ઘી બનાવે ત્યારે કીટુ બહુ આવે છે? કડાઈ માંજવી અઘરી છે? ઘી કણીદાર નથી બનતું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 160

  • @tdesai8997
    @tdesai8997 3 หลายเดือนก่อน +11

    શીખવવાની રીત ખૂબ સરસ
    તમારા દાદી જે કહેતા તે સાંભળી ને મજા આવી આપણી બોલી તો ગમેજ અને નવા શબ્દો શીખવા પણ મળે છે આભાર

  • @naikmaya1
    @naikmaya1 3 หลายเดือนก่อน +9

    તમારી રીતે આજે ઘી બનાવ્યુ . બહુજ ઓછુ કીટું નીકળ્યું . Thank you kalpanaben

  • @bipinbhaishah8095
    @bipinbhaishah8095 2 หลายเดือนก่อน +1

    khubaj saras danadar ghee banavvani tip aapi thanks kalpana

  • @HarshaPanchal-r5w
    @HarshaPanchal-r5w หลายเดือนก่อน +1

    ❤❤very good ben

  • @RaginiDesai-t1b
    @RaginiDesai-t1b 27 วันที่ผ่านมา

    ખૂબ સરસ રીત છે

  • @parmarniru3284
    @parmarniru3284 3 หลายเดือนก่อน +3

    બહુ સરસ રીતે ઘી બનાવ્યું..

  • @sharmilpatel5845
    @sharmilpatel5845 2 หลายเดือนก่อน +1

    Thanks for sharing nice method

  • @geetaoza8786
    @geetaoza8786 3 หลายเดือนก่อน +3

    ઘી બનાવવા માટેની નવિન રીત ખૂબ ઉપયોગી છે ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન 🎉🎉🎉😊

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      જૂની જ રીત છે

    • @geetaoza8786
      @geetaoza8786 3 หลายเดือนก่อน

      મારી જાણમાં હમણાં જ આવી હોવાથી મારા માટે નવી જ છે 🙂

  • @dattarajyaguru8249
    @dattarajyaguru8249 2 หลายเดือนก่อน +2

    Bahu saras rit batavi

  • @nayanapatel8887
    @nayanapatel8887 หลายเดือนก่อน

    બહુજસરસ❤

  • @naynamachchhar9337
    @naynamachchhar9337 หลายเดือนก่อน +3

    Mast ho ben

  • @padmabendesai930
    @padmabendesai930 3 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ રીતે ઘી બનાવ્યું.આ રીતે ઘી પણ વધારે નીકળ્યું 🎉

  • @BhavnakumariChaudhari
    @BhavnakumariChaudhari 3 หลายเดือนก่อน +3

    દીદી,આ જ રીતે ઘી બનાવું છું.મારાં નાની આ રીતે જ ઘી બનાવતા. ઘમ્મર વલોણું ચલાવતા નાની સાથે... નાનીની યાદ અપાવી તમે તો...❤❤

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      My pleasure. Thank you for watching

  • @ShyamParmar0001
    @ShyamParmar0001 หลายเดือนก่อน +4

    Chhas ma makhan ane vahu fuhad kahevay aa kehvat che

  • @hemalichauhan3723
    @hemalichauhan3723 หลายเดือนก่อน +2

    છાશમાં માખણ જાય ને વોવ ફૂસડ

  • @manojkumarsuthar4042
    @manojkumarsuthar4042 3 หลายเดือนก่อน +1

    बहुत ही सुंदर जानकारी दी हैं

  • @pradeepshukla3970
    @pradeepshukla3970 3 หลายเดือนก่อน +1

    My elders made ghee with this traditional method. Many thanks for sharing this. Thanks 🙏

  • @hkjoshi2798
    @hkjoshi2798 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ,સાવ સાચ્ચી રીત શિખવી.... આ જ પરંપરાગત રીત છે....💐

  • @ushaparikh7667
    @ushaparikh7667 หลายเดือนก่อน +1

    કલ્પનાબેન મારે વધારે બગરી ( kitu) નીકળવાનો પ્રોબ્લેમ હતો તમે જે રીત બતાવી છે તે રીતે હું બનાવીશ આભાર ,,👌🙏🌹🕉️

  • @dharmisthadesai586
    @dharmisthadesai586 3 หลายเดือนก่อน +6

    હું આરીતેજ બનાવું છું.સહેલી રીતનેઘીખુબજ સરસ આવે.

