Inequality Reasoning Gujarati | CCE Reasoning Bakul Patel | CCE Paper Solution Today | અસમાનતા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2024
  • Inequality Reasoning Gujarati | CCE Reasoning Bakul Patel | CCE Paper Solution Today | અસમાનતા
    GSSSB CCE અને પોલીસ ભરતીની પરીક્ષા તૈયારી માટે સર્વાંગ-સંપૂર્ણ નવા કોર્ષમાં 6 અને 3 મહિના વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે..
    Class-3 અને પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વધુ નવો અને વધુ અસરકારક કોર્ષ..
    નવી ટ્રીક્સ, નવી પેટર્ન, નવા દાખલા, નવા ચેપ્ટર સાથે....
    બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, કોન્સ્ટેબલ, ATDO જેવી ક્લાસ-3 અને સુપર ક્લાસ-3 લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
    -GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
    જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    play.google.com/store/apps/de...
    Join our telegram group for free study material : t.me/bhainskipathshala
    Follow us on Instagram for live updates : / bhainskipathshala
    WhatsApp : +919429360209

ความคิดเห็น • 844

  • @piyushchaudhary8978
    @piyushchaudhary8978 3 หลายเดือนก่อน +68

    તમે એકજ એવા વ્યક્તિ છો સાહેબ કે ભણાવવા માં મફત મા કે પૈસા માં કઈ ફેર નહિ રાખતા મફત મા પણ તમે ઇટલું જ ભણાવો છો જેટલું પૈસા આપી ને application લીધી હોય બીજા બધા ચેનલ વાળા તો free મા free જેવું જ આપે સે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો મે application લીધી સે એમા આ તમે લાસ્ટ મા કરાયું એ application મા નહિ કરાવ્યું એટલે તમે એક જ એવા વ્યક્તિ કે free મા પણ સારું આપો છો દિલ થી ભણાવો છો આ મારો ખુદ નો અનુભવ છે જે લોકો બિચારા ગરીબ છે કે જે application નહિ લઈ કરતા એમની બહુ દુઆ લાગશે ભગવાન તમારું ભલું કરે 🙏🙏🙏🙏

  • @tarunchauhan3882
    @tarunchauhan3882 หลายเดือนก่อน +9

    Paid course karta pan saru bhanavyu sir👍 clear all doubt 👍👍👍

  • @Anil__017
    @Anil__017 2 หลายเดือนก่อน +3

    Sir Your Teaching style outstanding....
    --**Online platform ગણા બધા ભણાવે છે પણ તમારા જેવુ કોઈ ના ભણાવી શકે ❤❤
    તમારા દરેક ‌વિડીયો ખતરનાક હોય છે ✅👍
    બધા કરતાં તમારી style unique છે
    તમારા વીડિયો જોઈને હું
    1 બેઠક વ્યવસ્થા
    2 લોહીના સંબંધ
    3 Syllogism
    4 અસમાનતા શીખી લીધું.......
    ધન્યવાદ સર 👍❤❤

  • @pravinparmar1410
    @pravinparmar1410 3 หลายเดือนก่อน +60

    રોકડા માર્કસ ખીજામાં નાખે એ બકુલ સર.... ખૂબ ખૂબ આભાર સાહેબ 🔥💯

  • @Sachin-ws1oi
    @Sachin-ws1oi 3 หลายเดือนก่อน +40

    ખૂબ જ અપ્રતિમ.....ભવ્ય પ્રતિસાદ! આવી જ રીતે ગુરુજી SYLLOGS ના પ્રશ્નો લઈને ટુંક જ સમયમાં પ્રગટ થાઓ એવી આશા સહ...

