Kasoombo - Official Trailer | Gujarati Movie | Vijaygiri Bava | Vijaygiri Filmos | 16th Feb 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @nisargis2cool4u
    @nisargis2cool4u 9 หลายเดือนก่อน +208

    કોઈ બીજા નો ધર્મ પાળવો પડે, એના કરતા પોતાના જ ધર્મ માં મોત મંજુર છે...
    રૂંવાટા ઉભા થઈ ગયા સાહેબ
    ખુબ ખુબ અભિનંદન 🙏

    • @ParthPandya141
      @ParthPandya141 9 หลายเดือนก่อน +7

      બહુ સાચી વાત. હિન્દુ સિવાય કોઈ ધર્મ આ ભારત માં હોવી નાં જોઈએ.

    • @ajaychudasama2327
      @ajaychudasama2327 6 หลายเดือนก่อน

      Kasoombo film Kam aaptu nathi

    • @ajaychudasama2327
      @ajaychudasama2327 6 หลายเดือนก่อน

      Download karva magu parna aavtu nathi

  • @lalitbirla6952
    @lalitbirla6952 9 หลายเดือนก่อน +146

    न्यू फिल्म केवल गुजराती में नहीं बल्कि हिंदी में भी रिलीज होनी चाहिए ताकि पूरा भारतवर्ष इसे देख सके हमारे गौरवशाली इतिहास को

    • @neetakatara2064
      @neetakatara2064 9 หลายเดือนก่อน +2

      Ryt

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 9 หลายเดือนก่อน +6

      Agar Gujarat me safal raha to Hindi me bhi release hoga...

    • @raviparekh8262
      @raviparekh8262 9 หลายเดือนก่อน +1

      Ha Bhai 🙏

    • @movie_verse_111
      @movie_verse_111 6 หลายเดือนก่อน +4

      Bhai , Iss Movie ka Hindi Trailer bhi aa chuka hai aur yeh movie 3rd May ko Hindi me release hone wali hai ❤ 😊 ...

  • @yashparmar498
    @yashparmar498 9 หลายเดือนก่อน +290

    એકદમ સત્ય હકીકત બતાવવા બદલ ગુજરાતી ફિલ્મ જગત નો ખુબ ખુબ આભાર🙏 જય હો સત્ય સનાતન ધર્મ ની

  • @pruthvirajsinhmasani8741
    @pruthvirajsinhmasani8741 9 หลายเดือนก่อน +174

    ખમકારે ખોડલ સહાય છે 🙏🏻
    ટ્રેલર જોઈને જ રૂંવાડાં ઊભાં થઈ ગયા 😍🔥

  • @deepatrivedi4281
    @deepatrivedi4281 9 หลายเดือนก่อน +1216

    આ ઇતિહાસ બદલનારો ઇતિહાસ છે , માં ખોડીયાર ની કૃપા થી હું ગર્વ અનુભવું છું કે હું આ ફિલ્મ નો ભાગ છું 😇🙏 ખમકારે ખોડલ સહાય છે માં 🙏

    • @hbt253
      @hbt253 9 หลายเดือนก่อน +34

      This film would be a blockbuster!!

    • @divyeshrana9390
      @divyeshrana9390 9 หลายเดือนก่อน +24

      Tu avi nari bannje ke Aa bharat deshni Derek chhokri Tara jevi sasakt bane. 🙏

    • @santoshtripasa4004
      @santoshtripasa4004 9 หลายเดือนก่อน +13

      ब्लॉकबस्टर loading.........

    • @JigarPatelyakshu
      @JigarPatelyakshu 9 หลายเดือนก่อน +7

      Ghani khamma ben baa🙏

    • @bhaveshkumarrajan7708
      @bhaveshkumarrajan7708 9 หลายเดือนก่อน +7

      Congratulations dipa madam

  • @TheSoulsLovesMusic
    @TheSoulsLovesMusic 9 หลายเดือนก่อน +60

    Ek Jain na tamne Jai Jinendra 🙏

  • @mehulkumarvyas
    @mehulkumarvyas 9 หลายเดือนก่อน +237

    અદ્ભૂત ફિલ્મ બની છે એવી પાક્કિ ખાતરી આ પાશેર પુણી જોઈને જ સમજાઈ ગયું... ખુબ ખુબ અભિનંદન...

