Pasand Amari - Vijay Suvada - 4K Video - Jigar Studio - Latest Gujarati Romantic Song 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 1.6K

  • @viramsbhard9715
    @viramsbhard9715 หลายเดือนก่อน +17

    નવું નવું હોય એટલે બધાને સારૂ જ લાગે ભાઈ ❤❤

  • @JANKISTUDIO3241
    @JANKISTUDIO3241 2 ปีที่แล้ว +1396

    કહેવાય છે કે પહેલો પ્રેમ બહુ યાદગાર હોય છે પણ એ પહેલો પ્રેમ ભાગ્યે જ કોઈ ને મળે છે 😔

  • @nileshchauhanyt
    @nileshchauhanyt 2 ปีที่แล้ว +12

    Ha Boom Haa
    Ha Moj Haa
    Jamiyu Ho..
    From : Vijay Digital Officail

  • @anilbharwad5034
    @anilbharwad5034 2 ปีที่แล้ว +119

    મને ક્યારેય કોઈ ને જોડે પ્રેમ નથી થયો પણ આ ગીત સાંભળી ને એવુ કેમ લાગે છે કે મને પ્રેમ થયો છે 🤔🥰

  • @karshanbhaikarshanbhai5794
    @karshanbhaikarshanbhai5794 2 ปีที่แล้ว +10

    Vijay bhuvaji nu song anokhi duniya ma chale chhe supar hitsh chhe bhuvaji

  • @Freefire366ffj
    @Freefire366ffj 6 หลายเดือนก่อน +5

    એમ તમારું ગીત પણ લાજવાબ છે હું તમારા ગીત નો જ દીવાનો......❤

  • @nileshchudasama107
    @nileshchudasama107 2 ปีที่แล้ว +3

    1 no. Song
    Jyare sambhalvi aetle tyare tyare comment karvanu man thay...💯

  • @chauhanhitendra4780
    @chauhanhitendra4780 2 ปีที่แล้ว +9

    સુપર ગીત છે ભાઈ જોરદાર ગીત છે

  • @JAY_SADHI_DIGITAL
    @JAY_SADHI_DIGITAL 2 ปีที่แล้ว +16

    જોરદાર સોંગ ❤️❤️❤️

  • @aakashvasava7516
    @aakashvasava7516 ปีที่แล้ว +19

    Kale j mari kismat hati 😢😢 aaje e bija ni kismat 6😢😢😢🥺😭💔💔💔💔

    • @Karia18
      @Karia18 7 หลายเดือนก่อน +2

      Sem bro😢😢

    • @jamnadash9680
      @jamnadash9680 5 หลายเดือนก่อน +1

      Sad brothers😢

    • @EshwarbhaiTadvi
      @EshwarbhaiTadvi 3 หลายเดือนก่อน

      Ha bhai

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 ปีที่แล้ว +24

    Gunvantbhai and jigar studio all member congratulations bhai 🙏
    Vijay bhuvaji mate like Karo bhai 🙏
    Supar song 👌
    👑 chehar ni sarkar 👑

  • @rakheshdave5984
    @rakheshdave5984 2 ปีที่แล้ว +39

    Khub saras song che bhuvaji 👌👌👌👌👍👍👍👍❤️❤️❤️

  • @dashu_m
    @dashu_m ปีที่แล้ว +44

    All time favourite song....❤

  • @Divyesh-z4l
    @Divyesh-z4l ปีที่แล้ว +6

    સાચું કહું છું આગીત સાંભરી ને મને કૈક થયી જાય છે

  • @sikudigital1393
    @sikudigital1393 2 ปีที่แล้ว +2

    Ha maru suvada na Havajo tamara 2bhaioni boom se ho...Ha bhaio..👌👌👌

  • @nileshkhambhu3928
    @nileshkhambhu3928 2 ปีที่แล้ว +102

    જે લોકો ના દિલમાં સાચો પ્રેમ હોય તે.... અમુક ને... જ મળે...... છે.......... 🥀

    • @juvandabhi8559
      @juvandabhi8559 ปีที่แล้ว +8

      સાચી વાત મારા ભાઈ👌

    • @juvandabhi8559
      @juvandabhi8559 ปีที่แล้ว +4

      સાચી વાત👌

    • @r.b.deshanir.b.deshani8827
      @r.b.deshanir.b.deshani8827 10 หลายเดือนก่อน +3