  • @vivekshingrakhiya3063
    @vivekshingrakhiya3063 3 หลายเดือนก่อน +43

    ગણિત થી એટલો ડર લાગતો ને કે આખો sub.. જ skip મારતો પણ કેટલુંક ભાગવું
    અંતે તમે મળ્યા હવે તો ગણિત ને લય ને confident છે❤
    Thank you so much sir 🙏

    • @pinkirathod6619
      @pinkirathod6619 3 หลายเดือนก่อน +4

      Sem situation mare pan ganit no subject j skip karvano thato hato pan have cors lidha pachi Confidence vadhyo 6 resoning na amuk chepat aavdi pan gaya

  • @Vikitb
    @Vikitb 3 หลายเดือนก่อน +18

    સર, finally અસમાનતાનો લેક્ચર આવી ગયો આમાં 3/4 માર્કસ રોકડા મળે છે
    આભાર સર તમારો 👍👍

  • @amitahir3161
    @amitahir3161 3 หลายเดือนก่อน +178

    બકુલ પટેલ ❌ ગણિત રિસનિંગ તાંત્રિક ✅😂

    • @dharmadeepsinh
      @dharmadeepsinh 3 หลายเดือนก่อน +2

      😅

    • @SureshPatel-dg9zv
      @SureshPatel-dg9zv 2 หลายเดือนก่อน

      😂

    • @chauhanpiyush7887
      @chauhanpiyush7887 2 หลายเดือนก่อน

      😮😂😂

    • @DannaWt
      @DannaWt 2 หลายเดือนก่อน

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @hgfj56788
      @hgfj56788 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

  • @avinashparmar3981
    @avinashparmar3981 3 หลายเดือนก่อน +87

    ગણિત અને રિઝનીગ ના બેતાજ બાદશાહ એટલે - બકુલ સાહેબ 🙏

  • @NP11293
    @NP11293 3 หลายเดือนก่อน +12

    અંબે માત કી જય...🙏🙏🙏
    સર આટલું સરળ રીતે કોઈ નાં સમજવી શકે...
    ખુબ ખુબ આભાર સર....

  • @deepstarhindilyrics4491
    @deepstarhindilyrics4491 3 หลายเดือนก่อน +39

    આ પેલા reasoning લાગતું તું હવે ગેમ લાગે છે વાહ સાહેબ વાહ😊😊😊😊😊

  • @ajaythakor6042
    @ajaythakor6042 3 หลายเดือนก่อน +3

    પટેલ સાહેબ તમારો તગારા ભરી ભરી ને આભાર એકદમ ઝીરો લેવલ થી સમજાઈ ગયું😊🙏
    Thank you so much sir,🙏

  • @hardikparmar3693
    @hardikparmar3693 3 หลายเดือนก่อน +3

    Jordar sikhvaadyu... Aagla 100 varash bhulaay nai ewu sikhvaadyu... Jetla dhanyavaad aapiye etla ocha che.. 🙏

  • @pranavpatel9
    @pranavpatel9 3 หลายเดือนก่อน +3

    આપની ભણાવવાની શૈલી દરેક ને સમજાય એવી છે.....આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻💯

  • @nitinprajapati1713
    @nitinprajapati1713 3 หลายเดือนก่อน +55

    વાહ ! ભેંસ કી પાઠશાલા !!
    " આજની ઘડી રે રળિયામણી "

    • @kmbarad6848
      @kmbarad6848 3 หลายเดือนก่อน +1

      Adbhut 🙌🙌
      Kyaaa bat sir ❤

    • @sagargujarati6661
      @sagargujarati6661 3 หลายเดือนก่อน

      Je kore Kai te nano tahi

  • @jainexipatel2243
    @jainexipatel2243 3 หลายเดือนก่อน +1

    તમારા શીખવવાની પદ્ધતિ માટે કોઈ શબ્દ નથી સાહેબ.......
    સીધુ મગજ માં ઉતરી ગયું
    આપનો આભાર માનીએ એટલો ઓછો
    👏👏👏👏👏

