32nd Bhucher mori sahid shradhanjali samaroh Part-4 II 32 મો ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2023
  • ભૂચર મોરી
    રાજપૂત
    ડો. જયેન્દ્રસિંહ જાડેજા
    ભુચર મોરીનું યુદ્ધ નવાનગર (હાલ જામનગર) રજવાડાંની આગેવાની હેઠળ કાઠિવાવાડની સેના અને અકબરની સેના વચ્ચે જુલાઇ ૧૫૯૧ માં લડાયું હતું. આ યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા માટે હતુ જે અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું શરણ લીધું હતું.
    આ યુદ્ધ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ ગણાય છે. આ યુદ્ધને સૌરાષ્ટ્રના પાણીપત કહેવામા આવે છે.
    The Battle of Bhuchar Mori, also known as Battle of Dhrol, the bettle was fought between the army of Kathiawar led by Nawanagar State and the Mughal army at Bhuchar Mori plateau near Dhrol, near Jamnagar.
    It is considered the largest battle in the history of Saurashtra. It is often dubbed as the Panipat of Saurashtra.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น •