વરિયાળીની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત....! सौंफ की खेती variyali farming A to Z mahiti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 139

  • @Kalyansinh-kd4rl
    @Kalyansinh-kd4rl 7 หลายเดือนก่อน

    खुब सरस

  • @brijeshmartoli6931
    @brijeshmartoli6931 11 หลายเดือนก่อน

    Good

  • @sarvaiyavallbh1495
    @sarvaiyavallbh1495 8 หลายเดือนก่อน

    આ વર્ષે બોટાદ જિલ્લામાં પણ વરીયાળીનું વાવેતર જોરદાર થયું છે અને વરિયાળી પણ ખુબ સરસ પાક ઉભો છે

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +2

    જય જવાન જય કિસાન

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 ปีที่แล้ว +3

    બહુ સરસ વાવેતર થયું છે વરીયારીનુ

    • @OA_Service
      @OA_Service หลายเดือนก่อน

      ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ🙏

  • @MrSarkar-pf5gq
    @MrSarkar-pf5gq ปีที่แล้ว +22

    હું દર વર્ષે વરીયાળી ની ખેતી કરૂછુ નવેમ્બર મા વાવી દેવાની ચાર મહિનાનો સમય લાગે પાકતા પાણી ઓછુ જોઈએ વરીયાળી મા કોઈ પણ જાતનો રોગ નથી આવતો એટલે દવાનો ખર્ચ એકદમ શુન્ય વરીયાળી ને મજુર દ્વારા એકજ સાથે વાઢવાની આવે છે વાઢયા પછી ત્રણ દિવસ સુકાવા દ‌ઇ થ્રેશર મા લ‌ઈ લેવાની

    • @hiteshbavarva5126
      @hiteshbavarva5126 ปีที่แล้ว +1

      Tamaro Mobil e number apo ne

    • @karshanbhaijamod4833
      @karshanbhaijamod4833 ปีที่แล้ว

      વરીયાળી નુ બીયારણ કયુ વાવેતર કરવાનુ માહીતી આપવા વીનંતી
      9714681667

    • @jbstatus6240
      @jbstatus6240 ปีที่แล้ว

      તમારો નંબર આપો
      તમે કયુ બિયારણ વાવ્યું

    • @kalpeshkhamal2666
      @kalpeshkhamal2666 ปีที่แล้ว

      mobile number

    • @dhruvchaudhary2763
      @dhruvchaudhary2763 ปีที่แล้ว +1

      Tamaro mobile number moklo

  • @prakashbhaiparmar7530
    @prakashbhaiparmar7530 9 หลายเดือนก่อน

    Last pit katla divase apvu

  • @OA_Service
    @OA_Service หลายเดือนก่อน

    ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.

  • @GujratMediaStar
    @GujratMediaStar ปีที่แล้ว +2

    Good information sir

  • @Jayesh8161
    @Jayesh8161 ปีที่แล้ว

    bau saras bhai atyare bhav pan saro se bhai

  • @meniyajagdish6104
    @meniyajagdish6104 ปีที่แล้ว

    જય જવાન જય

  • @BharatPatel-lh4rp
    @BharatPatel-lh4rp 7 หลายเดือนก่อน

    મે પહેલી વાર વરિયાળી કરી છે તો કેટલા દિવસે પાકી જસે 1.11 .023 વાવેલી છે

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @SHIVRAMPATELVAVBK
    @SHIVRAMPATELVAVBK 10 หลายเดือนก่อน

    નીંદણ નાશક દવા કઇ વાપરવી કેટલાં દિવસે

  • @kanubhaigadara7450
    @kanubhaigadara7450 ปีที่แล้ว +1

    વરીયાળી કેટલું બીજ જૉય

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 ปีที่แล้ว +2

    Jay mataji.

  • @laxmansonagra3098
    @laxmansonagra3098 ปีที่แล้ว +3

    5vighama 800gm kyarey no thay dar varse kheti karu chu.

  • @dhirugirigoshwamigoshwami5459
    @dhirugirigoshwamigoshwami5459 ปีที่แล้ว +14

    વરીયાળી ને કાપણી કેમ કરાય ર્થેશર કે પછી બીજું કાંઈ મશીન આવે

  • @jashbhaichauhan248
    @jashbhaichauhan248 9 หลายเดือนก่อน

    Ame 2 acar valiyari vavel chhe kheda

  • @KatodiyaNajabhai-se8mv
    @KatodiyaNajabhai-se8mv 8 หลายเดือนก่อน

    lambo time le unalu vavetar no thay 5 mahina leshe dhrangdhra talukama

    • @OA_Service
      @OA_Service หลายเดือนก่อน

      ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.

