Ahmedabad ki Mandli mein pehli baar gaye aur full night khana khaya aur garba kiya !
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- Vlog # 336
Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone.
Bhav na Bhajan
/ @bhavnakebhajan
JAYDEEP Travel vlogs
/ @jaydeepdpatel
Hardik Patel ki Channel :
/ @chakajaambro
Vlogging camera amzn.to/4axUIDp
Vlogging lens amzn.to/2D38wLZ
Joby Gorillapod amzn.to/2AkKmvj
Rode mic amzn.to/2ZpPln8
GoPro hero 7 amzn.to/38eLCwG
Mobile | GoPro gimbal amzn.to/2VEan04
simplex led amzn.to/2YMrbEb
iPhone amzn.to/3emcCxE
lensball lensball.com
my twitter / jaydeepdpatel_
my instagram / jaydeepdpatel
hazels instagram / hezalnuts
if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
માસી ખરેખર તમે ધન્ય છો હો કે દીકરા વહુ ને જવા તો દો છો પણ બચ્ચા ને પણ સાચવી લ્યો છો તે પણ આખી રાત વાહ માસી વાહ શબ્દ નથી હો તમારા માટે તો આવું તો કદાચ સગી માં હોય તે પણ કહી દે કે રાતે નાં રાખું હો હું બ્ચાંઓને દિવસે રાખી લવ પણ તમે તો સાસુ છો...દિલ દિલ થી તમને ધન્ય આવું મેં કોઈ દિવસ નથી જોયું...ઉલટાના એમ કહે કે છોકરાવ મોટાં થાય પછી જાજો..... સારિકા દીદી યાદ રાખજો તમે પણ આ ઋણ માસી નું એમ તો તમને કેહવાની જરૂર નથી પણ તોય......આખી દુનિયા નાં સાસુ તમારાં વ્લોગ જુએ અને કંઇક શિખે તો સારું......❤❤❤❤❤❤❤
Mummy bohot bohot achey hay 🙏 jitni taarif karo utni kam hay ma to ma bija vagdana vaa 😊😊
Bhava masi is very great sasuma👌aise sasu ho to maa ki kami na lage.😊❤
jaydeepbhai garba ramva hoi toh amara vadodra ma jaav tya sachi bhakti thi garba gavay che & ramay pan che ❤️👌👍
જયદીપ ભાઈ સારીકા બેન ખુબ સરસ ગરબા રમોછો તમે સારી રીતે રમો છો તેનો યસ ભાવનાબેન ને છે ઘર અને છોકરા સંભારે છે જો ભેગા રે તા હોય ત્યારે કેટલો ફાયદો છે સારીકા બેન પણ ખુબ જ હોશિયાર છે માં દીકરી ની જેમ રહેછે કાનો પણ ડાહ્યો થઈગયોછે ચંદ્રીકાબાના જયશ્રીકૃષ્ણ
Tamari Jodi bav j cute lage che najar na lage …❤❤❤❤loads of love to both of you.. Sarika ji aaje super gorgeous lagta hata 😊simple beautiful and elegant.mandli na garba same Baroda no concept lagyo k music system vagar natural dhol ane sharnay upar garba …ok lagyu pan eloko no je step hato e bhare vichitra lagyo 😅
માસી ની વાત સાથે હું સહમત છું ફ્રી હોય તો જ જવાય પૈસા આપીને પણ મળે તો થાકોડો જ કે બીજું કાંઈ અને હવે આ એક જાતનો વેપાર થઈ ગયો પૈસા કમાવાનો દુનિયા ઝૂકતી હૈ જુકાને વાલા ચાહીયે કાશ જે હોય તે અત્યારે બધાને આવું જ જોય છે... હાકો મારા બાપલીયા માતાજી પણ વિચાર કરતા હશે...કે....???🤩
JD Bhai and all family Jaishrikrishna 🙏,aapka surat mein Garba hai aap daily dekhate ho wahi hame accha laga eagarly waiting for another new vlog.🙏
અસલ ટ્રેડિશનલ ગરબા જોવા તથા રમવા હોય તો યુનાઇટેડ વે ઓફ બરોડા - વડોદરા જરૂરથી આવો.
