જય શ્રી કૃષ્ણ દક્ષાબેન બહુ સારી છે તમારી બંને બહેનો સારા છે તમારા પપ્પાનો સારું ધ્યાન રાખે છે તમે આવ્યા તો પણ ખૂબ ખુશ છે ભજીયા બે બધું સરસ જમવાનું બનાવ્યું છે
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ દક્ષાબેન ના પિયર ની મુલાકાત કરાવી બહુ સરસ પણ માસી ને એક વિનંતી કે દક્ષાબેન નાનપણથી મમ્મી નથી તો માસી દક્ષાબેન ને માં નો સાંભળવા દેતા
Sitaram ne jay shree krishna daxa ben kem co bdha tamara bdha beno ne amara jay shree krishna kejo tmara papa bov sara ce ho tamne maa vinani motiu kariu dhanyvad ce tmara papane
દક્ષાબેન તમે બધી બહેના સ્વભાવ સારો ને સંપ મમ્મી કમળો થયો ને ઓફ થયા પપ્પા નુ બધી બહેનો ધ્યાન રાખો છે જમાઇઓ પણ સારા છે બધા ની ઓળખાણ કરાવી વિડીયો મા સરસ વાત કરી ખુબ બધા હેપ્પી રહો આનંદમા રહો સાસુ પણ સારા છે વિરમભાઇ ના મમ્મી નો સ્વભાવ ઘણો સારો છે મજા આવી
ખરેખર આજનો વિડીયો જોઈને મને બહુ આસુ આવી ગયા.મા ની ખોટ તો કોઇ ના પુરી શકે.છતા પણ તમારી મોટી બેન ને ઘણા ઘણા ધન્યવાદ કે દિલ ઉપર પથ્થર રાખીને જે તમને મા ની ખોટ પુરી પાડે છે 😢અને તમારા પપ્પા ની પણ સેવા કરે છે.અમારી ભગવાન પાસે દિલથી પ્રાર્થના કે તમારા મા ની તમને યાદ ના આવે એટલું ભગવાન તમને બેનો અને પિતાજી ને સુખ શાંતિ આપે 😔😔😔
Baa ne and daxa bhabhi new kitchen plateform mate khub khub congratulations. Have tamaru kitchen saras lage che . Space pan lage che. Have baa and daxabhabi ne niche besine rashoi nahi banavvi pade. Priyal mate pan saru ramat ramat ma gas aagal aavi javani bik pan na rahe. Viram bhai khana pan bandh karavi dejo to clean rahe. Hu kiranben na channel ni subscriber chhu.
Jai shree Krishna seetaram 🙏 masi nava kichen ma shiro mast banavyo.daxa ben ne sisters sars chey badha kutumb no samp saro chey badha priyal ne ramdava avya viram bhai ne bhajiya ni moj 😅
Daxaben tamaru gam nu nam pranamji majama 🎉❤
અમારું ગામ પોરબંદર.
પોરબંદર માં જ સાસરું અને પિયર બંને છે.
ધન્ય છે શાન્તિ બેન ને કે એમણે પપ્પા ને એકલા પડવા ન દીધા 🙏🙏આ માતા પિતા ની સાચી સેવા છે મોટી બહેને ખૂબ વેઠીને તમને બધી બેનુને માં નો પ્રેમ આપ્યો 🙏🙏🙏
@@AlkaChavdaVlogs thankyou so much 🥰🥰
જય શ્રી કૃષ્ણ દક્ષાબેન બહુ સારી છે તમારી બંને બહેનો સારા છે તમારા પપ્પાનો સારું ધ્યાન રાખે છે તમે આવ્યા તો પણ ખૂબ ખુશ છે ભજીયા બે બધું સરસ જમવાનું બનાવ્યું છે
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર 🥰
દક્ષભાભી.તમારી.બધીજ.બેનો.વચ્ચે.બહુ.સરસ.પ્રેમ.છે..મોટા.બેન.બધું.પિયર.માં.સાચવે.છે..તમારા.પપ્પા.નો.સ્વભાવ.બહુ.સરસ.છે..ડક્ષભાભિ.તમારી.જેમ.અમે.પણ.પાંચ.બેનો.છીએ
સરસ
ખુબ ખુબ ધન્યવાદ🥰
Daksha ben piyar ma badh ne mali ne khubaj aannad thayo very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
Jay mataji 🙏
Thankyou so much 🥰
વાહ,,;દક્ષાબેન બહુ સરસ માવતર પરીવાર છે..મા વગર પણ સંસ્કાર મા ખામી નથી..બધી દિકરીયુ સમજદાર છો...ભગવાન તમને તમામ ખુશીઓ આપે એવી શુભકામનાઓ...આજે દક્ષાબેન નો ખિલતો ચહેરો જોવાની મજા આવી..