  • @zalagirirajsinh8224
    @zalagirirajsinh8224 8 หลายเดือนก่อน

    Antar ketlu che aama

  • @alpeshrathwa6042
    @alpeshrathwa6042 ปีที่แล้ว

    जय जय गर्वी गुजरात

  • @solankikiritsinh152
    @solankikiritsinh152 ปีที่แล้ว +2

    મારે વરિયાળી કરવા ની છે ક્યારે કરવી

  • @rajeshbhaipatel8535
    @rajeshbhaipatel8535 ปีที่แล้ว +2

    સટેપોક શું છે તેમાં કયું કન્ટેન આવે છે

  • @pateldipak9643
    @pateldipak9643 ปีที่แล้ว

    Hello sir me 3 vigha ma kari che me pan peli var vavi che have su nakhava nu

  • @iilabhaigodhania7883
    @iilabhaigodhania7883 ปีที่แล้ว +1

    Ketla smy ma Pak tyar thay ?

  • @ceramicsindustry3912
    @ceramicsindustry3912 ปีที่แล้ว

    Hi variyali vavu se
    Gam sokhda

  • @maldegojiya4010
    @maldegojiya4010 ปีที่แล้ว

    Gm

  • @NAVGHAN_VLOGS_07
    @NAVGHAN_VLOGS_07 ปีที่แล้ว

    Ok

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 ปีที่แล้ว

    લણણી માં શું કરો છો....???

  • @MRDK0707
    @MRDK0707 5 หลายเดือนก่อน +1

    Na vavay, gau sara ana karta, aa varse mare 1.5 acer thi 40 man j variyari thayi, ane bhav pan 1000 rs malyo man no😢, ana karta to gau sara

    • @OA_Service
      @OA_Service หลายเดือนก่อน

      ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.

  • @karan_ahir6999
    @karan_ahir6999 ปีที่แล้ว +1

    Uchai bov che

  • @chaudharyharshad4292
    @chaudharyharshad4292 ปีที่แล้ว

    Amri baju khub vavay dhegam ghandinagar

  • @jaydevprasadjoshi8215
    @jaydevprasadjoshi8215 ปีที่แล้ว

    વરીયાળી ક્યારે વાવી શકાય ,બે હારનો ગાળો કેટલો રાખવો પડે, કાપણી એક સાથે કે જેમ પાકે તેમ ઝૂમખાં કાપી સુકવણી કરવી પડે.

  • @padmabhaipatel7968
    @padmabhaipatel7968 ปีที่แล้ว +1

    મુળિયાં સાહેબ વરિયાળી ની ખેતી ફુવારા પદ્ધતિથી કરી શકાય કે કેમ

    • @HinayThakar-ux5ev
      @HinayThakar-ux5ev ปีที่แล้ว

      7 ya 8 feet unchi vadhe

    • @kisan_306
      @kisan_306 ปีที่แล้ว

      ના ભાઈ નો થાઈ ભાઈ સવા ની ખેતી ની મા હીતી હોય તો આપો

  • @hajibhaikhorajiya330
    @hajibhaikhorajiya330 ปีที่แล้ว +2

    પરેશભાઈ ગોસ્વામી પોતાના વિડિયો મા ગુજરાત ૪ વેરાયટી માં વિઘે ૬ કિલો ના બિયારણ ની ભલામણ કરે છે
    આ ભાઈ પ વિઘામા ૮૦૦ ગ્રામ વાવ્યા ની વાત કરેછે
    તો સાચો દર શું છે?

    • @Vikramthakor-b6p
      @Vikramthakor-b6p ปีที่แล้ว

      Vighama 400 gram

    • @hemantbhairojmala4878
      @hemantbhairojmala4878 7 หลายเดือนก่อน

      કાળજી રાખો તો પાંચ વીઘા એટલે કે બે એકરમાં ૮૦૦-ગ્રામ બીયારણ પુરતું છે

  • @GSG_BHAGAT
    @GSG_BHAGAT ปีที่แล้ว +1

    Kapani kem karvani ne ketala mahinanu pak che plz reply Jane khabhar hoy 🙏🇮🇳

  • @sudamtambe3142
    @sudamtambe3142 ปีที่แล้ว

    अब तो फसल निकाली होगी
    प्रती बीघा कितना production मीला

  • @vijayagrochemicalssanand3510
    @vijayagrochemicalssanand3510 ปีที่แล้ว

    JE VAT KARI VIGHE BIYARAN NI JE 16 GUNTHA NA VIGHA CEH 24 GUNTHA NA CHE JE THI KHYAL AAVE

    • @OA_Service
      @OA_Service หลายเดือนก่อน

      ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.