      મળે મારો સાચો પ્યાર મળો છે
      મારાં મેરેજ એની જોડેજ થયાં છે

    • @Divyraj507
      @Divyraj507 5 หลายเดือนก่อน

      Ha

    • @Divyraj507
      @Divyraj507 5 หลายเดือนก่อน

      બેવફા

  • @sandeepmakwana9972
    @sandeepmakwana9972 2 ปีที่แล้ว +33

    🙏🏻જય માતાજી આપ સૌ મિત્રો ને 🙏🏻
    આવા ગુજરાતી સોંગ બનાવો તો સાંભળવાના મન થાય.. બેવફા બેવફા કરીને ગુજરાતી સોંગ ની પ્રતિમા બગાડવા બેઠા છે માફ કરજો ભૂલ થઇ હોઇ તો....🙏🏻🙏🏻🙏🏻

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 2 ปีที่แล้ว +7

    જોરદાર સોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છે

  • @jb_star__09
    @jb_star__09 6 หลายเดือนก่อน +5

    2 વરશ પછી ગીત સાભરુ છુ તો પણ સરશ લાગે છે 😍 Like કરો કોન કોન 2 વર્ષ પછી જોય છે

  • @jaythakar1783
    @jaythakar1783 2 ปีที่แล้ว +10

    વાહ વીજય ભાઈ બ‌ઊ સરસ સોંગ છે 🔥👍

    • @pintuthakor5748
      @pintuthakor5748 2 ปีที่แล้ว

      哦😮😮😇😇😇陌陌摸
      66666😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇

  • @Mehul_sinh_rajput_323
    @Mehul_sinh_rajput_323 ปีที่แล้ว +91

    અમારો પ્રેમ તો અમને મળોજ નથી 💕ખબર નથી કે ક્યાં હસે રામ જાને 👭💔

  • @dhirajmaheshawari
    @dhirajmaheshawari ปีที่แล้ว +7

    Aa geet super hit chhe

  • @jaymeldikrupajaymeldikrupa5861
    @jaymeldikrupajaymeldikrupa5861 ปีที่แล้ว +6

    પસંદ લા જવાબ હોય કે ના હોય પણ
    પ્રમે સાચો હોવો જોઈએ.. ❤❤❤
    જય ઠાકર જય દ્વારકાધીશ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BAPU_10K
    @BAPU_10K 4 หลายเดือนก่อน +13

    નસીબ વાડા નેજ સાચો પ્રેમ કરવા વાડો મડે છે

  • @stupidcrazymind9776
    @stupidcrazymind9776 ปีที่แล้ว +77

    life માં કયારે પણ પ્રેમ નથી થયો પણ જ્યારે પણ આ સોંગ સાંભળુ સાલુ અેમ થાય કે કોય આપણ ને છોળી કોય જતુ રહ્યુ.😩😩😥