  • @bhumikabrahmbhatt8403
    @bhumikabrahmbhatt8403 8 หลายเดือนก่อน +24

    ધર્મ રક્ષા કાજે આપેલા બલિદાન ની અદભૂત કથા. અચૂક થી જોવા જેવી ગુજરાતી ફિલ્મ 💐💐

  • @shaktip1644
    @shaktip1644 9 หลายเดือนก่อน +100

    ગુજરાતી સિનેમામાં આવી રહેલું એક અપૂર્વ અવતરણ!💕💕💕

    • @TronTraders
      @TronTraders 9 หลายเดือนก่อน

      Hindi Dubbing Thavu Joie aa film nu

    • @parmarurvesh8963
      @parmarurvesh8963 9 หลายเดือนก่อน +1

      ​@@TronTraders aa film aakha desh ma release thavani chhe. Means Hindi dubbed to thase j ne.

  • @kaushikpatel553
    @kaushikpatel553 9 หลายเดือนก่อน +35

    ઘણા સમય બાદ આ પ્રકારની ગુજરાતી ફિલ્મ આવી રહી છે.ટ્રેઇલર ખુબજ સરસ છે❤

  • @DeepMusicalz
    @DeepMusicalz 9 หลายเดือนก่อน +189

    એ પથ્થર નથી,
    અમારા પિતા છે.
    સનાતન અમારું સૌભાગ્ય છે.
    *ભાઈ ભાઈ*
    *ભાઈ ભાઈ*
    *INDIAN CINEMA*

    • @vairagidoshi4330
      @vairagidoshi4330 9 หลายเดือนก่อน +3

      E pathar aaje pn jaino mate sarwaswa chhe n resej

    • @quality19
      @quality19 6 หลายเดือนก่อน

      Har Har Mahadev🙏🙏

  • @amitmehtavivekavyakta5784
    @amitmehtavivekavyakta5784 9 หลายเดือนก่อน +81

    વાહ પહેલી વખત બ્રાહ્મણો નું દમદાર ચરિત્ર દેખાડ્યું . સમસ્ત હિન્દૂ પ્રજા ને રામ રામ

    • @dhapabharatbharatdhapa2835
      @dhapabharatbharatdhapa2835 9 หลายเดือนก่อน +1

      તો વર્ષ પહેલા બ્રાહ્મણો ખરાબ હતાં ભાઈ

    • @mohonimastatus4022
      @mohonimastatus4022 9 หลายเดือนก่อน +3

      Jordar movie banavi che

    • @drsumantrivedi7177
      @drsumantrivedi7177 9 หลายเดือนก่อน +2

      હર હર મહાદેવ...
      બ્રહ્મદેવ નું સાચું ચરિત્રન કરવા બદલ, સમગ્ર ટીમ, વિજયગીરી બાવા સાહેબ ને વંદન...

    • @swastikjainstavan6185
      @swastikjainstavan6185 9 หลายเดือนก่อน +1

      જોરદાર ભાઈ બધ્ધા બ્રાહ્મણ અને બારોટ બંન્ને 🙏🙏🙏

  • @shounakkvyas7715
    @shounakkvyas7715 9 หลายเดือนก่อน +239

    This film will create History... Never seen this kind of work in Gujarati cinema... And I take pride being a"Sanatani" that we are showing our prestigious and glorious history to the world and saying that we are the greatest.

    • @jaanicreationz3364
      @jaanicreationz3364 9 หลายเดือนก่อน +3

      Tb dikhani thi na ..filmo mai to koi kuch b dikha skta hai ..😂😂😂

    • @deepaksudevan5456
      @deepaksudevan5456 9 หลายเดือนก่อน +2

      What the fuck were we great at?

    • @parmarurvesh8963
      @parmarurvesh8963 9 หลายเดือนก่อน +11

      ​​@@deepaksudevan5456 lage chhe Tamara purvajo e talvar ni dhaar par salvaar pehri hase😂 etle tamne aavo doubt that chhe.

