Syllogism Reasoning Gujarati | Syllogism Reasoning Tricks by Bakul Patel | CCE Reasoning Syllogism

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Syllogism Reasoning Gujarati | Syllogism Reasoning Tricks by Bakul Patel | CCE Reasoning Syllogism
    GSSSB CCE અને પોલીસ ભરતીની પરીક્ષા તૈયારી માટે સર્વાંગ-સંપૂર્ણ નવા કોર્ષમાં 6 અને 3 મહિના વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે..
    Class-3 અને પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વધુ નવો અને વધુ અસરકારક કોર્ષ..
    નવી ટ્રીક્સ, નવી પેટર્ન, નવા દાખલા, નવા ચેપ્ટર સાથે....
    બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, કોન્સ્ટેબલ, ATDO જેવી ક્લાસ-3 અને સુપર ક્લાસ-3 લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
    -GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.
    જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
    play.google.co...
    Join our telegram group for free study material : t.me/bhainskip...
    Follow us on Instagram for live updates : / bhainskipathshala
    WhatsApp : +919429360209
    Bhains ki Pathshala Maths Reasoning | કચ્ચરપટ્ટી | GSSSB Class 3 New CCE Exam Pattern Maths by Bakul Patel Sir | GPSC Maths Short Tricks | સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી | GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning | GPSC Maths and Reasoning | GSSSB Maths | class 3 new exam pattern maths | gsssb maths solutions | GSSSB Maths by Bakul Patel

ความคิดเห็น • 715

  • @rana_1110
    @rana_1110 5 หลายเดือนก่อน +12

    આખુંય પચી ગયું ....ખૂબ આભાર આપનો સાહેબ...માતાજી તમને તંદુરસ્ત ભર્યું લાંબુ જીવન આપે❤❤❤❤❤❤️

  • @amitzala5611
    @amitzala5611 6 หลายเดือนก่อน +41

    વર્તમાન ના તોડફોડ ગણિત શાસ્ત્રી , વિદ્યાર્થીઓને ગણિત સાથે મિત્રતા કરાવનાર ગળે મળાવનાર ગુજરાતી પ્રણેતા શ્રીમાન બકુલ ભાઈસાહેબનો ભારપૂર્વક ખુબ ખુબ આભાર🎉

  • @nikhilchauhan5407
    @nikhilchauhan5407 6 หลายเดือนก่อน +25

    સર આપ બહુજ સરસ ભણાવ્યું જેમાં inequality ane syllogism બહુજ મસ્ત અને શીરા ની જેમાં મગજ માં ઉતરી ગયું આપનો ખુબ આભાર 🙏

  • @hardikparmar3693
    @hardikparmar3693 6 หลายเดือนก่อน +4

    Ek j lacture ma aakhu syllogisms yaad rahi gyu etlu saras ne simple rite sikhvaadyu che.. ખૂબ ખૂબ ધન્યવાદ sir 🎉 aatli saras rite aaj sudhi koi sikhvaadi sakyu nathi.. Aa rite roj ek ek topic cover karaavta raho cce ni prelims sudhi to amare badha ne most of topic roj cover thata jaay

  • @Dikudo
    @Dikudo 6 หลายเดือนก่อน +20

    ખૂબ જ પ્રચલિત વાક્ય " ભવ્ય કાર્યક્રમ નું આયોજન"❤

  • @reenaodedara7940
    @reenaodedara7940 6 หลายเดือนก่อน +8

    Syllogism mate bov fafa mara ..aje magaj ma bethu..dil thi aabhar sir

  • @karansinghkaransingh6514
    @karansinghkaransingh6514 6 หลายเดือนก่อน +6

    Thanks sir
    તમારી રિતો મગજમા જોરદાર બેસી જાય એવી અને કયારે ભુલાય નહી એવી હોય છે. એટલે જ આપ બીજા ફેકલ્ટીથી અલગ તરી આવો છો 🙏

  • @saparasindha4397
    @saparasindha4397 5 หลายเดือนก่อน +31

    બકુલ પટેલ❌ ગણિત પટેલ✅

  • @hs-xp4fq
    @hs-xp4fq 6 หลายเดือนก่อน +1

    Khub j saras Ane Gujarat ma number one syllogism jabarjast & Navi technique sathe ભણાવ્યું એ બદલ આપ સાહેબશ્રી નો ખૂબ ખૂબ આભાર...👏🙏

  • @rohitbhagat6440
    @rohitbhagat6440 6 หลายเดือนก่อน +7

    Ramanuj of maths & Reasoning (Mr. Bakul Patel Sir)...
    This video is useful to us... Sirji
    Thank u so much sir....

