માફી મંગાવતા પેલા આ જુઓ | Anopsinh Vaghela | Mafi no Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024

ความคิดเห็น • 202

  • @sumeetvaza2679
    @sumeetvaza2679 ปีที่แล้ว +29

    100% વાત સાચી કરી છે તમે અને મુદ્દા ની વાત કરી છે માણસ ને સમજાય તો વંદન છે 🙏

  • @GopalMakwana
    @GopalMakwana ปีที่แล้ว +32

    કલાકારો ઘણા સાંભળ્યા પણ આ સાહેબ જેવું સચોટ અને સાચું કહેનાર નથી સાંભળ્યા.
    જય હો
    🔥🔥🔥🔥🔥🔥

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 ปีที่แล้ว +11

    પ્રાચીન વાણી ખુબ સાંચી છે,દેશી સંતવાણી ભજન ની મોજ, ખુબ ખુબ ધન્યવાદ, અભિનંદન,જય હો બાપા સીતારામ વાલા,

  • @satsang_video
    @satsang_video ปีที่แล้ว +10

    સાચી વાત છે. જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય દેવા મહાદેવા

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +7

    જય માતાજી બાપુ એકદમ સાચી વાત છે તમારી તમને મારા દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @jknavapara4284
    @jknavapara4284 ปีที่แล้ว +6

    ધન્યવાદ બાપુ.
    સાધુ અને કથા કારો ના પગ ખેંચવા વાળા ના કાન ખેંચ્યા.

  • @Hunterbanna-yg2bg
    @Hunterbanna-yg2bg ปีที่แล้ว +4

    ધન્ય છે બાપુ તમારી વાણી ને ❤

  • @dharmedrabhatt4817
    @dharmedrabhatt4817 ปีที่แล้ว +20

    કીર્તિદાન ભાઈ આ દાદા ને સાથે રાખો

  • @r.k.official5122
    @r.k.official5122 ปีที่แล้ว +5

    વાહ.બાપુ.વાહ.આવી.વાતુ.સમજાય.આમા.બધુ.આવી.જાય.હો.વાહ

  • @shyamkavithiya8807
    @shyamkavithiya8807 ปีที่แล้ว +8

    વાહ બાપુ
    બહુજ સરળ ભાષા માં સમજ પડી
    ઘણા બધા કલાકારો જોયા સાંભળ્યા
    તમારા શબ્દો એ જીવન જીવવાની રીત
    શીખવાડી ખુબ ખુબ આભાર
    ગુરુજી 🙏🙏🙏🙏🙏
    સાદર પ્રણામ
    ભગવાન તમને લાબું આયુષ્ય આપે
    🙏🙏🙏🙏🙏😊

  • @dilipdesaiofficial8684
    @dilipdesaiofficial8684 ปีที่แล้ว +4

    જોરદાર અને સમજવા લાયક અને અનુભવી વાતો કરી છે દાદા એ,જય માતાજી

  • @prakashmajithia8303
    @prakashmajithia8303 ปีที่แล้ว +3

    ધન્યવાદ દાદા તમારી વાણી પહેલી વખત સાંભળ્યું.દાદા.તમને મારા જયશ્રી કૃષ્ણ જય જલારામ

  • @kishanmevada7939
    @kishanmevada7939 ปีที่แล้ว +25

    આવા કલાકારો ના વિડિયો મુકજો ભાઈ સમાજ ને આવા કલાકાર ની જરૂર છે...
    બાકી કય દયે રાણો રાણા ની રીતે અને પછી બીજી બાબતો માં નામ આવતા હોય તો ઈ કલાકાર પાસે સમાજ ને કાય મેળવવા નું રેહતું નથી.... કાય ખોટું હોઈ મારી coment માં તો માફ કરજો આ મારો નજરીયો છે.....

