Gujarati identity. We live in Canada but my 4.5 year old son speaks Gujarati and even the schools here encourage them to speak their native language at home. I hope to teach him reading and writing Gujarati in future as well. Loved this show, especially Abhishek Jain and Ankit Trivedi. Waiting for part 2.

  • @user-sv8ng9hy4o
    @user-sv8ng9hy4o 9 หลายเดือนก่อน

    It's positive apisode for gujarati.

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 ปีที่แล้ว

    ખૂબ સરસ કાર્યક્ર્મ બહુ મજા પડી 👌👌
    ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાણું

  • @akashchangani7682
    @akashchangani7682 3 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ સંવાદ હતો સર....... આ મંચ ઉપરના બધા જ ગુજરાતી પ્રતિભાઓને સાંભળવાની ખુબ જ મજા પડી............. જય જય ગરવી ગુજરાત તો છે જ
    .... પણ એને ખરા અર્થમાં સાર્થક કરવું એ સૌ ગુજરાતીઓની ફરજ છે....

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว

    વાહ
    દેવકી
    સરસ 👌👌👌🌟🌟🌟🌟🌟

  • @manishaparekh789
    @manishaparekh789 3 ปีที่แล้ว +6

    I truly agree with Dr. Sharad Thakar’s thought

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว

    સરસ
    ગુજરાતી ગોરવ

  • @gormaharaj26
    @gormaharaj26 3 ปีที่แล้ว

    છેલ્લે જયભાઇ ની જમાવટ ખુબ સારા સુચનો અને સમસ્યા ના માર્ગદર્શનો

  • @bhavanapatel1229
    @bhavanapatel1229 3 ปีที่แล้ว +3

    वसुदैवकुटुम्बकम ..Love , Peace , Unity 🙏🌹😊
    जय जय गरवी गुजरात🚩🚩🚩

  • @user-raju_2023
    @user-raju_2023 3 ปีที่แล้ว +2

    અત્યારે રાત્રીના 12:39 થયા છે અને આ વિચારો લખીને જ સૂવું એ પ્રથમવાર આજે બની રહ્યું છે. એનું કારણ છે ગુજરાતી સર્જકોનો સંવાદ કાર્યક્રમ "કલ-આજ-ઓર-કલ". મારા અને સૌના પ્રિય સર્જકો એવા જય વસાવડા-ડો.શરદ ઠાકર-અદિતી બેન-દેવકી-અંકિત ત્રિવેદી-કાજલ ઓઝા વૈદ્ય અને અંકિત જૈન સાથે શીલાબેન ભટ્ટ સંવાદ સંયોજન કરે છે. હજુ શનિવારે રાત્રે જ આ કાર્યક્રમની લિંક પણ વોટ્સએપ અને ફેસબૂક પર શેરિંગ કરી હતી અને આજે રવિવારે રાત્રે 9:30 વાગ્યે શરૂ કરેલો આ પ્રોગ્રામ સતત 3 કલાક એક જ સ્થાન પર બેસીને 12-35 વાગ્યે પૂર્ણ કરી આ રીવ્યુ લખી રહ્યો છું. દરેક સર્જકને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ગુજરાતી પણાના સંવેદનો ઉજાગર કરવા માટે. દરેક સર્જક મારા પ્રિય છે અને દરેકને હું વાંચતો અને માણતો હોવ છું. યુટ્યુબ અને ફેસબુકમાં પણ સતત એમની