    • @vajadeep6887
      @vajadeep6887 ปีที่แล้ว +2

      એલા ભાઈ સેડ સોંગ સુ છોડી ને જતુર્યું સાંભળ ટો ખરા ટોપી

    • @BhupendraRaj-u3h
      @BhupendraRaj-u3h ปีที่แล้ว +1

      Kya bat he bhai sahi he lage raho

    • @jadavpritesh92
      @jadavpritesh92 ปีที่แล้ว

      Ha moj ha

    • @kalpeshthakor8204
      @kalpeshthakor8204 ปีที่แล้ว

    • @solankirahulrahul7340
      @solankirahulrahul7340 ปีที่แล้ว

      ❤❤❤❤❤

  • @thakorvipul9236
    @thakorvipul9236 2 ปีที่แล้ว +6

    સુપર

  • @chauhanhitendra4780
    @chauhanhitendra4780 2 ปีที่แล้ว +12

    જયમાતાજી ભાઈ જોરદાર ગીત છે

  • @parthrabari3564
    @parthrabari3564 2 ปีที่แล้ว +13

    સરસ ગીત
    Nice 😎

  • @VishalThakor-hl6fc
    @VishalThakor-hl6fc 2 ปีที่แล้ว +8

    Supar song bhai 👌

    • @RG-up1by
      @RG-up1by 2 ปีที่แล้ว

      I 🥱💵😴

  • @arjitjoshi5
    @arjitjoshi5 2 ปีที่แล้ว +6

    Nice song

  • @DjHariFromSurat
    @DjHariFromSurat 2 ปีที่แล้ว +4

    Kadak 👌

  • @mrranaji-ic9hm
    @mrranaji-ic9hm 2 ปีที่แล้ว +33

    no.1 song che vijay bhuvaji.....❤😘🙏🙏

  • @meerkishan9102
    @meerkishan9102 2 ปีที่แล้ว +24

    साची हकीकत 🙏🏻❤️ वा विजय भाई वा 🙏🏻❤️ सुपर स्टार विजय भाई वा सु केवू तमने 🙏🏻❤️

    • @rdcgujarat57
      @rdcgujarat57 2 ปีที่แล้ว

      th-cam.com/users/RDCGujaratiStudio

  • @maheshthakoredit
    @maheshthakoredit 2 ปีที่แล้ว +17

    Pasand Amari || Vijay Suvada || New Gujarati Ringtone 2022 || Gujarati Love Ringtone

  • @yogeshdangar8379
    @yogeshdangar8379 2 ปีที่แล้ว +5

    Yaad Avi gai yaar 🤗🤗🤗

  • @desaibhavesh3248
    @desaibhavesh3248 2 ปีที่แล้ว +8

    Super song bhuvaji..😘😘♥️♥️😎😎

  • @મોમાઈરામાગ્રુપચેનલ

    જોરદાર સોંગ છે ભાઈ બધા મિત્રો ને જય માતાજી

  • @chauhanhitendra4780
    @chauhanhitendra4780 2 ปีที่แล้ว +5

    સુપર ગીત છે વિજય ભાઈ જયમાતાજી ભાઈ

  • @Ashokthakor1711
    @Ashokthakor1711 2 ปีที่แล้ว +9

    Yuvraj ane bhumi ni jodi super lage chhe 1 number chhe jodi yuvraj ane bhumi na marriage karavi do please

  • @RahulDevthala-jf9pd
    @RahulDevthala-jf9pd 2 หลายเดือนก่อน +8

    Aavu kai na hoi Bhai badhi Moh Maya se khali geet MA J saru Lage Real Ma KY na hoi

  • @maheshkumarvasava484
    @maheshkumarvasava484 2 ปีที่แล้ว +4

    Wow nice 👍👍👍 song Vijay mari juni vat yad apavi didi suvada bhai

  • @viranggatecha9554
    @viranggatecha9554 2 ปีที่แล้ว +5

    Superb Song Vijay Suvada. Jordar Romantic Song

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 2 ปีที่แล้ว +9

    મારા દિલ ના દસ્તાવેજ તારા નામે🔥❣️❣️❣️❣️

  • @ashokthakor2526
    @ashokthakor2526 2 ปีที่แล้ว +5

    Majbut che ho

  • @dipakchogajivanzaradipakch3345
    @dipakchogajivanzaradipakch3345 2 ปีที่แล้ว +9

    શું સોંગ છે ખરે ખર એક એક સોંગ ની લીટી લાજવાબ છે.👌👌👌👍

  • @majiranasureshkumar7914
    @majiranasureshkumar7914 2 ปีที่แล้ว +24

    વાહ સાહેબ તમારા બધા સોન્ગ 🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @parvinraval1286
      @parvinraval1286 2 ปีที่แล้ว

      Nicesong

    • @komalk7809
      @komalk7809 ปีที่แล้ว

      @@parvinraval1286 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @vikramdesai1296
    @vikramdesai1296 ปีที่แล้ว +3

    Ha gunvant bhai Thakor

  • @hardiksolanki5248
    @hardiksolanki5248 2 ปีที่แล้ว +3

    Super

  • @TharabhaiRBstatus
    @TharabhaiRBstatus 2 ปีที่แล้ว +7

    Supar ❣️❣️.

  • @kbtcreation8268
    @kbtcreation8268 2 ปีที่แล้ว +9

    જીવન માટે પ્રેમ જરૂરી છે જીવન માટે પ્રેમ જરૂરી.