  • @akshaychaudhary9886
    @akshaychaudhary9886 6 หลายเดือนก่อน +4

    Thank you so much sir
    આ topic તમે જે રીતે સમજાવ્યો છે એના પછી મને કોઈ દિવસ નહિ ભૂલાય આભાર ..

  • @ajaythakor6042
    @ajaythakor6042 5 หลายเดือนก่อน +4

    સર તમે ખુબ સરસ ભણાવો છો, એક જ વાર માં બધું સમજાય જાય છે.🙏

  • @karanpatel5803
    @karanpatel5803 5 หลายเดือนก่อน +1

    સાહેબ ખૂબ ખૂબ આભાર...પ્રકાર 1 અને 2 એકદમ સરસ રીતે સમજાઈ ગયું. પરંતુ પ્રકાર 3(either or) અને 4(સંભાવના વાળા)માટે મદદ કરજો આપના વિડિયો જોયા પછી યુટયુબ પર બીજા ટોપિક માટે આપની જ રીતો સર્ચ કરીએ છીએ

  • @sanketchauhan5593
    @sanketchauhan5593 6 หลายเดือนก่อน +7

    બકુલ પટેલ ગણિતના રાજા જૂના ને જાણીતા સેક્ટર 16 વાળા કંઈ ન ઘટે મોજે મોજ દિલથી આભાર ❤❤❤❤

  • @tarunchauhan3882
    @tarunchauhan3882 4 หลายเดือนก่อน +3

    Syllogism mate no aa Sara ma Saro video chhe👍👍👍👍🙌🙌🙌

  • @-PMT--rm4oj
    @-PMT--rm4oj 4 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ આભાર સર 👏🏻👏🏻ચપટી વગાડતાં આવડી જાય તેવું અદ્ભૂત સમજાવ્યું છે😇 #bkpians

  • @bkptl-k2f
    @bkptl-k2f 6 หลายเดือนก่อน +5

    Easiest way to teach waah !!!Just incredible teacher

  • @sonagarahemat127
    @sonagarahemat127 6 หลายเดือนก่อน +11

    તમારું 100% પરફેક્ટ કાર્ય છે. ❤

  • @Jaymataji89-x3n
    @Jaymataji89-x3n 5 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ રીતે સમજાવો સો sir...than kyu so much 🙏🙏🙏

  • @nimishabhagor
    @nimishabhagor 6 หลายเดือนก่อน +4

    Tmari tarif krva jais to pan ochi padse....🙏🏼 Thank you so much sir...🤗

  • @gapex5585
    @gapex5585 6 หลายเดือนก่อน +3

    અદ્ભુત sir એકદમ સરળ ભાષામાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે આવું સરળ રીતે સમજાવવું બકુલ sir સિવાય બીજા નુ કામ નહિ thank you so much sir

  • @karan.3330
    @karan.3330 6 หลายเดือนก่อน +2

    thank you sir. tame ekdam saral rite samjavo cho tena thi concept dimag ma jaldi besi jay che

  • @RavalKashyap
    @RavalKashyap 6 หลายเดือนก่อน +1

    ગુરુજી તમારો ખૂબ ખૂબ દિલ થી આભાર વ્યક્ત કરું છું 🙏🙏🙏🙏🙏 તમારી ભણાવવાની રીત જ તમને બધા થી અલગ બનાવે છે.

  • @ashajoshiashokjoshi3382
    @ashajoshiashokjoshi3382 หลายเดือนก่อน

    ખુબ સરસ સાહેબ

  • @panchamsinhbaria4013
    @panchamsinhbaria4013 17 ชั่วโมงที่ผ่านมา

    Master blaster bakul sir in maths reasoing ❤

  • @aakanksharathod2139
    @aakanksharathod2139 6 หลายเดือนก่อน +3

    Thank you so much sir ji🙏
    Cce aapvani himmat tmara videos joine pchi aavi chhe 😀

  • @SumitabenBambhaniya
    @SumitabenBambhaniya 2 หลายเดือนก่อน

    આભાર સાહેબ

  • @vanshsanjay9137
    @vanshsanjay9137 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સરજી. આટલું સરસ રીતે ભણાવવા માટે ❤

  • @bansaripanchal784
    @bansaripanchal784 11 วันที่ผ่านมา

    Sir, I'm really grateful to you!...tmra lecture mne bhuj gme che .....