  • @PushpaPushpa-z8j7n
    @PushpaPushpa-z8j7n หลายเดือนก่อน

    Very nice

  • @sheetalkagathara9762
    @sheetalkagathara9762 3 หลายเดือนก่อน +5

    ખૂબ સરળ અને વ્યવસ્થિત રીતે આપે સમજાવ્યું. પાણી છંટકોરવા સિવાય બાકીની બધી જ પ્રક્રિયા આ જ રીતે કરીએ છીએ. હા, એક મહત્વની વાત. અમે મલાઈને સ્ટીલના હવાચુસ્ત ડબ્બામાં ફ્રીઝરમાં સાચવીએ છીએ, ફ્રીઝમાં નહીં. જ્યારે પણ માખણ બને ત્યારે એકાદ દિવસ ખાવાના ઉપયોગમાં લેવાતું હોય છે. એટલે સ્વાદમાં જરાય ફેરફાર ન થાય એવું, જાણે કે તાજી જ મલાઈમાંથી બનાવ્યું હોય એવું માખણ બને તો જ ખાવામાં ઉપયોગ કરી શકાય.

  • @nikshi7312
    @nikshi7312 2 หลายเดือนก่อน +1

    Hi Kalpana mam.. Kshitija here … Apde majura branch ma Sathe hata tamne yad hoy to…. So happy to see u on TH-cam ❤🤩

    • @kalpananaik8870
      @kalpananaik8870  หลายเดือนก่อน

      @@nikshi7312 yes yes... hi

  • @narshibhaipatel6533
    @narshibhaipatel6533 3 หลายเดือนก่อน +3

    છાશમાં માખણ જાય અને ફુહડ ગણાય સીતા રામ

  • @shethbijal4503
    @shethbijal4503 3 หลายเดือนก่อน +1

    બહુ જ સરસ ધી બનાવ્યું છે.❤😊

  • @daxadesai8736
    @daxadesai8736 3 หลายเดือนก่อน +1

    હું આ રીતે ઘી બનાવું છું😍

  • @geetamakwana2215
    @geetamakwana2215 3 หลายเดือนก่อน +1

    Hu pan aavi rite j banavu chu...👍🏻😊

  • @malvikamehta985
    @malvikamehta985 3 หลายเดือนก่อน +2

    Very nice.

  • @AlpaDesai-ks5gg
    @AlpaDesai-ks5gg 3 หลายเดือนก่อน +1

    Thank you so much for nice useful information ❤👍

  • @hansachauhan1416
    @hansachauhan1416 3 หลายเดือนก่อน +1

    Very very nice 👌👌👍

  • @shivammehta8131
    @shivammehta8131 2 หลายเดือนก่อน +1

    Nice 👍

  • @sarojgandhi3991
    @sarojgandhi3991 3 หลายเดือนก่อน +1

    Thank you nice infermation❤

  • @mamtabenmaganbhaipatel1202
    @mamtabenmaganbhaipatel1202 3 หลายเดือนก่อน +1

    હું પણ આજ રીતે ઘી બનાવું છું

  • @indirapatel3492
    @indirapatel3492 3 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ રીતે ઘી બનાવ્યુ છે બેન તમે

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      @@indirapatel3492 thank u

  • @veenadesai5779
    @veenadesai5779 3 หลายเดือนก่อน +3

    ખુબ સરસ રીતે ધી બનાવ્યું છે છાસ માં માખણ જાય ને વહુ ફુવડ ગણાય 😅😅

  • @lambaramubha1561
    @lambaramubha1561 3 หลายเดือนก่อน +1

    ❤ वाह सरस 🙏🏾

  • @indiravyas3385
    @indiravyas3385 3 หลายเดือนก่อน +1

    બહુ સરસ

  • @RekhaPatel-zi6uv
    @RekhaPatel-zi6uv 3 หลายเดือนก่อน

    Well explained 👌👌👍

  • @kokilabenpatel3702
    @kokilabenpatel3702 หลายเดือนก่อน

    ❤જય, સ

  • @dharmisthadesai586
    @dharmisthadesai586 3 หลายเดือนก่อน +4

    છાશમાં માખણ જાય ને વહુ ફુવડ ગણાય.

