સ્વામિનારાયણ મંદિરો મા રામચંદ્ર ભગવાન ની મૂર્તિ કેમ નથી હોતી ? || Swaminarayan Charitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રી રામ વ્હાલા ભક્તોને...
    આપણો આ વીડિઓ નો વિષય છે, "સ્વામિનારાયણ સંપ્રદાય ના મંદિરો મા રામચંદ્ર ભગવાન ની મૂર્તિ કેમ નથી હોતી..?" સ્વામિનારાયણ મંદિરો મા ભગવાન ના બધા જ સ્વરુપો હોય છે, જેમકે રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, જૂનાગઢ મા સિધ્ધેશ્વર મહાદેવ, એ સિવાય ધોળકા, મુળીધામ આદીક ઘણા મંદિરો મા મહાદેવ, વળી રણછોડરાય ત્રિકમરાય, મત્સ્ય, કત્સ્ય વરાહ આદિક ભગવાન ના બધા જ સ્વરુપો આ સંપ્રદાય ના મંદિરો મા છે. પરંતુ ક્યાંય, મર્યાદા પુરુષોત્તમ એવા રામચંદ્રજી ભગવાન ની મૂર્તિ નથી. એ એક આશ્ચર્યકારિક હકીકત છે. પરંતુ તે પાછળ કોઇ રાગ દ્વેષ કે અજ્ઞાન નથી, સબળ કારણ છે.
    જોકે ભગવાન સ્વામિનારાયણે વિવિધ સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય ઓછુ થાય તેવું કાર્ય આજીવન કર્યું. વળી ભગવાન વિષ્ણુ ના દશાવતારો ને પુજ્ય અને ધ્યેય માન્યા. વળી શ્રીહરિ એ વચનામૃત મા પણ રામચંદ્ર ભગવાન ને ઘણી વખત યાદ કર્યા, છતાંય આટલા મંદિરો ના નિર્માણ કર્યા પણ રામચંદ્રજી ની મૂર્તિ ક્યાંય ન પધરાવી, આવો આપણે સત્ય હકીકત વીડિઓ ના માધ્યમ થી સાંભળીએ. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો.
    ખાશ નોંધ:- જય સ્વામિનારાયણ, આ વીડીઓ મા અમે મુળ સ્વામિનારાયણ સંપ્રદાય ના મંદિરો ની વાત કરી છે. (અમદાવાદ ગાદી & વડતાલ ગાદી) અને ભુજ મંદિર મા રામચંદ્ર ભગવાન ની જે મૂર્તિ છે એ પ્રસાદી ની છે રામાનંદ સ્વામીએ અને શ્રીહરિજી એ એમની પૂજા ઘણી વખત કરેલી છે. ભુજ ની આ રામચંદ્ર ભગવાન ની મૂર્તિ ભૂકંપ પહેલા "જુના મંદિર ના અક્ષરભુવન" મા બિરાજમાન હતી. પ્રસાદી ની મૂર્તિ હોવાથી નવા મંદિર મા સુખશૈયા ની બાજુમા હાલ પધરાવેલ છે. આ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી નથી.
    સંદર્ભ:- મુળશર્મા કૃત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી.
    #kalupurmandir #shreeram #ramanandswami #rammandir #ayodhya #ramjikikatha #ramkatha #hanuman #ramayan #ramlakshman #mangrol #sahajanandcharitra #sahajanandswami #rammahol #madhi #swaminarayanmandir #jaiswaminarayan #Ramchandra #swaminarayanaarti #swaminarayandhun #aavosatsangma #swaminarayankatha #aksharpurushottam #vachnamrut #newkirtan #swaminarayancharitra #swaminarayansampraday #swaminarayan #swaminarayanstatus #swaminarayanfacts #swaminarayanvideo #lokdayro #ramdhunkirtan #vadtaldham #vadtalmandir #bhujmandir #bapskatha