    • @Sharda-uv5fk
      @Sharda-uv5fk 9 หลายเดือนก่อน

      This movie is a planned propaganda to encroach upon the JAIN MAHATIRTH of SHATRUNJAY by HINDUS! This was - is and will remain with the Jains and those who made the film and are part of this film and who are propagating this MANIPULATED HISTORY will pay big time - KARMA LEAVES NO ONE! BAROTS DIED FOR ADINATH BHAGWAN OF THE JAINS THIS FILM IS ONLY TALKING OF SHIV AND KHODIYAR AND HINDUISM - SHAMELESS MAKERS!

    • @VinayKumar-wk6vk
      @VinayKumar-wk6vk 9 หลายเดือนก่อน

      ​@@parmarurvesh8963Correct 💯

  • @dakshsunil4171
    @dakshsunil4171 9 หลายเดือนก่อน +57

    સત્ય બતાવા બદલ ડિરેક્ટર નો અને પ્રોડ્યુસર નો ખુબ ખુબ આભાર 🙏 કેન્યા થી જય શ્રી રામ

  • @DrNikunjGupta
    @DrNikunjGupta 9 หลายเดือนก่อน +123

    ટીમ કસુંબો ને ખૂબ ખૂબ અભિનંદન, ખરેખર હ્રદયસ્પર્શી ટ્રેલર, 16 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોવ છું..

  • @1g641
    @1g641 9 หลายเดือนก่อน +62

    I’m not a Gujrati but after watching this trailer I can say this movie deserves pan India release.

    • @Pranav_Yog_center
      @Pranav_Yog_center 6 หลายเดือนก่อน

      ❤Release in Hindi on 3rd may 🚩
      Trailer out now on pen india

  • @Disharao8934
    @Disharao8934 9 หลายเดือนก่อน +141

    બોક્સ ઓફિસ પર "બ્લોકબસ્ટર" થાશે આ ગુજરાતી ફિલ્મ... ખૂબ જ આશાસ્પદ ટ્રેલર... Can't wait to watch the movie on a big screen.. Kudos to the team Vijagiri Filmos...

  • @trishaangoswamiyoutube
    @trishaangoswamiyoutube 9 หลายเดือนก่อน +13

    Goosebumps.... jivta rehva mate koi bijano dhram padvo pde..ena krta potana j dharm ma mot manjur che...
    Wah..khub saras
    ❤ heart touching ❤

  • @gujboxDOTin
    @gujboxDOTin 9 หลายเดือนก่อน +113

    ખુબ જ સુંદર... રૂંવાડા ખરડાઇ ને બેઠા થઈ જાય તેવાં દ્રશ્યો, લાગણીથી તરબોળ થઈ જવાય તેવાં સંવાદો અને સંગીત તો જાણે પ્રાણવાયુ!!
    મારી ભાષાના સિનેમાનું સુખ - કસૂંબોને ખુબ ખુબ અભિનંદન!!

  • @gujjufilmistaan
    @gujjufilmistaan 9 หลายเดือนก่อน +17

    અદ્ભૂત... ખૂબ જ સરસ આ ઐતિહાસિક ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચશે 🙏🏻

  • @mahipal16
    @mahipal16 9 หลายเดือนก่อน +42

    Gujarati movie makers have come a long way.... Good quality of production...great movie

  • @MukeshBambhaniya-l3v
    @MukeshBambhaniya-l3v 9 หลายเดือนก่อน +16

    Upendra Trivedi na gya pasi a pelu movie se je Gujarat na itihas ne sasa arth ma varnva jay ryha hoy 🤩🤩

  • @vimaldave698
    @vimaldave698 9 หลายเดือนก่อน +32

    Excellent..... Hope the Movie makes a Milestone in Gujarati Cinema.... A Story that is Real History of Gujarat....Very eager to watch that Happened five century back.... All the Best..