  • @karansinhchauhan6588
    @karansinhchauhan6588 3 หลายเดือนก่อน +7

    ખુબ સરસ સાહેબ..તમે અમારા માટે આટલું બધું કામ કરો છો

  • @bhaveshdpatel1178
    @bhaveshdpatel1178 3 หลายเดือนก่อน +6

    જોરદાર ભણાયવુ enequality સાહેબ તમે 20000 લાઈવ નો ટાર્ગેટ રાખો તો પણ પૂરો થશે એ ફાયનલ છે

  • @heturajput
    @heturajput 3 หลายเดือนก่อน +2

    A lecture me exam pchi joyo and atyare CCE na paper ma 3 question hata and hve afsos thyo k a joyu hot to 3 mark vadhi jat mara but agal ni exam ma mare bovj Kam lagse
    Hu tmara bdha j lecture jov chu sir and thank you so much atlu containt free ma Apva badal

  • @rituvaza3853
    @rituvaza3853 3 หลายเดือนก่อน +1

    Khub khub aabhar saheb aavdtujj natu. Video joy hve aavdi gyu inequality😊😊😊😊😊😊 thank you😊

  • @anjalimakwana8602
    @anjalimakwana8602 3 หลายเดือนก่อน +1

    Tnx guruji...bakulsir tme students pratye bhu લાગણીશીલ ane unsearstanding cho..😊

  • @sonalprajapati316
    @sonalprajapati316 3 หลายเดือนก่อน +5

    Thanku so much ગુરુજી

  • @khushboosoni24
    @khushboosoni24 3 หลายเดือนก่อน +2

    Thank u sir 🙏 બસ હવે આશીર્વાદ આપો .sir.. એની જ જરૂર છે🙏

  • @__kamlesh.__07
    @__kamlesh.__07 18 ชั่วโมงที่ผ่านมา

    Market ma ek j brand bakul patel sir 🤩👍🏻

  • @hardiktrivedi0326
    @hardiktrivedi0326 3 หลายเดือนก่อน

    Gajab gajab gajab guruji. The easiest way to explain trataj j khabar padi gai sir. Thank you so much 🙏🏻🙏🏻🙏🏻

  • @ankurrathod8945
    @ankurrathod8945 3 หลายเดือนก่อน +1

    Sir hat's off you 👏
    Ekdum easily samajh padi gayi. 💗🙏

  • @maheshalgotar4533
    @maheshalgotar4533 3 หลายเดือนก่อน

    વાહ બકુલ સર વાહ ખુબ સરસ રીતે યાદ રહી ગયું છે સર આ રીતે બીજા ટોપિક પણ કરાવો ને

  • @chetanpandavadra93
    @chetanpandavadra93 3 หลายเดือนก่อน +1

    Jordar lecture saheb.. inequality magaj ma besi gyu.. thank you.. 🙏

  • @smitpatel4761
    @smitpatel4761 3 หลายเดือนก่อน +1

    તમારો ખુબ ખુબ આભર સર
    તમે નિસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓ માટે ઘણું કરી રહ્યા છો❤❤

  • @Radhekrishna..570
    @Radhekrishna..570 2 หลายเดือนก่อน +1

    Thank you sir.....😇 🙏aaje aa lecture joine ghanu badhu sikhva malyu......

  • @makwanamehulkumar326
    @makwanamehulkumar326 3 หลายเดือนก่อน

    સર આપનો ખુબ ખુબ આભાર આપનો કિમતી સમય કાઢી અને અમને નવી મેથડ સાથે શીખવાડવા બદલ 🙏🙏

  • @heenaparmar5451
    @heenaparmar5451 3 หลายเดือนก่อน

    Sir 1st time maths ni koi trik atli easy rite yad rai gai.. thank u.. tamara vdo joine hve maths ne exam ma solve karvnu sahas karis..