વાતો વાંચવા છતાં પણ આ પ્રોગ્રામમાં જે રીતે આ સર્જકો ખૂલીને ગુજરાતી સાહિત્ય-ભાષા-કલા-સર્જન-વાનગીઓ-વિજ્ઞાન-રાજનીતિ-વ્યાપાર-તકો અને અટકાવતા પરિબળો તેમજ એમની પાસેથી મળતી શીખમાંથી કઈ રીતે પોતાનું અને પોતાના પરિવાર સાથે મળીને આગળની પેઢીમાં ગુજરાતીપણું ઉજાગર કરવું એ માટે 3કલાકની કોઈ ગુજરાતી ફિલ્મ જોવા કરતા આ કાર્યકમ એકવાર ખાસ જોજો. આપનો સમય ફળદાયી જ બનશે એવા 151% વિશ્વાસ સાથે આ લખી રહ્યો છું. હું ગુજરાતી સાહિત્ય અને ભાષાને ચાહું છું. હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું. ગુજરાતી બોલવાનું મને ગૌરવ છે. હું મારી દીકરીને ગુજરાતી ભાષામાં જ બોલતા-વાંચતા અને લખતા શીખવીશ એવો સઁકલ્પ એના જન્મ સાથે જ કર્યો એનો પણ એકરાર કરું છું. મને ગુજરાતી હોવાનું ખૂબ ખૂબ ગૌરવ છે. મારી આસપાસ હું ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે પ્રેમ વધે એ માટે સતત પ્રયત્નશીલ છું અને રહીશ. એ માટે સતત ચર્ચાઓ કર્યા કરીશ. એમાં મને જરાપણ સંકોચ કે શરમ આવતી નથી. હું મારા જીવનમાં ગુજરાતી જ રહીશ. દરેક ગુજરાતી ભાષા પ્રેમીઓને અને બીજા બધા ગુજરાતી જનોને પણ પોતાના જીવનમાં ઉદ્દભવતા ઘણા બધા પ્રશ્નોનાં જવાબ આ કાર્યક્રમ માંથી મળશે જ. પરિવાર સાથે બેસીને જુઓ તો સૌથી ઉત્તમ. આ સાથે જ બાકીનું બધું તમે કાર્યક્રમ માણીને જ નક્કી કરશો. ફરીવાર કાર્યક્રમની લિંક નીચે મૂકી છે. દરેક ગરવા ગુજરાતીને જય જય જય ગરવી ગુજરાત. 🍁®️🇮🇳

    • @kkppirana8149
      @kkppirana8149 3 ปีที่แล้ว

      Sir Aape Khub Saras Abhipray Aapel chhe. Aa Vanchine Bijane Pan Aa Program Jovanu Man Thasej..

  • @thedipeshbarot
    @thedipeshbarot 3 ปีที่แล้ว +6

    શરદ ભાઈ અને અન્ય પેનલને સરખી સ્પેસના આપી.. સંચાલન ખૂબ જ ખરાબ.. પ્રોગ્રામનો એજેન્ડા શું છે અને એને શુ જવાબ સાંભળવા છે ?
    સુંદર પ્લેટફોર્મ પણ વેસ્ટ સંચાલનના લીધે..

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +2

    તમામ વિદ્વાનો ને અભિનંદન

  • @bakuleshdoshi5139
    @bakuleshdoshi5139 2 ปีที่แล้ว

    Enjoyed a lot

  • @fenilpatel4984
    @fenilpatel4984 2 ปีที่แล้ว

    અંકિત ત્રિવેદી ભાઈ ની entry જોરદાર હતી
    મૌન 😄

  • @nayanamehta8863
    @nayanamehta8863 ปีที่แล้ว

    Waah kajalben tamari pase sachot answer hoy chhe

  • @nirajdpathak
    @nirajdpathak 3 ปีที่แล้ว +16

    પણ Dr.શરદ ઠાકર સાહેબ ને ખૂબ ઓછો સમય મળ્યો કઈ કહેવા નો..

  • @sanjayunagar5024
    @sanjayunagar5024 3 ปีที่แล้ว +17

    સંચાલન આટલું ખરાબ ક્યારેક જોયું નથી.