ความคิดเห็น • 121

  • @SwaminarayanCharitra
    @SwaminarayanCharitra  ปีที่แล้ว +12

    ખાશ નોંધ:- જય સ્વામિનારાયણ, આ વીડીઓ મા અમે મુળ સ્વામિનારાયણ સંપ્રદાય ના મંદિરો ની વાત કરી છે. (અમદાવાદ ગાદી & વડતાલ ગાદી) અને ભુજ મંદિર મા રામચંદ્ર ભગવાન ની જે મૂર્તિ છે એ પ્રસાદી ની છે રામાનંદ સ્વામીએ અને શ્રીહરિજી એ એમની પૂજા ઘણી વખત કરેલી છે. ભુજ ની આ રામચંદ્ર ભગવાન ની મૂર્તિ ભૂકંપ પહેલા "જુના મંદિર ના અક્ષરભુવન" મા બિરાજમાન હતી. પ્રસાદી ની મૂર્તિ હોવાથી નવા મંદિર મા સુખશૈયા ની બાજુમા હાલ પધરાવેલ છે. આ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી નથી.

  • @Foodcorner200
    @Foodcorner200 11 หลายเดือนก่อน

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 3 หลายเดือนก่อน

    સત્ય સનાતન રામદેવજી નો પાઠ જય સ્વામિનારાયણ ભરત બાપુ ગોંડલીયા કેશોદ

  • @vimalasodariya9556
    @vimalasodariya9556 ปีที่แล้ว +4

    શ્રી સનાતન ધર્મ થી શ્રી સ્વામિનારાયણ ભગવાન સુધી નો ઈતિહાસ જણાવશો

  • @nikulsoni3646
    @nikulsoni3646 ปีที่แล้ว +1

    તદ્દન સાવ સાચી વાત છે પહેલા તો અમારા સનાતન ધર્મ ના અઢારેય વર્ણ ના તમામ ભક્તો ની શ્રધ્ધા પૂર્વક ઈચ્છા છે કે સાળંગપુર ખાતે હનુમાન દાદા ની બાજુ માં શ્રી રામ દરબાર મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ જેથી હનુમાન દાદા અત્યંત ખુબ ખુશ થશે અને સનાતન ધર્મ ના તમામ ભક્તો આનંદ થી ઝૂમી ઉઠે જય શ્રી સિતારામ રાધે રાધે સનાતન ધર્મ કી જય

    • @AGRAVATBRIJESH
      @AGRAVATBRIJESH ปีที่แล้ว

    • @hiraparaashish1648
      @hiraparaashish1648 8 หลายเดือนก่อน

      Ram panthi nu salangpur mandir nathi...

    • @Udaychauhan13780
      @Udaychauhan13780 7 หลายเดือนก่อน

      Kashtbhanjan dev ni paase niche ni side ma chandi ni sita ram ni murti che j

  • @yogeshpala3134
    @yogeshpala3134 ปีที่แล้ว +2

    🌹👏 Jay sriram krisn

  • @bharatkumarprajapati5002
    @bharatkumarprajapati5002 ปีที่แล้ว +1

    Mul dharam utapatithij dakho chalo aavese santo ma dakho to mul ghayan samjayu kayati vaat Sanatan dharam ni apaman Sanatan dharam mur gurudev sanatani su samajvu bhagvan sarvene sadbudhi aape ❤jay savaminarayan❤jay guru datt sarnandji maharaj ki jay ❤

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 ปีที่แล้ว +1

    Jay swaminarayan,good informative video, thank you 🙏

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 ปีที่แล้ว +1

    જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામી નારાયણ

  • @girishrathod4651
    @girishrathod4651 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ ભગવાન

  • @h4harmitgamer263
    @h4harmitgamer263 ปีที่แล้ว +4

    જય શ્રી સીતારામ જય શ્રી રાધે ક્રિષ્ના ઓમ નમઃ શિવાય

  • @h4harmitgamer263
    @h4harmitgamer263 ปีที่แล้ว

    રામાનંદા ચાર્ય કોણ હતા તે તમારે જાણવાની જરૂર છે

  • @devangpatel8214
    @devangpatel8214 ปีที่แล้ว +6

    🙏જય શ્રી સ્વામિનારાયણ🙏

  • @મુકેશસોની
    @મુકેશસોની ปีที่แล้ว +7

    🙏🙏જય શ્રી રામ 🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏 જય શ્રી સ્વામિનારાયણ🙏🙏જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ 🙏🙏