  • @shamjirathod196
    @shamjirathod196 ปีที่แล้ว

    વરિયાળી વવાજ

  • @rathoddipak1971
    @rathoddipak1971 ปีที่แล้ว +2

    Jay jvan Jay kisan

  • @jayeshsakariya6133
    @jayeshsakariya6133 ปีที่แล้ว

    dava Kiya malse satepp

  • @shaktisinhparmar2215
    @shaktisinhparmar2215 ปีที่แล้ว +1

    મૂળિયાં સાહેબ વલિયારી જોવી હોય તો pandvara ગામ આવો નેવુ ટકા વાવેતર વરિયાળી નુ છે ટોટલ માહિતી છે

    • @murumodhvadia5191
      @murumodhvadia5191 ปีที่แล้ว +1

      આપનો નંબર આપો સાહેબ

    • @khodabhaipatel3926
      @khodabhaipatel3926 ปีที่แล้ว +1

      મોં. નંબર આપો.

    • @sureshtank5354
      @sureshtank5354 ปีที่แล้ว

      Pandvara ગામ વાળા ભાઈ તમારા નંબર આપશો

    • @vinuvaja4920
      @vinuvaja4920 ปีที่แล้ว

      નં આપો

  • @arvindbhaipatel3295
    @arvindbhaipatel3295 ปีที่แล้ว

    To

  • @patel4284
    @patel4284 ปีที่แล้ว

    મુળીયા સાહેબ બે હાળ વચ્ચે નુ અંતર જણાવો

  • @bharatbhaimungara3509
    @bharatbhaimungara3509 ปีที่แล้ว

    Harvest no vidio banavjo

  • @kishanpatel967
    @kishanpatel967 ปีที่แล้ว +1

    સ્ટેપ અપ કઈ કંપની નું આવે છે.. તેનો માપ સુ છે

  • @A_R_MIX_gaming
    @A_R_MIX_gaming ปีที่แล้ว

    કયુ બિયારણ છે

  • @vaghelanavghan7733
    @vaghelanavghan7733 ปีที่แล้ว +3

    હું પણ વરિયારી વાવું છું
    5 વર્ષ થી

    • @hirendholariya6199
      @hirendholariya6199 ปีที่แล้ว +1

      તમારૂ ગામ અને ફોન નંબર આપો. મારે માહિતી જોઈએ છે

    • @premjisonara497
      @premjisonara497 ปีที่แล้ว +1

      તમે 5 વર્ષ થી કરો તો તમારે કેટલા મણ થઈ છે વિઘે

    • @vaghelanavghan7733
      @vaghelanavghan7733 ปีที่แล้ว +1

      16મણ સરેરાશ આવે છે

    • @jadashaileshjada2298
      @jadashaileshjada2298 ปีที่แล้ว

      Mobile no apo

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 ปีที่แล้ว

      એકને એક જમીન મા થોડી થાય 2 વર્ષ પછી થાય હો

  • @RavirajDharajiya-co5fm
    @RavirajDharajiya-co5fm ปีที่แล้ว

    Ram ram vimalbhai

  • @khodabhainakum6730
    @khodabhainakum6730 ปีที่แล้ว +1

    Khedut.ne.gumrah.karvanu.bandhkaro.tamaribhlai

  • @dig_1.476
    @dig_1.476 ปีที่แล้ว +1

    Mahiti ghani badhi adhuri chhe tenu harvesting kevi rite karvu te kevu joiye

  • @divyanshuvala2374
    @divyanshuvala2374 ปีที่แล้ว +1

    કેટલા મહીના નો પાક છે

    • @chaudharishivrambhaishivra4301
      @chaudharishivrambhaishivra4301 ปีที่แล้ว

      5 મિહના

    • @divyanshuvala2374
      @divyanshuvala2374 ปีที่แล้ว

      @@chaudharishivrambhaishivra4301 કેવી જમીન મા થાય, ઉત્પાદન હું આવે, ભાવ કેવા રેય માહિતિ આપજો

  • @kirankumarparmar5756
    @kirankumarparmar5756 ปีที่แล้ว

    Bhai total aap bhi Aaram Vadhu chahie

  • @murumodhvadia5191
    @murumodhvadia5191 ปีที่แล้ว +1

    ભાઇ કેટલા મહિના નો પાક સે?