    • @sandhyashah
      @sandhyashah 3 ปีที่แล้ว +1

      નવું કશું જાણવા ન મળ્યું...છેલ્લી દસ મિનિટમાં કાજલ મેમે સારી વાત કરી... જય ભાઈ એ પણ સમિંગ અપમાં સારું ડિસક્શન કરી શકાય તે જણાવ્યું... એંકરિંગ બહુ જ બોરિંગ ..બીજા કોઈને રાખ્યા હોત તો મજા આવત...!!!

  • @prafulpatel1130
    @prafulpatel1130 3 ปีที่แล้ว +3

    Rocking jayBhai…😊

  • @ranjitvadher3322
    @ranjitvadher3322 3 ปีที่แล้ว +15

    United States of Kathiyawad, Thank you for being so bold and proudly identifying yourself as a Kathiyawadi 💪💪 Haa em

    • @achu1451
      @achu1451 3 ปีที่แล้ว

      👍👍👍

  • @dinubhaichudasama9659
    @dinubhaichudasama9659 3 ปีที่แล้ว +1

    જય હો ખૂબ વિચારપૂવૅકનું આયોજન
    નોખુ જ નિરાળું મંચ

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 2 ปีที่แล้ว

    સરસ
    શરદ
    ઠાકર

  • @divyasolanki4244
    @divyasolanki4244 3 ปีที่แล้ว

    Very very nice program. Kajalma'am samaj vishe je kahayu dambhi 100%true.& jay sir je education vishe je kahayu i agree with him. & shilama'am ne to hu fan thai gai. Very nice. Thank to jayeshsir . 👏👏👍

  • @rekhajoshi7186
    @rekhajoshi7186 3 ปีที่แล้ว +2

    Very good program congratulations

  • @rajeshsoni-tj1ow
    @rajeshsoni-tj1ow 3 ปีที่แล้ว

    દરેક ગુજરાતી એ આ કાર્યક્રમજોવો જોઇએ ડો, સાહેબ વાત મા તથ્ય છે આદશઁવાદ નથી ખુબ સરસ વાર્તાલાપ માણવા મળ્યો આભાર

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +2

    સભા સંચાલન બદલવા વિનંતી

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 3 ปีที่แล้ว +2

    જય તમે બધા પૈકી યુવાઓએ સારીરીતે સમજ્યા છો અને સમજાવ્યું, શીલા ભટ બહુ સારી રીતે સવાલો પૂછ્યા. તે પણ બરાબર તમને ઓળખે છે.

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 2 ปีที่แล้ว

    દેવકી જય કાજલ બેસ્ટ વક્તા 😍😘👍💐💐💐

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +9

    ઓછા ઓપરેશન કરો છો અને લેખ વાર્તા વધુ લખો છો. સલામ ડૉ.શરદ સાહેબ

  • @nayanamehta8863
    @nayanamehta8863 ปีที่แล้ว

    Waah 👌 ankitbhai tamari pase bhasha saili nu gyan Brandon baholu chhe te badhu tame kavita ma vani lidhu chhe I impress your vani

  • @parulkumarkaria4199
    @parulkumarkaria4199 3 ปีที่แล้ว +1

    Thank you jaybhai

  • @abhishekmehta5691
    @abhishekmehta5691 3 ปีที่แล้ว +1

    Jaher jivan ma hu savarkarvadi.. angat jivan ma hu gandhi vadi..👌🏻👌🏻👌🏻👌🏻

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +1

    આભાર વોરા સાહેબ

  • @sejalchheda1118
    @sejalchheda1118 3 ปีที่แล้ว

    "There should be a Debate..., yes the problem is that we have stopped debating" very rightly said.
    Please Organize, such programs. Unfortunately Convent education has distanced us from our Mother tongue and Today after crossing 50, I am realizing that. So for people like us pls do organize such Programs. Hats off to this theme. Waiting for more such Programs. Please advertise also properly. So we can travel and see it live🙏

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +6

    મૂળી ના 500 પરમાર એક તેતર ને આશરો આપવા માટે શહીદ થયેલા. આશરા ધર્મ નિભાવેલો. સલામ છે પરમાર શુરા શહીદો ને

    • @hemantnanavaty3158
      @hemantnanavaty3158 3 ปีที่แล้ว

      મજાઆવી
      Issues are always dibateble shall have debate in future

  • @nirajdpathak
    @nirajdpathak 3 ปีที่แล้ว +3

    Superior Thought

  • @nilamdoshi
    @nilamdoshi 2 ปีที่แล้ว

    Superb debat. nice to hear all.