  • @djashvinremix4638
    @djashvinremix4638 2 ปีที่แล้ว +6

    👍👍👍

  • @sumrahakam1996
    @sumrahakam1996 2 ปีที่แล้ว +15

    👌👌લાજવાબ છે👌👌

  • @MansungThakor3330
    @MansungThakor3330 2 ปีที่แล้ว +13

    ફુલ સપોર્ટ આવી મહેનત કરો આગળ વધો હમેશા સપોર્ટ કરજો ચાહક મીત્રો
    Gujarati ni moj ✌😘

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 2 ปีที่แล้ว +5

    Dhamaka🔥song🔥

  • @ll_umesh_zala_gj_31_ll
    @ll_umesh_zala_gj_31_ll 2 ปีที่แล้ว +1

    Jordar vijay sivada bhakm

  • @gohil.bapu.
    @gohil.bapu. 2 ปีที่แล้ว +17

    Nice jodi youvraj suvada 😊& acting,😘😘 super song

  • @Jogani_official_123
    @Jogani_official_123 2 ปีที่แล้ว +2

    જોરદાર

  • @b.dbharvad2586
    @b.dbharvad2586 2 ปีที่แล้ว +28

    સુપર સોંગ વિજય ભુવાજી દિલ ના બે ભાગ કરી નાખે હો 👌👌❤️

    • @jigarnadiya7917
      @jigarnadiya7917 2 ปีที่แล้ว

      To to pachi mari j javay

    • @asvinthakor7213
      @asvinthakor7213 2 ปีที่แล้ว

      ભુવો નથી લવરીયો છે ભોશડીનો

  • @RG-wr4wm
    @RG-wr4wm 9 หลายเดือนก่อน +20

    આ સોગં સાભળીને મારી જાન ની યાદ આવી ગ ઈ મીસ યુ જાન ❤

  • @AshokbhaiParmar-w3k
    @AshokbhaiParmar-w3k 3 หลายเดือนก่อน +2

    Ha moj ha

  • @rutikbarot6117
    @rutikbarot6117 ปีที่แล้ว +5

    આ ગીત મારા દિલ માં બસી ગયું
    કારણ કે આમાં બધું જ છે

  • @parthchavda2139
    @parthchavda2139 10 หลายเดือนก่อน +6

    સાલુ સોગં પણ કેવુ છે કે લાઘે કોય આપણે એની યાદમા ગાયલ કરિ ગયુ 😢

  • @armylover-bc9yr
    @armylover-bc9yr 2 ปีที่แล้ว +1

    Aay hay 🥰🥰

  • @parmarsanajy
    @parmarsanajy 2 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @smitanikam8221
    @smitanikam8221 2 ปีที่แล้ว +3

    સચ બોલું છું , મરાઠી સોંગ થી મને ગુજરાતી સોંગ આવડી છે....!
    મહારાષ્ટ્ર 💞 ગુજરાત

  • @prakashraval7564
    @prakashraval7564 2 ปีที่แล้ว +1

    Jordar vijay bhai

  • @sapnabarotofficil
    @sapnabarotofficil 2 ปีที่แล้ว +7

    Very nice song 👌 wah
    Jigar studio 🙏 gunvant bhai
    Super duper 👌👌👌👌
    🙏 Ganesh barot, Appuraj Barot
    🙏 Sapna Barot
    Ramzat grup Anjar kutch
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sikudigital1393
    @sikudigital1393 2 ปีที่แล้ว +1

    vijay suvada and yuvaraj suvada..boom..se ho

  • @thakorchetans5653
    @thakorchetans5653 2 ปีที่แล้ว +15

    ગીત લાજવાબ છે ❤️❤️🥰🥰 સુપર સોંગ...

