મલાઇ નું ઘી ખાવાના નુકશાન | ઘી બનાવવાની સાચી રીત | સ્વાનંદ પરિવાર |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 306

  • @chiragrajput9571
    @chiragrajput9571 หลายเดือนก่อน +53

    ભાઇ અમે બસો વર્ષ થી મલાઈ નું ઘી બનાવી ને ખાઇએ છીએ . અમે બિલકુલ તંદુરસ્ત છીએ. કોઇ પ્રોબ્લેમ નથી..

    • @jaypatadia3572
      @jaypatadia3572 หลายเดือนก่อน

      Good reply..

    • @mdsolanki123-h4d
      @mdsolanki123-h4d หลายเดือนก่อน

      હા હા 😂 હોતૂ હશે જૂઠૂ બોલવાની એક હદ હોય ભાઇ

    • @darshnimajmundar3291
      @darshnimajmundar3291 หลายเดือนก่อน

      Shaaririk shram vadhare karo6o.? K bhagwan ni Daya 6..!!

    • @ishwarlalvaru8875
      @ishwarlalvaru8875 หลายเดือนก่อน

      Socialmediani salah levathi j loko bimar pade chhe...aa khavu...te na khavu..fiber khav..poteciam khav....have thaki gaya chhiye aa sambhdi ne...😂😂😂 Jamnagar na heart specialist dr.Gandhi e 2000 thi vadhare dardi na operation karel chhe...ane te dr.ne heart attack aavi gayo off thai gsya..tamere kai kehvu chhe ???? 😊😂

    • @vijaysingrajput4580
      @vijaysingrajput4580 13 วันที่ผ่านมา

      200 વર્ષમાં ઘરના કેટલા સભ્યો મૃત્યુ પામ્યા 😝

  • @PannaPandya-v8j
    @PannaPandya-v8j หลายเดือนก่อน +10

    વાત સાચી લાગે છે કારણ દૂધ માં થી દહીં પછી માખણ વલોવાય પછી ઘી બને આ પ્રક્રિયા હજારો વર્ષ થી પૂર્વજોએ ચલાવી આપણ ને આપી છે એટલે એમાં સારું હશે એમ પણ બને કે આપણું શરીર એ પ્રકારના ઘી વર્ષો થી ખાધેલું છે એટલે એ પ્રકારે ડીઝાઈન થઈ ગયું હોય.

  • @vipulraval9017
    @vipulraval9017 3 วันที่ผ่านมา

    Kyo bhai bharka gjj hi kahana chaeyea wah wah badiya ADD. HAY KARTEA RAHO

  • @husennagori3913
    @husennagori3913 หลายเดือนก่อน +5

    બે કે ત્રણ દિવસ ની મલાઈ ભેગી કરી તેમાં થોડું દૂધ ઉમેરો અને તેમાં મેરવણ નાંખી જમાવી દો બીજા દિવસે તેને સારી રીતે નાના વલોણા થી વલોવીને માખણ આવે ત્યાં સુધી જેરતા રહો હવે માખણ ને બાજરી ના રોટલા સાથે ખાઈ પણ શકો અને માખણ ને ચુલા ઉપર રાખીને શુધ્ધ ઘી પણ બનાવી શકો છો

  • @vd6569
    @vd6569 หลายเดือนก่อน +15

    મિત્ર ભારતનો નકશો(૦૨:૦૪) તો સાચો દેખાડો. બીજી વાર વિડિયો બનાવો ત્યારે ધ્યાન રાખવું.

  • @vinodkumarchaudhari1426
    @vinodkumarchaudhari1426 หลายเดือนก่อน +11

    તમે કઈ રીતે સાબિત કર્યું કે મલાઈ નું ઘી ખરાબ હોય છે?