  • @GujaratLive143
    @GujaratLive143 3 ปีที่แล้ว +12

    ચંચાલક બોવ Irritating છે.
    બાકી બધાયે સરસ વાત કરી છે.

  • @diptijani1021
    @diptijani1021 3 ปีที่แล้ว

    Bahuj maja aavi gayi jaybhai thank you sooo much

  • @PiyushBhatt11
    @PiyushBhatt11 3 ปีที่แล้ว +3

    Wow !! Maja aavi gayi.. Sunday morning 3 hours nu intellectual discussion. Excellent idea, Lovely Panel.. Please continue & expand on this idea. Make it a series of discussions. Each idea can be debated individually for an hour. We need this. Heartfelt Thanks from USA 🙏🙏

  • @jigishashah4826
    @jigishashah4826 3 ปีที่แล้ว +1

    Khub khub saras 👏🏼 excellent program!! Waiting for part 2😊 🙏 from Virginia 🇺🇸

  • @Swara12121
    @Swara12121 3 ปีที่แล้ว +1

    Salute jay bhai for your dedication ...

  • @AmitSheth
    @AmitSheth 3 ปีที่แล้ว

    A civic debate and lovely exchanges of idea, with some great gems and some banal items too.

  • @manishamarthak7890
    @manishamarthak7890 3 ปีที่แล้ว

    That's true My Parents grownups like that I'm leaving in UK my self my family trust me I am not looking world's what they think for me 🙏

  • @mukeahsolanki2901
    @mukeahsolanki2901 3 ปีที่แล้ว

    Great jay vasavda..

  • @RakeshPatel-io7um
    @RakeshPatel-io7um 3 ปีที่แล้ว

    અદ્ભુત સંદેશ અને અમૂલ્ય 👍👍👍

  • @ut2755
    @ut2755 3 ปีที่แล้ว +2

    ખૂબ સુંદર. સંચાલન અંકિત ત્રિવેદી વધુ સારી રીતે કરી શક્યા હોત.આપણા movies, નાટકો, ગીતો ની quality યુવાનો ને આકર્ષી નથી શકતા.

  • @snehalmehta9175
    @snehalmehta9175 3 ปีที่แล้ว +1

    ગુજરાત નું ગુજરાતીપનું અને કાઠિયાવાsનું કાઠિયાવાડિપણુ જાણવાની મજા આવી. હું જૂનાગઢ માં જન્મ્યો મોટો થયો અને શરૂ ની કારકિર્દી પણ ત્યાંજ ઘડાઈ... અત્યારે વડોદરા છું. આવો વડોદરા. Liturature fest ની જેમ.

