Manek 'માણેક'
Manek 'માણેક'
  • 111
  • 139 868
હનુમાન દાંડી - Stories of Bet Dwarka
મિત્રો,
હનુમાનજીના પ્રખ્યાત મંદિરોમાંથી હનુમાન દાંડી મંદિર એક વિશેષ મહિમા ધરાવતું મંદિર છે, જે ભારતના ગુજરાત રાજ્યના દરિયાકાંઠે આવેલા બેટ દ્વારકા નામના દ્વીપ પર સ્થિત છે. આ મંદિર હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજને સમર્પિત છે. બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરથી લગભગ ૫ કિલોમીટર દૂરી પર આવેલું આ મંદિર વિશેષ છે કારણ કે અહીં હનુમાનજી અને મકરધ્વજની મૂર્તિઓ સ્થાપિત છે, હનુમાન દાંડી મંદિર એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે, હનુમાન અને મકરધ્વજ વચ્ચેના અદ્વિતીય પિતા-પુત્ર સંબંધનું પ્રતિક દર્શાવે છે.
અમારા બીજા વિડિઓ જોવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો:
શંખનારાયણ મંદિર - Stories of Bet Dwarka: th-cam.com/video/U0rUGvFV7O8/w-d-xo.html
આભાર!
TH-cam: www.youtube.com/@manek387
Facebook: binamajithia11/
Instagram: majithiabina
Please like, share and Subscribe 🙏
#betdwarka #hanumandandi #dwarka #gujarattemples #hanumanji #scared #hindutemple #bhakti #pilgrimage #hanumantemples #templevisit #divine #spiritualjourney #exploregujarat #incredibleindia #hanumantemple #hanumanchalisha #shreeramjairamjaijairam #shreeram #ram #balahanuman #jamnagar #gujarat
มุมมอง: 11 884