  • @dhanjibhaisorathia5486
    @dhanjibhaisorathia5486 ปีที่แล้ว +1

    S G V P SWAMINARAYAN GRUKUL CHHARODI Mandir ma shri RAMACHANDRA BHAGAVAAN NI MURTI PDHRAVEL CHHE.
    Jay swaminarayan.

  • @labhukunatiya7877
    @labhukunatiya7877 ปีที่แล้ว

    ખુબ સરસ જયસવામી નારાયણ

  • @rajputrajusinh4417
    @rajputrajusinh4417 ปีที่แล้ว

    સજય

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya9397 ปีที่แล้ว +2

    કષન અવતાર મા અસુરો હતા રામા અવતાર મા હતા સવામિનારાયણ અવતાર મા પણ અસુરો હતા ને છે આ સાંભળી લો

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી આપી...જય સ્વામીનારાયણ...જય શ્રીરામ...જય શ્રીકૃષ્ણ 🙏🚩

  • @vikramsinhrathod6013
    @vikramsinhrathod6013 ปีที่แล้ว +1

    Jay shree ram

  • @jayantibhaipatel3498
    @jayantibhaipatel3498 ปีที่แล้ว +2

    જ્યોત્સના પટેલ જય સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે 🙏🙏🙏🙏🙏

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 ปีที่แล้ว +3

    જય સ્વામિનારાયણ ભાઈ 🙏🙏🙏

    • @ashishmakavana2682
      @ashishmakavana2682 ปีที่แล้ว +1

      ભાઈ me baps ગઢડા મંદિર નો વિડિઓ મુક્યો છે જોજો 🙏🙏🙏

    • @ashishmakavana2682
      @ashishmakavana2682 ปีที่แล้ว +1

      જોજો

  • @savitavora8227
    @savitavora8227 ปีที่แล้ว +3

    Jay shree swaminarayan

  • @kanchanprajapati4479
    @kanchanprajapati4479 ปีที่แล้ว +1

    🙏🌹 જય સ્વામિનારાયણ ભગવાન 🙏

  • @hetaltandel4627
    @hetaltandel4627 ปีที่แล้ว +1

    જય શ્રી રામ.
    જય સ્વામિનારાયણ.

  • @dkpatel6407
    @dkpatel6407 10 หลายเดือนก่อน +1

    aavo australia melbourne swaminarayan mandir ma amo panch dev padravya che je bhagvadpaad ramanujacharya thi chaali ave ane Bhagwan Raam sita lakshman ane hanuman ni bhavya murti cche

  • @shefalishastri9949
    @shefalishastri9949 ปีที่แล้ว +5

    Jsn jsk🙏🏼.I read this incident in a book about 13 years ago.

  • @MRlightning330
    @MRlightning330 ปีที่แล้ว +3

    Jai swaminarayan 🙏...

  • @nayanabrahmbhatt6688
    @nayanabrahmbhatt6688 ปีที่แล้ว +3

    Jay shree Radhe Krishna

  • @GhanshyamPatel-br7pj
    @GhanshyamPatel-br7pj ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏 Jay shree krishna 🙏 Jay shree Ram

  • @meenameenaa5710
    @meenameenaa5710 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ જુ

  • @chandrakantpandya6065
    @chandrakantpandya6065 ปีที่แล้ว +1

    Jai Shri Ram,Jai Shri Krishna❤😂.

  • @darshanpatel5
    @darshanpatel5 ปีที่แล้ว +2

    Jai Swaminarayan

  • @ajaysomani2577
    @ajaysomani2577 ปีที่แล้ว +2

    Thank you for enlightenment of such Amazing tales, Jai Swaminarayan

  • @vipulpatel5854
    @vipulpatel5854 ปีที่แล้ว +2

    🙏 Jay Swaminarayan 🙏

  • @deepamundia9444
    @deepamundia9444 ปีที่แล้ว +7

    મને ઘણા time thi આ પ્રશ્ન હતો.