  • @vishnupatel9177
    @vishnupatel9177 9 หลายเดือนก่อน +19

    ખુબ ખુબ અભિનંદન 👍👍 આવા નીડર અને હિમ્મ્તવાન નિર્માતા ને I proud of you. સાચા સનાતન ની ઓળખ આ અને નવી પેઢી ને બતાવવા બદલ

  • @GJmoviereview7
    @GJmoviereview7 9 หลายเดือนก่อน +19

    ખમકારે ખોડલ શહાય, ગુજરાતી સિનેમા નું આ ફિલ્મ થી નવું પાનું સુંદર અક્ષરે લખાશે જે જોઈ તું હતું એના થી પણ સારું રૂંવાટા ઉભા થઇ ગયા ❤

  • @YumT-vo3xc
    @YumT-vo3xc 9 หลายเดือนก่อน +65

    Finally.... finally it looks like Gujrati Film Industry has ARRIVED...!!! Back to back great movies coming...

    • @sandeepmalasani6139
      @sandeepmalasani6139 9 หลายเดือนก่อน +8

      Can you suggest some good Gujarati movies please, I'm from Andhra Pradesh I love your culture & this trailer was fantastic 😍, Jai Sanatani, Jai Hind...

    • @YumT-vo3xc
      @YumT-vo3xc 9 หลายเดือนก่อน

      @@sandeepmalasani6139 Hellaro, Chal Man jitva jai e, Chal Jivi Lai e....
      Avoid Gujju bhai serries...that it shit.

    • @hiteshbhatu202
      @hiteshbhatu202 9 หลายเดือนก่อน

      ​@@sandeepmalasani6139 ya check out raado or vash ha vash ka official remake ajay dewgan bana rahe hey shaitan name se

    • @_Nitin_kumar_
      @_Nitin_kumar_ 9 หลายเดือนก่อน

      ​​@@sandeepmalasani6139Best movie is "Chhello divas"

    • @pikachu4137
      @pikachu4137 9 หลายเดือนก่อน

      ​@@sandeepmalasani6139vash movie

  • @sarthaklodha2474
    @sarthaklodha2474 9 หลายเดือนก่อน +20

    jai adinath jai giriraj goosebumps hatsoff khub khub anumodna

  • @dhavaltarpara9419
    @dhavaltarpara9419 9 หลายเดือนก่อน +29

    ખમકારે ખોડલ સહાય છે🙏
    ખૂબ ખૂબ અભનંદન વિજયભાઈ અને ટીમ ને🎉

  • @bitter_truth1113
    @bitter_truth1113 9 หลายเดือนก่อน +12

    ઘણા સમય પછી આવુ અદભુત ઐતિહાસિક ચલચિત્ર જોવા મળશે, ખુબ ખુબ આભાર

  • @Cinemahol155
    @Cinemahol155 9 หลายเดือนก่อน +18

    Ekdam zabardast... 100 out of 100... everything is perfect.. thanks for making this kind of movie in gujarati.... best of luck

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 9 หลายเดือนก่อน +14

    આ મુવી કાલે : ૧૬ ફેબ્રૂઆરી ૨૦૨૪ નાં રોજ આવે છે ,આજન૧૫ તારીખ છે , હવે આ મુવી ને નેશનલ એવોર્ડ ફાઇનલ 🇮🇳❤️✍🏻✅👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @prantikgoala2003
    @prantikgoala2003 9 หลายเดือนก่อน +12

    I am nepali from bharat west bengal
    Totally Ghoosbumps...really I proud to be I sanatani proud to be Indian...
    Now gujarati movies is a FiRE
    JAY SHREE RAM 🕉🚩💪🏻
    VANDEMATRAM 🇮🇳

  • @dhavalparekh6813
    @dhavalparekh6813 9 หลายเดือนก่อน +13

    Bhai bhai, pelu Gujarati movie jenu trailer joi ne goosebumps aavya..atyar sudhi ghana north and south na veer vyaktio ni kahani joi, have Gujarat na veerlao ni kahani joisu …

  • @rajveerdodiya5317
    @rajveerdodiya5317 8 หลายเดือนก่อน +4

    As being a Rajput, this trailer gave me goosebumps while I was watching.... Can't wait for the movie... ❤❤

  • @RahulVaru1176
    @RahulVaru1176 9 หลายเดือนก่อน +3

    Goosebumps 🔥🔥🔥खमकारे खोडल सहाय छे 🔱🧿 આ ફિલ્મ નથી પરંતુ સત્ય ઘટના છે, આ હિન્દી અને ઇંગ્લિશ માં પણ ડબ થઈ રીલિઝ થવી જોઈએ અને ટેક્સ ફ્રી થવી જોઈએ, જય સનાતન ❤ જય શ્રી રામ ❤