  • @chauhanhareshsinh1366
    @chauhanhareshsinh1366 ปีที่แล้ว +8

    વાહ બાપુ વાહ❤️

  • @Mrpiyush562
    @Mrpiyush562 ปีที่แล้ว +1

    અનુપસિંહ બાપુ જયહો 🙏🏻♥️

  • @jeramjeram3783
    @jeramjeram3783 ปีที่แล้ว +3

    વાહ બાપુ મોજકરીદિઘી જય માતાજી🙏

  • @viralgujju_01
    @viralgujju_01 ปีที่แล้ว +9

    વાં શબ્દ વાં, સમજ્યા જેવા શબ્દો 🙏🏻👌🏻

  • @tinajithakor8782
    @tinajithakor8782 ปีที่แล้ว +5

    છે ભાઈ હો કલા તમારી. ખુબ સરસ કલાકાર છે

  • @Dharmajagruti
    @Dharmajagruti ปีที่แล้ว +11

    આ આપણી સસકુતી છે ભાઈ તેને તમે સાવિશે તો પીરતારેજો સંમાજમા જય સીતારામ

  • @n.npatel4950
    @n.npatel4950 ปีที่แล้ว +33

    જોરદાર ભાઈ કલાકાર જોરદાર સમજવા જેવી કહાની છે

  • @vejanandmaher8716
    @vejanandmaher8716 ปีที่แล้ว +9

    🔱🚩 जय माताजी 🙏🏻🚩🚩🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @editranjit5868
    @editranjit5868 ปีที่แล้ว +2

    વાહ બાપુ જય માતાજી

  • @thegateofdevotion8394
    @thegateofdevotion8394 ปีที่แล้ว +4

    વંદન તમને બાપુ...

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 ปีที่แล้ว +6

    વાહ દરબાર ધન્યવાદ

  • @ramdekhakhash
    @ramdekhakhash ปีที่แล้ว +9

    આનું નામ કલાકાર કહેવાય બાકી તો સહેરો સિંહ નો અને વાહો ગધેડા નો હોય છે

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว

    Ha bapu ha jabarjas vat,, koine nado ni etle bas,

  • @harendragosai3122
    @harendragosai3122 ปีที่แล้ว +13

    વાહ બાપુ🙏

  • @laljibhaidodiyalaljibhaido1852
    @laljibhaidodiyalaljibhaido1852 ปีที่แล้ว +6