Jay swaminarayan 🌹🌹🌹🌹 Jaydeepbhai mandali thik thik lagyu baki enjoy enjoy group bahu saru & comedy che Yummy Yummy subway nice vlog che 😋 😊 bhavnaben bhut bhut ache hai....aaj kal ese mother in-laws nhi milte.❤❤❤❤ Jaydeepbhai garba ramva hoi toh amara anand ma ramva jaav tya sachi bhakti thi garba gavay che & ramay pan che ❤❤❤😊😊😊👌👌👌👍👍 Jaydeepbhai very very nice vlog che ❣️❣️❣️❣️💜💜💜💜💜💛💛💛💛💛💛✨️✨️✨️✨️✨️✨️
Spet univercity na step che🤩🤩
Mandali thik thik lagyu baki enjoy group bahu saru & comedy che yummy subway nice vlog
👍 enjoy group ma garba majak masti karta garba all friends jovani maja aavi hati 👍
જય શ્રી કૃષ્ણ 👌🏻👌🏻 વિડિયો બહુ સારો છે,, સારીકા ને ગરબા સરસ આવડે છે પણ મંડલી ના ગરબા માં સારીકા બહુ ડોલે છે બધા નોર્મલ રમે છે 😂😂😂જોજો બધા 😂
Emna steps alag che....surat ni jem ahi na ramay........
માસી જેવા સાસુ હોય તો ગરબે રમવા મળે❤
જયદીપ માસી ને થેંક્યૂ નહિ ક્યો.....એના બદલે... ઘર સાફ & ઘર ના કામ કરાવજો... એ પણ ગુસ્સો કરાવ્યા વગર 😂 ૯ દિવસ ગયા ને ગરબા રમવા તો ૯ દિવસ તમે માસી મદદ કરજો....😅😅 તો માસી....આવતા વરસે પણ આવી રીતે જ જવા દેશે...😅😅
જય શ્રી કૃષ્ણ રાધે જય શ્રી રામ
Wah Bhavna masi Aava sasu badha ne male😅
Good morning Jay shree Krishna Everyone 🙏. Jaydeepbhai hope you played carefully about your feet. Very beautiful vlog. Sarika best looks today you are looking gorgeous ❤❤❤❤😘😘😘😘😘😍. માસી લવ યુ અને ફેમિલી. સારિકા કાલુ ટીકા કરાયા હૈ ના? ઈન્ડિયામા સારિકા અને લંડન મા ભૂમિકા મચા રહે હૈ ઔર જીજા તો બેસ્ટ હસન્બડ.
Jay Sri Krishna Jay khodal dham khub sars video so lovely
કેમ મંડળી માં એવું સુ હોય છે jd bhai ? મે તો પહેલી વખત જ જોયું કે આવું પણ ગરબા હોય . જો શેર કરવા જેવું હોય તો સેર કરો જેથી અમને પણ કંઇક જાણવા મળે
JD bhai aa mandli ame paheli var joi...aavi hoy mandli?... Sound sistam nai ...koi gayak kalakar nai km aavu? First time aava garba joya ane janva madyu 😀..baki mandli ma kai bhalevar nato😅
Jay shree krishna ji 😊😊
Beautiful family
Super cute🥰🥰🎉
👌👌👌
Ahmedabad ma chalu j, 1.00pachi thay garba ...i m from ahmedabad.. Love my abad😊khoo pivo mazza karo...bhumi is doing so nice garba instead of u...
Aap ne sari chaniya choli kaha se Li hai ?😊
Gm jsk🙏🙏 jay swaminarayan 🙏🙏
CEPT jaydeepbhai it’s one of the best university of Achitecture.
Very nice garba in Ahamdavad, Sarika is looking very nice 👍
સારિકા ને સાસુ માં બહુ જ સારા મળ્યા છે એટલે એ આ બધુ એન્જોય કરી શકે છે ❤
Jay swaminarayan
માતાજી ના વાર માં રીંગણા નો ઓળો નો બનાવાય
Mast vlog khush rho enjoy karo mom 👌👌🙏🌹🙏👌👌👌Jai Matji mast vlog Jai Matji
Jai shree krishna 🙏🙏
Very nice vediyo ❤❤🎉
પ્રિય જયદીપ ભાઈ સારિકાબેન નવરાત્રી માટે બરોડા પધારો અતુલ પુરોહિત દાદા દ્વારા અમારા યુનાઈટેડ વે ગરબાની ભલામણ કરવી જોઈએ અને બીજો બરોડા હેરિટેજ ગરબા છે
Word first number united way of baroda
Mujeto bhut achalaga kyuki saund sistam na hi hena to mujeto bhuthi pasand aaya
Sarikaben tamaru green and white vala bov saras che choli kyay thi keravya link mokal jo ke stitch keravaya 6?