    • @hiteshkumar3167
      @hiteshkumar3167 ปีที่แล้ว

      આપડા બે નો સેમ પ્રશ્ન છે😊

  • @vashudevbhaigajra2901
    @vashudevbhaigajra2901 ปีที่แล้ว +3

    🙏 Jay Swaminrayan 🙏

  • @bhaveshbarot8932
    @bhaveshbarot8932 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Jay swaminarayan & Jay shree ram & Jay shree hanuman dada 🙏🙏🙏

  • @JayantibhaiPatel-tj7iq
    @JayantibhaiPatel-tj7iq หลายเดือนก่อน +1

    Bhuj me Ram,lakshman sita mata ni murtio padhraveli chhe ne okay jsn

  • @bhaktirajeshbhaidarji6956
    @bhaktirajeshbhaidarji6956 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan bhuj mandir ma to che 🙏

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว

      ભુજ મંદિર મા રામચંદ્ર ભગવાન ની જે મૂર્તિ છે એ પ્રસાદી ની છે રામાનંદ સ્વામીએ અને શ્રીહરિજી એ એમની પૂજા ઘણી વખત કરેલી છે. ભુજ ની આ રામચંદ્ર ભગવાન ની મૂર્તિ ભૂકંપ પહેલા "જુના મંદિર ના અક્ષરભુવન" મા બિરાજમાન હતી. પ્રસાદી ની મૂર્તિ હોવાથી નવા મંદિર મા સુખશૈયા ની બાજુમા હાલ પધરાવેલ છે. આ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી નથી.

  • @hardikvaja8561
    @hardikvaja8561 ปีที่แล้ว +2

    Khub saras... Ame Mangrol thi che Ane ghanshyam maharaj na roj dharshan kariye che...

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว

      વાહ જય હો... ભાગ્યવાન...
      જય સ્વામિનારાયણ

  • @ramsitahanuman8739
    @ramsitahanuman8739 ปีที่แล้ว +3

    👌👌👌👌👌

  • @pravinpatel1647
    @pravinpatel1647 ปีที่แล้ว +1

    ઘનશ્યામ મહારાજ,સહજાનંદ સ્વામી. એ સાચુ...

  • @hiteshkumar3167
    @hiteshkumar3167 ปีที่แล้ว +2

    આ સવાલ નો જવાબ તો હું ઘણા વર્ષો થી જાણવા માટે બેત્તાબ હતો

  • @narshipatel8730
    @narshipatel8730 ปีที่แล้ว +1

    Sgvp gurukul ma ram syam ghanshyam ni murti 6

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว

      જુના મંદિરોની વાત છે. જય સ્વામિનારાયણ

  • @meenameenaa5710
    @meenameenaa5710 ปีที่แล้ว +2

    જુનાગઢ અક્શર મંદિર મા છે

  • @TheSuryavansham
    @TheSuryavansham ปีที่แล้ว +3

    જય સ્વામિનારાયણ આપે આ વીડિયો બનાવીને સત્સંગ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવે છે પરંતુ માહિતીના અભાવે જવાબ આપી શકાતો ના આપી સત્તા આપ સૌ ઉપર શ્રીજી મહારાજને 500 પરમહંસ રાજી રાજી થઇ ગયા

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ ભક્તરાજ...🙏

    • @haribhaidevmurari1525
      @haribhaidevmurari1525 ปีที่แล้ว

      સદગુરુ મુક્તાનંદસ્વામીનો ઉલ્લેખ જરૂરી છે

  • @minapatel4906
    @minapatel4906 ปีที่แล้ว +1

    Because of raghunathdas

  • @kokilapatel3755
    @kokilapatel3755 ปีที่แล้ว +2

    Ramchandra bhagwan and swaminarayan bhagwan same birthday and same ayodhya vasi, many temple have all murtis like Ram,Krishna, shiv parivar in big temples in our country and foreign countries.

