વાઘેલા કંચન અમદાવાદ મારાં પરિવાર તરફથી જય માતાજી વિરમભાઇ.... દક્ષા ભાભી તમે મને આટલાં બધાં સબ્સ્ક્રાઇબ હોવાં છતાં તમે મને યાદ કરી એ મારા માટે બહુ ખુશી ની વાત છે દિલ થી તમને થેંક્યું શો મંચ
જય માતાજી 🙏 કંચન બેન અરે એમાં આભાર ન માનવાનો હોય કંચન બેન. તમે અમને આટલો સપોર્ટ કરો છો એ જ ઘણું છે અમારા માટે. કાયમ અમારા વિડિયો જોતા હોય એ અમને હંમેશા યાદ જ હોય. આભાર તો અમારે તમારો માનવાનો હોય.
વાધેલા કંચન અમદાવાદ જય માતાજી તમારા પરિવાર દક્ષા ભાભી વિરમભાઇ ઘણા દિવસો પછી કોમેન્ટ કરું છૂ હમણાં મારી આંખો ની લેઝર ટ્રીટમેન્ટ કરાવી છે એટલે મહિના પછી વિડિયો જોવાના ચાલુ કર્યા છે મારા હસબન્ડે તમારા વિડિયો જોઈ પછી મને તમારા વિડિયો ની બધી વાત મને કહેતાં
Kem cho viram bhai daxaben priyal ba bhadha Mazama ne Jay shree Krishna Jay mataji priyal chalta shikhi gay aemne Kaka hare roj jamva beshe. Che jovani Bahu maza aave che daxaben papa ne dilthi yad kariya to malva aaviya Barabar ne hu shilpaben from ahemdabad
Jai shree Krishna 🙏 mari daughter Krishna no birthday hato11/1/..priyal ne nana malva avya lagni hoi sachi vat daxa ben .masi na rotla ne shak mast banyu 👌
Jay shree krishna 🙏 Thankyou so much 🥰 Varsha ben aa birthday wali vaat kaai samjaai nahi. Tamari dikri krishna no birthday hato pan date tame lakhi e n samjai
Thankyou disha ben. Ek kaam karjo Amara darek video na description ma mara instagram id ni link mukeli hoy che . Tame mane tya mesej karjo Pachi tame khali recording nahi pan video banaavine mokljo. Ame ene video ma mukisu etle badha family members tamari baby no video joi sake.
Thankyou so much 🥰 disha ben Amne pan bahu khushi thai tamari baby ni vaat sambhli ne. Aa vaat parthi khabar pade ke balko ne balko pratye ketlo prem hoy.
જયશ્રી.ક્રિશ્ના.વિરમભાઇ.માસી.દક્ષા.ભાભી.પ્રિયા.jitbhai.મોજ.માં.બધા.🙏🙏🌺🌺🌺
જય શ્રી કૃષ્ણ 🙏
બધા મજા માં હો 😊
Jay shri Krishna to all,lovely video. ❤❤❤
Jay shree krishna 🙏
Thankyou so much 😊
Mashi bahuj saras rashoi bañawi 👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
Jay mataji 🙏
Thankyou so much 🥰
ખુબ સરસ. લીલા. ધાણાભાજી. તાજા તાજા સબજી. ને. ચાર ચાંદ લગાવી. દે. ગામડા. ની. આજ. મજે. મુણાની. ભાજી. સરસ બને. બા બનાવો
Priyal na nakhra , khush thay daily life vedio Jay sree krisna badha majana har har mahadev 🙏
Jay shree krishna 🙏
Har Har Mahadev 🙏
Good morning jayshri krisha Shan Shan thank you🎉
Jay shree krishna 🙏
Welcome 😊
Daksha bhabhi.na.pappa.no.svabhav.bahu.saras.chhe
Thankyou
જય શ્રી કૃષ્ણ, સીતારામ વિરમભાઇ તેમજ પૂરા પરિવાર ને પ્રિયલ ની આંખો બહુજ સુંદર છે હુ લીના ઠકરાર જામનગર થી. તમારા વિડીયો દરરોજ જોવ છું
જય શ્રી કૃષ્ણ 🙏 લીનાબેન
ધન્યવાદ😊
વાઘેલા કંચન
અમદાવાદ
મારાં પરિવાર તરફથી જય માતાજી
વિરમભાઇ.... દક્ષા ભાભી તમે મને આટલાં બધાં સબ્સ્ક્રાઇબ હોવાં છતાં તમે મને યાદ કરી એ મારા માટે બહુ ખુશી ની વાત છે દિલ થી તમને થેંક્યું શો મંચ
જય માતાજી 🙏 કંચન બેન
અરે એમાં આભાર ન માનવાનો હોય કંચન બેન.