  • @limboladasrath4848
    @limboladasrath4848 ปีที่แล้ว +2

    12વીઘાની કરી છે મુળીયા સાહેબ

  • @jejariyajayesh
    @jejariyajayesh ปีที่แล้ว

    વરીયાળી એમ એ વાય વિશે

  • @nareshbarot1297
    @nareshbarot1297 ปีที่แล้ว +1

    મુળીયાજી આપ જે વિસ્તાર મા પાક નો વીડીયો બનાવો તેમા તે વિસ્તાર મા કેટલા ગુંઠે એક વિઘો છે તે પણ જણાવો.
    બાકી માહિતી સારી હોય છે. આપને અભીનંદન.

  • @Allmotivation8182
    @Allmotivation8182 ปีที่แล้ว +1

    Kapva thi mandi ne ene Avery's sudhi ni mahiti appo

    • @advaliyashailesh7110
      @advaliyashailesh7110 ปีที่แล้ว

      કપિયા બાદ 6 દિવસ થી થેસર માં કાઢો

    • @HinayThakar-ux5ev
      @HinayThakar-ux5ev ปีที่แล้ว

      Vishnagar ,unjha, mehsana,kadi,kalol, kheda,vijapur,himatnagar ma market chhe

  • @NAVGHAN_VLOGS_07
    @NAVGHAN_VLOGS_07 ปีที่แล้ว +2

    Help please

  • @jejariyajayesh
    @jejariyajayesh ปีที่แล้ว

    બનાવ્યો વિડીયો વરીયાળી નો

  • @pravingohil6618
    @pravingohil6618 ปีที่แล้ว +1

    મુળિયાસાબઅમારેસુરેનદ્નનગરમાદસવરસથિવવાયસેસાબએકરે40મણવધારેમાવધારેઉતરે

  • @pravinshiyal3711
    @pravinshiyal3711 ปีที่แล้ว

    આનેકાઢવીકેમ એકવીડીયોબનાવો

  • @GujratMediaStar
    @GujratMediaStar ปีที่แล้ว +2

    25 વીઘા મા વરિયાળી છે

  • @sonagaradhanrajsinh9550
    @sonagaradhanrajsinh9550 ปีที่แล้ว +1

    વરિયાળી ની ખેતી અમે 15 વર્ષ થી કરીએ છીએ

  • @vaghelanavghan7733
    @vaghelanavghan7733 ปีที่แล้ว

    Muliya sir apno mo nabar apjo

  • @ashokjiodedra5639
    @ashokjiodedra5639 ปีที่แล้ว

    અરે મુડીયા સાહેબ પાંચ વીઘામાં 800 ગ્રામ બિયારણ એ મગજમાં ન બેઠો જવાબ આપો🙏

    • @zalalalshinh3296
      @zalalalshinh3296 ปีที่แล้ว

      એક વિઘે મીનીમ ગ્રામ 150 ની જરૂર પડેછે 48 જાળએ વાવેતર કરતો હાથે ચોંટીને

    • @talibalibhani8159
      @talibalibhani8159 ปีที่แล้ว

      અરે મૂડીયા સાહેબ પાંચ વીઘામાં 800ગ્રામ બિયારણ ગળે ઉતરે એમ નથી, એક -એક દાણો ચોપ્યો હોય તો માનવામાં આવે, પણ ભાઈ તો કહે છે પેરણીમાં પેરેલા છે

    • @chaudharishivrambhaishivra4301
      @chaudharishivrambhaishivra4301 ปีที่แล้ว +2

      1 વીઘા માં 400 આવે

    • @Rudramanufacturingjasdan
      @Rudramanufacturingjasdan ปีที่แล้ว

      Matr dano dano verva no tle parvi na pade

    • @dilubhaikasela5334
      @dilubhaikasela5334 ปีที่แล้ว

      વિઘે ઓછામાં ઓછું 500 ગ્રામ તો જોવે।

  • @HNZALA-cz9ht
    @HNZALA-cz9ht ปีที่แล้ว +1

    Good

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 ปีที่แล้ว +1

    જય જવાન જય કિસાન

  • @vasudevrajgor507
    @vasudevrajgor507 ปีที่แล้ว +2

    Good

  • @ishvarchaudhary1398
    @ishvarchaudhary1398 ปีที่แล้ว

    Good