ધન્ય છે તમને તેજસ ભાઈ જે દલિત વાત કરી હજુ પણ ઘણા સંત ગુજરાત છે જેવા કે જોધાલ પીર.સંત સવાયાનાથ. દાસી જીવણ..રોહિદાસ..કચ્છ ના ભીમ સાહેબ ..ત્રિકમ સાહેબ..એમ ઘણા સંત દલિત માં થાય છે તો એમની પણ વાત કરજો જય માહ્યાવંશી જય ભીમ
સિધ્ધરાજ નું શાસન આખા ગુજરાતમાં,અજમેર સુધી ના રાજસ્થાન અને મ.પ્ર. ના માળવા સુધી વિસ્તરેલું હતું. જ્યાં મેઘવાળ (મેઘવાળ,મેઘવાર) કોમ વસતી હતી, આજે પણ છે.મેઘવાળ કોમના બે ફાંટા પડ્યા તે જે-તે વ્યવસાય કરવાના કારણે થયાં.જે આગળ જતાં ત્રણ નહીં પણ બે અલગ જાતિ માં પરિવર્તિત થયા, સૌરાષ્ટ્રમાં આજે પણ બંને વ્યવસાય કરનારા મેઘવાળ તરીકે જ ઓળખાય છે અને રોટી-બેટી વ્યવહાર પણ છે
તેજસ ભાઈ ને નમન,વણકર સંતો ની જીવન ગાથા રજુ કરવા બદલ ધન્યવાદ
ધન્ય છે તમને તેજસ ભાઈ જે દલિત વાત કરી
હજુ પણ ઘણા સંત ગુજરાત છે જેવા કે
જોધાલ પીર.સંત સવાયાનાથ. દાસી જીવણ..રોહિદાસ..કચ્છ ના ભીમ સાહેબ ..ત્રિકમ સાહેબ..એમ ઘણા સંત દલિત માં થાય છે તો એમની પણ વાત કરજો જય માહ્યાવંશી જય ભીમ
તેજસ પટેલ સાહેબ આપના જેવા સજ્જન વ્યકિતની વર્તમાન સમયમાં ખૂબ જ જરૂર છે
ખૂબ આનંદ થયો ભાઈ એક પટેલ વક્તા ના મોઢે ભાઈ વીર મેઘ મયા ની વાર્તા સાંભળી ખૂબ આનંદ થયો એકતા તે આપણા ધર્મ ની ધજા છે જય ભીમ જય સરદાર
અઢારે વર્ણ ના ઇતિહાસ કહે એને સાચો સાહિત્યકાર કેહવાય....ભાઇ ભાઈ
Jay Dada Meghmaya dev
100 right
Sachi vat bhai
Jay veer megh maya
Sachu bhai
જય વીર મેઘ માયા બાપા તમારા ચરણોમાં લાખો લાખો વંદન 🙏🙏🙏🙏
ગરવ છે મને હુ મેઘવાળ છુ🙌🙌💙
જય શ્રી વિર મેધમાયા દેવ
જય ભીમ
ખુબ જ સરસ વાત કરી આપે
તેજસ સર,
અઢાર વરણ ના ઈતિહાસ ની વાત કરી જાણ, એજ સાચો સાહીત્યકાર છે
ધન્ય ધરા છે ગુજરાતની જ્યાં રતન પાકતા આવા ! જય મહામાયા🙏👌😭
જયદેવબાપાના સતસંગમા સાભળેલુ પછીબીજીવાર તેજસભાઈએ સંભળાવ્યું ખુબ ખુબ ધન્યવાદ
Haa sachu6
વાહ તેજસભાઈ પટેલ ખૂબ સરસ ખૂબ સરસ આવો ઇતિહાસ કેવા વાલા ને
કવિરાજ વણકર ચમાર નય
માયો મેધવાર કેવાય જય ભીમ💐
કવિરાજ ધનય છે તમ ને. કે મેધ વાર નો
ઈતયાસ વણન કરયો સરસ તમ ને હુ સલામ કરુ શુ
તેજસ ભાઈ ધન્ય છે તમારા માત પિતા ને 🙏🏵️🙏🏵️🙏
વાહ તેજસ પટેલ સર ધરતી સ્કૂલ સાથે સજ્જન માણસ પણ છો🙏🙏🙏🙏🙏🙏📿📿
ખૂબ સરસ, લોકસાહિત્યકાર તેજસ પટેલજી આપે ખૂબ સરસ અને સમજવાલાયક વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર.....