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 หลายเดือนก่อน +9

    ધરે મલાઈ માથી ધી બનાવેલ સારું કે બહારથી લાવેલું ભેળ સેળીયુ ધી સારું તે જણાવવા વિનંતી 🙏🌹

    • @RameshPatel-gb2pf
      @RameshPatel-gb2pf หลายเดือนก่อน +3

      Valona nu ghee gher banaavi ne khav ne bhai

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 หลายเดือนก่อน

      હું મલાઇ નુ જ ઘી બનાવું છું પણ મલાઇ મા વધેલ દુધ નાખી દવ ને મેળવણ પાડી વલોવી માખણ કરી એને તાવી ને ઘી બનાવું છું

  • @pragneshkumar5718
    @pragneshkumar5718 หลายเดือนก่อน +21

    મહાશય, બન્ને રીતે બનેલ ઘી ની medicinall property અલગ હોય એમ સાબિત કરવા માટે તમારે કોઈ લેબ ના testing વાળા રિપોર્ટ સાથે સાબિતી આપી ને વાત કરવી જોઈએ જેથી તમે જે કહેવા માંગો છે તે વધુ સ્પષ્ટ થાય. એક ત્રીજી રીત છે જેમાં દૂધની મલાઈ નહિ પરંતુ જામેલા દહી ની ઉપર જે મલાઈ હોય તે ભેગી કરી અઠવાડિયે ઘી બનાવવામાં આવે છે. એના વિશે આપનો શું અભિપ્રાય છે?

    • @Gujarativiralnews1
      @Gujarativiralnews1 หลายเดือนก่อน

      બન્ને રીત નાં ઘી નાં ઘટકો સરખાજ હોય છે માત્ર સુગંધ માં ફરક હોય છે માટે લોકો ને હેરાન ન કરો મલાઈ નું ઘરે બનાવેલું ઘી સારુંજ હોય છે

    • @ashokagrawal9573
      @ashokagrawal9573 หลายเดือนก่อน

      Atli technology tamari pase kyathi tamari pase aavi scientific search krya pachhi video bana bo

    • @mdsolanki123-h4d
      @mdsolanki123-h4d หลายเดือนก่อน

      વલોણા ની પદ્ધતિ આપણા મહાન રૂષીઓ ની સે એમાં કાય લેબ ટેસ્ટ ના હોય તે પોતે જ એક લેબ હતા.

    • @PravinPatel-rl5st
      @PravinPatel-rl5st 7 วันที่ผ่านมา

      આ ભાઈ શંકા ઊભી કરે છે કે શું ??? મલાઈ ના ઘી નો કોઈ રિપોર્ટ છે ? કે જે સ્વાસ્થય ને નુકશાન કરે...

  • @parmarchetan6656
    @parmarchetan6656 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ.... ધન્યવાદ.
    પહેલી વાર જાણવા મળ્યું કે ઘી ઘરે બનાવવાની સાચી રીત. ... હવે થી આ રીતે ઘી બનાવી શું......
    તમારો ખૂબ ખૂબ આભાર

  • @vrujlalramolia7416
    @vrujlalramolia7416 9 วันที่ผ่านมา

    દરરોજ એક લીટર દૂધ લઈએ છીએ તેમાંથી પા લીટર બચે છે તો તમેજ કહો કે તમારી રીતે કેમ બનાવવું? જો 5-10-15 લીટર દૂધ હોય તો તમારી રીતે બનાવી શકાય.

  • @KiranPatel-x9x
    @KiranPatel-x9x หลายเดือนก่อน +1

    આવું વલોણાનુ ઘી વાપી કોપરલી ગામ માં બનાવે છે ખૂબ સરસ

    • @harshidajoshi5732
      @harshidajoshi5732 15 วันที่ผ่านมา

      @@KiranPatel-x9x વાલોણા ના ઘી no ભાવ અઢી થી ત્રણ હઝાર નુ કિલો વેચાય છે.

    • @jadavmukesh4551
      @jadavmukesh4551 5 วันที่ผ่านมา

      Pls contact number

  • @harshidajoshi5732
    @harshidajoshi5732 17 วันที่ผ่านมา +1

    અમુલ, સાગર આવી મોટી ડેરી માં પણ ફેટ કાઢી તેનું ઘેર બજાર માં વેચે છે. તો તમારું શું કહેવું છે. જવાબ આપશો.