  • @vaishnavirana4096
    @vaishnavirana4096 3 หลายเดือนก่อน +1

    Navi reet shikhavva mate thank you 😊..👍🏻

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      @@vaishnavirana4096 my pleasure

  • @latalodaya5709
    @latalodaya5709 3 หลายเดือนก่อน +1

    Saras

  • @padmabenprajapati462
    @padmabenprajapati462 3 หลายเดือนก่อน +1

    Nice

  • @komaldesai3022
    @komaldesai3022 3 หลายเดือนก่อน +2

    કોટિ છાશ.....
    કેટલા વર્ષે આ શબ્દ સાંભળ્યો....મારી દાદી ના શબ્દો❤

  • @dhararadia7555
    @dhararadia7555 หลายเดือนก่อน

    Mare khub j kittu nikde 6e.. su krvu?

  • @annapalmer3983
    @annapalmer3983 3 หลายเดือนก่อน +2

    Thank you 🎉.

  • @prakrutifojdar3377
    @prakrutifojdar3377 3 หลายเดือนก่อน +1

    Ame sharuat thi j dahi nakhi daiye pachhi ema mali add karta jaie
    Malai freeze ma rakhiye to kotu ni pimre?without dahi

  • @minazgirach2968
    @minazgirach2968 3 หลายเดือนก่อน

    Hu aamaj banau chhu👍

  • @binanaik53
    @binanaik53 3 หลายเดือนก่อน +1

    સરસ

  • @ranavimal-zh7zf
    @ranavimal-zh7zf 3 หลายเดือนก่อน +1

    👍👌

  • @GamingHelper07080
    @GamingHelper07080 3 หลายเดือนก่อน +2

    Have aa je kitu chhe ene pan kadaai ma lai thodu paani umeri ukalva daie ne e paani gaari ne freeze ma mukie to vadhelu ghee upar aavi jashe.

    • @madhuridalalMD
      @madhuridalalMD หลายเดือนก่อน

      હું પણ આમ જ કરું છું, એને ફ્રીઝમાં મૂકવાથી ઘીનો ઘટ્ટ થર ઊપર આવે છે, એ પાણી અને ઘી ને હું જરુર મુજબ લોટ બાંધતી વખતે ઉપયોગ માં લઇ લઉં છું. મલાઈને દહીં કે છાશ વડે મેળવણ નાંખ્યા બાદ વાતાવરણ મુજબ અમુક કલાકો સુધી (હું રાત્રે જ મલાઈ મેળવું છું, કારણકે દિવસે ગરમીને લીધે મલાઈ "એહરે" એટલેકે પીગળવા માંડે પછી માખણ અને છાશ છૂટ્ટા ન પડે એટલે ઘી માં વાસ આવે) રેસ્ટ આપીને માખણ બરાબર વલોવીને, છાશ બરાબર નીતારીને અને બે ત્રણ પાણીએ ચોખ્ખું પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ ને એનું ઘી બનાવીએ, તો આખું ઘર મહેકે એવું ખૂબ ઝડપથી અને તપેલું બીલકુલ બળ્યા વગર ખૂબ જ સહેલાઈથી એકદમ કણીદાર ઘી બને.

  • @taherashakil7314
    @taherashakil7314 3 หลายเดือนก่อน

    Dahi add k baad malai freeze main ya bhar rakhna hai please reply

  • @shilpapingulkar3323
    @shilpapingulkar3323 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @kokilabenpatel3702
    @kokilabenpatel3702 3 หลายเดือนก่อน +1

    બહુજસરસરેસીપીછે

  • @purvivyas8983
    @purvivyas8983 3 หลายเดือนก่อน +1

    Aunty aa jada taliya vali kadai kya thi lidhi che? Ema tame sabji banavo cho?

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      Steel na Vasan ni dukanmathi lidhi che. Sabji banavu chu Ema.

  • @vaishnavirana4096
    @vaishnavirana4096 3 หลายเดือนก่อน +1

    Vadheli chhash ne garam Kari ne limbu nakhi ne paneer pan bane...😊

  • @alpr2226
    @alpr2226 3 หลายเดือนก่อน +1

    Maakhan 3-4 waar dhovaa thi kitu ochhu nikade ? As maaru kitu vadhaare ane ghee ochhu thay chhr

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน +1

      આ આખી રીત ફોલો કરજો kitu ઓછું નીકળશે.

