ગીર સોમનાથ ના કલેકટર દ્વારા ખુબજ સરસ કામગીરી હાથ ધરી છે આવી જ રીતે મારા ગૂજરાત ના તમાંમ કલેકટર ને અને સરકાર ને કહું કે ખુલ્લા રોડ પર આખો દિવસ રખડતી ગાય માતા પ્લાસ્ટિક ખાઈ છે તેનું છું એટલે મારી વિનંતી છે સરકાર અને ભગવાન દ્વારાધીશ ને કે આવા ગાયો નું ગૌચર કબ્જો કરી ગયેલા ચોરો ની ગૌચર જમીન વહેલી તકે ખાલી થાય તેવી પ્રાર્થના🙏🥹
સાચા. ક્ષત્રિય.આને.કહેવાય.જાડેજા.સાહેબ.ને.સત.સત.નમન.ધન્યવાદ.સાહેબ
ઘણા.સમય.પછી.આવા.કમૅનિષઠાવાન.કલેકટર.મળ્યાછે.જય.ભારત.
ખુબ જ સરસ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આવી જ રીતે જુનાગઢ જીલ્લા માં શરુઆત કરો એવી વિનંતી
જય ગૌમાતા
શ્રી કલેકટર સાહેબ નું ખૂબ સારું પ્રવચન છે
અભિનંદન !! પ્રણામ..
સાહેબ ખુબ સારી વાત છે પરંતુ આપ પણ જાણો છો નાનાં માણસો ના બહું દબાણો હોતા નથી પરંતુ રાજકીય અને મોટા માથાઓ દબાણો કરી ને બેઠાં છે
વાહ દિગુભા વાહ,જય ગૌ માતા
Shri D. D. Jadeja, IAS,,સાહેબ ગૌમાતા તમારા બધા સપના પુરા કરે.....🙏
જય ગાયમાતા..🙏
અમારા જીલ્લા માં આવા સાહેબ ની જરૂર છે આખા ગામમાં રસ્તા બંધ કરી દીધાછે
ભારત નાગરિક ફરજ છે કોઈપણ જાત નું સરકારી જગ્યાએ દબાણ ન કરવું જોઈએ આમારા જીલ્લા કલેકટર જાડેજા સાહેબ ખૂબ સુંદર સારી પારદર્શક કામગીરી કરે છે.એ બદલ આભાર વંદે માતરમ્ વંદે વસુંધરા
વાહ જાડેજા સાહેબ પેહલી વાર આવા જાબાજ નિંડર પ્રામાણિક કલેક્ટર જોય વાહ બાપુ 🙏🏻
વાહ સાહેબ ફેન થયા ગ્યા તમારા કલેકટર હોઈ જાડેજા સાહેબ જેવા બહું જોરદાર કામગીરી કરે છે 👏🏻👏🏻
ગીર સોમનાથ ના કલેકટર દ્વારા ખુબજ સરસ કામગીરી હાથ ધરી છે આવી જ રીતે મારા ગૂજરાત ના તમાંમ કલેકટર ને અને સરકાર ને કહું કે ખુલ્લા રોડ પર આખો દિવસ રખડતી ગાય માતા પ્લાસ્ટિક ખાઈ છે તેનું છું એટલે મારી વિનંતી છે સરકાર અને ભગવાન દ્વારાધીશ ને કે આવા ગાયો નું ગૌચર કબ્જો કરી ગયેલા ચોરો ની ગૌચર જમીન વહેલી તકે ખાલી થાય તેવી પ્રાર્થના🙏🥹
Supb sir vha nice work
Good work good message
Vah sir 🙏 🙌
સરસ કલેકટર સાહેબ
સરસ કામ કલેકટર સાહેબ
દરેક ગામમાં ગૌચર દુર કરવા
ખુબ સરસ કામ કરી રહ્યા છો કલેકટર સાહેબ
Sabash sir
હર મહાદેવ સદાયે સુખી રાખે સાહેબ
❤❤
અભિનંદન જયશ્રીકૂષણ
ધન્યવાદ
Good work jadeja sir
જામનગર જિલ્લામાં જરુર છે આવા કલેકટર ની
🎉🎉
Jay gaumataji
અમારૂ ગૌરવ અમને શ્રેષ્ઠ અધિકારીઓ મળ્યા 🙏🙏🙏🙏❤❤❤❤👍👍👍👍
અમારે અમરેલીમાં તો રાજકીય નેતાઓએ જ દબાણ કરેલું છે.
जय श्री राम
સરાહનીય કાર્ય સાહેબ 🙏
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
So વરસ જીવો સાહેબ, ભગવાન આપનું ભલું કરે,
Barobar chhe
Haram ni aavak su Kam levi❤.