  • @gautamanajwala2810
    @gautamanajwala2810 17 วันที่ผ่านมา +2

    હૃદય રોગ નો મુખ્ય કારણ તો બહાર નો નાસ્તો છે તેલવાળું ખાવાનું છે ઘી કઈ રીતે હોઈ શકે મેંદા વાળું ખાવાનું છે

  • @radhikaparanjape1049
    @radhikaparanjape1049 หลายเดือนก่อน +1

    ખુબ ઉપયોગી જાણકારી આપી
    ખુબ આભાર તમારો

  • @jkrathod7445
    @jkrathod7445 หลายเดือนก่อน +11

    મહાશય
    આપ કંઈ ગુણવત્તાનું ઘી ખાવ છો એ પણ જણાવો

  • @pragnapathak9802
    @pragnapathak9802 หลายเดือนก่อน +6

    अमे दादी प्रकारनु घी बनावीने ..हार्ट ऐटेक आवेला दरदीने ..संवारें चा मां आ शुध्ध घी पीवडावीने पहेलां ज घुंट मां बीजों ऐटेक आया वगर नेवु वरसनु तंदुरस्त आयुष्य भोगवीने विदाय लीधी ..समजण साथेनो खोराक दवा करता पण अनेक गुणों फायदों करें छे ..👌👍

  • @rekhadave3678
    @rekhadave3678 หลายเดือนก่อน +48

    બહારથી આવેલા ઘી મલાઈ ના અને ભેલસેલવાલા હોય છે.એટલે ઘરે મલાઈ નુ ઘી બનાવીએ.તો....હવે ઘી કેવી રીતે બનાવવું તે તમે જ કહો

    • @nareshbhatt6226
      @nareshbhatt6226 หลายเดือนก่อน

      ઘરે દુધ મેળવી દહીં માંથી છાશ બનાવી તેને વલોવીને માખણ કાઢીને તેનું ઘી બનાવો.

    • @nareshbhatt6226
      @nareshbhatt6226 หลายเดือนก่อน

      ઘરે દુધ મેળવી દહીં માંથી છાશ બનાવી તેને વલોવીને માખણ કાઢીને તેનું ઘી બનાવો. વિડિયો પુરો જોવાની જરૂર છે.

    • @jodigant
      @jodigant หลายเดือนก่อน +8

      Video na end ma aa Bhai ae kahyu chhe ke kevi rite ghee banavavu joaiae.

    • @chitrachauhan4636
      @chitrachauhan4636 หลายเดือนก่อน +1

      Dahi se makkhan banake fir usse ghee banaya jata hai. .

    • @thakarharish924
      @thakarharish924 หลายเดือนก่อน +2

      નમુના ગોતવા જવા પડે એમ નથી

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 หลายเดือนก่อน +7

    આટલી સરસ ઉપયોગી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...

  • @KiranPatel-x9x
    @KiranPatel-x9x หลายเดือนก่อน

    ભાઈ,સાચી વાત છે

  • @bharatkshatri-ki9le
    @bharatkshatri-ki9le หลายเดือนก่อน +10

    This is not authentic opinion.
    There are no proof.
    This may misguide people.
    I am not agreeing to this opinion.
    🌹🌹

  • @jatinmuliya5157
    @jatinmuliya5157 หลายเดือนก่อน +3

    એ તો જેને એસી માં બેઠું રેવું હોઈને એને ઘી ના પચે અને તો ઘી ની તાહરી પીએ છીએ તોય કાઈ નથી થતું.😂

  • @ashamadam-se2px
    @ashamadam-se2px หลายเดือนก่อน +8

    Heart attack su aa ek malai vara ghee n lidhej aave 6e ??? Kevi bakwas vato karo 6o.....bija karni pan hoy sake...... Ane barnu ghee chokhu hoy eni su khari..... Loko ne ger marge dorvanu band karo ane heart attack na bija karno sodho😂😂

    • @nidhividja9596
      @nidhividja9596 หลายเดือนก่อน

      Aa bhai to je fact chhe e kye che koi pan bimari nu ek karan na hoi pan har ek bimari na karano mathi aa ek karan che so this is the fact .....

