શંખનારાયણ મંદિર - Stories of Bet Dwarka | bet dwarka ki kahani
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- મિત્રો,
બેટ દ્વારકા જેનું મૂળ નામ “બેટશંખોદ્ધાર” છે.
બેટ દ્વારકા, દ્વારકાથી થોડે અંતરે આવેલું આ લઘુ દ્વીપ, શ્રદ્ધા અને ઈતિહાસનું મિલનસ્થાન છે. માન્યતા મુજબ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન રહેલા આ સ્થાને અનેક પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિના અદભૂત ચિહ્નો વસે છે. બેટ દ્વારકાના દરિયાકિનારે નિર્મળ સૌંદર્ય અને આસ્થાથી ભરેલું આ સ્થળ તમામ માટે અનોખું આકર્ષણ છે.
બેટ એટલે ટાપુ અને શંખોદ્વાર કે જ્યાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઈને શંખ નામક અસુરનો ઉદ્ધાર કર્યો. જેથી આ સ્થળ બેટશંખોદ્ધારના નામે ઓળખાય છે.
રણછોડજીના મંદિરથી અંદાજે દોઢ માઈલ દૂર શંખતળાવ આવેલું છે. આ સ્થળે ભગવાન કૃષ્ણે શંખ નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો. આ તળાવના કિનારે શંખનારાયણનું મંદિર આવેલું છે. શંખતળાવમાં સ્નાન કરીને શંખનારાયણના દર્શન કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.
વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો: • શંખનારાયણ મંદિર - Sto...
તમારો પ્રતિસાદ અમારું પ્રેરણાસ્ત્રોત છે. લાઈક, કમેન્ટ અને શેર કરીને બેટ દ્વારકાના આ વારસાને વધુ લોકો સુધી પહોંચાડો એવી અમારી ઈચ્છા છે.
આભાર!
============================================================
Friends,
Bet Dwarka, originally named "Bet Shankhodhar," is a small island located at a short distance from Dwarka. It is a place of spiritual significance and historical importance. According to belief, this is where Lord Krishna resided, and it is home to several ancient stories and remarkable symbols of culture. The serene beauty and the spiritual atmosphere along the coastline of Bet Dwarka make it a unique attraction for all.
The term "Bet" means island, and "Shankhodhar" refers to the place where Lord Vishnu incarnated as Matsya to rescue the demon named Shankh. Hence, this place is known as Bet Shankhodhar.
Approximately one and a half miles from the Ranchorji Temple lies Shankh Talav. It is here that Lord Krishna saved the demon named Shankh. At the edge of this pond is the Shankh Narayan Temple. Taking a holy dip in the Shankh Talav and visiting the Shankh Narayan Temple is believed to bring great spiritual merit.
Click here to watch the video: • શંખનારાયણ મંદિર - Sto...
Your feedback is our source of inspiration. We wish to spread the heritage of Bet Dwarka to more people through likes, comments, and shares.
Thank you!
TH-cam: / @manek387
Facebook: / binamajithia11
Instagram: / majithiabina
#betdwarka #dwarka #sankhnarayan #gujarattourism #spiritualjourney #dwarkadhish #templetales #sacredmoments #divine #eternalblessings #gratefuljourney #peacefulplaces #sacredenergy #divineserenity #krishnamotivation
ખૂબ સરસ પ્રભાવશાળી વર્ણન...ઉપયોગી માહિતી.
આભાર 🙏🏻
વાહ ખૂબ સરસ ઉપક્રમ! રાહ જોઈશું આગળ 🙏❤️🎉
ખૂબ ખૂબ આભાર 🙏🏻
Khubsurat
Thank you 🙏🏻
🙏
Jay Dwarkadhish 🙏
Thank you 🙏🏻
જય દ્વારકાધીશ 🙏🏻
અદ્ભુત 🙏
આભાર 🙏🏻
Khub j saras
Thank you 🙏🏻
Very informative
Glad it was helpful!
Jay dwarkadhish 🙏🏻
Thank you 🙏🏻
Jay Dwarkadhish 🙏🏻
Khubsurat mahiti Apple Bina Bank
Thank you 🙏🏻
Adbhutt!!
Thank you 🙏🏻
Wahhh. Teacher.
Thank you 🙏🏻
ખૂબ સરસ
આભાર 🙏🏻
Wah khub saras
Thank you 🙏🏻
ખુબ સરસ માહીતી આપવા બદલ આભાર
આભાર 🙏🏻
ખુબ સરસ..👌
આભાર 🙏🏻
Wahh..Jamavat
આભાર 🙏🏻
ખૂબ સરસ બિનાબેન .... ખૂબ સરસ માહિતી
આભાર 🙏🏻
ખુબ સરસ, આવા સત્કર્મો કરતા રહો, તેવી શુભેચ્છા ❤❤❤❤
ખૂબ ખૂબ આભાર 🙏🏻
ખૂબ સારી માહિતી આપી બીનાબેન.
ખૂબ ખૂબ આભાર 🙏🏻
વાહ!
જ્ય દ્વારકાધીશ👍
આભાર 🙏🏻
ખુબ સરસ માહિતી આપે આપેલ
આભાર 🙏🏻
ખૂબ ખૂબ સરસ 😊 બીનાબેન, આપે ખૂબ સરસ માહિતી આપી આપનો ખૂબ આભાર. 🙏🏻
ખૂબ ખૂબ આભાર 🙏🏻
Jay drarkadhish 😊
Thank you 🙏🏻
Jay Dwarkadhish 🙏🏻
Wah khub j sundar 👌👌👌🙏🙏
Thank you 🙏🏻
Wow. Superb 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thanks a lot
Wah... Khub saras. Khub gamyu. . 🎉🎉 Jay shree Krishna ...
Thank you 🙏🏻
Wahhh🌹
Thank you 🙏🏻
જય મુરલીધર
આભાર 🙏🏻
An informative video 👏👏👏👍👍
Jai Shree Krishna🙏👌
Thank you 🙏🏻
Jay Dwarkadhish 🙏🏻
Jay Dwarkadhish
Thank you 🙏🏻
Jay Dwarkadhish 🙏🏻
Nice 👍🏻
Thank you 🙏🏻
Very informative..
Keep it up didi👍
Thanks 😊
hi mam 🎉🎉
Wah wah masttt
આભાર 🙏🏻
Khub Saras 🙏
Thank you 🙏🏻
Very nice
Mam hu priyanshi tamra class ma chu
Yes 😊👍