Badhu aaya j padyu revanu chhe .
Mota mota matha pase j se gauchar saheb karo tame tare clear 🎉🎉
હમણાં થોડોક ટાઈમ પેલા દ્વારકાની આસપાસ અંબાણી સરકાર આપેલા જગ્યા ખાલી કરાવો
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 🎉
ખૂબ સરસ મજાની કામગીરી કરવા બદલ આભાર,
અમોદરા ગામે આવો સાહેબ ઉનાની બાજુમાં કેટલું ગોસણ દબાયેલું છે સામે આવે છે મહેરબાની કરીને આ એક પ્રશ્ન સોલ્વ કરો
JayThakar
ગૌચર ની ૪૦૦ ઉપર હેકટર જમીન પણ ૨૦૨૪ માં આ જ કલેકટર એ કંપની ઑ ને આપી...
❤
Jay Gaumata Jay gaupalak Jay shree gopal 🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏
Saheb shree ne khub khub abhar......
આજથી 15 વર્ષ પહેલા પછા ગોવાળિયા માલ સાથે અત્યારે ત્રણ ગોળીયા પોતાના પશુ સર આવે છે
ખુબ સરસ સાહેબ
Jay gau mata ❤
Good job
ખૂબ સરસ સાહેબ ❤❤❤❤❤
ધન્યવાદ સહેબ
Very good work collecter sir somnath distic ni hrek gamni jamin khuli thvi joye sir
ખુબ ખુબ અભિનંદન
JAY mataji sr
આવાતસા સીછેસાહેબસર સ
Thank you ❤️ sir 🙏🙏🙏
જય ગૌ માતા
ખુબજ સરસ મજાની વાત કરી સાહેબ
સરકારી જગિયા ખાલી કરીજ નાખો
Ane viyay etle badhi lye tarat dhani thay jay
ખુબ ખુબ આભાર સાહેબ
Ok thanks
ગવ.ચરણ.તો.બરાબર.છે.કોયના.રેવાના.મારા.વિખતા.નય.નકર.કોયની.હાય.લાગછે.ત.પેઢી.નાસ.થાછે.
કલેકટર સાહેબ ની વાત સાચી છે
Very good
🎉
સરસ કામ સાહેબ
વાહા,સાહેબ,આમારે,તમારા,જેવાનીજરુરછે
Dhanyawad sir 🌹🙏
Jay hoo jadeja sir 🙏👍
સાહેબ તમારું કામ બોવ સારું
સુરેન્દ્રનગર જિલ્લામાં.આવો
Good work 1:35
વાહ કેટલા વર્ષો પછી આવો એક વીર જોવા મળિયો છે... સલામ છે સર તમને 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️ જય ગૌમાતા જય ઠાકર 🚩🚩
પાછો ખાલી કરાવ્યું કે નહીં કે ખાલી વાત જ કરી છે બગલા લીધા હોય તો કોમેન્ટ કરજો
Good Work Sir
Sachi vaat se saheb gowsaran ni jagaya jaroor kadho Jaya hoy taya sayad Mari Naya to pan
Barabar se vah
🙏🙏🌹🌹🌹🌹
Sir Kheti Vadi na Rasta Pan Ghana Loko Ae Bandh Karela Ane Khedi Nakhel Se.
❤❤❤❤❤❤❤
Super
નમન
Good work sir
અમારા ગામ ની મુલાકાત લેજો કલેકટર સાહેબ
Bravo👏
Kodinar Talukana Navagamna rastani bnne bajunu daban hatavva avo sirji
Good
🙏
અમારે ત્યાં હદ માર્ગ ના રસ્તા ઓ 27 ફુટ ના રસ્તા 8 ફુટના થઈ ગયા છે
Nahin!andan
Kodinar avo
Hi
સાબ આટલું કરો તો તમને સ્ત સત નમન,,,🙏🙏🙏🙏🙏
Kay gamno se
બીજા કલેક્ટર આવું કેમ નથી કરતા ❓
Vadodara...Bharuch ma Aavo sir....
મારી માલિકી જગ્યા ને જમીન મા દાદાકિરી પર્વક રસ્તો કરી ગયા સામે પસકડમી વાળવા વાળા નો વાળ વકો નથી થયો 😢
ગામોગામનાદબાણકઢાવાસાહેબબધાકલેકટરસમઝેતોસારૂકેવા મોટામાણસદબાવીનેબેઠાછેસાહેબ
Jasdan ma tamari jarur se
કંપની પાસે થી રૂપિયા લય ખાલી કરાવે છે..
Sir ee kidhu ee hav hasu se