  • @MaheshMundhva3012
    @MaheshMundhva3012 3 หลายเดือนก่อน

    Again Thank You So Much Sir ❤
    એકદમ સરસ અને સરળ રીતે સમજાવ્યુ છે......🙌😍

  • @__RD__Ahir__8877
    @__RD__Ahir__8877 6 หลายเดือนก่อน +2

    आपका बहुत धन्यवाद, 🙏🏻🙋🏻

  • @shilpabambhaniya2344
    @shilpabambhaniya2344 6 หลายเดือนก่อน +4

    sir aatli easy thi smjay jay evi rite smjavva mate thank u so much sir🙏

  • @HsVarshakhiya
    @HsVarshakhiya 5 หลายเดือนก่อน +4

    ભગવાન સિલોજિઝમ ની આત્મા ને શાંતિ આપ 😅😂😂😂😅

  • @vaishalipatel1542
    @vaishalipatel1542 29 วันที่ผ่านมา +1

    Thank you so much sir 😢😊🙏🏻🌈💐💫🔱

  • @patelafzal300
    @patelafzal300 5 หลายเดือนก่อน

    Khub j saras rite samjawiyu aap shahebe... Thank you so much sir

  • @karanjariwala8113
    @karanjariwala8113 6 หลายเดือนก่อน +1

    Sir tame khub saras bhanavo cho , hu pote bank ma job karu chu pan khali information maate Tamara videos roj jov chu tame atli sehli rite bhanavo cho

  • @shivamchauhan701
    @shivamchauhan701 6 หลายเดือนก่อน +2

    આપ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻

  • @mahaveersinhji
    @mahaveersinhji 6 หลายเดือนก่อน +5

    Bakul Sir ni Jai ❤ Thank you so much Sir ji 🙏

  • @Mollyfishlover3
    @Mollyfishlover3 6 หลายเดือนก่อน

    આભાર સર , આખરે તમે શીખવાડ્યું પછી જ વ્યવસ્થિત ખબર પડી 🎉

  • @rekhamali1540
    @rekhamali1540 6 หลายเดือนก่อน +1

    ગજબ sir 🎉🎉...... સાચે જ એવું કોઈ ના શિખવાડી સકે.....

  • @bharatrabari2814
    @bharatrabari2814 6 หลายเดือนก่อน +1

    Both Syllogism and inequality video are super 🎉 Thank you so much sir ❤

  • @Anil__017
    @Anil__017 6 หลายเดือนก่อน +3

    Sir Tamari bhanavu style 100℅❤ perfect💯👍👏 che
    Super se Duper

  • @komalrajgor7503
    @komalrajgor7503 6 หลายเดือนก่อน +1

    ધન્યવાદ પ્રભુ🙏

  • @lifestyles1978
    @lifestyles1978 6 หลายเดือนก่อน

    Sir syllogism no video jota j hu khush thai gai bec i trust u aa vid jota mane aavdi j jase hu banking ni taiyari karu chu tame possibilty bau pro aave che but tame ae karavyu i hope aagad bank ne dhyan ma rakhine lec leso

  • @kiranforniya3678
    @kiranforniya3678 6 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી ❤❤❤

  • @HardikPandya-xd4wr
    @HardikPandya-xd4wr 5 หลายเดือนก่อน

    વાહહ.. બહુ જ મસ્ત રીતે સમજાવ્યું સાહેબ..

  • @chaudharihardik7302
    @chaudharihardik7302 5 หลายเดือนก่อน

    Bakul saheb tamara lidhe syllongs and inequality samjay gay khubh khubh abhr and hu tamari applications 2 var lay chukyo su❤❤

  • @Aminhetal1839
    @Aminhetal1839 6 หลายเดือนก่อน +1

    Wah sir maja padi gayi syllogs no topic clear Thai gayo thanks sir ji🙏

  • @Vishal-parmar26298
    @Vishal-parmar26298 6 หลายเดือนก่อน +2

    TQ so much guruji ( Jay siya ram )

  • @dabhimahesh6975
    @dabhimahesh6975 6 หลายเดือนก่อน +1

    Thank you આર્યભટ્ટ સર 1 કલાક માં જાદુગર ની જેમ શિખડાવી દીધું 🙏🙏🙏💯

  • @vaishalisolanki3163
    @vaishalisolanki3163 6 หลายเดือนก่อน +1

    thank you so much for excellent understanding superb great work sir

  • @chaudharyajay7461
    @chaudharyajay7461 6 หลายเดือนก่อน +2

    ગણિતના ગળબાઓ ને ગર્વ આવતા ગુરુ એટલે બકુલ સર🙏

  • @durur.
    @durur. 6 หลายเดือนก่อน

    Thank you sir 🙏 concept bov easy che ane tamara bhanvani rit bov saras che

  • @halpatirakesh3563
    @halpatirakesh3563 6 หลายเดือนก่อน +1

    🙏 Thank you sir tamne dandvat pranam

  • @rutvikrohit295
    @rutvikrohit295 6 หลายเดือนก่อน

    Sir thank you so much...amne badha students ne lagbhag nathi vada ma problem hati je tamara video thi problem durr thayi ....thank you so much sir 👏👏👏👏👏