👌👌👍👍🙏🙏🙏
મને ગર્વ છે કે હું મેઘવાળ છું, જય મેઘમાયા 🙏
Tejas patel thanks,ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ની જાખી કરાવી.............
જય હો વીર મેઘમાયા 🙏🙏🙏
જય હો તેજસ ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન, બહુ સરસ વાત કહી લોકોનાં મન જીતી લીધાં,
દરેક માણસે તમારા જેવી વિચારસરણી રાખવી જોઈએ જોરદાર sir
હું પણ સહમત શુ
Wah wah sahitya kalakar aane kalakar kahevay
ખૂબ સરસ 👍 આપનો ખૂબ ખૂબ આભાર આવી જ ઘણી બધી વાતો આપડાં ઉત્તર ગુજરાત ની મળે એવી અભિલાષા 🙏
Jay Meghmayavir dhany ho Gujratni ,Samaj,parivar mate balidan aapi sarvone Sukha aapnar dhany ho aapno,.jay ho....,✍🇮🇳🌹🌹🌹🕉🙏🙏🙏🙏🙏🙏🙏
🙏જય વીર મેઘમાયા 🙏 જય ભીમ 🙏
જય હો બાપ એક દલિત ની વાત તમારા મોઢે સાંભળી ને ખુબ આનંદ થયો
ખુબ સરસ મા.તેજસ ભાઇ ખુબ વદંન જયહો ઉગમ ફોજ નીજયહો
Wah માયાભાઈ
કોટી કોટી પ્રણામ ભાઈ
🙏🙏ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ તેજસ પટેલ સાહેબ🙏🙏
નામ રહતા ઠાકરા , નાણાં મા રહંત .
કીર્તિ કેરા કોટડા , પાડ્યા ના પડંત .
જય વીર મેઘ માયા , જય ભીમ.
ધન્ય છે વિર મેઘમાયા ને...
વાહ તેજસ ભાઈ વાહ ભગવાન તમને જાજુ દિયે.સદાય અભરે ભરાય.જે માયા વંશી
ધન્ય સે તેજસ ભાઈ કે તમે અમારા સંતો બાબત ઉજાગર કર્યા ખુબ ખુબ અભીનંદ જય વીર મેઘમાય નમન સે તેજસ ભાઈ ને
ખુબ સરસ મહાનાયકોને સમજવા માટે
🇪🇺🔥 Sahid Veer Meghamaya.🌧️🇮🇳
સરસ વાત કરી નમન છે વીર મેઘમાયા
Jay dalit Jay bhim jay sardar
Jai sardar jai bhim💙 jai bharat🇮🇳
Jay Bhim Namo Budhdhay Jay Sardar 🙏👑
Apani.jivan.yatrana.lak.lak.vandan.
Mane Dil thi Anand thyo saheb dhany che tamri mata ne ke avo srs kanth sty sty vaat vah Tejas bhai
सर आप सच्ची बात कहते हैं जय भीम मेघनाथ गाथा अमर रहो
JAY vir meghmaya saheb 🙏🏻🙏🏻
Good bhai
Jay vir meghamaya
मेघ माया जी का इतिहास बाहर निकालने के लिए धन्यवाद सिंगर साहब
Jay veer Mayadev Vaah Kaviraj Dhany se tamne
Jaya❤ MEDHAVAL A D MEDHAMAYA
Good collection.of Veer Maya
Jay ho veer megh maya
વાહ વાહ પટેલ વાહ ❤
Vah patidar sardar ma umiya
Very nice
Tejashbhai patel jay maya dev jay bhim
ભાઈ સલામ છે
જે ભીમ ની ભાવના થી બોલે એજ સાચો સાહિત્યકાર
જય હો વીર મેઘમયા🙏🏻💐
Va tejash bhai va
Dhanyavaad bhai
ખુબ ખુબ,ધનયવાદતેજસભાઇ,સાચીવાત
માયાજી પછી 3 ભાઞથયા1વણકર/કપડા વણનાર 2ચમાર-રોહીત 3 સોલંકી સફાઈ કરનાર_
સિધ્ધરાજ નું શાસન આખા ગુજરાતમાં,અજમેર સુધી ના રાજસ્થાન અને મ.પ્ર. ના માળવા સુધી વિસ્તરેલું હતું. જ્યાં મેઘવાળ (મેઘવાળ,મેઘવાર) કોમ વસતી હતી, આજે પણ છે.મેઘવાળ કોમના બે ફાંટા પડ્યા તે જે-તે વ્યવસાય કરવાના કારણે થયાં.જે આગળ જતાં ત્રણ નહીં પણ બે અલગ જાતિ માં પરિવર્તિત થયા, સૌરાષ્ટ્રમાં આજે પણ બંને વ્યવસાય કરનારા મેઘવાળ તરીકે જ ઓળખાય છે અને રોટી-બેટી વ્યવહાર પણ છે
1145 में उसका जन्म है साहब और 1194 सातम में उनका बलिदान है।
વાહ મોજીલા તેજસ ભાઈ વાહ 🙏
Dhany che patel Bhai tamari janeta ne
જય ભીમ
Dhanyavad, karan Bahu ochha Loko chhe je vir meghmaya vishe lok katha karta hoy. Naman chhe tamne
Jay veer meghamayo, Jay bhim 🙏
Bhai bhanava ma ayu 6e
Good job
You are great....