Haa sachi vaat che.
Bov saras parivaar che
Daksha nu Family bahu saras 6....
Thankyou 🥰
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ દક્ષાબેન ના પિયર ની મુલાકાત કરાવી બહુ સરસ પણ માસી ને એક વિનંતી કે દક્ષાબેન નાનપણથી મમ્મી નથી તો માસી દક્ષાબેન ને માં નો સાંભળવા દેતા
Sachi vat che💯
હા તમારી વાત સો ટકા સાચી છે.
દક્ષા અને માં બેય સાસુ બોવ નહિ પણ માં દીકરી ની જેમ જ રહે છે.
જય શ્રી કૃષ્ણ વાહ પીયર નો પરીસાય સરસ છે હો
ખુબ ખુબ આભાર🥰
જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌ ને
જય શ્રી કૃષ્ણ 🙏
જય માતાજી 🙏
Ram Ram Virambhai Ane Bhabhi Bhabhi Tamara Piyarna Badha. saara Che
Ram Ram 🙏
Thankyou 🥰
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jai shree Krishna masi 💗✨
Daxa bhabhi tmaru bovj mst family che aene badha no saubhav ae srs che ❤❤
Jay shree krishna 🙏
Thankyou so much 🥰
Sitaram ne jay shree krishna daxa ben kem co bdha tamara bdha beno ne amara jay shree krishna kejo tmara papa bov sara ce ho tamne maa vinani motiu kariu dhanyvad ce tmara papane
Thankyou so much 🥰
દક્ષાબેન તમે બધી બહેના સ્વભાવ સારો ને સંપ મમ્મી કમળો થયો ને ઓફ થયા પપ્પા નુ બધી બહેનો ધ્યાન રાખો છે જમાઇઓ પણ સારા છે બધા ની ઓળખાણ કરાવી વિડીયો મા સરસ વાત કરી ખુબ બધા હેપ્પી રહો આનંદમા રહો સાસુ પણ સારા છે વિરમભાઇ ના મમ્મી નો સ્વભાવ ઘણો સારો છે મજા આવી
ખુબ ખુબ આભાર 🥰
Very nice family jai shree krishna 🙏
Jay shree krishna 🙏
Thank you 😊
વિરમભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ દક્ષાબેન મારે પણ બે દિકરી જ છે તે સાસરે છે
જય સ્વામિનારાયણ🙏
હા દીકરીઓ મોટી થાય એટલે સાસરે તો જવું જ પડે ને. બોવ અઘરું છે
मोटी बेन बहुत सारा से आवि ज रीते सरस जवाबदारी निभावय मोटी बेन नी बहुत सारी समजन से
હા સાચી વાત છે તમારી
ખરેખર આજનો વિડીયો જોઈને મને બહુ આસુ આવી ગયા.મા ની ખોટ તો કોઇ ના પુરી શકે.છતા પણ તમારી મોટી બેન ને ઘણા ઘણા ધન્યવાદ કે દિલ ઉપર પથ્થર રાખીને જે તમને મા ની ખોટ પુરી પાડે છે 😢અને તમારા પપ્પા ની પણ સેવા કરે છે.અમારી ભગવાન પાસે દિલથી પ્રાર્થના કે તમારા મા ની તમને યાદ ના આવે એટલું ભગવાન તમને બેનો અને પિતાજી ને સુખ શાંતિ આપે 😔😔😔
આપનો ખુબ ખુબ આભાર અમને આટલો પ્રેમ અને હિંમત આપવા માટે🥰🥰🥰
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
જય માતાજી 🙏
શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Aaj no vlog👌👌👌👌👌bahu sarash
Thankyou so much 🥰
મધુ પરમાર વીરમગામ થી ❤ સરસ પરીવાર છે ❤ સરસ વીડિયો બનાવી છે ❤ બધા ય નો શભા વ શર શછે ❤
થેંકયુ મધુબેન🥰
Jsk. Daxa ben tamari moti ben saru kevay piyar sachavi lidhu. Dhanay vad santi ben . Papa ne sachavjo.😅
Jay shree krishna 🙏
Dhanyvaad🥰
Jay shri Krishna to all ,very nice family and mast video. ❤❤❤❤❤
Jay shree krishna 🙏
Thanks a lot 🥰
Bhai nathi tmare bov mast mataji saru kare ben bov nabda divsi hase ka daxa benna papa ni ghare mota ben maa saman kevay ben🎉🎉🎉
હા મોટા બેન જ માં ની જેમ સાચવતા
સરસ 🎉
ધન્યવાદ🥰
Khub saras
Thankyou so much 🥰
Jay mataji virambhai ne Ghar na badha ne Kem cho badha
Jay mataji 🙏
Moj ma ho 😊
જય સુરાપુરા દાદા દક્ષાબેન પીયલ સુકરે છે કૈલાસ બેન બોલુ છુ બોટાદ થી
જય સુરાપુરા દાદા🙏
બધા મજા માં હો🥰
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ દક્ષાબેન ના પરીવાર ને. જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કહેજો ❤ વિરમભાઇ
દક્ષાબેન ના ભાઈ છે કે નથી
જય શ્રી પુરૂષોત્તમ🙏
ના.