  • @sunilchudasama4614
    @sunilchudasama4614 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર સાહેબ ...😊

  • @VipulChaudhary-rv9pq
    @VipulChaudhary-rv9pq 3 หลายเดือนก่อน +3

    Thanks sir Tamara video joine binschivalay pass kari pan haju sudhu tamne continue jovu chhu jethi hu update rahu and bijane update rakhi sakhu jay hind sir

  • @poojasolanki1265
    @poojasolanki1265 2 หลายเดือนก่อน +1

    Sir thank you so much...tmara lacture ane tmari smjavani skill na lidhe hu .maximum ..question attempt kri ski...🙏🏻

  • @kanotaravishal9085
    @kanotaravishal9085 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻

  • @darshanasondarva9539
    @darshanasondarva9539 3 หลายเดือนก่อน

    Tmaro aabhar maniye etlo ochho sir.... Tq so much 🙏🙏🙏🙏freee of aatlu saru ભણાવવાં બદલ☺️☺️☺️☺️🙏🙏🙏

  • @Ayazkhan__77
    @Ayazkhan__77 3 หลายเดือนก่อน +7

    Saheb maza aavi gayi have khali syllogism baaki rahyu vehlu aavi jaay toh saru chhe 😅😅

  • @hareshahir6706
    @hareshahir6706 หลายเดือนก่อน

    Pratham var joyu ne dayrekaj aavadi gayu sir.. tnx you so much sir..❤

  • @Darshalivaghela026
    @Darshalivaghela026 3 หลายเดือนก่อน +1

    Khub khub abhat tamaro Confusing chepter che bhulo pade j but aaje thi atiyare thi j kyarey bhulo nhi pade 101%

  • @ND_PARMAR799
    @ND_PARMAR799 3 หลายเดือนก่อน +9

    ગણિત ના ચાણક્ય એટલે બકુલ પટેલ..
    જય હો..!!

  • @xyz-mi1ls
    @xyz-mi1ls 3 หลายเดือนก่อน

    વિદ્યાર્થી નો સાથ ,તમારો સહકાર ❤

  • @merkalpesh1484
    @merkalpesh1484 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાહેબ.... 🙏🙏

  • @aamiransari3258
    @aamiransari3258 2 หลายเดือนก่อน +1

    Gajjab sir 😮😮Gajjab ❤❤❤❤😊😊😊😊 1 j vaar ma khabar padi gyi

  • @dilippurohit2208
    @dilippurohit2208 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ ❤

  • @Chaudhari11111
    @Chaudhari11111 3 หลายเดือนก่อน +3

    🙏khub khub aabhar saheb shree no

  • @hardikparmar3693
    @hardikparmar3693 3 หลายเดือนก่อน

    Bakul Sir jevu easily ne deshi mann-gamati bhaasha ma maths ne reasoning aakha world ma koi na sikhvaadi sake.. ❤

  • @suhasiniparmar1461
    @suhasiniparmar1461 3 หลายเดือนก่อน

    BV saras.... sir...tq ..me first time j tamaro video joyo..pn mne kharekhar bdhu samjayu😊

  • @Different1502
    @Different1502 3 หลายเดือนก่อน +1

    Khub khub aabhar.......

  • @sabbirshaikh5788
    @sabbirshaikh5788 3 หลายเดือนก่อน

    First time tamari pase bhanyu inequality ema pan maja aavi gai Thank you bakul sir👌👌👌👌

  • @prajapatikrupa-xw9qz
    @prajapatikrupa-xw9qz หลายเดือนก่อน +1

    Thankyu sir tame saras sikhvo chho taratj magajma besi jay chhe

  • @veerparmar860
    @veerparmar860 3 หลายเดือนก่อน +1

    Khub khub abhar saheb🙏🏻

  • @Nvnvnvnvnvnvnvnvnv
    @Nvnvnvnvnvnvnvnvnv 3 หลายเดือนก่อน +1

    Thankd

  • @baraddarshansinh2638
    @baraddarshansinh2638 3 หลายเดือนก่อน

    Thanks bakul saheb 🙏🙏🙏🙏🙏 khub.... Khub abhar tamaro

  • @raviyadav.8
    @raviyadav.8 3 หลายเดือนก่อน +1

    Legend of Maths. Bakul Sir.
    Thank you so much sir 😊

  • @merusinhrathod3822
    @merusinhrathod3822 3 หลายเดือนก่อน

    Really sir e Inequality no goto vadi didho ,superb sir

  • @alkapariya4192
    @alkapariya4192 3 หลายเดือนก่อน

    Bov saras sir samjay gyu thank you so much ho sir bhagvan tmari bdhi icha puri kare and tmne healthy rakhe sir

