જય જલારામ આ વખતે વિરપુર -જુનાગઢ દર્શને આવીએ ત્યારે અચુક આપની સાહેબ મુલાકાત કરીશું આપનો કિંમતી સમય ફાળવી અને થોડુંક શિક્ષણ આપશો. આપના વિચારો અને વાણી અમને બહું ગમે હું અવારનવાર તમારા યુ ટ્યુબમાં વિડિયો જોવું છું જેનાથી અમને સારૂં એવું બધું જાણવા મળે છે
આ શું સમાજ સમાજ?? ભારતીય સમાજ છે. બાકી બધી જ્ઞાતિના વાડા છે. ભૂતકાળમાઁ વિકૃત માણસો એ પોતાની દુકાન ચલાવવા ચાર વર્ગ પાડ્યા. દુકાન રાબેતા મુજબ ચાલતી રહે એ માટે વર્ગને જ્ઞાતિ બનાવી. અને આજે એને સમાજ બનાવી દીધો. વિશ્વ ક્યા પહોંચ્યું અને આપડને વિકૃત માણસો આજે પણ સમાજ સમાજની માનસિક વિકૃતિમાંથી બહાર નથી આવતા દેતા. લોકો મહેનતના પૈસામાંથી કર ચૂકવે છે તેમની રક્ષા માટેની વર્ધી માટે. પછીએ વર્ધી પાછળ કોણ છે એના કરતા એનું કામ કેવું છે એ જુઓ ને.
Rehvado bhai mane andar.jelma Mokal vani risvat lidhe li che Ane dhanki aape Li ke gujrat thi Bhar feki dese je dekhay che e hotu Nathi mari hay lagse mara mata pita nathi etle
આ શું સમાજ સમાજ??? તમારી માનસિક વિકૃતિ તમારા સુધી સીમિત રાખો. દરેક ભારતીય પોતાની મહેનતના પૈસા માંથી કર ચૂકવે છે પોતાની રક્ષા કરવા માટેની વર્ધી માટે. એટલે એ વર્ધી પાછળ કોણ છે.. એ નહીં એનું કામ કેવું છે એ જોઈએ છીએ અમે. હા.. રાત્રે વર્ધી પહેરીને અમારી સોસાયટીમાં ચોકીદાર છે એ ક્યા સમાજનો છે એ ખબર છે અમને. કહું બોલો??
આ શું સમાજ સમાજ?? ભારતીય સમાજ છે. બાકી બધી જ્ઞાતિના વાડા છે. ભૂતકાળમાઁ વિકૃત માણસો એ પોતાની દુકાન ચલાવવા ચાર વર્ગ પાડ્યા. દુકાન રાબેતા મુજબ ચાલતી રહે એ માટે વર્ગને જ્ઞાતિ બનાવી. અને આજે એને સમાજ બનાવી દીધો. વિશ્વ ક્યા પહોંચ્યું અને આપડને વિકૃત માણસો આજે પણ સમાજ સમાજની માનસિક વિકૃતિમાંથી બહાર નથી આવતા દેતા. લોકો મહેનતના પૈસામાંથી કર ચૂકવે છે તેમની રક્ષા માટેની વર્ધી માટે. પછીએ વર્ધી પાછળ કોણ છે એના કરતા એનું કામ કેવું છે એ જુઓ ને.
શ્રી મહેતા સાહેબના પોતાની ફરજમાં થયેલા પ્રત્તક્ષ અનુભવ આધારભૂત રહસ્યમય સમાજ ઉપયોગી વાતો. અને પોતાની ફરજ નિષ્ઠાવાન અધિકારીની છાપ ઉપસી આવે છે. ધન્યવાદ.
ગૌરવ છે મને
ખૂબ ખૂબ અભિનંદન મહેતા પરિવારને 🌹🌹💐💐👍🏻👍🏻👍🏻
તને શેનું ગર્વ છે?? કંઈ સમજાણું નહીં
જય જલારામ
આ વખતે વિરપુર -જુનાગઢ દર્શને આવીએ ત્યારે અચુક આપની સાહેબ મુલાકાત કરીશું આપનો કિંમતી સમય ફાળવી અને થોડુંક શિક્ષણ આપશો.