    ખુબ સરસ વાત કરી છે ખુબ ખુબ ધન્યવાદ દરબાર

  • @mukeshbarot5117
    @mukeshbarot5117 ปีที่แล้ว +3

    વાહ અનુપ સિંહ sashi વાત કરી

  • @modibabubhaimodi9641
    @modibabubhaimodi9641 ปีที่แล้ว +3

    Jay mataji

  • @dhavalkotak9578
    @dhavalkotak9578 ปีที่แล้ว +2

    સાચી વાત છે બાપુ ૧૦૦%
    👍👍👍

  • @gautamgohel2097
    @gautamgohel2097 6 หลายเดือนก่อน +1

    Jay guru dev

  • @gayusangar4922
    @gayusangar4922 ปีที่แล้ว +8

    જય માતાજી🙏

  • @navinmakwana1999
    @navinmakwana1999 ปีที่แล้ว +3

    Khub saras bapu

  • @manubhaivaza4876
    @manubhaivaza4876 7 หลายเดือนก่อน

    જય ઞુરૂદેવ મારા ભગવાન ઉઞારામ બાપા

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 ปีที่แล้ว +4

    Vah vir mahan sant ne jalaram bapa tarha Sheth sagalsha

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 3 หลายเดือนก่อน

    Tamari pase 👍

  • @kminat9802
    @kminat9802 ปีที่แล้ว +5

    Very Good bhai 👍

  • @narshibhaipatel7409
    @narshibhaipatel7409 ปีที่แล้ว +9

    આવી વાત કેનાર બહુ ઓશા હોય ભાઈ ધન્ય બાપુ

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 3 หลายเดือนก่อน +1

    Yes sir Jay Bhim 👍

  • @ranjitpateliya5176
    @ranjitpateliya5176 ปีที่แล้ว +4

    વાહ બાપુ વાહ

  • @gunvantraysolanki3317
    @gunvantraysolanki3317 ปีที่แล้ว +1

    વાહ અનોપસિહભાઈ ,

  • @khodarajput5245
    @khodarajput5245 ปีที่แล้ว +3

    અતિ સુંદર

  • @narshipatel8730
    @narshipatel8730 ปีที่แล้ว +3

    Jay swaminarayan

  • @atuldoshi6895
    @atuldoshi6895 ปีที่แล้ว +3

    Khub khub dhanyawad anopsinh ne,jay dadavir

  • @gohilvijay7918
    @gohilvijay7918 ปีที่แล้ว +2

    jay mataji dada

  • @dbkhachar2512
    @dbkhachar2512 ปีที่แล้ว +1

    વાહ ડાયરો વાહ જય માતાજી

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 ปีที่แล้ว +5

    વાહ બાપુ આપની વાત પીરસવા ની શૈલી ગજબ છે બાપ

  • @gunvantraysolanki3317
    @gunvantraysolanki3317 ปีที่แล้ว

    વાહ,અનોપસિહ ખૂબ જરૂરી વાત કરી

  • @Krishna-go5xg
    @Krishna-go5xg ปีที่แล้ว +8

    વાહદરબાર

  • @ghanshyamkalsa9936
    @ghanshyamkalsa9936 ปีที่แล้ว +2

    🙏🙏jay swaminarayan 👌
    🙏🙏સીતા રામ 🌹🌹
    ખુબ સરસ

  • @hiteshsolanki7912
    @hiteshsolanki7912 ปีที่แล้ว +1

    Wah darbar wah maza avi gay

  • @girisound1231
    @girisound1231 ปีที่แล้ว

    Sachi vat che darabar

  • @jaymataji7192
    @jaymataji7192 11 หลายเดือนก่อน

    Jay ho.....

  • @hinglaj-Churu-1204
    @hinglaj-Churu-1204 9 หลายเดือนก่อน

    જય માતાજી 🙏

  • @Wahhhhhhh0l
    @Wahhhhhhh0l ปีที่แล้ว +2

    Wahhhhhh kya battttt...👌👌👌

  • @rajgorvashant3190
    @rajgorvashant3190 ปีที่แล้ว +2

    Vhaa bapu

  • @bakataka8396
    @bakataka8396 ปีที่แล้ว +8

    વાહ તમે હાસા વિસારો વાળા દરબાર સવો👌

  • @pravinnathji9307
    @pravinnathji9307 ปีที่แล้ว +2

    Waah bapu

  • @jivanbhaidhanani1539
    @jivanbhaidhanani1539 ปีที่แล้ว +2

    जय माताजी

  • @solankikarnasinh7414
    @solankikarnasinh7414 ปีที่แล้ว +2

    જય માતાજી બાપુ

  • @jituvalaofficial
    @jituvalaofficial ปีที่แล้ว +2

    Are vah Kya bat jio

  • @bhanujadeja2491
    @bhanujadeja2491 ปีที่แล้ว +2

    Waah bhai 👌

  • @babamaheshvrrajrajeshvre9963
    @babamaheshvrrajrajeshvre9963 ปีที่แล้ว +2

    અરે ભુલ થાઇ ત્યારે તો ભગવાન માણહ બનવા જન્મ દેતાં હશે. અને ભુલ બીજા ની ને તમે ધરતી પર આવી ગયા હોય તેવું પણ બને છે. ભુલ ભલભલા ની થઈ જાય છે. હા હું પણ ભુલ મા ધરતી પર આવ્યો હતો. પણ સોમનાથ ભગવાન શિવ સામે પ્રાર્થના તો અત્યાર સુધી મારા ટાંટયા બધે ફરતા હતા ત્યારે સોમનાથ ભગવાનને તે ટાંટયા ને ચરણપાદુકા બની ગયાં છે. ભુલ થાય છે કે ભુલ કરાવવા માટે પેતરા બન્યા હોય એવું પણ બને છે. પેતરા પણ ભુલ કરાવી નાખે છે તે પણ ભુલ. જાવ તમને વિડિયો જોવા માટે સમય બરબાદ કર્યો હતો તે મારી ભુલ નથી.. मैं बाबा महेश्वर राज राजेश्वरी

  • @Bhavani.offical
    @Bhavani.offical ปีที่แล้ว +1

    Shachi vat jay mataji

  • @kishanmevada7939
    @kishanmevada7939 ปีที่แล้ว +2

    જય હો બાપુ....