  • @kunjandesai4341
    @kunjandesai4341 3 ปีที่แล้ว +1

    Dr Sharad Thacker!!👏👏👏👍👍👍

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +2

    વાહ જયભાઈ 👍👍👍👍👍

  • @Veena04
    @Veena04 3 ปีที่แล้ว

    Super... Proud to be Gujarati

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 3 ปีที่แล้ว +2

    Thank you so much 👍
    3 Kalak kyan pasar thai gai e khabaraj na padi 🙏🙏🙏🙏🙏

  • @Socialleaderalways
    @Socialleaderalways 3 ปีที่แล้ว

    Superb lifetime joi sakay avo inspirational video che..👌👌👌👍

  • @abhishekmehta5691
    @abhishekmehta5691 3 ปีที่แล้ว +2

    Sarjan unsettled ma thi j to ave che..-Abhishek Jain 👌🏻👌🏻👌🏻

  • @mukundkelaiya9226
    @mukundkelaiya9226 3 ปีที่แล้ว

    કાર્યક્રમ સરસ હતો, debating હતો એટલે મજા આવી

  • @limbanibhavin3089
    @limbanibhavin3089 3 ปีที่แล้ว

    વાહ,,,,મજા પડી ગઈ ❤️❤️

  • @teja_mer
    @teja_mer 3 ปีที่แล้ว +6

    સંચાલન કરનાર બેહન જાણે upsc નું ઇન્ટરવયૂ લેતા હોય તેમ વચ્ચે વચ્ચે વક્તાઓને ટોકે છે, સામે વાળાની પૂરી વાત પણ નથી સાંભળતા. Disgusting........

  • @VinayMehta
    @VinayMehta 3 ปีที่แล้ว +3

    Enjoyed lot. Waiting for part 2. Proud to be Gujarati.

  • @bhagwatijoshi8764
    @bhagwatijoshi8764 3 ปีที่แล้ว +1

    સંચાલન બહુ કમજોર છે

  • @himaniprajapati6580
    @himaniprajapati6580 3 ปีที่แล้ว

    Waiting for part-2. Specially Tusharbahi.

  • @rjkeshodvala
    @rjkeshodvala 3 ปีที่แล้ว

    Hats off dr.thakar

  • @gormaharaj26
    @gormaharaj26 3 ปีที่แล้ว

    આ કડી માં આવતાં કાર્યક્રમ મા અનુભવી કવિ તુષારભાઇ શુકલ ને સંચાલન સોંપવું જોઈએ જેથી ચાર ચાંદ લાગે

  • @dineshpatel1892
    @dineshpatel1892 3 ปีที่แล้ว +1

    જય હો જય હો જય હો

  • @payalkharadi5845
    @payalkharadi5845 3 ปีที่แล้ว

    Superb...

  • @maheshsirkanani3729
    @maheshsirkanani3729 3 ปีที่แล้ว +1

    વાહ શરદભાઈ 👍👍👍👍👍

  • @rajantrivedi831
    @rajantrivedi831 3 ปีที่แล้ว

    Vah...Kajal ben...
    Best ....

  • @jashminasindhava7815
    @jashminasindhava7815 3 ปีที่แล้ว

    ખુબજ સરસ છે

  • @vipulacharya1
    @vipulacharya1 3 ปีที่แล้ว +5

    Entire discussion leads no where, only Abhishek Jain clearly expressed his views.

  • @snehalmehta9175
    @snehalmehta9175 3 ปีที่แล้ว +1

    જોરદાર પ્રોગ્રામ. જય ભાઈ કે દેવકી બેન... કાજલ બેન... એક ટ્રાઇ કરશો.... પાટણ ની પ્રભુતા પરથી જોરદાર ધારાવાહિક કે મૂવી બનાવી શકાય!!!?

  • @bhartisalla3101
    @bhartisalla3101 3 ปีที่แล้ว

    Jaybhai bahuj maja aavi badhane sambhlvani ne jovani thank you very much

  • @shardabenbhut2727
    @shardabenbhut2727 3 ปีที่แล้ว +5

    30:41 you should start from this.
    Humble request

  • @dr.atulvasani5586
    @dr.atulvasani5586 3 ปีที่แล้ว

    Excellent

  • @kulinboda7621
    @kulinboda7621 3 ปีที่แล้ว

    At the end Jaybhai make very important statement “Appreciate the struggle not the success “

  • @darshanagaja7282
    @darshanagaja7282 3 ปีที่แล้ว

    Fantastic debate 🔥🔥❤️❤️we want more like this🎉🎉🎉👍🙏

  • @rajantrivedi831
    @rajantrivedi831 3 ปีที่แล้ว

    I'm waiting for second part...