Nice speech....
Jay vir meghMaya
વાહ સરસ કામ છે ભાઈ તમારું
Sachi vat tejsh bhai
એ એને હોશીયાર જોશી ના કહેવાય કાવતરા ખોર જોશી કહેવાય છે
એ જોષી એ જોષ જોયો ને ત્યારે પાણી આવ્યુ એ હોશીયાર હતો એટલે પ્રજા ના સુખ માટે ઉપાય બતાવ્યો
@@DineshDinesh-kz2yn tari bakvas bandh kar
@@DineshDinesh-kz2ynhachu chhe bhai😢
Jay veer meghmaya🙏🙏
પ્રણામ તમારી માણસાઇ ને જય વીર મેઘમાયા જય ભીમ
સત્યમેવ જયતે જય વિરમેઘ માયા
aa to chamatkar ni vaat chhe
જયહો. જય વિરમેઘમાયા. વંદન. ❤🎉
⚔️🙏 Jay vir meghval 🙏⚔️
Vah Tejas bhai vah
મહાદેવભાઇ,,,વાહ,,તેજસ,ભાઈ
Dhny6 tamne tejas bhai
Ek Dalit Jo Ek Bharatiy Thase Desh Vadhu saro Banse...
Wah Mara samaj naa savaj wah 🙏🙏
ચમાર નહી સાહેબ વણકર આ બંન્ને અલગ અલગ છે
વાહ ખૂબ સરસ ભાઈ....
Wah bhai,Tamara jeva manas aa dharti pa 10% pan janme ne to manavta jivti thay Jay🙏🙏
Veer Jay meghwal🙏🙏💙💙
Tejas Patel Saheb Salam
જય વીર મેઘમાય. બાપા
બહુ સરસ વાત છે ભાઈ 👌👌❤️
જય શ્રી વીર મેધમાયા
Jay Shree Veer Meghmaya Bapa 🙏👑
Vah bhai va vatkari ho avi hasi vato karone to e vatma vajan hoy ne e hambhalvani maja ave.khub saras rite vat kari bhai moj avigay ho
મેઘ માયા ને સત સત નમન કરું છું..જે કે રામાનંદી.
Jay meghmaya dev
Sachi vat tejas bhai 👌👌👌
जयश्री वीर मेधमाया दादा जी को सत सत नमन प्रणाम करते हैं जय भीम जय भारत जय संविधान जय मूलनिवासी नमो बूधाय
જય વિર મેઘમાયા દેવ
Vary. Good. .thanku. Aava. Kalakar ne. Jay. Vir maghmaya.
Wah salaam 6e tamne.jai bhim
Haa
Patel
Ni
Moj 🙏🙏🙏
Vah patel bhai🙏
tamara pratye gaurav che mane
Aaj sudi vankar naa koi sant ni vaat koi e nathi kari....waa bhai ,waaaa
⚔️ જય વીર મેઘમાયા ⚔️
💪💪💪💪💪
जय meghmaya ❤❤❤
મેઘ ધારું નાં કુળ નાં સતી લીરાલ બાઈ
જય વીર મેઘ માયા
Jy,mayadev,jy,bhim,