  • @sonaldesai9897
    @sonaldesai9897 3 หลายเดือนก่อน

    ❤👍👍

  • @shilpajani-dx3cv
    @shilpajani-dx3cv 3 หลายเดือนก่อน

    Very nice 👌 👍 😂

  • @RenukaOza-go7qh
    @RenukaOza-go7qh 3 หลายเดือนก่อน +3

    છાસ માં માખણ જાય અને વહુ ફુવડ કહેવાઈ

  • @pannapatel183
    @pannapatel183 3 หลายเดือนก่อน +2

    દહીં નાખ્યા પછી મલાઈ ફ્રીજમાં મૂકવાની કે બહાર રાખવાની

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน +1

      @@pannapatel183 દહી ઉમેર્યા બાદ બહાર રાખવી

  • @pravinapatel5155
    @pravinapatel5155 หลายเดือนก่อน +1

    Jaldi Ane Kankadar Ghee

  • @gitavalia8851
    @gitavalia8851 3 หลายเดือนก่อน

    Vadheli chas ne garam Karine paneer banavi levanu

  • @jayshreedalal5924
    @jayshreedalal5924 3 หลายเดือนก่อน +2

    Chaasma makhan jaay ane vahu fuved ganay

  • @veenabhavsar3405
    @veenabhavsar3405 3 หลายเดือนก่อน +2

    Chhashma makhan jay n bay fuvad kvay.🎉

  • @green_gardening_3791
    @green_gardening_3791 3 หลายเดือนก่อน

    Mara mummy valona thi aamaj makhan ne ghee banavta ...valonu haji padyuj che ....hoon pan aamaj banavu chu have

  • @RashnaDastoor
    @RashnaDastoor 3 หลายเดือนก่อน +1

    Chaas ma thi paneer kevi rite benavu, teach us Please.

    • @dinathakkar5690
      @dinathakkar5690 3 หลายเดือนก่อน

      Chaas gas per garam Kari ne thodo limbu no ras naakhvathi paneer banshe

  • @TheNisha0310
    @TheNisha0310 3 หลายเดือนก่อน

    Masi gundar ni ràb ni recipe share karjo ne

  • @sonalparikh4151
    @sonalparikh4151 2 หลายเดือนก่อน

    કેટલા લીટર દૂધ ની મલાઈ નુ ઘી છે ?બેન

  • @shilpamakhecha7438
    @shilpamakhecha7438 3 หลายเดือนก่อน

    Chas m mkhnjai ana vhu fuvad khavay

  • @gitapatel3922
    @gitapatel3922 3 หลายเดือนก่อน

    Malai ne garam karvani k nahi.pl reply

  • @harshatrivedi8967
    @harshatrivedi8967 3 หลายเดือนก่อน

    Chha ma makhn jay ne vahu fused ganay

  • @meerabarot4240
    @meerabarot4240 3 หลายเดือนก่อน +1

    Chhasha ma makhan jay vahu fuvad kahevay sachi chhe kahevat

  • @veenapandya8268
    @veenapandya8268 3 หลายเดือนก่อน

    Hu pan ghee banavi chu.pan Pani athi akhata

  • @sejalthakkar8799
    @sejalthakkar8799 3 หลายเดือนก่อน

    Hu pan aa rite banavu chu pan kitu vadhare ane ghee ochu nikle che enu su reason hoi sake

    • @rashi6699
      @rashi6699 3 หลายเดือนก่อน

      માખણ ને પાણી મા 3થી 4 વખત ધોઇને ગેસ ની આંચ પર મુકી ગરમ કરવું

  • @ashapachchigar9722
    @ashapachchigar9722 3 หลายเดือนก่อน

    Dudh kayu vapro chho kalpana ben.

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      ચોર્યાસી ડેરીનું

    • @ashapachchigar9722
      @ashapachchigar9722 3 หลายเดือนก่อน

      Thank u.
      Kya raho chho tme?

    • @ashapachchigar9722
      @ashapachchigar9722 3 หลายเดือนก่อน

      Buffalo milk chhe?

  • @ffdivugameplay
    @ffdivugameplay 3 หลายเดือนก่อน

    Mane yaar chhe

  • @seemashah-us3bo
    @seemashah-us3bo 3 หลายเดือนก่อน +1

    Kahevat che " Chas ma makhan jay to vahu fuvad ganay"😂 thanks hu pan aa rite j ghee banavu chu,perfect reet che aa

  • @rohinishah2394
    @rohinishah2394 3 หลายเดือนก่อน +1

    Chhash ma makhan jay ne vahu fuvad kahevay

  • @ilaraval9865
    @ilaraval9865 3 หลายเดือนก่อน

    છાશ માં માખણ જાય.... વહુ ફુવડ કહેવાય.