วีดีโอ

શંખનારાયણ મંદિર - Stories of Bet Dwarka | bet dwarka ki kahani
มุมมอง 4.3K14 วันที่ผ่านมา
મિત્રો, બેટ દ્વારકા જેનું મૂળ નામ “બેટશંખોદ્ધાર” છે. બેટ દ્વારકા, દ્વારકાથી થોડે અંતરે આવેલું આ લઘુ દ્વીપ, શ્રદ્ધા અને ઈતિહાસનું મિલનસ્થાન છે. માન્યતા મુજબ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન રહેલા આ સ્થાને અનેક પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિના અદભૂત ચિહ્નો વસે છે. બેટ દ્વારકાના દરિયાકિનારે નિર્મળ સૌંદર્ય અને આસ્થાથી ભરેલું આ સ્થળ તમામ માટે અનોખું આકર્ષણ છે. બેટ એટલે ટાપુ અને શંખોદ્વાર કે જ્યાં ભગવાન વિષ્ણુએ મ...
Introduction Video - Stories of Bet Dwarka
มุมมอง 85714 วันที่ผ่านมา
મિત્રો, બેટ દ્વારકા: પૌરાણિક ભૂમિની અનોખી વાતો... બેટ દ્વારકા, દ્વારકાથી થોડે અંતરે આવેલું આ લઘુ દ્વીપ, શ્રદ્ધા અને ઈતિહાસનું મિલનસ્થાન છે. માન્યતા મુજબ, શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન રહેલા આ સ્થાને અનેક પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિના અદભૂત ચિહ્નો વસે છે. બેટ દ્વારકાના દરિયાકિનારે નિર્મળ સૌંદર્ય અને આસ્થાથી ભરેલું આ સ્થળ તમામ માટે અનોખું આકર્ષણ છે. અમારી ડોક્યુમેન્ટરીમાં બેટ દ્વારકાના અનોખા વારસાની ઝલક ...
Ram Aaye Hain ll Mere Ghar Ram Aaye Hain ll Bina Majithia ll Group Dance
มุมมอง 1.2Kปีที่แล้ว
#ramaayehaiayodhya #22january2024 #RamMandirPranPratishtha #narendramodi #PMOIndia #jamnagar #balahanuman #bhakti #temple #kirtan #Ram #aakhandkirtan #rammandirinayodhya #jubinnautiyal
Mandala Art ll Ram Naam ll Bina Majithia
มุมมอง 57ปีที่แล้ว
Mandala Art ll Ram Naam ll Bina Majithia
આનંદાલય કાર્યશાળા ll શ્રમકાર્ય ll Bina Majithia
มุมมอง 1572 ปีที่แล้ว
આનંદાલય કાર્યશાળા ll શ્રમકાર્ય ll Bina Majithia
Lokbharti Sanosra ll Bina Majithia ll અહોભાવ
มุมมอง 1952 ปีที่แล้ว
Lokbharti Sanosra ll Bina Majithia ll અહોભાવ
Lokbharti Sanosra ll Bina Majithia ll ગૌશાળાની એક સવાર..
มุมมอง 1682 ปีที่แล้ว
Lokbharti Sanosra ll Bina Majithia ll ગૌશાળાની એક સવાર..
Bina Majithia ll લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરાની એક સાંજ
มุมมอง 1982 ปีที่แล้ว
Bina Majithia ll લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરાની એક સાંજ
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ઋષિકુંજ અને દર્શકકુંજ
มุมมอง 2032 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ઋષિકુંજ અને દર્શકકુંજ
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll કુદરતી ખાતર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
มุมมอง 782 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll કુદરતી ખાતર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ - સણોસરા દર્શન ll આનંદાલય કાર્યશાળા ll કાર્યશૈલી
มุมมอง 1512 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ - સણોસરા દર્શન ll આનંદાલય કાર્યશાળા ll કાર્યશૈલી
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ગૌચરાની જાળવણી
มุมมอง 852 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ગૌચરાની જાળવણી
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ગૌશાળા
มุมมอง 862 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll ગૌશાળા
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll દોહનાલય અને ગોરસ ભંડાર
มุมมอง 782 ปีที่แล้ว
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા - દર્શન ll આનંદાલય કાર્યશાળા ll દોહનાલય અને ગોરસ ભંડાર
Dr Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત..
มุมมอง 3212 ปีที่แล้ว
Dr Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત..
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત.... ચુંબક
มุมมอง 7222 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત.... ચુંબક
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત
มุมมอง 2302 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત.. સૂર્યમંડળ
มุมมอง 5192 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત.. સૂર્યમંડળ
Dr Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત.. ચકલી..
มุมมอง 2932 ปีที่แล้ว
Dr Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત.. ચકલી..
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત.. ટીણીણી...
มุมมอง 3322 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll બાળગીત.. ટીણીણી...
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત
มุมมอง 4982 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll આનંદાલય કાર્યશાળા ll વિજ્ઞાન બાળગીત
Dr. Bhavnaben Pathak ll Bina Majithia ll લોકભારતી શિક્ષણ કાર્યશાળા
มุมมอง 3222 ปีที่แล้ว
Dr. Bhavnaben Pathak ll Bina Majithia ll લોકભારતી શિક્ષણ કાર્યશાળા
Bina Majithia ll Lokbharti Sanosra ll આનંદાલય કાર્યશાળા ll કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
มุมมอง 1182 ปีที่แล้ว
Bina Majithia ll Lokbharti Sanosra ll આનંદાલય કાર્યશાળા ll કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
Bina Majithia ll Lokbharti Sanosra ll આનંદાલય કાર્યશાળા ll વૃક્ષ દર્શન
มุมมอง 1112 ปีที่แล้ว
Bina Majithia ll Lokbharti Sanosra ll આનંદાલય કાર્યશાળા ll વૃક્ષ દર્શન
Lokbharti Sanosra ll Bina Majithia ll આનંદાલય ll કાર્યશાળા
มุมมอง 1522 ปีที่แล้ว
Lokbharti Sanosra ll Bina Majithia ll આનંદાલય ll કાર્યશાળા
Monday Morning with 'Manek' || Bina Majithia
มุมมอง 2283 ปีที่แล้ว
Monday Morning with 'Manek' || Bina Majithia
Monday Morning with 'Manek' || Bina Majithia || બાળગીત
มุมมอง 2903 ปีที่แล้ว
Monday Morning with 'Manek' || Bina Majithia || બાળગીત
Monday Morning with 'Manek' || Bina Majithia|| Mrunal Jain ( શ્રદ્ધાંજલિ )
มุมมอง 1863 ปีที่แล้ว
Monday Morning with 'Manek' || Bina Majithia|| Mrunal Jain ( શ્રદ્ધાંજલિ )
Monday Morning with 'Manek' || Bina Majithia || International Yoga Day Special
มุมมอง 2443 ปีที่แล้ว
Monday Morning with 'Manek' || Bina Majithia || International Yoga Day Special