  • @JaydipsinhParmar-z5y
    @JaydipsinhParmar-z5y 9 วันที่ผ่านมา

    બજાર ના ધી કરતા સારું ધી.. ધેર નું બનાવેલું

  • @believersahalkoth
    @believersahalkoth 16 วันที่ผ่านมา +1

    Varso thi ghar ni malai nu ghee khaiye che
    Bajar na Palmolive tel vada ane charbi vada ghee khava karta lah darje ghar nu ghee saru
    Ane hal to tirupati mandir ma pan nakli ghee na ladu banta hata
    Ena karta to ghar nu saru😊😊😊 8:38

  • @vikramraval5911
    @vikramraval5911 9 ชั่วโมงที่ผ่านมา

    Sabit Karo malai ghee kharab bahar nu ghee malai nathi eni su khatri ? To ghee khavanu chhodi devanu?

  • @chiragtrivedi6586
    @chiragtrivedi6586 13 วันที่ผ่านมา

    સમસ્યાઓ ના બતાવો સમાધાન બતાવો. નહીંતર વિડિયો બંધ કરો

  • @pritishah2628
    @pritishah2628 หลายเดือนก่อน +1

    સાચી વાત છે..પણ Dr.skim milk પીવાનું કહે 6..તો પછી આ મલાઈનું શું કરવું?

  • @vasuharji3779
    @vasuharji3779 หลายเดือนก่อน

    I would like to clarify
    If we change malai to butter then we make ghee will it be humfull?
    Malai nu ghee.. Means just melting malai and applying on roti or using in sweets.

  • @hbhavsar1959
    @hbhavsar1959 หลายเดือนก่อน +3

    These people talk about making money by making videos, nothing else

    • @PANAAHN
      @PANAAHN หลายเดือนก่อน

      Right varsho thi jm banavta aviye chiye e badhu khotu che em proov kre che

  • @GanpatbhaiRakholiya
    @GanpatbhaiRakholiya หลายเดือนก่อน +1

    Thanks for video.thanks sir

  • @tariqdudhwala8500
    @tariqdudhwala8500 12 วันที่ผ่านมา

    👌👍

  • @sreedharannair2218
    @sreedharannair2218 หลายเดือนก่อน +4

    💯 % Correct. Heart attacks case's are increased in Gujarat due to above said facts. Gujarat become a epicenter of heart patients so please minimise the use of Ghee and save youngsters.

  • @teensNparents
    @teensNparents 10 วันที่ผ่านมา

    He wants promote factory based ghee...

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 หลายเดือนก่อน

    Very good

  • @Alpapatel-q4z
    @Alpapatel-q4z หลายเดือนก่อน

    તમે તમારું જ વિચારું આવા વિડિયો બનાવવાનું બંધ કરી દ્યો

  • @ashrafappu6293
    @ashrafappu6293 หลายเดือนก่อน

    Report hoy to ke bhai

  • @kasturbenpatel2234
    @kasturbenpatel2234 หลายเดือนก่อน +2

    ધન્યવાદ ભાઈ આ મહત્વપુર્ણ જાણકારી માટે

  • @varvabhaipatel
    @varvabhaipatel หลายเดือนก่อน

    મલાઈનું ઘી અમે તો વર્ષોથી બનાવીને ખાઈએ છીએ. પણ કોઈને કઈ તકલીફ નથી થઈ.

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd5777 หลายเดือนก่อน +1

    અત્યારે ઘર દીઠ એકાદ વ્યક્તિ પથરીની સમસ્યાથી પીડાય છે. તો એક વીડિઓ પથરી થવાના કારણો અને તેના ઉપચાર માટેનો બનાવો.....🙏

  • @nafisasaherwala7942
    @nafisasaherwala7942 หลายเดือนก่อน +6

    Badhi j vastu koi ne koi rite nuksan kare Chhe too khavu Shu?? Khali Hawa khai sakay ?😂 Je thavanu Chhe e thavanu Chhe tame khav ke na khav jetli ummar lakhi Chhe etli thavani j Chhe haa.. savcheti rakhvi pan aatlu badhu !!! Bindas khav guys 🎉🎉🎉😅

    • @chandreshparmar2545
      @chandreshparmar2545 หลายเดือนก่อน +1

      aa u tube vada mari nakhse vehla apan ne😂

  • @pravinthoria9867
    @pravinthoria9867 หลายเดือนก่อน +3

    માત્ર અને માત્ર નુકસાન જ બતાવો છો

  • @dinajoshi6498
    @dinajoshi6498 13 วันที่ผ่านมา

    Then how Ghee is made in Dairy from milk
    Can you explain

  • @sharmilpatel5845
    @sharmilpatel5845 17 วันที่ผ่านมา

    Please don't repeat any words or sentences again
    Thanks for sharing information

  • @mr.jigneshrathod756
    @mr.jigneshrathod756 21 วันที่ผ่านมา

    મગફળી ફિલ્ટર oil ખાવા માટે સારું છે.