  • @jayshreebengajjat6907
    @jayshreebengajjat6907 3 หลายเดือนก่อน +1

    છાશ મા માખણ જાય વહુ ફુવેડ ગણાય

  • @shakumetha2142
    @shakumetha2142 3 หลายเดือนก่อน +2

    Chasma makhen Jay Ane vahu fuwad keheway.

  • @pritinaik5453
    @pritinaik5453 3 หลายเดือนก่อน +1

    Sachivat mohanpur maniba kaheta

  • @mansisuchak7436
    @mansisuchak7436 3 หลายเดือนก่อน +1

    Chhas ma machan jay ne vahu fuvad ganay

  • @nilabhatt4829
    @nilabhatt4829 3 หลายเดือนก่อน +1

    છાશ માં માખણ જાય તો વહુ ફૂહદ ગણાય 😂

    • @KomalMehta-v6c
      @KomalMehta-v6c 2 หลายเดือนก่อน

      છાશમાં માખણ જાય તે ફુવડ કહેવાય

  • @suchitakhachar1367
    @suchitakhachar1367 3 หลายเดือนก่อน +1

    Malay tme frige ma rakhvanu ke friger ma

  • @jignameghani6315
    @jignameghani6315 3 หลายเดือนก่อน +1

    Gana jan ama ravo ke bajra loat banava tane nakhe enu se u kaean hse

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน

      હા, એ ઘી કાઢી લીધા બાદ kitu માં લોટ મસાલા ઉમેરી પાનકો બનાવે

  • @jagrutipatel8155
    @jagrutipatel8155 3 หลายเดือนก่อน

    કહેવત છે કે " છાસ માં માખણ જય ને બાઈ ફુવેડ કેહવાય"

  • @rakhisavla8484
    @rakhisavla8484 3 หลายเดือนก่อน +1

    Thank you

  • @SurangiDesai
    @SurangiDesai 3 หลายเดือนก่อน +28

    છાસમાં માખણ જાય અને વહુ ફવડ કહેવાય

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน +5

      સાચી વાત

    • @shaivaljoshi1040
      @shaivaljoshi1040 3 หลายเดือนก่อน +4

      Jordar kehvat bolya. Navi generation ne to khabar pan nai khabar hoy

    • @kalpananaik8870
      @kalpananaik8870  3 หลายเดือนก่อน +1

      @@shaivaljoshi1040 સાચી વાત છે.,👍

    • @manishashah7608
      @manishashah7608 3 หลายเดือนก่อน

      Fuvad etle su...??

    • @n15900
      @n15900 3 หลายเดือนก่อน

      Fuvad 😂

  • @sadhana4181
    @sadhana4181 3 หลายเดือนก่อน +1

    Chasma makhan jai ne vahu fuvad kahevay

  • @daxadesai8736
    @daxadesai8736 3 หลายเดือนก่อน

    હું

  • @shakumetha2142
    @shakumetha2142 3 หลายเดือนก่อน +1

    Chasma makhen Jay Ane vahu fuwad keheway

  • @jignashavaidya2771
    @jignashavaidya2771 3 หลายเดือนก่อน

    makhan verai jay tyare shu krvu??

  • @daxadesai8736
    @daxadesai8736 3 หลายเดือนก่อน

    હુ

  • @amrutaswami1066
    @amrutaswami1066 3 หลายเดือนก่อน +1

    Chasma makhana Jay Ane vhu fuved ganay

  • @indugoswami582
    @indugoswami582 3 หลายเดือนก่อน

    Blendar thi jaldi thay

  • @tejalyagnik1550
    @tejalyagnik1550 2 หลายเดือนก่อน

    છાસ મા માખણ જાય ને ફુવડ ગણાય

  • @rasmiparekh1482
    @rasmiparekh1482 2 หลายเดือนก่อน

    Thamadarakakvastucharvarrepatkrochlokokantirejavidofarvenakkcha

  • @harshabenmahida5801
    @harshabenmahida5801 3 หลายเดือนก่อน

    Surat na cho