  • @chauhandaminee7144
    @chauhandaminee7144 หลายเดือนก่อน

    ખુબ જ સરસ ટ્રીક આપી સાહેબ 🙏🏻

  • @rahimodiya9250
    @rahimodiya9250 3 หลายเดือนก่อน

    Thaks you sir avi j rite you tube par kaik lavta raho .. best method smjavani

  • @dharmadeepsinh
    @dharmadeepsinh 3 หลายเดือนก่อน +6

    Exam is near
    Don't fear 😨
    Because bakul sir is hear.tq sir❤

  • @-PMT--rm4oj
    @-PMT--rm4oj หลายเดือนก่อน

    અદ્ભૂત સમજાવ્યું 👏🏻✨ વિડિયોનું શીર્ષક સાર્થક 😊#bkpian lovers

  • @vaishalipatel1542
    @vaishalipatel1542 3 หลายเดือนก่อน +1

    Thank you so much sirrrrrrjiii 🔱💫🌈🥰🤗🤩🥳💐💐🎯🙏🏻

  • @parmarshashikant4754
    @parmarshashikant4754 3 หลายเดือนก่อน +1

    તમારા જેટલુ સરળતાથી ગુજરાતમાં કોઈ ના શિખવાડી શકે, hats off to you sir

  • @bhavikachaudhary918
    @bhavikachaudhary918 3 หลายเดือนก่อน +1

    Nice video sir 👌👌 👍bdhu samjai gyu....

  • @panchhishah8197
    @panchhishah8197 3 หลายเดือนก่อน

    Sir keva mate shabdo nathi... Superb sir... Thank you so much sir....

  • @rekhadalasaniya9216
    @rekhadalasaniya9216 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ....🎉🎉

  • @artinai1230
    @artinai1230 3 หลายเดือนก่อน

    Bau j easy rite સમજાવ્યું......thank you sir

  • @khushbugohel9936
    @khushbugohel9936 3 หลายเดือนก่อน +1

    Bs atlu j kahis k Jordar sir jordar 👍👍
    Khare khar tme lajvab 6o........😁😁

  • @jaypalcontractor3287
    @jaypalcontractor3287 3 หลายเดือนก่อน

    the god of maths and reasoning...
    સાહેબના વિડિયો જોઈને જ exam આપવા જવાય..

  • @vibhutibathvar
    @vibhutibathvar 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાહેબ... 🎉🙏🏻

  • @sanjaytaviya6958
    @sanjaytaviya6958 3 หลายเดือนก่อน

    આભાર સાહેબ 🙏🏻

  • @TwinkleChavadiya
    @TwinkleChavadiya 3 หลายเดือนก่อน

    Vah sir Jordar aavu to aakha Gujrat ma koi nathi sikhdavtu 👍☺️ Dil thi khub khub aabhar tamaro shaheb❤❤

  • @Sunilkumar-bi2tp
    @Sunilkumar-bi2tp 3 หลายเดือนก่อน

    તમારી સમજાવવાની રીત ખૂબ સરસ છે સાહેબ....મઝા આવી ....આભાર

  • @vanshvanodara
    @vanshvanodara 3 หลายเดือนก่อน +1

    No word to say, sir u r absolutely rocking on inequalitiy

  • @darshnachaudhri3722
    @darshnachaudhri3722 3 หลายเดือนก่อน

    Jordar sir... Mast samjay gayu... Thank you..

