માવઠા પહેલા મગફળી ઘર ભેગી થઈ ગઈ | અને કેટલો ઉતારો આવ્યો | Jitesh Sakhreliya Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • માવઠા પહેલા મગફળી ઘર ભેગી થઈ ગઈ | અને કેટલો ઉતારો આવ્યો | Jitesh Sakhreliya Vlogs
    #jiteshsakhreliyavlogs #dailyvlogs #farming
    #villagelife #villagevlog#villagelifestyle #vlog
    #gujrativlog#lifestylevlogs#farmer#khetivadi

ความคิดเห็น • 26

  • @vishnurabari9633
    @vishnurabari9633 2 วันที่ผ่านมา +1

    Jitu bhai tamari 4 vigha ni mandvi total ketla man thai

  • @hariahir4691
    @hariahir4691 2 วันที่ผ่านมา

    Tal patri katlamlidhi🎉

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 วันที่ผ่านมา +1

    ખુબ સરસ કહેવાય તમારી મગફળી ઘર ભેગી થઈ ગઈ વરસાદમાં નુકસાન ના આવે તો સારું કહેવાય જીતેશ ભાઈ માવઠું તો બધા ખેડૂતોને નુકસાન કરે છે હવે માવઠું ના થાય ભગવાન એવી ભગવાનને પ્રાર્થના કરું છું અમારે પણ ડાંગર છે જીતેશ ભાઈ.

    • @zalavirendrasinh2104
      @zalavirendrasinh2104 2 วันที่ผ่านมา

      ભાઈ મારે પન ડાંગર છે વરસાદ ના આવેતો સારુ

  • @DhanviPatel-i7u
    @DhanviPatel-i7u 2 วันที่ผ่านมา

    Jay mataji
    Jay shree Krishna

  • @uskm1874
    @uskm1874 2 วันที่ผ่านมา +1

    સરસ મગફળી ઘરમા મૂકી એ સારુ થયુ વરસાદ બાર તારીખ થી ચાલુ થશે એટલે બીજુ વાવેતર પણ થાય વરસાદ એક વીક ચાલુ રહે

  • @DakshaGondliya
    @DakshaGondliya 2 วันที่ผ่านมา

    Jay shree krishna

  • @ViramAhir-ku5ms
    @ViramAhir-ku5ms 2 วันที่ผ่านมา

    Jay mataji

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 วันที่ผ่านมา +1

    45 ગુણી એટલે કેટલા મણ મગફળી થાય.

  • @pravinhirapara3632
    @pravinhirapara3632 2 วันที่ผ่านมา +1

    મગફળી નો ઊતારો સારો કહેવાય

  • @savaliyassh166
    @savaliyassh166 2 วันที่ผ่านมา

    Jay swaminarayan jitesh Bhai tatha family mandvi ghare avi gai varsad ni amare gai kale 3kalak dhimi dhare avyo

  • @sanjayundhad8149
    @sanjayundhad8149 2 วันที่ผ่านมา

    સરસજીતુભાઈ

  • @khutivinu4462
    @khutivinu4462 2 วันที่ผ่านมา

    Peli laik aapdi

  • @vipulbhaijatapara8951
    @vipulbhaijatapara8951 2 วันที่ผ่านมา

    સીતારામ જીતુભાઈ

  • @ChanduSakariya-yi3yf
    @ChanduSakariya-yi3yf 2 วันที่ผ่านมา +1

    તાર પત્રી કેટલા બાય કેટલા ની સે ને કેટલા માં ખરીદી

  • @FarMERVJ
    @FarMERVJ 2 วันที่ผ่านมา

    45 ગુણી એટલે કેટલા મણ થાય

  • @DangarSatishDangar
    @DangarSatishDangar 2 วันที่ผ่านมา

    જિતુ ભાઈ અમારે કરછમાં પણ વરસાદ પડયો છે

  • @valaaditya1474
    @valaaditya1474 2 วันที่ผ่านมา

    રામ રામ ભાઈ

  • @AartiksAartiks
    @AartiksAartiks 2 วันที่ผ่านมา

    Ram ram ne Sitaram

  • @JadejaArjunSinhJadejaArjunSinh
    @JadejaArjunSinhJadejaArjunSinh 2 วันที่ผ่านมา

    અમારેલેવિસે

  • @vipulbhaijatapara8951
    @vipulbhaijatapara8951 2 วันที่ผ่านมา

    જીતુભાઈ ફોન કેમબધછે

  • @JadejaArjunSinhJadejaArjunSinh
    @JadejaArjunSinhJadejaArjunSinh 2 วันที่ผ่านมา

    જિતુભાઈતાલપતરીકૈયાથિલીધી

  • @alpeshvanar4717
    @alpeshvanar4717 2 วันที่ผ่านมา

    Jay mataji Jay shree Krishna