આપના વિચારો અને વાણી અમને બહું ગમે
હું અવારનવાર તમારા યુ ટ્યુબમાં વિડિયો જોવું છું જેનાથી અમને સારૂં એવું બધું જાણવા મળે છે
વાહ, શિક્ષક શ્રી ની સાથે આઈપીએસ અધિકારી ને ખૂબ અભિનંદન સાથે સો સો સલામ.🎉❤
Shri mehta saheb ,
Amaro Bhavanagar jillo aap ni rah ma chhe.
We will warmly welcoming you sir 🙏🏻
Salute હર્ષદ ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન
અમારા નાના ગામ નું ગૌરવ છે અમારા પ્રેમી હર્ષદ ભાઈ મહેતા છે
ભાઈ ખુબ આપના સારા વિચારો થી અમને પ્રાઉડ છે
"શિક્ષક કભી સાધારણ નહી હોતા"
અમારા નાના ગામ નું નામ you tube પર જોવા મળે એ અમારા માટે ગૌરવ ની વાત છે
Awesome 👍
સરસ
Good message
Congratulations sir🎉🎉🎉🎉
Good sir
Congratulations sir 🎉🎉🎉
Nice pic sp.sir
Good
❤
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
आ साहेब खोटी ना छे😡 जूनागढ़ मा दारू डस गली ए गली स्कूल कॉलेज मा पन पोची गयु छे😡 उड़ता जूनागढ़ बस बोलवा नु ज बाकी छे
Tu taru kam kar ne
Tu khoti no cho taro 2 number no dhandho ny chalto hoy etle tu avu bole cho
@@Psi-j4cinner voice che bhai 😂😂😂😂😂😂😂😂😂
@@JayPatel-jz6ov 😂😂
Mehta bramsamajmathi aave
Chhe
આ શું સમાજ સમાજ?? ભારતીય સમાજ છે. બાકી બધી જ્ઞાતિના વાડા છે.
ભૂતકાળમાઁ વિકૃત માણસો એ પોતાની દુકાન ચલાવવા ચાર વર્ગ પાડ્યા. દુકાન રાબેતા મુજબ ચાલતી રહે એ માટે વર્ગને જ્ઞાતિ બનાવી. અને આજે એને સમાજ બનાવી દીધો.
વિશ્વ ક્યા પહોંચ્યું અને આપડને વિકૃત માણસો આજે પણ સમાજ સમાજની માનસિક વિકૃતિમાંથી બહાર નથી આવતા દેતા.
લોકો મહેનતના પૈસામાંથી કર ચૂકવે છે તેમની રક્ષા માટેની વર્ધી માટે.
પછીએ વર્ધી પાછળ કોણ છે એના કરતા એનું કામ કેવું છે એ જુઓ ને.
સૌથી મોટી કરુણતા છે કે આવા પ્રેરણાદાયક વિડિઓ માં બહુ ઓછા લાઈક કોમેન્ટ જોવા મળે છે જયારે ફાલતુ વિડિઓ માં હજારો લાઈક કોમેન્ટ 😢😢😢
કથા અને સત્યતામાઁ ઘણો ફર્ક હોય છે ભાઈ
Good video but music irritate
Rehvado bhai mane andar.jelma
Mokal vani risvat lidhe li che
Ane dhanki aape Li ke gujrat thi
Bhar feki dese je dekhay che e hotu
Nathi mari hay lagse mara mata pita nathi etle
શું વિગતો છે ભાઈ?
મહેતા બ્રહ્મ સમાજમાં આવે જૈન સમાજમાં આવે સાહેબ કી સમાજમાંથી આવે છે
Only hindu ❤❤❤
આ શું સમાજ સમાજ???
તમારી માનસિક વિકૃતિ તમારા સુધી સીમિત રાખો.
દરેક ભારતીય પોતાની મહેનતના પૈસા માંથી કર ચૂકવે છે પોતાની રક્ષા કરવા માટેની વર્ધી માટે.
એટલે એ વર્ધી પાછળ કોણ છે.. એ નહીં એનું કામ કેવું છે એ જોઈએ છીએ અમે.
હા.. રાત્રે વર્ધી પહેરીને અમારી સોસાયટીમાં ચોકીદાર છે એ ક્યા સમાજનો છે એ ખબર છે અમને. કહું બોલો??

👏👏👏
❤
❤