  • @bhaveshnagar1827
    @bhaveshnagar1827 24 วันที่ผ่านมา

    Amare Kayu Ghee kahvu e kaho Bhai😂

  • @dipakpatel-gn8xt
    @dipakpatel-gn8xt หลายเดือนก่อน

    દરેક વીડિયોની લંબાઈ બને તો ઓછી રાખો

  • @kirtipathak345
    @kirtipathak345 หลายเดือนก่อน +1

    😊 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐. નાના હતા ત્યારે થી જ ઘરનું ઘી ખાઈએ છે. બહારના ઘી તો કેટલા ભેળસેળ માં પકડાયા છે. એ તો દિવા ભગવાન ના કરવામાં જ ઉપયોગ થાય . 😂 . વંદે માતરમ્ 💐 ભારત માતા ની જય 💐 હિંદુ સનાતન ધર્મ ની જય 💐

  • @Rainbowamazing
    @Rainbowamazing หลายเดือนก่อน

    Zuthanu bandh kar bhai 😢😢😢

  • @socialsciencenrpatel9753
    @socialsciencenrpatel9753 หลายเดือนก่อน

    આ ખોટું છે

  • @kashyapthakar7107
    @kashyapthakar7107 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર … ભૂલ સમજાય આ વિડિયોથી

  • @prashespatel460
    @prashespatel460 หลายเดือนก่อน +1

    Very informative sir... Thanks for the information but it's good to use proper Indian map instead of map using by pakistani

  • @seemajani6962
    @seemajani6962 หลายเดือนก่อน

    પેલા તારી મમ્મી ને તો ના પાડી દીધી છે ને ભાઈ 😅

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 หลายเดือนก่อน +2

    KHUB J SARAS Mahiti Aapi 👌👌👍👍

  • @hbhavsar1959
    @hbhavsar1959 หลายเดือนก่อน +2

    Bro let us stop eating everything you think please don't spread all such rumours, since years people have been making ghee together and eating it.

  • @bhaveshjani2858
    @bhaveshjani2858 หลายเดือนก่อน

    Bhai tame sema phd kari che tame thodu thodu ghee mokli apjo

  • @vibhamashru4049
    @vibhamashru4049 หลายเดือนก่อน

    Bhai tame Ek j vaat karo cho but proof su che can u prfoo it?

  • @kavyavadher
    @kavyavadher หลายเดือนก่อน +4

    khubaj upyogi evi mahiti apva badal abhar..🙏🙏agad b Ava health beneficial video banavi amaru knowledge vadharta rehjo sir.. thank you 🙏🙏🙏🙏🙏🙏

  • @swatisolanki4709
    @swatisolanki4709 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ માહિતી આપી.🎉

  • @jhonelisa
    @jhonelisa หลายเดือนก่อน +1

    Have pani pi ne j jindagi jiwi padse badhu j nuksan kare to khavu su??

  • @AARAVPATEL-mm2kn
    @AARAVPATEL-mm2kn หลายเดือนก่อน

    Very nice video. Sachi mahiti aapva badal khub khub aabhar sir ji ❤️🙏🏻❤️🙏🏻❤️❤️🙏🏻

  • @Prabhuda370
    @Prabhuda370 หลายเดือนก่อน +5

    ભાઈ હવે દરેક ડેરી મલાઈનું જ ઘી વેચે છે કોઈ વાલોણાના માખણ નું ઘી કોઈ વેચતુજ નથી.