  • @dbkhachar2512
    @dbkhachar2512 ปีที่แล้ว +1

    જય માતાજી સૌવ ડાયરાને

  • @Rathoddrsinh
    @Rathoddrsinh ปีที่แล้ว +1

    Jay Mataji 🙏🚩

  • @kishorbhatt1208
    @kishorbhatt1208 ปีที่แล้ว +2

    Great right

  • @chamundaofficelharipar6545
    @chamundaofficelharipar6545 ปีที่แล้ว +2

    સાચી વાત છે

  • @aaryrajmobh2456
    @aaryrajmobh2456 ปีที่แล้ว

    Vahh ek ek shabd ma takat che ....sarsavti maa ni krupa hoy to j ava shabdo ni gothvan thay🙏

  • @dhanjipatel1824
    @dhanjipatel1824 ปีที่แล้ว +5

    Jay shree Swaminarayan 🙏

  • @vagosanyuvaaektasantwani8111
    @vagosanyuvaaektasantwani8111 ปีที่แล้ว +1

    Vah Bapu Jay Ho

  • @jayeshchawda4784
    @jayeshchawda4784 ปีที่แล้ว +1

    vaah anup shinh

  • @bhumikapanchal8683
    @bhumikapanchal8683 ปีที่แล้ว +1

    Bapu ne khub khub naman vandan

  • @s.u.chaudhary446
    @s.u.chaudhary446 ปีที่แล้ว +4

    સાચું હાવજ સાચું જે કાર્ય કરે એનાથી જ ભૂલ થાય ઘરે બેઠા થી ન થાય

  • @dharambajadeja6334
    @dharambajadeja6334 ปีที่แล้ว +2

    Jay mataji 🙏

  • @vimalvaghela1338
    @vimalvaghela1338 ปีที่แล้ว

    Wah bapu jay guru maharaj

  • @Raja_meladi_YT
    @Raja_meladi_YT ปีที่แล้ว +1

    Ha Bapu ha jordaar

  • @jalamsinhchavda9840
    @jalamsinhchavda9840 ปีที่แล้ว +1

    જય માતાજી, બાપુ

  • @ViVuYt555
    @ViVuYt555 ปีที่แล้ว +1

    જયહોબાપુ..જયગુરૂદેવ

  • @ajitpatel120
    @ajitpatel120 ปีที่แล้ว

    Jordaar Anop bhai

  • @vinupatel7426
    @vinupatel7426 ปีที่แล้ว

    Vah bapu Sacha kalakar cho tame baki to atyare to thik have

  • @jrrajput3849
    @jrrajput3849 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @dineshthakor4143
    @dineshthakor4143 ปีที่แล้ว

    અનોપસિંહને ખૂબ ખૂબ અભિનંદન

  • @sureshsanghvi1742
    @sureshsanghvi1742 ปีที่แล้ว

    બતુ ખુબજ સરસ રીતે સમજાવ્યું છે અને જૈન ધર્મ વિશે થોડું બોલો તો તમારી વાહ વાહ થઈ જાય જ

  • @maheshravariya1840
    @maheshravariya1840 ปีที่แล้ว +1

    Vah bapu

  • @bhimashiambaliya4257
    @bhimashiambaliya4257 ปีที่แล้ว +1

    ધન્યવાદ બાપુ

  • @dabhinareshsinh686
    @dabhinareshsinh686 ปีที่แล้ว +1

    જય માતાજી જય સોમનાથ
    એક દમ સાચી વાત
    પબ્લિક સમજે તો સારું

  • @harendravyas9700
    @harendravyas9700 ปีที่แล้ว +1

    હર હર મહાદેવ
    જય માતાજી

  • @makvanaamit4670
    @makvanaamit4670 ปีที่แล้ว

    જોરદાર ,જય માતાજી

  • @sandipprajapati8916
    @sandipprajapati8916 ปีที่แล้ว

    Moj avi gai bhai

  • @RajeshChauhan-pz2xf
    @RajeshChauhan-pz2xf ปีที่แล้ว +1

    હા મોજ હા

  • @piyushzala8283
    @piyushzala8283 ปีที่แล้ว +2

    Jay maharana partap

  • @devshirabari5026
    @devshirabari5026 ปีที่แล้ว

    Jay ho alakh dhani

  • @bholenath370
    @bholenath370 ปีที่แล้ว +1

    Har har mahadev

  • @ravivasita1026
    @ravivasita1026 ปีที่แล้ว

    સ્પષ્ટ સમજાય સરસ સાચી વાત કરી

  • @jaydwarkadhishstatus1596
    @jaydwarkadhishstatus1596 ปีที่แล้ว

    Bov mojj aavi bapu 👌👌🙏🏻

  • @ashokbeladiya5447
    @ashokbeladiya5447 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ

  • @1981
    @1981 ปีที่แล้ว +1

    જય હો જય હો