  • @jaagrutishastri3704
    @jaagrutishastri3704 3 ปีที่แล้ว

    Sharadbhai 👌👌

  • @nitaacharya5964
    @nitaacharya5964 ปีที่แล้ว

    My

  • @bhaveshkotadiya8524
    @bhaveshkotadiya8524 3 ปีที่แล้ว +4

    Host bahuj kharab sanchalan kare 6..baki badha evergreen.....and jay bhai to always king.........

  • @snehalmehta9175
    @snehalmehta9175 3 ปีที่แล้ว +2

    Anchor mate ni pan have kadach SOP banavi padse😉😆

  • @hiteshsatodiya2132
    @hiteshsatodiya2132 3 ปีที่แล้ว +3

    Viral rachh ke ankit bhai jeva nu sanchalan hot to vadhu maja avat

  • @diptidhavalmehta8400
    @diptidhavalmehta8400 3 ปีที่แล้ว

    Superb Initiative. This type of debate will be a great opportunity to seek knowledge from veteran Persons. Thank you all of you for enlightening.
    Waiting for next debat.

    • @bakuleshdoshi5139
      @bakuleshdoshi5139 2 ปีที่แล้ว

      Enjoying kal aaaj kal gujarati debate programme.Proud of all excellent , intelligent spontaneous interesting speakers

  • @rekhapatel9350
    @rekhapatel9350 3 ปีที่แล้ว

    Very good👍

  • @divyasolanki4244
    @divyasolanki4244 3 ปีที่แล้ว

    Abisheksir ne vat belkul sachi👍

  • @promax3608
    @promax3608 3 ปีที่แล้ว +7

    Sanchalak Ben show ni maja bagdi che.. Sheela Ben judge ni jem behav kari rahya che 👎👎👎👎👎

  • @deepakpalanpura6356
    @deepakpalanpura6356 3 ปีที่แล้ว

    Saradsir is great.

  • @narsinhrohit7694
    @narsinhrohit7694 3 ปีที่แล้ว +1

    Next part mate rah joiye che jaldi banavo 👏😊jay garvi gujarat 👏😊🍃🌹🌷🌻

  • @achu1451
    @achu1451 3 ปีที่แล้ว

    Jv 👍👍👍👍

  • @vinodrathod5196
    @vinodrathod5196 3 ปีที่แล้ว +1

    જયભાઈ, લાઈવ તો ન માણી શક્યો પણ અહીં બે ટુકડે માણવાની મજા આવી, ભાગ 2 ની ઉત્સુકતા સાથે વિનંતી કે વિષય વિસ્તૃત હોવાથી વધુ સભાઓ યોજાતી રહે

  • @himaniprajapati6580
    @himaniprajapati6580 3 ปีที่แล้ว +2

    Sir thodi advertise ochi rakho please 🙏. It was such an awesome event that we do not want any intereption.

  • @gormaharaj26
    @gormaharaj26 3 ปีที่แล้ว

    नवा वाणी मुखे मुखे

  • @kunjandesai4341
    @kunjandesai4341 3 ปีที่แล้ว +4

    Very honestly speaking,I only like Dr Sharad Thacker,Amit Trivedi and Jain,others are really crap, seems they consider that they know everything really don't connect with ground reality.

    • @marmikthakore7480
      @marmikthakore7480 3 ปีที่แล้ว +2

      Especially the host. She is know it all and rude.

  • @66666pj
    @66666pj 3 ปีที่แล้ว +3

    Maru Level nathi kevanu but સંચાલન Na jamyu

  • @nayanamehta8863
    @nayanamehta8863 ปีที่แล้ว

    Waah devakiben koyi hard question tamne puchhe to answer tamari pase birbal jem ready hoy saras vakta chho very nice your speech

  • @narsinhrohit7694
    @narsinhrohit7694 3 ปีที่แล้ว

    Salam che sir 👌👌👌👌👏😘😘😘😘