    • @nidhividja9596
      @nidhividja9596 หลายเดือนก่อน

      @@Prabhuda370 jaruriyat ubhi thase to market pan agad vadhse

    • @mdsolanki123-h4d
      @mdsolanki123-h4d หลายเดือนก่อน

      માંગ આવીસ્કાર ની જનની છે

  • @heenajoshi8430
    @heenajoshi8430 หลายเดือนก่อน +1

    Bar nu khavanu tallo ne badhu etale Kai no thai aava video no banavo

  • @vinayaksansiya
    @vinayaksansiya หลายเดือนก่อน +4

    ઘી બનાવવાની સાચી રીત 06:17

  • @ManojPatel-ou1gv
    @ManojPatel-ou1gv หลายเดือนก่อน +2

    He bhagavan aj jovanu baki hatu.😭

    • @Nikunj26_01
      @Nikunj26_01 หลายเดือนก่อน

      હવે નાં જોતા બીજું કઈ. 😢😂

  • @katthakin
    @katthakin หลายเดือนก่อน +2

    Hoon cholla 25 varsh thi Gare banavel ghee dhdh ma melvi ne pivu chu aaj Mari age 71 varsh che ane sampoorn tandurast chu

    • @katthakin
      @katthakin หลายเดือนก่อน

      તદ્દન ખોટી વાત હું પચ્ચીસ વર્ષ થી મલાઈ નુ ઘી દૂધ મા નાખી પીવુ છુ આને આજ 71 માં વર્ષે તંદુરાસ્ત છુ, આજ પણ હું એકલો 80000 કિલો મીટર નો પ્રવાસ કરું છુ

  • @bhoomiparmar5331
    @bhoomiparmar5331 15 วันที่ผ่านมา

    Vat to sachi… 2-3 vaar 1 liter dudh nu dahi karine ghee banavi pan laie pan regular je dudh hoi ema pan malai to aavanij… to aatali malai vadu dudh pivu pan khatarnak j chhene… to malai kadhine shu karvu pachhi enu? 🤔

  • @MahendraPatel-oy1ki
    @MahendraPatel-oy1ki หลายเดือนก่อน +3

    Ghee malai mathi j bane...

  • @kanhasworld2403
    @kanhasworld2403 หลายเดือนก่อน +2

    Bhai ek week sudhi valona nu makhan bhegi Karie Ane e ghee banavie to chale

  • @shah6792
    @shah6792 หลายเดือนก่อน +1

    Taking 2000 per kg or more for Valona ghee

  • @dhavalpatel5235
    @dhavalpatel5235 หลายเดือนก่อน

    To ghee chhas nu banvvu

  • @ranjanshah5721
    @ranjanshah5721 หลายเดือนก่อน +1

    Valona ghee costly ave che

  • @ushapatel1011
    @ushapatel1011 หลายเดือนก่อน +3

    Jai swaminarayan beta we live in uk we mack ghee from butter can you explain me what we do please

  • @karmdeepfoundation5473
    @karmdeepfoundation5473 หลายเดือนก่อน +2

    આગળના ગઈઢા મલાઈ નું ઘી ખાઈ ખાઈને ગયા હવે આ ઝેર કેવી રીતે કહેવાય?

    • @nidhividja9596
      @nidhividja9596 หลายเดือนก่อน +1

      Agadna gaidha valona nu ghee khata koi divas malai sachveli joi j nathi te loko e

    • @prashantdhokiya3767
      @prashantdhokiya3767 หลายเดือนก่อน

      ​@@nidhividja9596 સાચી વાત છે

  • @rashikjoshi9045
    @rashikjoshi9045 9 วันที่ผ่านมา

    Bhai a misguide kaevanu bandh karo

  • @mangalamvyas5232
    @mangalamvyas5232 หลายเดือนก่อน

    Change Indian map from your video

  • @vilatamna4305
    @vilatamna4305 หลายเดือนก่อน +2

    U are right sir ghee always make from butter butter made from yogurt Malai very bad u right.

  • @nilesht6367
    @nilesht6367 หลายเดือนก่อน +3

    10 divas bhegi malai krine banavo k roj dhi ma malai hoi enu ghee.banavo ante to vaat ekaj chhe

  • @Sistalove_2024
    @Sistalove_2024 หลายเดือนก่อน +2

    Ayurveda vala nu chale to kai khava j na de aa thy ne pelu thy
    Bandh kro aa

    • @darshnimajmundar3291
      @darshnimajmundar3291 หลายเดือนก่อน

      Ayurveda ma ghee ek medicine tarike use thay 6.. don't talk like this..

