Dil Na Darpanma Tasveer Ek Tari | Janu Solanki | Gujarati Song 2024 | Ram Audio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Janu Solanki Gujarati Song 2024 ‪@RamAudio‬
    Streaming:
    JIOSAVVN tinyurl.com/24...
    WYNK tinyurl.com/24...
    GANNA tinyurl.com/2b...
    SPOTIFY tinyurl.com/2b...
    APPLE tinyurl.com/28...
    AMAZON tinyurl.com/23...
    INSTA tinyurl.com/25...
    Song:Dilna Darpanma Tasveer Ek Tari
    Singer : Janu solanki
    Music : Shashi kapadiya
    Lyrics : Mukesh Yogi (Ganget) - Darshan Bazigar
    Artist:Kuldeep Mishra,Palak Patel
    Project By : Jigar chauhan.
    Director : Bhavesh Gorasiya.
    Editor : Ravindra s Rathod
    D O P : Bhavdip Desay.
    Producer:Sanjay Patel
    Music Label:Shri Ram Audio And Telefilms
    Lyrics:
    ો... દિલનાં દર્પણમાં તસ્વીર એક તારી...(૩)
    તમને અર્પણ કરી જીંન્દગાની
    હો...તમને અર્પણ કરી જીંન્દગાની ...
    હો... એક નહીં સાત નહીં જનમોજનમ
    રહેવું છે.મારે તારી સાથ માં સનમ...(૨)
    હો... મળ્યા તમે છો એ કિસ્મત છે.મારી...(૨)
    તમને અર્પણ કરી જીંન્દગાની
    હો... તમને અર્પણ કરી જીંન્દગાની
    હો... કુદરત પાસે માગ્યા તમને સાચી પડી દુવા લાગે છે.
    અમને...
    હો... મારા હાથ માં હાથ તમારો તમારા માં સાજણ
    જીવ છે. અમારો...
    હો... દિલ છે.મારુ ને ધડકન તમે છો
    દિલની દુનિયા માં બસ તમે ગમો છો...(૨)
    હો... તારી ખુશીયો માં છે.ખુશીયો અમારી...(૨)
    તમને અર્પણ કરી જીંન્દગાની
    હો... તમને અર્પણ કરી જીંન્દગાની
    હો... મારી જોડે બેસો વાલમ જોતી રવુ તમને
    તમારા વિના ઘડી ચાલે નાં અમને...
    હો... તમને પામી ને હું તો થઈ ગઈ રાજી
    આખી દુનિયાની જાણે જીતી ગઈ બાજી...
    હો...ખઈલો કસમ કે સાથ નઈ છોડો
    દિલ મારું દિલ તમે નઈ તોડો...(૨)
    હો... મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી...(૨)
    તમને અર્પણ કરી જીંન્દગાની
    હો... તમને અર્પણ કરી જીંન્દગાની
    Online Download:www.rajaramdigital.com
    For More Entertainment Like us On Facebook:-
    / rajaramdigital
    For More Entertainment Like us On Twitter:-
    / shriramaudio
    Circle us On Google+:-
    plus.google.co...
    For More Entertainment Follow On :)-
    www.dailymotion...
    TH-cam Channel Subcribe On:-
    www.youtube.co...
    #janusolanki #ramaudio #dilna_Darpanma

ความคิดเห็น • 56

  • @DharamsinhYogi
    @DharamsinhYogi 7 หลายเดือนก่อน +2

    Jordar geet che....Super lyrics che Mukeshbhai yogi👍

  • @basketballislife2576
    @basketballislife2576 7 หลายเดือนก่อน +5

    વાહ મુકેશકાકા બહુજ સરસ ગીત લખ્યું ....અને જાનુ સોલંકી બહુ જ કર્ણપ્રિય અવાજમાં ગીત ગાયું........ ફૂલ સપોર્ટ અરવિંદ યોગી ( કંબોઈ)

  • @rahulyogiofficial
    @rahulyogiofficial 7 หลายเดือนก่อน +6

    અમારા ગામની સુપર સ્ટાર એવી જાનું સોલંકી ❤ Super Song 😊

  • @Viralfacts619
    @Viralfacts619 7 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ ❤

  • @parvinjithakor1497
    @parvinjithakor1497 7 หลายเดือนก่อน +2

    Jay mataji janu ben

  • @Aatmanirbhar-ur4uw
    @Aatmanirbhar-ur4uw 7 หลายเดือนก่อน

    Jordarr lakhyu chhe Mukeshbhai 🎉🎉🎉

  • @ઠાકોરઠાકોર-વ8ઞ
    @ઠાકોરઠાકોર-વ8ઞ 6 หลายเดือนก่อน

    ❤ AkLove❤

  • @hasmukhbhaiidariya6953
    @hasmukhbhaiidariya6953 7 หลายเดือนก่อน

    વાહ ભાવેશભાઈ જોરદાર ❤

  • @bhavarsingh1827
    @bhavarsingh1827 2 หลายเดือนก่อน

    Nice

  • @sikotardhamdidarada
    @sikotardhamdidarada 7 หลายเดือนก่อน +12

    ફસ્ટ લાઈટ માટે 1 કોમેન્ટ

  • @yogirajA551
    @yogirajA551 7 หลายเดือนก่อน

    Congratulations Mukesh bhai sir 🎉🎉❤

  • @arvindthakor8230
    @arvindthakor8230 7 หลายเดือนก่อน +2

    950 મી લાઈક આપડી

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 7 หลายเดือนก่อน +1

    જ્યારે જ્યારે જાનું સોલંકી સોંગ આવે ત્યારે મને મારો જૂનો પ્યાર જાગૃત અમારા દિલમાં 🫶🫶🫶🫶🫶