  • @PravinShukl-c3i
    @PravinShukl-c3i ปีที่แล้ว +1

    Va va ha moj moj ha

  • @timli_king_Gj9
    @timli_king_Gj9 2 ปีที่แล้ว +5

    Super song se Bhai 🤗🤗🤗🤗🤗🤗

  • @radhakrishnashortvideo358
    @radhakrishnashortvideo358 2 ปีที่แล้ว +15

    જોરદાર વિજય સુવાળા ❤️❤️❤️

  • @hiteshprajapati7176
    @hiteshprajapati7176 2 ปีที่แล้ว +4

    Best song vijay bhai

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +3

    પસંદ અમારી લાજવાબ છે પણ
    પ્રેમ કહાની પણ લાજવાબ અધૂરી જ છે

  • @sadhiramgroupbhabhar3681
    @sadhiramgroupbhabhar3681 หลายเดือนก่อน +1

    ખરેખર આ સાચું હોય છે 😢

  • @chiragthakor8566
    @chiragthakor8566 2 ปีที่แล้ว +1

    Ha moj

  • @sandipsolanki4359
    @sandipsolanki4359 2 ปีที่แล้ว +4

    👉આ સોન્ગ પણ લાજવાબ છે.💯🤘👌👌👌👌😁😁😁nice song 🎵

  • @payalthakorofficial1337
    @payalthakorofficial1337 2 ปีที่แล้ว +1

    Good

  • @miss_priya_007
    @miss_priya_007 ปีที่แล้ว +6

    કહેવાય છે કે પહેલો પ્રેમ બહુ યાદગાર હોય છે પણ આ પહેલો પ્રેમ ભાગ્ય ને નઈ બધા ને મળે કે બધાનો પહેલો પ્રેમ માં બાપ નો હોય છે માં બાપ નો પ્રેમ તો બાદ n male che

  • @Himu_edit_814
    @Himu_edit_814 2 ปีที่แล้ว +1

    Supar

  • @punitsolanki9047
    @punitsolanki9047 2 ปีที่แล้ว +3

    Very nice song Vijay Bhai jay vihat Maa🌹👑🙏

  • @jayeshedit4370
    @jayeshedit4370 2 ปีที่แล้ว +5

    સુપર સોંગ

  • @HetanshiMusic
    @HetanshiMusic ปีที่แล้ว +1

    super songs MY fevreta sigar Vijay suvada Nisha woish

  • @CRAZYRHV
    @CRAZYRHV 4 หลายเดือนก่อน +1

    Pasand amari pan bau la javab chhe❤❤

  • @amaratthakor9591
    @amaratthakor9591 2 ปีที่แล้ว +3

    હા મોજ હા

  • @ravalvishnu7829
    @ravalvishnu7829 2 ปีที่แล้ว +1

    Baw mast song se Vijay Bhai good good

  • @vaghelapratiksinh9403
    @vaghelapratiksinh9403 ปีที่แล้ว +96

    સાચ્ચો પ્રેમ કયારેય કોઇ ને નથી મળતો

  • @VijaybhaiVen
    @VijaybhaiVen 3 หลายเดือนก่อน +2

    હાં મોજ હાં ❤❤❤❤❤❤

  • @sanjaybhaisidhabhai2069
    @sanjaybhaisidhabhai2069 2 ปีที่แล้ว +4

    ❤️🔥❤️

  • @shivaatma7743
    @shivaatma7743 2 ปีที่แล้ว +36

    Ow my God. Very nice song. I like it.

  • @parkashpatni1274
    @parkashpatni1274 2 ปีที่แล้ว +2

    આ મારા ભાઈ વિજય હા શું તમારો સોંગ છે પ્રેમી ઝુકશે નહી ને ઝુકવાના આતો ગાંધીનગર વાળા

  • @ramesh_gohil_0960
    @ramesh_gohil_0960 2 ปีที่แล้ว +2

    વાહ વાહ શું સોંગ સે વિજય ભાઈ મોજ કરી પી

  • @lovestars.krishnaofficail
    @lovestars.krishnaofficail 2 ปีที่แล้ว +1

    ha jigar studio ha moj

  • @gitabenparmar4103
    @gitabenparmar4103 2 ปีที่แล้ว +51

    3:57 lyrics touch to the heart 🤍😌

  • @payudesai8210
    @payudesai8210 2 ปีที่แล้ว +2

    Vah Havajo❤🦁

  • @patelumesh5493
    @patelumesh5493 หลายเดือนก่อน

    આ ગીત સાંભળી ને મને 4.5 વાર પ્રેમ થયો છે thenx for vijay suvada 😊😊😊😊

  • @TinkalBavaliya
    @TinkalBavaliya 2 หลายเดือนก่อน +1

    Pasand Mari pan Lajavab Chhe ✨ S❣️T

  • @merajbharvad125
    @merajbharvad125 2 ปีที่แล้ว +8

    🥀🥀Super song buvaji💓💓

  • @aakashvasava7516
    @aakashvasava7516 ปีที่แล้ว +2

    🥺🥺🥺J Dil thi game 6 e pagl ne koi biju pasnd 6 yaar 😢,😭😭😭😔😔😔

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 2 ปีที่แล้ว +3

    હતું એ હારી ગયો મારો ખજાનો બેઠો ખોય Miss You H 😭😭😭😭