  • @rupeshpatel932
    @rupeshpatel932 หลายเดือนก่อน +4

    Bhai malai valu Ghee no khavu to kayu ghee khavu joy te Jara janavjo.

  • @Sonisiddhesh3694
    @Sonisiddhesh3694 หลายเดือนก่อน

    Malai vina ghee thay j nai bhai....tmara ghare pan emj banavta hase

  • @PkParmar-g5f
    @PkParmar-g5f หลายเดือนก่อน

    PANAUTI NI JEM FEKVANU BANDH KAR . BAZAR NA GHI KARATA TO TO JATE BANAVELU GHI SARU. . MANE TO EVU LAGE CHHE KE TAMARI COMPANY GHI VECHATU LAGATU NATHI .

  • @perfectwelingworks1829
    @perfectwelingworks1829 หลายเดือนก่อน +1

    Khavu su aeno AEK video bnavjo

  • @sonaranayna5136
    @sonaranayna5136 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @anandbhatasana9107
    @anandbhatasana9107 หลายเดือนก่อน +1

    Saras mahiti

  • @shankarparmar7879
    @shankarparmar7879 หลายเดือนก่อน +4

    No sciencetist test and proof
    Only his opinion

  • @gohil.maheshvariba8813
    @gohil.maheshvariba8813 หลายเดือนก่อน

    ❤🙏🙏🙏👌👍🤗

  • @meramannandaniya509
    @meramannandaniya509 หลายเดือนก่อน

    ધી ખાવાથી ક્યારેય નુકસાન નથી કરતુ કેમિકલ ખાવાથી નુકસાન થાય છે

  • @vandanakalathia2040
    @vandanakalathia2040 หลายเดือนก่อน

    Hambak video

  • @ChampaKharadi-on7lw
    @ChampaKharadi-on7lw หลายเดือนก่อน

    Valona nu gee best

  • @GeetaPatel-uw7xq
    @GeetaPatel-uw7xq หลายเดือนก่อน

    આ પણ એ જ રીત કહેવાય

  • @ManishaDesai-wk3ri
    @ManishaDesai-wk3ri หลายเดือนก่อน

    Sanu ghee khavu😂😂

  • @AmisaHarsora
    @AmisaHarsora หลายเดือนก่อน +3

    Mallai nu su karvo

  • @sunnychauhan975
    @sunnychauhan975 หลายเดือนก่อน

    Useful information ❤

  • @trivedimanoj4072
    @trivedimanoj4072 หลายเดือนก่อน

    Amare to pche che

  • @GeetaPatel-uw7xq
    @GeetaPatel-uw7xq หลายเดือนก่อน +1

    આ રોજ નું તાજુ કહેવાય અને મલાય નું ઘી મલય ભેગી કરેલી હોય

  • @blackhathackerarmy
    @blackhathackerarmy หลายเดือนก่อน

    બધું બરાબર છે પણ ભારત દેશનો સરહદી નકશો સાચો દર્શાવો ભાઈ.

    • @payaldabhi3350
      @payaldabhi3350 หลายเดือนก่อน

      જે આટલી મેહનત થી માહિતી આપે છે તો સાંભળો ....ખોટી વાતું લાવ્યા કરો છો બધા....કોઈક સારું કામ કરતું એના થી ભૂલ થાય....

  • @hemangpatel1440
    @hemangpatel1440 หลายเดือนก่อน +2

    કે હંમેશા મલાઈ નું જ બનતું હોય દૂધનૂ નહી

  • @hbhavsar1959
    @hbhavsar1959 หลายเดือนก่อน +1

    My advice to those who see this comment is to stop watching these people's videos

  • @hiraljoshi2325
    @hiraljoshi2325 หลายเดือนก่อน +2

    Atla samay thi a bhai na hata tyare badha su karata

  • @SonalTrivedi-gs6xc
    @SonalTrivedi-gs6xc หลายเดือนก่อน

    Where do I get valona?