Jaydeep bhai mandli Surat ma pan aavi gai chhe
જય માતાજી જેડી ભાઇ જોડી મસ્ત
🎉🎉🎉❤❤❤❤
Bharuch ma pan thai mandli garba tapovan events ma chokas thi tame avjo maja aavse ❤😊
Jai mata ji 🙏🏻
Jay shree Krishna 😊😊
कान्हा कनिष्क लव यु ❤❤❤🎉🎉🎉
Jai Shree Krushna Everyone 🙏
Very nice vlog ❤❤
ગરબા તો ભૂમિકા બો સરસ રમે અને એન્જોય પણ બો કરે વિડીયો બો ફાઈન હોય છે
Bhumika ne kam aj che
Ha e fark fadui ne evu j game che
એવું કંઈ નથી... બધાં ની ગરબા રમવાની સ્ટાઈલ અલગ અલગ હોય...સારિકા & ભૂમિ બંને સરસ ગરબા રમે છે ...
Sachi vaat bhumikadi srs garba ra me chhe
Bhumika ni lavhak bau mast che
Sarika mst lage che beautiful 👌👍 nice look 👌👍
Great video love it ❤❤
MG HECTOR 🤍
TATA HARRIER 🖤
Very nice vlog JD Bhai ♥️🙏
Very nice 👍 Ahmedabad
Nice Vlog 👍👌
Vadodara ma thay che koik ne pan puchajo fine arts na garba Ketala varso thi aam j ramay che
Aa garba 25 varas thi thay che...pehlA univerciti premises ma j thata hata....all over world mathi student studiesmate aave che..addmition bahu tuff che
C tep nai cept university che ena step che mandli dhol sharnai par j thay mast Amara ahm ma 😊
Love u tones hezu❤❤❤
Sarika garba mst kare che mandli ma garba karvani maja aavi kevu lagya amara Amdavad na mandli garba?
Wow👌👌👍
જય શ્રી કૃષ્ણ જયદિપ ભાઇ
Jai shree Krishna 🙏 happy navratri to you all sarika is so beautiful in chaniya choli jaydeep heero srs gayu maru man mohi gyuuuuuu😂😂😂😂 enjoy garba
C tep nahi cept University for special for architecture and interior design studio
I just want ask sarika ben where did you get this chaniya choli
Jay shree Krishna Jay mataji
Jay shree ❤❤❤❤❤❤❤❤❤
Sarika dii bov mst rame se ❤❤ nice video ❤❤
Sarika bhavna masi ni tarif nahi krti
Shivalk bunglows ek ek bungla 35 caror na che....hu ahm off shidhubhavan maru ghar che
Its CEPT university.. knw it because frm Ahmedabad 😊
Good morning Jay shree Krishna
👍👍👌
Nice vlog 👌 savarkundla
રાજકોટ અમે તો બસ તમે મંડળી દેખા 👍. બસ વલોગ જોય ને મજા કરી. વર્ષા 🎉🎉સૂપર પેસા vsul
Sarika looks beautiful
Jay shree Krishna 🌹
Hardik bhai garba ma kem nathi aavta?
Jd bhai our sarika comment ka jawb nhi dete ho
માસીના સપોર્ટ વગર આ બધું એન્જોય ના કરી શકો એ તો હકીકત છે.
Garba to bhumika bo saras rame ane enjoy pan bo kare video bo fay hoy che
Kaha aae the aap naroda me
Ahm na sauthi saras garba shivalik na 9000 rs no pass hoy che ane food exilent 0:19
Over acting kare che sarika
Gandhinagar culture garba ma pnr avro free passs apuuu😊😅
जय श्रीक्रुष्ण,मंडळी का सब डेकोरेशन मस्त है ,गरबा स्टेप मस्त,सारीका जयदीपकी जोडी नंबर वन!
Sarika bhout acchi lag rahe hai ek din make up kiya to kya hua
Jay shree krishna 🙏🏻❤️
જય શ્રી કૃષ્ણ
Jai shree Krishna ❤❤
baroda ma united way na garba aavo jova
It's cept university
જય શ્રી કૃષ્ણ જય ખોડીયાર માં
mandali garba sept university na che 12years thi aa j step thi ramay che ema mostly sept na stundants j hoy che ema badko ane vadilo ne entry nathi
અલા ભાઈ બધું ગુજરાતી બોલો બાવા હિન્દી બોલો માં બધાને બધું ગુજરાતી સમજાય જ છે 😅😅😅
Cept university hai un logo ne steps nikale hai..
Spet NY bhaiiiii cept university
Ame amdavad ma chhie pan amne khabar nohti tame amne mandali nu knowledge aapyu and bhai tame kurta ma bahu patla lago chho
Jay shree Krishna ❤🙏
જય શ્રી કૃષ્ણ બધા ને
Radhe Radhe take care both of u your self