તમે અમને આટલો સપોર્ટ કરો છો એ જ ઘણું છે અમારા માટે.
કાયમ અમારા વિડિયો જોતા હોય એ અમને હંમેશા યાદ જ હોય.
આભાર તો અમારે તમારો માનવાનો હોય.
Jay Shri Krishna Veeram bhai and daksha didi priyal and baa 🎉🎉🎉
Jay shree krishna 🙏
Jay mataji virambhai ne daxabhabhi ne masi ne priyal majama ne
Jay mataji 🙏
Ha maja ma ho badha 😊
Masi jay shree krishna. Dada Aava hoy to jagaday nai priyal ne.
Jay shree krishna 🙏
Priyal kachi nindar mathi jage etle pachi koi pase rey nahi ane radya j kare.
@Veerdaxavlogs ok
Daksha na papa bhgvan nu manas che❤
હા હો. એકદમ સાચું કહ્યું તમે.
Har har mahadev didi
Har Har Mahadev 🙏
Jay shree krishna 🙏
Jay shree krishna 🙏
વાધેલા કંચન
અમદાવાદ
જય માતાજી તમારા પરિવાર
દક્ષા ભાભી વિરમભાઇ ઘણા દિવસો પછી કોમેન્ટ કરું છૂ હમણાં મારી આંખો ની લેઝર ટ્રીટમેન્ટ કરાવી છે એટલે મહિના પછી વિડિયો જોવાના ચાલુ કર્યા છે મારા હસબન્ડે તમારા વિડિયો જોઈ પછી મને
તમારા વિડિયો ની બધી વાત મને કહેતાં
જય માતાજી 🙏 કંચન બેન
ઓહો
સોરી
મને ખબર નોતી.
જાણીને ખુશી થઈ અમને કે તમે વિડિઓ જોઈ નોતા શકતા તો પણ તમે તમારા હસબન્ડ પાસેથી વિડિઓ ની માહિતી જાણી લેતા.
ખુબ ખુબ આભાર આપનો કંચન બેન કે તમે અમારા વિડિયો ને આટલો પ્રેમ આપો છો
વિરમભાઈ તમારા પરીવા્ર ને જય મોગલ મા જય શ્રી કૃષ્ણ આમ પણ દિકરી ને બાપ વહાલાં હોય બાપ ને દિકરી દક્ષાબેન
જય શ્રી કૃષ્ણ 🙏
જય માં મોગલ 🙏
હા સાચું હો
રામ રામ ને સીતા રામ માસી ને દક્ષાબેન ને પ્રિયલ ને વિરમ ભાઈ બહુ સરસ પ્રિયલ ના નખરા શિયાળામાં તો રીંગણા 🍆 રીંગણા થઈ જાય ❤❤❤❤❤
રામ રામ સીતારામ 🙏
હા હો રીંગણા ની મોજ શિયાળા માં
Haa vedio jovani maja avi jay sree krisna 🙏❤
Jay shree krishna 🙏
Thankyou
Jai shree Krishna masi 💗✨
Nice vlog ❤
Jay shree krishna 🙏
જય માતાજી દાદીને જય શ્રી કૃષ્ણ❤❤😅
જય માતાજી 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Good video
Thankyou so much 🥰
Bov સારા છે ભલા માણસ છે દક્ષા બેન ના પપ્પા
Thankyou
Vido to saras hoy che veeram bhai
Thankyou so much 🥰
🙏🙏
Jay shree krishna 🙏
Jay shree ram baa daxa ben viram bhai pirayl
Jay shree krishna 🙏
Jay shree ram 🙏
Kem cho viram bhai daxaben priyal ba bhadha Mazama ne Jay shree Krishna Jay mataji priyal chalta shikhi gay aemne Kaka hare roj jamva beshe. Che jovani Bahu maza aave che daxaben papa ne dilthi yad kariya to malva aaviya Barabar ne hu shilpaben from ahemdabad
Jay shree krishna 🙏 shilpa ben
Ha ho chalta sikhi gai
Jay sree Krishna Sita Ram Jay mataji ⚘ ♥ ❤❤❤
Jay shree krishna 🙏
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
જય માતાજી 🙏 સીતારામ 🙏