    • @ravalramchandra710
      @ravalramchandra710 ปีที่แล้ว

      Ayodhya nahi chhpaiya swaminarayan ni Janam bhumi chhe

  • @bhimjivekariya8228
    @bhimjivekariya8228 ปีที่แล้ว

    Muko have agg ma gee na hmjo

  • @KrushnaKumar777.
    @KrushnaKumar777. ปีที่แล้ว +5

    તમને કોણે કીધુ ભાઈ એકવાર બારડોલી પાસે ના સાકરી મંદિર માં જોય આવજો.
    આવી ખોટી અફવા ના ફેલાવો...

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  ปีที่แล้ว +1

      અમે સ્વામિનારાયણ મુળ સંપ્રદાય ની વાત કરી છે. જય સ્વામિનારાયણ

    • @vkthakkar26
      @vkthakkar26 ปีที่แล้ว

      ભગવાનની આજ્ઞા પાળવા વાળને રામજી વિરોધી નાં માનતા. ભગવાન રામચંદ્ર અતિ પૂજનીય છે પણ આ એક ઇતિહાસ છે અને જે નખશિખ આજ્ઞા પાળે છે તે ભગવાનને અતિ પ્રિય છે. આ અફવા નથી ઇતિહાસ છે. સમજો તો સારું.

  • @ajayThakor-jy2yw
    @ajayThakor-jy2yw ปีที่แล้ว

    Khoti vat che ram ne rakhe to hanuman ne ya rakhdva pade to swaminarayan aekla thay jay aetle nathi rakhta khotina che muglo na vansho che swamio bhagve me setan chupa hee ravan ni jem aa ne ravan mekto gyo che

  • @sunilmehta228
    @sunilmehta228 ปีที่แล้ว +5

    સ્વામિનારાયણ ની એક કથા માં મૈ એક કથા એવી સંભાળી હતી એમાં શંકર અને પાર્વતી ઍ જમવા નું જાતે બનવી ને સ્વામિનારાયણ ભગવાન ને જમાડતા હતા... જય સ્વામિનારાયણ 🙏💐

    • @rajanbhavsar2479
      @rajanbhavsar2479 ปีที่แล้ว

      ભગવાન શ્રી કૃષ્ણએ પણ સુદામાના પગ ધોયા જ હતા.

    • @ramanlalbarot1999
      @ramanlalbarot1999 ปีที่แล้ว +2

      સ્વામીનારાયણ ની કથામાં તો સંભળાવવામાં આવે જ ! પણ હિન્દુ સનાતન ધર્મ નાં કોઈ શાસ્ત્ર, ધર્મ ગ્રંથોમાં કે શિવપુરાણ માં આવો કોઈ ઉલ્લેખ છે ?

    • @MrKkOfficial777
      @MrKkOfficial777 ปีที่แล้ว +1

      ​@@ramanlalbarot1999 anu karan a chhe ke bhagvan aavyane haju 250 varsh thya chhe

    • @KrunalKheni
      @KrunalKheni 9 หลายเดือนก่อน

      Mantal Tara sawmi Na bap no bap mahadav Mahakal c

    • @vachanamrut
      @vachanamrut 8 หลายเดือนก่อน

      ​@@KrunalKheni
      Mahakal no pan kal - Sarvopari Shree Hari

  • @sunilmehta228
    @sunilmehta228 ปีที่แล้ว +4

    એક કથા એવી સાભળી હતી કે હનુમાન જી સ્વામિનારાયણ ભગવાન ને હિચકો નખી ને સુવડાવવાં આવતાં હતા... જય સ્વામિનારાયણ ભગવાન 🙏💐🚩

