રીબડા-ગોંડલ બબાલ વચ્ચે દલિતો બાખડી પડ્યા !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024

ความคิดเห็น • 45

  • @ranjit-kp9hs
    @ranjit-kp9hs 2 หลายเดือนก่อน +7

    વાહ અંદરો અંદર લો... લો.. આવો એ બરાબર સે... ઘરના જદ્ધે ત્યાં કઈ નાં વધે હો.. એ તમે બેય જોઈ લેજો.

  • @mukeshbhaimakwana416
    @mukeshbhaimakwana416 3 หลายเดือนก่อน +26

    ઈરાદો જે હોય એ પણ સાહેબ આપણે ગેરબંધારણીય ના બોલાય અને ના લખાય

  • @kripalsinhjadeja9683
    @kripalsinhjadeja9683 ปีที่แล้ว +8

    Hu jadeja dhambha Ane badha ribda no virodh karo chho pn hu aetlu j keva magu chhu ke kyarek taklif pade to ribda ma tamari taklif to batavjo ae tamari koy bhi kam hoy ae tatkalik thay Jay ae Darbar hoy to bhale ne koy bhi gnati no hoy kam badha na thay chhe ribdama

  • @manubhaichauhan6655
    @manubhaichauhan6655 3 หลายเดือนก่อน +6

    वकील नी फाटे छे भाई

  • @harilalparmar9200
    @harilalparmar9200 หลายเดือนก่อน

    ઈરાદો એક જ થાય ગેરબંધારણીય શબ્દ બોલવાથી એફ આયી આર થાય, કરી જુઓ,

  • @vaishnavrajkumar5863
    @vaishnavrajkumar5863 หลายเดือนก่อน

    75વર્ષ પહેલા હરિના જનએટલે હરિજન કહેવાતા હતા તો અત્યારે હરિજન ગેરબંધારીય કંઈ રીતે કર્યો શા માટે કરો એમાં વાંધો શું હતો

  • @user-uq4gp2oq1g
    @user-uq4gp2oq1g 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

  • @bhagirathsinhbapu6584
    @bhagirathsinhbapu6584 ปีที่แล้ว +9

    Ribda sacha j che bhai khotu koi na vade na chado

    • @1nlastindian774
      @1nlastindian774 3 หลายเดือนก่อน

      Ribda ek j mard che baki chhaka che 2 number na gondal ma

  • @ilovemyindia5116
    @ilovemyindia5116 2 หลายเดือนก่อน +1

    દિનેશ ભાઈ તમે સમાજ માટે સારુ વ્યક્તિવ ધરોવો છો પણ આ વાત મા તમારૂં ખોટું છે

  • @niftyindexdhnush05
    @niftyindexdhnush05 3 หลายเดือนก่อน +2

    Irado kai rite nakki thay......adv saheb amne pan kaydo samjavo ...... audio sambhali dekhay che k bhavinbhai sacha che ane adv dinesh saheb ne politics karvi che....

  • @bharti-1947
    @bharti-1947 3 หลายเดือนก่อน +5

    SC ST એક્ટ નો સદ ઉપયોગ કરો....ખોટા ઉપયોગ ના કરો .....

  • @gopaltrambadia8915
    @gopaltrambadia8915 2 หลายเดือนก่อน

    સરસવાતભાવિનભાઈની

  • @kuldeepkhachar8141
    @kuldeepkhachar8141 3 หลายเดือนก่อน +2

    Aa bhai bov sara manas 6

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd หลายเดือนก่อน

    એડવોકેટ સાહેબ સાચા છે

  • @girirajsinhgohil8613
    @girirajsinhgohil8613 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @manishchuhan6787
    @manishchuhan6787 2 หลายเดือนก่อน +1

    ભાઈ તમે ગોડલ ના છો તો તમારે અવા ને રેલી મા ભાઈ નાતભાઈ છીયે

    • @ilovemyindia5116
      @ilovemyindia5116 2 หลายเดือนก่อน

      એ ભાઈ ન્યાજ હતા

  • @balapirdadahanuman1417
    @balapirdadahanuman1417 2 หลายเดือนก่อน

    Dineshbhai tame harijan sabd kem bolya na bolavu joiye

  • @djtiger6638
    @djtiger6638 3 หลายเดือนก่อน

    Dinesh bhai monocot pi lyo to samaj ma thodi safay thay..😂😂😂😂

  • @1nlastindian774
    @1nlastindian774 3 หลายเดือนก่อน

    Ribda virudh nai jvanu bhale game te thay jay bhim...anirudhsinh ek j che je Jayraj ne Control kari sake baki bdha lukhes che

  • @JorubhaiVala-tk1pd
    @JorubhaiVala-tk1pd 3 หลายเดือนก่อน +2

    Harijan no ardh hari na mansh thay

  • @laljiparmar4122
    @laljiparmar4122 2 หลายเดือนก่อน

    Ala tame Gadi na cho gerbadharaniya sabad bolay j nai

  • @pinalrao5697
    @pinalrao5697 3 หลายเดือนก่อน

    Patar is right person

  • @amitsarikhada7517
    @amitsarikhada7517 2 หลายเดือนก่อน

    Kayda no kotho upiyog na karta..koi Badha sapi madi ne raho.. Jay bhim 🙏🙏 namo buddhay 🙏🙏

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 3 หลายเดือนก่อน

    भावीन राणवा ने शपोट

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 3 หลายเดือนก่อน

    હાથો બનેલ હોય તેમ લાગે છે

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 3 หลายเดือนก่อน

    Aa vakil paisa kamava varo che

  • @vinodzala227
    @vinodzala227 3 หลายเดือนก่อน

    Andro andar j badho bs aaj bakki rahyu su

  • @user-mi3kc6gm9p
    @user-mi3kc6gm9p 3 หลายเดือนก่อน

    App sheb juthe ho gondal

  • @ShrirajKesariya
    @ShrirajKesariya 2 หลายเดือนก่อน +4

    ભાઈ દિનેશ પત્તર બહુ દલાલી સારી નહિ
    ઉત્તરપ્રદેશ નો દલિત ગુજરાત ના દલિત નો પક્ષ લઈ શકે અને તેવું કરતા કોઈ રોકી ના શકે
    અનીરુધ્ધસિંહ રીબડા નો ઈરાદો દલિત સમાજ નું અપમાન કરવાનો ન હોઈ શકે તે વાત સાથે હું સહમત છું. રીબડા એ જ ચોખવટ કરી વાત નું વતેસર થતું અટકાવવું જોઈએ.
    હું અમદાવાદ નો દલિત છું અને હું અનિરુદ્ધસિંહ રીબડા નો સમર્થક છું.
    પણ આ પત્તર નીચ અને સમાજ વિરોધી છે જે સમાજ ના જ વ્યક્તિ ને ધમકી આપી રહ્યો છે