ખુબ સરસ આનંદ દમયંતીબેન મારા ધર્મના બહેન છે ઘણા બધા ગીતો સાંભળ્યા છે એમના જાહેર રાજ ગરબા અને લાઈવ ડાયરા ના પ્રોગ્રામ જોયા છે અને રેકોર્ડિંગમાં પણ હું સાથે હતો વિસનગર આરોહી સ્ટુડિયો અમદાવાદ ભઠ્ઠા ના પાલડી વિસ્તારમાં સ્ટુડિયો રેકોર્ડિંગ મે સાંભળેલું છે અને હું ભાગ્યશાળી છો બહેન મારા ઘરે પણ આવેલા દિવાળીબેન ભીલ પણ મારા ઘરે આવેલા છે અને મારા ગુરુ પણ છે અને મહાન ગુજરાતનું મારા દમયંતીબેન ખુબ સરસ ગરબા ધન્યવાદ જય માતાજી
મીના બેન પટેલ અમારાં વિસ્તારમાં રહેતાં હતાં અને એમનાં ભાઈ મારા મિત્ર હતાં. ત્યારે 1988 - 89 ત્યારે આટલાં લોકપ્રિય ના હતાં. ત્યારબાદ દિવાળીબેન અને દમયંતી બેન બાદ તેઓ ની લોકપ્રિયતા હતી.
ખુબ સારી માહિતી ભાઈ જૂના કલાકારોના આવા વિડિયો બનાવતા રહેજો 🙏
દમયંતી બેન બરડાઈ ની જન્મ તારીખ લગ ભગ ૧૯૫૩ હસે
ખૂબ ખૂબ આભાર તમે દમયંતી બેન બરડાઈ ની ખૂબ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર
તેમનૂ ગાયેલું ગીત, કીનખાબી કાપડા ની કોર, બવ મસ્ત છે
ખુબખુબઅભિનંદન. અત્યારેદરવંતિબહેશુકરછેનવીગુજરાતીફિલમાગીતોગાયછેકેનહીજણાવશોબહેનનેલાખલાખવંદન
nice nice bhajan yogini Baroda yoginishah and voice nice
ખુબ સરસ આનંદ દમયંતીબેન મારા ધર્મના બહેન છે ઘણા બધા ગીતો સાંભળ્યા છે એમના જાહેર રાજ ગરબા અને લાઈવ ડાયરા ના પ્રોગ્રામ જોયા છે અને રેકોર્ડિંગમાં પણ હું સાથે હતો વિસનગર આરોહી સ્ટુડિયો અમદાવાદ ભઠ્ઠા ના પાલડી વિસ્તારમાં સ્ટુડિયો રેકોર્ડિંગ મે સાંભળેલું છે અને હું ભાગ્યશાળી છો બહેન મારા ઘરે પણ આવેલા દિવાળીબેન ભીલ પણ મારા ઘરે આવેલા છે અને મારા ગુરુ પણ છે અને મહાન ગુજરાતનું મારા દમયંતીબેન ખુબ સરસ ગરબા ધન્યવાદ જય માતાજી
બહેન વિશે વધુ માહિતી શેર કરો જેથી લોકોને મહાન કલાકાર ને જાણી શકે
Prafulbjai dave sathe bau sara gito gaya che very good voice
દમયંતી બહેન ખારવા સમાજ નું ગૌરવ વર્ષો સુધી સાચવી રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું
my fevret gaeka yogini Baroda
દમયંતીબેન બરડાઈ દિવાળીબેન ભીલ પ્રફુલ્લ દવે આ ત્રિપુટીએ 1971 થીં 1995 સુધી ખૂબ સરસ રીતે ગાવામાં ફાળો આપ્યો છે આજના સમયમાં આવાં સિંગર શોધ્યા નાં જળે
👌👌👌 Super માહિતી આપી છે !💐 સ્નેહલતા વિષે આવીજ બચપન થી માહિતી આપામાંઆવે તો ખુબ આનં દ થશે.
દમયંતી બરડાઈ મારા ફેવરીટ ગાયક છે અને એનૂ , રમતો જોગી આયો રે ક્યાં થી આયો, મેં કોલર ટયૂન રાખી છે
Good singer of Gujarat ❤😂🎉
મીના બેન પટેલ અમારાં વિસ્તારમાં રહેતાં હતાં અને એમનાં ભાઈ મારા મિત્ર હતાં. ત્યારે 1988 - 89 ત્યારે આટલાં લોકપ્રિય ના હતાં. ત્યારબાદ દિવાળીબેન અને દમયંતી બેન બાદ તેઓ ની લોકપ્રિયતા હતી.
એમના ભાઈ નો નંબર હોય તો મને મોકલો સર
Congratulations
Very good
Nais ❤❤❤
વર્ષો વિતી ગયા સતા પણ આજે આવાજ આપણને બહુ આનંદ આવે
માંગરોળ જૂનાગઢ જિલ્લા નો તાલુકો સે જિલ્લો નહિ ભાઈ
Good
દમયંતીબેનનુ પેલુ ગીત રેડીયોમા કાનુડો શુ જાણે મારી પ્રીત હતુ
Daymantibaenkhusaeakalakarchhelokgitgarbafilmigitgayachheaajetemnoavajabuchhelokchahanamatemnunamchhetemnopareechaodionamadhamkaravjoaajetemnijivankeritechhekubkhubaadhar❤❤❤❤❤❤❤
ગુજરાતી સંગીતકાર : સુરેશ કુમાર વિશે માહિતી આપશો જી.
પેલું ગીત રૂપાંદે માલદે મા સાંભળીયુ
Nice information
સર , દમયંતીબેન નું ગીત --- જોબનીયનો આંબો લચકા લોલ રે વાલા જી, અત્યારે ઉપલબ્ધ છેકે નહિ , અને છે તો ક્યાં મળી શકે , જણાવશો .આશા સાથે જય શ્રી કૃષ્ણ .
Damyntibenporbandarnavaparamasasruche
સર મીના પટેલ ની માહિતી
સર ચીન અને ભારત વચ્ચે લડાય તો 1962 મા થઈ હતી ને
મીના બહેન પટેલ વિશે માહિતી આપો
ખારવા સમાજ ના ધાણા ગીતો બનાવ્યા છે
Damiyanti be nu koiy pan git redioma hu shabhadto ne mane git akhu avdijatu tiyare Mari Umar 15 vash ni hati aeshamiy kiyk alag hato
Damayanti ben ne balko chhe?
Khabar nahi
હા ત્રણ સંતાન કહેવાય છે