  • @mukeshporwal3350
    @mukeshporwal3350 7 หลายเดือนก่อน +1

    जय माता दी....बहुत ही अच्छी फिल्म हैं...दिल को छू लेनें और झकझोर देनें वाला climax हैं...फिल्म के सभी कलाकारों का अभिनय भी एकदम नेचुरल हैं जो काबिल ए तारीफ हैं....राधे राधे❤❤🙏🙏🙌🙌

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 9 หลายเดือนก่อน +14

    ખૂબ સરસ આ ઈતિહાસની આ ઘટનાઓ આજે પણ રૂવાડા ખડા કરી દે છે.

  • @2inone39
    @2inone39 9 หลายเดือนก่อน +6

    હા ઇતિહાસ યાદ આપવો જરૂરી છે....
    ભલે નવો ના બને પણ જૂનો તો સચવાશે.....❤

  • @BaliyaBaliya-tx1ty
    @BaliyaBaliya-tx1ty 9 หลายเดือนก่อน +3

    અદ્ભૂત અદ્વિતીય.....
    માઈલસ્ટોન ઈન ગુજરાતી સિનેમા,ગ્રેટ મુવી શાનદાર અભિનય સુપર્બ સાઉન્ડ સિસ્ટમ..... જક્કાસ 🤝🙏✌🏽👍🏽

  • @RaviYadav-tk3ub
    @RaviYadav-tk3ub 9 หลายเดือนก่อน +17

    Love from Dubai
    Vijaybhai.. best of luck for this new project..

  • @ojaschaudhari3833
    @ojaschaudhari3833 9 หลายเดือนก่อน +6

    ગુજરાતી ચલચિત્ર ને જોતા રુવાંટી ઊભી થઈ ગઈ 👌👌👌🙏🏻🙏🏻🙏🏻
    જય જય ગરવી ગુજરાત ❤

  • @kishorkatariya1412
    @kishorkatariya1412 9 หลายเดือนก่อน +5

    ખૂબ જ જોરદાર પ્રયાસ. એક ઉમદા ઇતિહાસ ને જોવા તથા જાણવાનો ઉત્તમ મોકો આજ ની નવી પેઢી ને. આ ફિલ્મ અચૂક જોવા જેવી. આભાર વિજયગીરી બાવા આ ફિલ્મ બનાવવા માટે.

  • @malvikamehta1243
    @malvikamehta1243 9 หลายเดือนก่อน +9

    સમયોચિત ચિત્રપટ. અત્યારે આની તાતી જરૂર હતી. ધન્યવાદ વાહ

  • @Vijaykheni12012
    @Vijaykheni12012 9 หลายเดือนก่อน +10

    Goosebumps વાળું મૂવી નું ટ્રેલર છે , વિજયભાઈ ને ખુબ અભિનંદન ❤

  • @chehrajithakor-i3m
    @chehrajithakor-i3m 9 หลายเดือนก่อน +7

    જય શ્રી રામ જય જય શ્રી રામ સત્ય સનાતન ધર્મ નો જય જય ગરવી ગુજરાત

  • @Rajpurohhitlm
    @Rajpurohhitlm 9 หลายเดือนก่อน +1

    વાહ વાહ ઢોલીવુડ ફિલ્મ માં સૌથી શ્રેષ્ઠ મૂવી🚩🚩
    એમાંય આપણા ઇતિહાસ ની 🎉🚩
    જય ઠાકર

  • @Barotsamaj18
    @Barotsamaj18 9 หลายเดือนก่อน +3

    JAY HO SANATAN DHARMA 🕉️JAY HO VIR DADUJI BAROT 👑🔱 JAY HO Brahmbhatt BAROT SAMAJ 🗡️🚩

  • @amitpatil9516
    @amitpatil9516 9 หลายเดือนก่อน +2

    Great Gujrati movie. Love from Maharashtra.
    Bharat mata ki jay.
    Jay Shivray.