  • @KomalChudasama-zb7bu
    @KomalChudasama-zb7bu 5 หลายเดือนก่อน

    Sir thank you so much mne aa subject vise koi mahiti hti j ny and Mari shift ni under 3 questions hta and badha avdi gya so thank you 🎉

  • @prideforyo2225
    @prideforyo2225 6 หลายเดือนก่อน +1

    Great Teach .... THANK YOU SIR 🙏

  • @saprakomal4802
    @saprakomal4802 5 หลายเดือนก่อน

    Tq bakul sir ji 🙏🏻 saras rite samjavyu Tmari rito bav j sari hoy chhe

  • @surendrapansheriya6200
    @surendrapansheriya6200 6 หลายเดือนก่อน +1

    Thank you sir I like you syllogism and Bakul patel

  • @sheetalbaraiya8622
    @sheetalbaraiya8622 6 หลายเดือนก่อน +1

    આભાર સર inequality ની જેમ આ પણ આવડી ગયું આભાર બકુલ સર🙏

  • @alkapariya4192
    @alkapariya4192 6 หลายเดือนก่อน

    Sir thank you so much bov saras rite silogs samjay gyu ho saruaat ma ntu samjatu but end ma khud jate solve karya question hve bs aaj rite cce ma aavdi jay you tube ma aa video lava mate thank you sir

  • @chandnichauhan8730
    @chandnichauhan8730 5 หลายเดือนก่อน

    Sir i was so affraid of maths before but after watching your videos i feel inner peace ... infinity times thanks to you ..Jay mataji

  • @sankhatghanshyam510
    @sankhatghanshyam510 6 หลายเดือนก่อน +1

    Thank you very much🎉🎉❤❤ sir....... For supporting❤❤❤❤

  • @jsofficial9607
    @jsofficial9607 6 หลายเดือนก่อน +43

    બધા ગોવિંદ ગડારા છે
    કેટલાક ગડારા ગોવિંદ નથી
    પણ આજે ગોવિંદ છે ગડારા નથી😅

  • @mehul4057
    @mehul4057 6 หลายเดือนก่อน +1

    Super sir , amazing video, thank you for helping us

  • @itikarathod8332
    @itikarathod8332 6 หลายเดือนก่อน

    Your hardwork deserves everything Sir 👏 can't explain how much confident I am about syllogism tysm🙏

  • @sagarpatel4950
    @sagarpatel4950 6 หลายเดือนก่อน +3

    સાહેબ આ વિડિયો ને ૧ મિલિયન વ્યુ થશે
    આજીવન કામ આવે એવો ટોપીક શિખડાવી દીધો
    તમારા વિડિયો છેલ્લા ૩ વરસ થી જોવ છું
    હવે મેથ્સ નું એવું લેવલ આવી ગયું છે કે
    પ્રશ્ન જોઈને ગણતરી થાય જાય છે
    હું પણ ગણિત નો શિક્ષક છું હાલ ધોરણ ૯ અને ૧૦ નું ગણિત ભણાવું છું.

  • @ajcreation3796
    @ajcreation3796 6 หลายเดือนก่อน +1

    અરે બોસ, કમાલ છે તમારી ભણાવવાની રીત... પ્રેક્ટિસ માં બધા સાચા પડ્યા😍😍

  • @divyaramchandani8575
    @divyaramchandani8575 5 หลายเดือนก่อน

    Sir ap bahot acha padate hai
    Thank u sir
    Muje is topic me esa kbhi samj hi nhi aya tha
    Thank u so much sir🙏🙏

