જય સિયારામ. જીવનનો મર્મ ગંગા સતી આટલા ઊંડાણ ને સહજ સરળ વાણી થી સમજાવે છે એ નિરંજન બાપુ જેવા અભ્યાસુ સંતને મોઢે ભાવસભર શ્રવણ કરવું એ પણ પરમ સૌભાગ્ય છે. હરી ઓમ.
બઉ સરસ.... મારા બાબા નો બ્લોગ જોજો,Aryan Limbachiya you tube પર છે, એમાં મેં ગંગા સતી નું જ ભજન ને બાંસુરી પર વગાડ્યું છે એમની સમાધિ પર.... ખુબ જ આનંદ નો અલૌકિક આનંદ અનુભવેલો મેં ને મારા પરિવારે.... જય અલખ ધણી....
આપશ્રીના ચરણ કમળમાં વંદન......આપના ચેનલમાં મૂકેલા વિડીઓ જોયા , ખૂબ જ અદભૂત અને તલસ્પર્શી રજૂઆત આપે કરી છે.આપશ્રીને એક વિનમ્ર ભાવે અરજ છે કે નવા વિડિયો પણ મૂકો.......
🇱🇰 2. ભારત માટે અજાણી આ હકીકત સિંહલી પ્રાચીન પુસ્તકોમાં લખેલી છે. 3. રેકોર્ડ્સ એટલા જૂના છે કે સિલોનના પ્રથમ સિંહાલી રાજા પણ ભગવાન વિષ્ણુ દ્વારા સુરક્ષિત હતા. 4. ભવિષ્યમાં ભગવાન વિષ્ણુનું કર્તવ્ય તમિલ રાષ્ટ્રને સિંહલી રાષ્ટ્ર સાથે અથડામણ કરતા અટકાવવાનું અને ભારતને બૌદ્ધ ધર્મમાં ફેરવવાનું છે. ભવિષ્યમાં, બૌદ્ધ અને હિંદુ ધર્મ એકસાથે પાળવામાં આવે તેવા ભારતનું નિર્માણ કરવા માટે તે પ્રભાવશાળી બની શકે છે. 5. ભારતના વડાપ્રધાન બૌદ્ધ ધર્મને લોકપ્રિય બનાવવાનું એક મહાન કાર્ય કરી રહ્યા છે. ધર્મની રક્ષા કરવાની જવાબદારી હિન્દુ લોકોની છે.
પૂજ્ય શ્રી નિરંજન બાપુ, આપણી સઁસ્કૃતિ નો અમર વારસો સાચવી રાખવા આભાર. પૂ. ગંગાસતી પાનબાઈ નું જીવન ચરિત્ર આપે ખુબજ રસ પૂર્વક પીરસ્યું ગણું નવું જાણવા મળ્યું તથા નવી યુવા પેઢી ને આનો લાભ મળે એ માટે આપ તથા આપના સાથી મિત્રો ભગીરથ કાર્ય કરોછો તે બદલ ધન્ય વાદ. કૃપા કરીને આપની વેબસાઈટ ની લિંક મોકલશો જેથી વધારે અમને લાભ મળે. જય ગુરુ મહારાજ.
અદ્ભુત વક્તવ્ય, પ્રણામ નિરંજન રાજ્યગુરુ દાદાને.
ગૂરૂ રાજયગૂરૂ દાદા ને પ્રણામ 🙏
અદભુત
આ એ જ્ઞાન છે જે ની સમજ પ્રભુકૃપા થી ઉતરે છે
વંદન 🙏🙏
જયસીયારામ સતદૅવીદાસ 🙏🙏
જય સિયારામ. જીવનનો મર્મ ગંગા સતી આટલા ઊંડાણ ને સહજ સરળ વાણી થી સમજાવે છે એ નિરંજન બાપુ જેવા અભ્યાસુ સંતને મોઢે ભાવસભર શ્રવણ કરવું એ પણ પરમ સૌભાગ્ય છે. હરી ઓમ.
આદરણીય ગંગાસતીનો સત્ય સંક્ષિપ્ત ઈતિહાસ નું જ્ઞાન અને અધ્યાત્મ પીરસવા બદલ આપ શ્રી....ડો. નિરંજન રાજયગુરુજીનો ખુબ ખુબ આદર સાથે આભાર..
th-cam.com/video/aeXjm0VwIEk/w-d-xo.html
જય હો માં ગંગાસતી-પાનબાઈ...🙏🙏🙏
Sadguru Bhan shab jaay jalaram bapa
Satnaam saheb bandagi saheb
Rajyaguru bapu jewa marmagyane pranam👃
Mara guru🙏🙏🙏🙏🙏🙏🙏
Matru shakti ne sat sat vandana.
બહુ સુંદર... અર્વાચીન સાહિત્ય અને તેની સમજ ટકાવી રાખવા પરમાત્મા આપનો ઉત્સાહ કાયમ રાખે!! બહુ આનંદ થયો સાંભળીને
th-cam.com/video/aeXjm0VwIEk/w-d-xo.html
વંદન ગુરુજીને .ખુબજ સરસ અને સરળ રીતે સતસંગ સમજાવવાની રીત એટલે .ડૉ.નિરંજન રાજ્યગુરુજી .લાખૉ વંદન
Wah wah khubsaras ડો. નિરંજન રાજ્ય ગુરૂ ખુબખુબ ધન્યવાદ
સીતારામ તમારી વાણી સબદ સાભરી ને ખુબ આનંદ થયો
નમસ્કાર સાહેબ. હૃદય સ્પર્શી, સચોટ અને વ્યંગાત્મક.