  • @manavbarot3790
    @manavbarot3790 9 หลายเดือนก่อน +15

    As a barot , i feel very proud of my ancestors 😊

  • @bolotararara
    @bolotararara 9 หลายเดือนก่อน +5

    पेहली बार गुजरातियो ने हिंदू इतिहास पर एक अच्छी फिल्म बनाई है...
    इस फिल्म को और भी भाषा ओ मे रूपांतरित करके पूरे देश के समक्ष गुजरातियो को अपने श्रेष्ठ कार्य को परिचित कराना चाहिए....

  • @prajapatikiran9348
    @prajapatikiran9348 9 หลายเดือนก่อน +3

    Gujrati cenema ni ek navi era chalu thava jae rahi se je maye aap loko ne mara taraf ni khub khub abhinandan 🎉
    Jay shree ram
    Jay maa khodal 🙏🏻🙏🏻🙏🏻

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan5295 9 หลายเดือนก่อน +2

    વાહ કસુંબો વાહ !👌👌 હવે તો કસુંબીનો રંગ જાય ના !! જોજો મારા ભાઈ ઓ સૌ તૈયાર રહેશું !! જય માતાજી 🙏🙏

  • @hasutrivedi729
    @hasutrivedi729 9 หลายเดือนก่อน +8

    સનાતન ધર્મ ની જય,અદ્ભુત ફીલ્મ, ખુબ સરસ અભિવ્યક્તિ, ધન્યવાદ આવી ફીલ્મ બનાવવા માટે...જયહો❤

  • @sarjilshah1876
    @sarjilshah1876 8 หลายเดือนก่อน +3

    Just watched the film and came....I Felt Really good that i was born in this Jain And Hindu Religion...We Jain's are very grateful To Barod Community....I Was Glad that this community has given Balidaan For My religious place...I Salute To Barod Community

  • @Devkigir111
    @Devkigir111 9 หลายเดือนก่อน +2

    સંસ્કૃતિને લોક સમક્ષ લાવવાનો ખૂબ જ સરસ પ્રયત્ન છે ટિમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
    દેવકી ગીર

  • @SummitNautiyal
    @SummitNautiyal 9 หลายเดือนก่อน +2

    movie ko national release kijiye Hindi, Tamil, Telugu me bhi.. Kantara bhi Kannada movie hi thi, aaj poore Bharat ko jarurat hai aisi badiya movies ki... cinematic masterpiece movie ❤

  • @Dinesh-j7e
    @Dinesh-j7e 9 หลายเดือนก่อน +4

    આ ફિલ્મ બનાવવા ખૂબ ખૂબ આભાર ડાયરેક્ટર સાહેબ નો ..

  • @parulrajyaguru3529
    @parulrajyaguru3529 9 หลายเดือนก่อน +17

    દીલ સ્પર્શી સચોટ વાત એટલે કસૂંબો.ખૂબ ખૂબ આશીર્વાદ.❤🙌

  • @bhaveshbrahmbhatt5762
    @bhaveshbrahmbhatt5762 9 หลายเดือนก่อน +6

    શૌર્ય વીરતા ની અદભૂત રજુઆત 💐💐

  • @vthakor974
    @vthakor974 9 หลายเดือนก่อน +5

    જબરદસ્ત!🙌 ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું❤️

  • @yadavpankajkumar2
    @yadavpankajkumar2 9 หลายเดือนก่อน +9

    Very nice trailer. This movie should be dubbed and release in other regional languages also. I am sure it will make super success and appreciation I. e. KANTARA kannad movie

  • @ok_Thanx_1235
    @ok_Thanx_1235 9 หลายเดือนก่อน +7

    Osm Trailer Goosebumps
    Plz Release In Hindi, Marathi ❤❤
    Love for Maharashtra ❤❤

  • @nishitbarot5151
    @nishitbarot5151 7 หลายเดือนก่อน +1

    Great movie,
    વીર બારોટ સમાજ નો એક ભાગ હોવાનું ખરેખર ગૌરવ થાય એવું ફિલ્મ બનાવ્યું છે.
    ખમકારે ખોડલ સહાય છે 🚩

  • @harsurrayka.1620
    @harsurrayka.1620 9 หลายเดือนก่อน +4

    વિજયભાઈ ને ખુબ ખુબ શુભકામનાઓ જય માતાજી

  • @shreyashpatkar2947
    @shreyashpatkar2947 9 หลายเดือนก่อน +3

    sch me mujhe goosebumps aa rhe h ye dekh kr,aisi hi movie or bhi banni chahiye.we should support of culture based movie.