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit piyu diku majama shree ram beta mahadev har
Jay mataji 🙏
Jay shree krishna 🙏
Jai shree Krishna 🙏 mari daughter Krishna no birthday hato11/1/..priyal ne nana malva avya lagni hoi sachi vat daxa ben .masi na rotla ne shak mast banyu 👌
Jay shree krishna 🙏
Thankyou so much 🥰
Varsha ben aa birthday wali vaat kaai samjaai nahi.
Tamari dikri krishna no birthday hato pan date tame lakhi e n samjai
@Veerdaxavlogs Jai shree Krishna mari daughter no birthday hato 1/1 🙂
Very nice video 🎉
Thankyou
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna 🙏
Kem che viram bhai bhabhi priyal baa badha maja ne hu rajkot thi jagu jay shiri krishna
Jay shree krishna 🙏 jagu ben
Badha maja ma ho 😊
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
👌🙏💐 😀 👌🙏💐
Thankyou so much 🥰
Viram Bhai daxa ben na papa khabar kadhva aava kale daxa ben rasiya atle Jay mahakalima
Jay mahakali maa 🙏
Dakhaben tame ne vereram bhai mara mirvaan ne happy birthday Kem wish no karyu
કારણ જણાવ્યું હતું અમે વિડિઓ માં
Mari hati mirvaan no birthday hato 2 January na Mari dikri na dikra no ak varas no thyo
Hu tmne ae bole ae recoding moklis
Thankyou disha ben.
Ek kaam karjo
Amara darek video na description ma mara instagram id ni link mukeli hoy che .
Tame mane tya mesej karjo
Pachi tame khali recording nahi pan video banaavine mokljo.
Ame ene video ma mukisu etle badha family members tamari baby no video joi sake.
વિરમભાઇ.દક્ષા.ભાભી.નું.પિયર.સાવ.નજીક.છે.એક.બૂમ.પાડો.તો.સંભળાય.😂.
હા હો 😊😊😊😊😊
Avti kale a coment vancho to bija vidio ma boljo mara mirvaan ne happy birthday kejo
Ok
Aaj no video complete shoot thai gyo che etle 5 tarikh na video ma wish karisu
Piyu bolva lagse etle siddhi blogar bani jase😂😂
😊😊😊😊😊
Maru nam Kiran chhe Hu roj video jov chhu maru nam video ma lejo Hu rajkot na bhichri gam thi chhhu
Thankyou kiranben
Hello viram Bhai Mari baby girl 1.5 year ni 6 pn hu tmaro vedio chalu karu music vage tya m ke priyal m bolo ❤❤
Thankyou so much 🥰 disha ben
Amne pan bahu khushi thai tamari baby ni vaat sambhli ne.
Aa vaat parthi khabar pade ke balko ne balko pratye ketlo prem hoy.
જય હો
જય હો 🙏
Baa dakshaben veeram bhai jit bhai tatha ladli priyal nakhrali hu dar roj tamaro vlog jov chu🥰
Thankyou so much 🥰 for watching
Hu rajkot thi poonam satikuvar bolu chu dakshaben mirvaan na nani
Ok