    • @rajvala231270
      @rajvala231270 ปีที่แล้ว +2

      તદ્દન ખોટી માહિતી છે

    • @yogibhatt4751
      @yogibhatt4751 ปีที่แล้ว

      ​@@rajvala231270😄😄😄

    • @KrunalKheni
      @KrunalKheni 9 หลายเดือนก่อน

      Mantal Mulla banda sawmi Na paleya

  • @yogeshpala3134
    @yogeshpala3134 ปีที่แล้ว +1

    Jay sriram krisn

  • @patelnarendrabhai4181
    @patelnarendrabhai4181 ปีที่แล้ว +1

    જયસ્વામિનારાયણ

  • @brijeshpatel8091
    @brijeshpatel8091 ปีที่แล้ว +1

    Ram Ram

  • @dinkarraimahant7270
    @dinkarraimahant7270 ปีที่แล้ว +1

    Jai Shree Ram Jai bajarangabali

  • @pushparabadia8814
    @pushparabadia8814 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍🍐

  • @bellashah5922
    @bellashah5922 ปีที่แล้ว +1

    Jay swaminarayan bela shah

  • @hitathaker405
    @hitathaker405 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙇🏻‍♀️🙏🏻🙏🏻 Jay Swaminarayan 🙏🏻

  • @chetanadubariya6976
    @chetanadubariya6976 ปีที่แล้ว +2

    Jay swaminarayan ♥️

  • @hiteshbhaichhabhaya9392
    @hiteshbhaichhabhaya9392 ปีที่แล้ว +1

    Jay Swaminarayan 👏👏

  • @Simplykajal
    @Simplykajal ปีที่แล้ว +1

    Jai Swaminarayan🙏🏻🙏🏻

  • @kartik303
    @kartik303 ปีที่แล้ว +3

    🙏Jay swaminarayan 🙏

  • @basantpatel4328
    @basantpatel4328 ปีที่แล้ว +1

    Jay shree Ram ji

  • @ranjansoni6145
    @ranjansoni6145 ปีที่แล้ว +2

    Jay shree Swami Narayan

  • @basantpatel4328
    @basantpatel4328 ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @ravalramchandra710
      @ravalramchandra710 ปีที่แล้ว

      ભાગવત કે બીજા અન્ય ધાર્મિક ગ્રંથો માં ભગવાન ના અવતારો માં ક્યાંય સ્વામી નારાયણ અવતાર નું વરણ થયેલ નથી, બધા દેવો માં સર્વોપરિ દેવ મહાદેવ j ગણાય તો કહેવાતા સ્વામી નારાયણ સર્વોપરિ કેવી રીતે? છતાંય આવું કહેવા માં આવી રહ્યું છે. આમ સનાતન ધર્મ ના પાયા માં જ હિન્દુ સમપ્રદાય ના એક પંથ દ્રારા ઘા કરવા માં આવી રહેલ છે.જેનો સાધુ સંતો અને ખરા સનાતન ના ચાહકે વિરોધ કરવો રહ્યો

  • @AnilPatel-qh2vo
    @AnilPatel-qh2vo ปีที่แล้ว +1

    Jay shree swaminarayan❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 ปีที่แล้ว +1

    Jay swaminarayan

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 ปีที่แล้ว +1

    જય શ્રી રામ.

  • @vishalsoni1497
    @vishalsoni1497 ปีที่แล้ว +1

    Jay swaminarayan

  • @harryrangani7967
    @harryrangani7967 ปีที่แล้ว +1

    Jay Swaminarayan ❤

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 ปีที่แล้ว +1

    jay swaminarayan

  • @karunahirpara1045
    @karunahirpara1045 ปีที่แล้ว

    Jay swaminarayan🙏🙏

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 ปีที่แล้ว +1

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @daxajoshi5621
    @daxajoshi5621 ปีที่แล้ว

    Jay shree swaminarayan 🎉🎉

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 7 หลายเดือนก่อน

    Jay Shree Ram
    Jay Mataji

  • @ravjigorasiya1228
    @ravjigorasiya1228 ปีที่แล้ว

    Jay shree swaminarayan

  • @daxajoshi5621
    @daxajoshi5621 ปีที่แล้ว

    Jay shree swaminarayan 🎉🎉

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya1519 8 หลายเดือนก่อน

    Jay swaminarayan 🙏🙏🙏