  • @hiteshghazal
    @hiteshghazal 9 หลายเดือนก่อน

    🚩🕉️ जयश्रीराम

  • @abhishukla6588
    @abhishukla6588 9 หลายเดือนก่อน +4

    सुपर्ब भाई,जय सोमनाथ..🙏✅🕉️🚩🎯🌈

  • @ujwalpatil6163
    @ujwalpatil6163 6 หลายเดือนก่อน

    Loving this movie....knowing history of our beloved gujrat....from Maharashtra....
    One thing i understand today.....gujrati and marathi have many common words

  • @poptheoldiesshow2103
    @poptheoldiesshow2103 6 หลายเดือนก่อน +1

    First historical gujrati movie

  • @yashbrahambhatt8067
    @yashbrahambhatt8067 9 หลายเดือนก่อน +7

    Jay ho sanatan JAY BAROT SAMAJ 🚩🚩🚩

  • @HardikParab
    @HardikParab 8 หลายเดือนก่อน +1

    I saw this movie today, I felt so proud to know about the rich and brave history of our Bharat our sanatan. Jay khodal ma

  • @shashikumar-jj1md
    @shashikumar-jj1md 9 หลายเดือนก่อน +3

    रोंगटे khade करने वालीं फिल्म है ❤❤

  • @kishan1204
    @kishan1204 8 หลายเดือนก่อน +1

    મારા રૂંવાડા ઉભા થઈ ગયા આ ટ્રેલર જોઈને ...🤗🥰☺️🥺

  • @N.A.DESAI_1
    @N.A.DESAI_1 9 หลายเดือนก่อน +4

    સનાતન હી સત્ય હૈ
    વીર યોધ્ધાઓ ને શત્ શત્ નમન 🚩🙏

  • @deenashah5793
    @deenashah5793 8 หลายเดือนก่อน +1

    એ પત્થર નથી એ અમારા પાલ પિતા છે જાન થી પણ પ્યારા છે પ્રાણ થી પણ વ્હાલુ શંત્રુજ તીથઁ છે જય ગિરીરાજ જય આદીનાથ દાદા ❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏻👌🏻👌🏻🌹🌹🌹😊

  • @allstuff8446
    @allstuff8446 9 หลายเดือนก่อน +9

    Proud of BAROT , GUJARATI CINEMA LEVEL DAY BY DAY ⚡

    • @ankurprabtani4532
      @ankurprabtani4532 9 หลายเดือนก่อน +1

      हा બારોટ નું બલિદાન

    • @yashbrahambhatt8067
      @yashbrahambhatt8067 9 หลายเดือนก่อน

      Jay ho Barot Samaj 🔱

  • @nepalsinghchouhan249
    @nepalsinghchouhan249 6 หลายเดือนก่อน

    जय मां भवानी जय मां खोडियार जय सौराष्ट्रा, जय जय राजपुताना (वर्तमान राजस्थान)

  • @Pranav_Yog_center
    @Pranav_Yog_center 9 หลายเดือนก่อน +8

    🔅खमकारे खोडल सहाय छे ❤सनातन सागा🚩

  • @ravatmeer2808
    @ravatmeer2808 9 หลายเดือนก่อน +1

    આવી મુવી બને તો ફેમિલી સાથે જોવા પણ જવી...ગર્વ છે આવી મુવી બનાવનાર પર... જય શ્રી રામ

  • @hirakdalwadi36
    @hirakdalwadi36 9 หลายเดือนก่อน +9

    Goosebumps 🔥
    Eagarly waiting for this to watch in theaters 😍❤️
    હવે આપડે ગુજરાત નો ગૌરાંકીત ઇતિહાસ મોટા પર્દે જોઈ શકી શુ 😍🙌
    જય જય ગરવી ગુજરાત ❤️🚩