  • @Beaware-op6md
    @Beaware-op6md 7 หลายเดือนก่อน

    Vahhh su geet chhe

  • @hasmukhbhaiidariya6953
    @hasmukhbhaiidariya6953 7 หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @rakeshraval713
    @rakeshraval713 7 หลายเดือนก่อน

    Supar...song ....jay ma jogni 🙏

  • @MRMANISHBHABHOR
    @MRMANISHBHABHOR 7 หลายเดือนก่อน +1

    સારું.છે.ગીત.તમારુ

  • @royalpurpleofficial
    @royalpurpleofficial 7 หลายเดือนก่อน +1

    સુપર ગીત

  • @royalpurpleofficial
    @royalpurpleofficial 7 หลายเดือนก่อน +3

    Jordar

  • @editbyshailesh9315
    @editbyshailesh9315 7 หลายเดือนก่อน

    જોરદાર સોંગ ❤

  • @parweendevipuzak3701
    @parweendevipuzak3701 7 หลายเดือนก่อน

    જાનુ સોલંકી નુ ખુબ સરસ સોંગ છે

  • @letsexplorethelife1207
    @letsexplorethelife1207 7 หลายเดือนก่อน

    Super hit..🔥

  • @letsexplorethelife1207
    @letsexplorethelife1207 7 หลายเดือนก่อน

    What a song 😍

  • @SamirRaval-ux8jq
    @SamirRaval-ux8jq 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @yogirajA551
    @yogirajA551 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @KaliyaPriya
    @KaliyaPriya 5 หลายเดือนก่อน

    Bov must song janu ben ❤❤❤❤

  • @Shaktimavatar6419
    @Shaktimavatar6419 7 หลายเดือนก่อน

    Super

  • @DarpanDigitalAdfilms
    @DarpanDigitalAdfilms 7 หลายเดือนก่อน

    Darshan Bhai Super
    Lyrics

  • @BadalSenghal
    @BadalSenghal 7 หลายเดือนก่อน

    Super song

  • @aatank1
    @aatank1 7 หลายเดือนก่อน

    Op song ❤

  • @sureshsolanki9356
    @sureshsolanki9356 7 หลายเดือนก่อน

    Jay shri Raam Jay Hanumanji

  • @melajinimojj8247
    @melajinimojj8247 7 หลายเดือนก่อน

    કોને કોને જાનુ સોલકી ના સોન્ગ ગમે શે ❤

  • @laxman_rabari
    @laxman_rabari 7 หลายเดือนก่อน +1

    👌❤️💓💖👍

  • @Dhawal..bamaniya..1000
    @Dhawal..bamaniya..1000 7 หลายเดือนก่อน

    Hi

  • @anildhoraliya1075
    @anildhoraliya1075 7 หลายเดือนก่อน

    Super songs best of luck

  • @nimeshvaghels7490
    @nimeshvaghels7490 7 หลายเดือนก่อน +1

    Nimesh Vaghela

  • @parvinthakor__6245
    @parvinthakor__6245 7 หลายเดือนก่อน

    ❤❤❤😊😊

  • @Supar_Gamdiya
    @Supar_Gamdiya 7 หลายเดือนก่อน +1

    ફસ્ટ લાઇક આપડી 🎉

  • @AnkitZala-tj5gz
    @AnkitZala-tj5gz 5 หลายเดือนก่อน

    એક નંબર

  • @Taklumotivation
    @Taklumotivation 7 หลายเดือนก่อน

    Kajal maheriya 🎉🎉🎉same

  • @jakethesnakeroberts931
    @jakethesnakeroberts931 7 หลายเดือนก่อน

    She sing with in overacting doesn't her natural acting very rude

  • @kinjalyogi3120
    @kinjalyogi3120 7 หลายเดือนก่อน +1

    Super 🎉

  • @DasrathDasrath-b1n
    @DasrathDasrath-b1n 7 หลายเดือนก่อน

    Very nice song che

  • @VanitaVadhel
    @VanitaVadhel 7 หลายเดือนก่อน

    Super song 🎉

  • @anandyogi1099
    @anandyogi1099 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @dhavalraval1684
    @dhavalraval1684 7 หลายเดือนก่อน

    Super ❤❤❤

  • @kprona-jm2ku
    @kprona-jm2ku 7 หลายเดือนก่อน

    બેસ્ટ સોગ બેન

  • @miteshkumaryogi6309
    @miteshkumaryogi6309 7 หลายเดือนก่อน

    Nice song 😍

  • @JignyaThakor-f2c
    @JignyaThakor-f2c 7 หลายเดือนก่อน

    Nice song 🎉🎉🎉❤❤

  • @thakormahesh4208
    @thakormahesh4208 7 หลายเดือนก่อน

    Good ❤

  • @thakormukesh8010
    @thakormukesh8010 7 หลายเดือนก่อน

    Nice ❤

  • @darshanpatel3451
    @darshanpatel3451 7 หลายเดือนก่อน

    V.good🎉

  • @NareshKolapur
    @NareshKolapur 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @SRPgj-gq9km
    @SRPgj-gq9km 7 หลายเดือนก่อน

    Super lyrics

  • @jaygogadigital2134
    @jaygogadigital2134 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