Jay maa gangasati panbai maa
Jay kahlsang bapu
vah Dr Sahebni 🎉🎉🎉
જય ગુરુમહારાજ
Jay Swaminarayan thanks 🙏
Sadguru Bhan shab
જય હો જય હો બાપા
બઉ સરસ.... મારા બાબા નો બ્લોગ જોજો,Aryan Limbachiya you tube પર છે, એમાં મેં ગંગા સતી નું જ ભજન ને બાંસુરી પર વગાડ્યું છે એમની સમાધિ પર.... ખુબ જ આનંદ નો અલૌકિક આનંદ અનુભવેલો મેં ને મારા પરિવારે....
જય અલખ ધણી....
જય હો સત્ય સાહિત્ય કાર
જય હો ગંગા સતી માં ના ચરણોમાં વંદન પણામકરુછુ
Jay Gurudev
જય અલખધણી🙏
Jaymataji gangastije
ધન્ય છો આપશ્રી નિરંજનભાઈ....
આપશ્રીના ચરણ કમળમાં વંદન......આપના ચેનલમાં મૂકેલા વિડીઓ જોયા , ખૂબ જ અદભૂત અને તલસ્પર્શી રજૂઆત આપે કરી છે.આપશ્રીને એક વિનમ્ર ભાવે અરજ છે કે નવા વિડિયો પણ મૂકો.......
જય સત ચિત આનંદ પ્રભુ
નિરંજનભાઈ ઓળખો છો યુનિ
KHUBAJ SUNDAR MOj
Jay gurudev 🙏🙏🙏
wonderful arthghatan 🎉
Thanks for the enlightening discourse on Gangasati.
Wah...wah dada
अद्भुत, सुन्दर
🙏🙏🙇🏻🙇🏻🌿🌿
Jay Shree Ram
એવા શીલવત સાધુ ને વાર મ વાર નમીયે
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay ho
અલખ નિરંજન નો અર્થ સમજાવશો 🙏
Hariom
Jay guruji mara koti koti pranam
Niranjan bapu tame aa coment vacho to Mane Ripley aapjo
Hu aapnathi prabhavit Chu
.................,
khub sars
🕉️🌺🌿🌻🌿🌺🌿🌻🌿🌺🌿🌻🌿🌺🌿🌻🔔🔔🔔🔔🔔🪔🪔🪔🪔🪔🪔🪔 jay siya ram 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
jay ho jay ho
Beautiful
🇱🇰 2. ભારત માટે અજાણી આ હકીકત સિંહલી પ્રાચીન પુસ્તકોમાં લખેલી છે. 3. રેકોર્ડ્સ એટલા જૂના છે કે સિલોનના પ્રથમ સિંહાલી રાજા પણ ભગવાન વિષ્ણુ દ્વારા સુરક્ષિત હતા. 4. ભવિષ્યમાં ભગવાન વિષ્ણુનું કર્તવ્ય તમિલ રાષ્ટ્રને સિંહલી રાષ્ટ્ર સાથે અથડામણ કરતા અટકાવવાનું અને ભારતને બૌદ્ધ ધર્મમાં ફેરવવાનું છે. ભવિષ્યમાં, બૌદ્ધ અને હિંદુ ધર્મ એકસાથે પાળવામાં આવે તેવા ભારતનું નિર્માણ કરવા માટે તે પ્રભાવશાળી બની શકે છે. 5. ભારતના વડાપ્રધાન બૌદ્ધ ધર્મને લોકપ્રિય બનાવવાનું એક મહાન કાર્ય કરી રહ્યા છે. ધર્મની રક્ષા કરવાની જવાબદારી હિન્દુ લોકોની છે.
પૂજ્ય શ્રી નિરંજન બાપુ,
આપણી સઁસ્કૃતિ નો અમર વારસો સાચવી રાખવા આભાર. પૂ. ગંગાસતી પાનબાઈ નું જીવન ચરિત્ર આપે ખુબજ રસ પૂર્વક પીરસ્યું ગણું નવું જાણવા મળ્યું તથા નવી યુવા પેઢી ને આનો લાભ મળે એ માટે આપ તથા આપના સાથી મિત્રો ભગીરથ કાર્ય કરોછો તે બદલ ધન્ય વાદ. કૃપા કરીને આપની વેબસાઈટ ની લિંક મોકલશો જેથી વધારે અમને લાભ મળે.
જય ગુરુ મહારાજ.
બાપુ નંબર આપો
૯૮૨૪૩ ૭૧૯૦૪
vah
Mhadev
Haji bolo
Tamaro aabhar Mary chetna jagadva
Arvind Vegda is
Arvind Vegd
Arvind Vegda was
Sabhali ne ghano aanad thayo.
Gujarati sant kaviyatrio par koi book lakhai hoy to, janavva vinti
P
T;
Jay shree Ram