  • @jayeshdabhi8415
    @jayeshdabhi8415 9 หลายเดือนก่อน +2

    "સનાતન" શબ્દ ફિલ્મમાં સાંભળવા મળ્યો મજા આવી ❤❤❤❤

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 9 หลายเดือนก่อน +3

    આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટરીઝ નો નજરાણુ બદલી નાખશે !!!❤

  • @Jayhind674
    @Jayhind674 8 หลายเดือนก่อน +2

    Gujrati filmo no dabdabo thava jayi rahyo che 💪💪,cheta rejo bollywood vala

  • @solankijaybhai7551
    @solankijaybhai7551 9 หลายเดือนก่อน +4

    જય શ્રી રામ
    જય હો સનાતન ની....❤

  • @miteshsutariya2731
    @miteshsutariya2731 7 หลายเดือนก่อน

    So proud to know Gujarati film industry is making this type of masterpieces.. ❤

  • @Barotsamaj18
    @Barotsamaj18 9 หลายเดือนก่อน +3

    JAY HO VIR DADUJI BAROT JAY HO Brahmbhatt BAROT SAMAJ 🚩

  • @GPSCStudyZone
    @GPSCStudyZone 8 หลายเดือนก่อน +1

    Jabardast film 6...aje j theatre ma joyi...
    Avi filmo biji pn bnvi joie...
    #JogidasKhuman

  • @theironmanavenger89
    @theironmanavenger89 9 หลายเดือนก่อน +3

    We are proudly HINDUS.. We must be in Unity..No one can fight against us..🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩💪🏻💪🏻💪🏻🚩🚩🚩

  • @dhruvimehta6945
    @dhruvimehta6945 9 หลายเดือนก่อน +3

    First detailed movie on Jainism 🙏
    Proud to be jain (sanatani)

  • @mansukhahir7075
    @mansukhahir7075 9 หลายเดือนก่อน +5

    ખમકારે ખોડલ સહાય છે ખૂબ જ સરસ🎉🎉

  • @ankurprabtani4532
    @ankurprabtani4532 9 หลายเดือนก่อน +1

    અમે બારોટ.. અમારા પૂર્વજો એ શત્રુંજય મહાતીર્થ ને બચવા માંથા આપ્યા તે આ ફિલ્મ માં સુંદર રીતે દર્શાવ્યું છે...

  • @jykumpallmd4391
    @jykumpallmd4391 9 หลายเดือนก่อน +6

    સુંદર વાર્તા. સુંદર મેસેજ. એક્ટર બધા જ સરસ રોલ ને ન્યાય આપ્યો છે. સફળ થાવ.. ખૂબ પ્રગતિ કરો

  • @ozen8078
    @ozen8078 9 หลายเดือนก่อน +2

    This film needs more marketing...ITS a great Film

  • @keyurbarot3643
    @keyurbarot3643 9 หลายเดือนก่อน +6

    One of the best trailers i have ever seen in my entire life. just perfect direction, action, acting and yes the best dialouges ❤️🔥 jay maa khodal 🙏🏼 ok namah shivay 🙏🏼 all the very best to the team ❤

  • @dgvlogs7665
    @dgvlogs7665 9 หลายเดือนก่อน +2

    ખમકારે માં ખોડલ સહાય કરે જય આદિનાથ
    સનાતન ધર્મની જય હો...
    ખુબ ખુબ શુભકામના...

  • @harnishrao
    @harnishrao 9 หลายเดือนก่อน +3

    Wahh barot o wahh ⚔️⚔️⚔️

  • @chandubhaiJasani-c6j
    @chandubhaiJasani-c6j 9 หลายเดือนก่อน +1

    ગુજરાતી સિતઃપટ નૉ જય હો જય જય ગરવી ગુજરાત

  • @sarvmangal417
    @sarvmangal417 9 หลายเดือนก่อน +5

    🎉❤
    Thanks for sharing
    Subhash - PA
    Atlanta Georgia USA

  • @DeEpJadav.14
    @DeEpJadav.14 9 หลายเดือนก่อน +2

    ખમકારે માં ખોડલ ...
    This line literally making Goosebumps 😮🎉
    Good Screen Play
    good direction
    And One of the best is Dialogue ❤

  • @yogeshrathod8669
    @yogeshrathod8669 9 หลายเดือนก่อน +4

    What N direction of this film totally goosbumps