  • @pravinpatel2007
    @pravinpatel2007 3 หลายเดือนก่อน

    Aaje first video joyo tamato sir maja aavi gai point clear ❤❤

  • @vadodariyaakshay96
    @vadodariyaakshay96 2 หลายเดือนก่อน

    Great sir badha lecture akdm samjay jay chhe

  • @utkarshtripathi4421
    @utkarshtripathi4421 หลายเดือนก่อน

    Thank you so much sir I think itni fast aaj tak koi chapter nahi sikha thank you so much again 😊

  • @Anna_D077
    @Anna_D077 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🙏🙏

  • @bhumika_b1212
    @bhumika_b1212 3 หลายเดือนก่อน +1

    Khub saras sir ! Mast 2 3 marks matenu sikhvadi didhu 😊😊

  • @vaishalisolanki3163
    @vaishalisolanki3163 3 หลายเดือนก่อน

    thank you so much for excellent understanding superb great work sir

  • @darshnajoshi05
    @darshnajoshi05 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ🙏

  • @mihirchauhan8230
    @mihirchauhan8230 3 หลายเดือนก่อน +2

    Maths and reasoning BAKUL PATEL sir sivay koi aatli saral bhasa ma Naa samajavi shake..............🙌🙌🙌
    Gujarat na khan sir aetle BAKUL PETEL SIR........( BAKUL PATEL SIR ne "aword " aapvo joiye🙌)......
    EASY + SPEED + SIMPLE legvege+ smart work = THE ONE ANE ONLY BAKUL PATEL SIR❤

  • @Maldev_Thakor
    @Maldev_Thakor 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર ❤

  • @hathilafalguni8601
    @hathilafalguni8601 3 หลายเดือนก่อน

    Bav saras samjayu me ek video joielo but kai khabar na padi but tame khub j saras rite samjavyu Thank you so much sir🙏

  • @asha_gpsc
    @asha_gpsc 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સર🙏

  • @RabariHaribhai-yn2mk
    @RabariHaribhai-yn2mk 3 หลายเดือนก่อน

    આભાર સાહેબ ❤❤❤❤❤

  • @rajnikantpagi269
    @rajnikantpagi269 3 หลายเดือนก่อน

    Bahu j saras method 6e .thank u sirji😊

  • @yogeshshrimali9325
    @yogeshshrimali9325 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાહેબ ❤

  • @manishagojiya3808
    @manishagojiya3808 หลายเดือนก่อน +1

    Khub khub aabhar sir🙏

  • @gohilishwar420
    @gohilishwar420 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સાહેબ❤❤❤

  • @goltarbatuk685
    @goltarbatuk685 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @komalrajgor7503
    @komalrajgor7503 3 หลายเดือนก่อน +1

    Thank you for quality content sir😊

  • @M.K8587
    @M.K8587 3 หลายเดือนก่อน +1

    jene joine em thatu hatu k aa yo nai aavadtu pan aa video joine em lagyu k khotu darta hata , thank u sir

  • @Shital_44
    @Shital_44 3 หลายเดือนก่อน

    Wahh sir....❣️ Jordar....laya ho baki navu...❣️khub khub bhalo ❣️

  • @siddharthsinhchauhan456
    @siddharthsinhchauhan456 3 หลายเดือนก่อน

    Thank you for this wonderful lecture.😊

  • @divymakwana1913
    @divymakwana1913 3 หลายเดือนก่อน

    Tamaro khub khub aabhar🙏

  • @dipikasolanki-kq1xd
    @dipikasolanki-kq1xd 3 หลายเดือนก่อน

    Excellent sir…. Thank you

  • @msrtw319
    @msrtw319 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન સર જી

  • @Garud123
    @Garud123 3 หลายเดือนก่อน +1

    Jordar hu pelivaar lecture ma aavo super🎉🎉🎉🎉