  • @MITESHKUMARGUNJALKAR
    @MITESHKUMARGUNJALKAR 6 หลายเดือนก่อน

    Thank you sir.first time video joyo se, sari rite aavdi pan gayu

  • @nishitabensolanki3804
    @nishitabensolanki3804 6 หลายเดือนก่อน

    Sir tme khub saras bhanavo cho ek dam magaj ma aavi gyu thank you sir😊😊

  • @geetathakor4872
    @geetathakor4872 5 หลายเดือนก่อน

    Thank you sir ekdam easyway thi samjai jay chhe 👌👌🙏🙏

  • @NoorSaiyed-v3v
    @NoorSaiyed-v3v 5 หลายเดือนก่อน

    Syllogism ni sodh bakul patel sahebe kari hati.🙏

  • @Anushruti963
    @Anushruti963 6 หลายเดือนก่อน +1

    Khub khub abhar sir. 💐💐💐

  • @malidarshan
    @malidarshan 6 หลายเดือนก่อน +1

    Easy to understand, Thank you sir ❤

  • @shaktivarasada9283
    @shaktivarasada9283 6 หลายเดือนก่อน +3

    આપનો ખુબ ખુબ ધન્યવાદ સાહેબશ્રી....🙏😊

  • @ghanshyamzala487
    @ghanshyamzala487 6 หลายเดือนก่อน

    દિલ થી આભાર ગુરુજી 🙏🏻🙏🏻🙏🏻

  • @ashishprajapati6167
    @ashishprajapati6167 6 หลายเดือนก่อน

    Khub j maja aavi and ekdam navu sikhva malyu sir.....
    Thank You.. Sir... 😊❤

  • @Cric_fantsy070
    @Cric_fantsy070 5 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર sir પ્રથમ વાર syllogism ભણા છી❤

  • @mitkumardarji1963
    @mitkumardarji1963 6 หลายเดือนก่อน

    ખૂબજ સરળ રીતે સમજાવવા બદર આભાર

  • @ashish-sb9zz
    @ashish-sb9zz 5 หลายเดือนก่อน +3

    22: min pache kapay gyu 6 pachi bejo chalu thy gyo 6

  • @Khushbu_bagda
    @Khushbu_bagda 5 หลายเดือนก่อน +1

    Thank you so much sir

  • @PayalYadav-co3ii
    @PayalYadav-co3ii 6 หลายเดือนก่อน

    Thank you so much sir kl to comment kri j hti n kale j tme aa live lecture laya te mate dhynvad

  • @dipaksinhparmar8941
    @dipaksinhparmar8941 3 หลายเดือนก่อน +1

    🔥

  • @bhuvarkadarbhai750
    @bhuvarkadarbhai750 6 หลายเดือนก่อน

    Sir. Tme bhu saras and shelu kravyu..... Thank you 😊

  • @riyasisodiya-vp4ql
    @riyasisodiya-vp4ql 6 หลายเดือนก่อน +1

    Thank you sir.

  • @harpal2708
    @harpal2708 6 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ🎉🎉🎉🎉

  • @blackstudy0.1
    @blackstudy0.1 2 หลายเดือนก่อน

    Thank you sir 😊😊😊😊❤❤❤❤❤

  • @morikiran7272
    @morikiran7272 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @84.prajapatiashish70
    @84.prajapatiashish70 6 หลายเดือนก่อน +1

    Thank u so much sir khub khub aabhar saheb shree

  • @maltirangani715
    @maltirangani715 5 หลายเดือนก่อน +1

    Bahu j saras😊😊😊😊😊

  • @hemanginichaudhari5591
    @hemanginichaudhari5591 6 หลายเดือนก่อน +1

    Jabru sehlu 👏👏👏👏thank you sir

  • @pargisejal295
    @pargisejal295 5 หลายเดือนก่อน

    Sir..tme bv saras rite smjvyu che 🙏

  • @amratbarot4492
    @amratbarot4492 6 หลายเดือนก่อน +1

    Thank you sir bauj mast bhanavo chho😊

  • @SurprisedDenimJacket-yj3gs
    @SurprisedDenimJacket-yj3gs 3 หลายเดือนก่อน

    Great sir 👍😊😊

  • @dangarpooja6807
    @dangarpooja6807 6 หลายเดือนก่อน +1

    Thank you sir😊🙏

  • @sanjaythakor5444
    @sanjaythakor5444 3 หลายเดือนก่อน

    Aabhar saheb shri

  • @devarshivaidya28
    @devarshivaidya28 6 หลายเดือนก่อน

    halo Koi ne khabar n pade e rite khuna ma jaine hasi lau.. Khub Khub aabhar Sir..🙏

  • @vaghelajayesh9841
    @vaghelajayesh9841 5 หลายเดือนก่อน

    Vah saheb tamari methad baki jabardast

  • @paradawaharsha2153
    @paradawaharsha2153 6 หลายเดือนก่อน

    Thank you sir very nice As difficult As this chapter seemed. It was easily understood 👍👍👍🙏🙏🙏