સગા ભાઈ નથી
કાકા મોટાબાપુ ના છે.
જય શ્રી કૃષ્ણ દક્ષાબેન માં વગરનું તો બધું સુનો છે માય માં બીજા વગડાના વાહ ઘણા વર્ષો થઈ ગયા પણ હવે તો બેનું એ જ આપણી માં છે
હા સાચી વાત
Nice vilog bhai bov mast🎉🎉
Thank you so much 😀
જય માતાજી
જય માતાજી 🙏
આજે તમારી કૉમેન્ટ સૌથી પેલી બતાવે છે.
ધન્યવાદ🥰
ખૂબ સરસ
થેંકયુ 🥰
પ્રિયલ ને આ કપડાં ખૂબ સરસ લાગે છે.
Thankyou so much 🥰
Hi.... priyal diku....☺️
Hi....
Thanks 🥰
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ 🙏
Very nice video ban
Thanks 🤗
Nice vlog ❤
Thankyou 🥰
Jay mataji ben
Jay mataji 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Mahadev har
મહાદેવ હર 🙏
જય મોગલ માં 🙏🏻
જય મોગલ માં 🙏
Jay mataji 🙏 ❤
Jay mataji 🙏
Baa ne and daxa bhabhi new kitchen plateform mate khub khub congratulations. Have tamaru kitchen saras lage che . Space pan lage che. Have baa and daxabhabi ne niche besine rashoi nahi banavvi pade. Priyal mate pan saru ramat ramat ma gas aagal aavi javani bik pan na rahe. Viram bhai khana pan bandh karavi dejo to clean rahe. Hu kiranben na channel ni subscriber chhu.
Thankyou so much heenaben 🥰
Jay shree Krishna
Jay shree krishna 🙏
Jay maa mogal 🙏
Jay maa mogal 🙏
Jay mataji
જય માતાજી 🙏
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
વીરમભાઈ. મનેપણ. પતરવેલીયા. ભજીયા. ફેવરેટ. છે. દક્ષાબેન. તમારા. બહેન. ખુબજ. સરસ. છે મા. જેટલા. તમારા. પપ્પા પણ. સરસ. છે. બધા. બહેનો. ભાભી. ટેણીયા ખુબજ સરસ. છે. રસોડા. નુ. મુહૂર્ત. કરતા. પહેલા. લાપસી. બનાવો. કે. શીરો. બા. તમે. પ્રેમ થઈ. બનાવ્યુ. એ. ભગવાન. ને. પહોચયુ. બા. ઉદાસ. હતા. પીરીયલ. વગર. નહી. ફાવે. જય. અંબે🎉🎉
ખુબ ખુબ આભાર 🥰
સાચી વાત છે જે બનાવીએ તેમાં ભગવાન રજી જ હોય.
અને નાના બાળક વગર તો ન જ ગમે ને. એતો ઘરની રોનક કહેવાય
मोटीं बेन माँ बन्या बहुत सरस परिवार से daxa बेन नो भगवान बधा ने सुखी रखे
Thankyou 🥰
Nice video
Thanks
મોટા બેન આખું ઘર સાચવે, બધું જ સારું થઈ જશે
Thankyou 🥰
દક્ષા બેન તમારા પિયર માં બધાને જય શ્રી કૃષ્ણ
Jay shree krishna 🙏
Jay maa khodiyar🙏
જય માં ખોડીયાર🙏
દક્ષા બેન તમારે ભાઈ નથી ભાઈ ભાભી વયના અધુરું લાગે છે
હા સગા ભાઈ નથી.
કુટુંબી ભાઈઓ છે.
Jai shree Krishna seetaram 🙏 masi nava kichen ma shiro mast banavyo.daxa ben ne sisters sars chey badha kutumb no samp saro chey badha priyal ne ramdava avya viram bhai ne bhajiya ni moj 😅
Thank you varshaben 🥰
ભાઈ વરસાદ કેવો છે તમારે અમારે બોવ હતો
આજે વરાપ આપી સવાર થી.
કાલ આખો દિવસ વરસ્યો હતો
Baa boov sachve 6 daxa ben ne
Thanks a lot 🥰
વિરમભાઇ મારા પણ ફેવરિટ ભજીયા મેથીનીભાજીના વધારે ભાવે દક્ષાબેન સરસ ઓળખાણ કરાવી
Saras
Thankyou 🥰
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊
જય શ્રી કૃષ્ણ 🙏
Jaymataji 😊
Jay mataji 🙏
🙏to all
Very nice family
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ🥰
❤❤❤❤❤❤❤❤
Thankyou ♥️♥️♥️
Daksha bhabhi n piyar thoda divas raheva doo temna pappa n saru lage kiran piyar ave too ketla badha divas rahe che
હા રહે છે દક્ષા પણ.
એક મહિના પહેલા જ રોકાણી હતી દક્ષા પિયર માં.
@@Veerdaxavlogs ok
Jay Shri Ram
Jay Shree Ram 🙏
Daxabhabhi tamare bhai nathi tamara ghar na badha no sabhav bov saras che saras family che tamaru
Thankyou so much 🥰
Hello Bhai. Na baa. Na bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
Jay mataji 🙏
Nana balako nu avuj piyar javi tyare koy ni aagal jaay j nai ajaynu pade atale ane badha pase java lage tyare pachu ghare javanu thai
Haa ho evi j hoy
Priyal ne kapada saras lage che
Thankyou 🥰
Kem che viram bhai bhabhi baa ne priyal badha majama ne hu rajkot thi jagu
હા હો બધા મજામાં
Daxabhabhi ne video utarta saras favi gyu ho maru naam mitalba che
Thank you so much 😊
દક્ષા બેન તમારા ભાઈ નથી
ના
સગા ભાઈ નથી
daxa ben ne bhai nathi
Na saga eke y nathi
Kutunbi Bhai che
Ne daxa ben tmari jem ame pan 10 beno ci bhai nathi mare pan nani ben sachve ce mamani mara papa pan narhi
Bov aghra divso lage e jena maa ke pappa n hoy
દક્ષા બેન નું પિયર ના ગામ નું નામ શું છે?
પોરબં માં જ પિયર અને સાસરું બંને છે.
Ok👍
બાઅમેઆમજસીરોબનાવીયેજયમાતાજીભાવનગર
ખુબ સરસ.
જય માતાજી 🙏 તમને પણ અમારા પરિવાર વતી
Viram bhaiya hve baa ne rshoi maa taklif nai pde
Haa ho
Mara mamy nathi aetle mane bov dhukh thay maa vina nu badhu nakamu che hu rajkot thi jagu
સાચી વાત છે.
Daxaben bhai nathi
ના
Bov akbija vache benu no pyar che am j revo joye pan amuk ni bhabhi ave ne e bhg parave
હા એવું થતું હોય છે
Dxa ben ne normal delivery thy k sijiryan
Cesarean
@@Veerdaxavlogs ohh mare sijiryan thyu tu Mari baby and tmari baby ne 1 month no difference chr
@@Veerdaxavlogs su problem thyu to sijiryan krvu pydu
બેન મારા મમી પણ હુ ૯મા હતી તૈયારે મરી ગયા
So sad
Tamara ben na sasu sara kevay ke amne piyar reva de che ghana ava hoy che ke revay no de
Haa bilkul sachu
Tmara bapa ne kon khvrave pachi bdhe benu gare jay pachi..
Etle j moti ben tya Reva aavi Gaya chhe.
Khapat KY baju Rey Vanita Ben
ખાપટ રોડ પર પશુ દવાખાનું છે તેની પાસે
Aekla aekla siro khay lidho opanig ma kidhu ny hu rajkot thi jagu
તમે આવો એટલે ગરમાગરમ બનાવી દેશું
Bhai nathi
સગા નથી.
કુટુંબી ભાઈ છે.
જય માતાજી
જય માતાજી🙏
રક્ષાબેન ને ભાઈ નથી
ના
સગા ભાઈ નથી