ความคิดเห็น

  • @pjbarbasiya2662
    @pjbarbasiya2662 3 ชั่วโมงที่ผ่านมา

    🎉 સરસ

    • @manek387
      @manek387 ชั่วโมงที่ผ่านมา

      આભાર 🙏🏻

  • @hemrajrabari7667
    @hemrajrabari7667 4 ชั่วโมงที่ผ่านมา

    સરસ

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    Beutiful 👌 and nice song 😍

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    👌

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    Very nice work 💯

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    Beutiful 👌

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    Beutiful drawing 👌🎨👌

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 5 ชั่วโมงที่ผ่านมา

    👍👌👍

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 17 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏👌👌👌

  • @ravindrachudasma864
    @ravindrachudasma864 17 ชั่วโมงที่ผ่านมา

    ખુબ જ સરસ 👌👌👌 thank you for this video 🙏 Jay Hanuman 🙏

    • @manek387
      @manek387 13 ชั่วโมงที่ผ่านมา

      @@ravindrachudasma864 thanks a lot 🙏🏻

  • @rushirajsinhchudasama7124
    @rushirajsinhchudasama7124 วันที่ผ่านมา

    ખૂબ સુંદર 👍

    • @manek387
      @manek387 วันที่ผ่านมา

      @@rushirajsinhchudasama7124 આભાર 🙏🏻

  • @rushirajsinhchudasama7124
    @rushirajsinhchudasama7124 วันที่ผ่านมา

    👍👍👍

  • @manojparmar7317
    @manojparmar7317 4 วันที่ผ่านมา

    6

  • @manojparmar7317
    @manojparmar7317 4 วันที่ผ่านมา

    Disha

  • @aslamsafiya5391
    @aslamsafiya5391 5 วันที่ผ่านมา

    Hay Bina mem hu 7(B) mathi asba bolo chhu

  • @rssaravaya3881
    @rssaravaya3881 5 วันที่ผ่านมา

    👌🏻👌🏻

  • @dineshanadkat2926
    @dineshanadkat2926 5 วันที่ผ่านมา

    Keep it up very good

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you Mama 🙏🏻

  • @rajugadhavi1344
    @rajugadhavi1344 6 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @rajugadhavi1344
    @rajugadhavi1344 6 วันที่ผ่านมา

    Jay hanuman dada

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      હનુમાનજી મહારાજની જય!

  • @rajugadhavi1344
    @rajugadhavi1344 6 วันที่ผ่านมา

    Jay shree ram

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      જય શ્રીરામ 🙏🏻

  • @galanidipak9617
    @galanidipak9617 6 วันที่ผ่านมา

    ખૂબ સરસ

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      આભાર 🙏🏻

  • @NilakshiRaja-nl9cm
    @NilakshiRaja-nl9cm 6 วันที่ผ่านมา

    Very nice

  • @ZubinRaja
    @ZubinRaja 6 วันที่ผ่านมา

    Khub saras

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank a lot!

  • @varshachhichhia6818
    @varshachhichhia6818 6 วันที่ผ่านมา

    🙏🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you so much Ma'am!

  • @asmitazala272
    @asmitazala272 6 วันที่ผ่านมา

    Khub j saras

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you Ma'am!

  • @naynavachhani-h1n
    @naynavachhani-h1n 6 วันที่ผ่านมา

    ખૂબ જ રસપ્રદ માહિતી 👌

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      @@naynavachhani-h1n ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @nileshjoshi3517
    @nileshjoshi3517 6 วันที่ผ่านมา

    જય શ્રી દ્વારકાધીશ

    • @manek387
      @manek387 13 ชั่วโมงที่ผ่านมา

      @@nileshjoshi3517 જય દ્વારકાધીશ 🙏🏻

  • @jignamehta4883
    @jignamehta4883 6 วันที่ผ่านมา

    ખૂબ જ રસપ્રદ માહિતી...

    • @manek387
      @manek387 13 ชั่วโมงที่ผ่านมา

      @@jignamehta4883 ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @jadejadharmishthaba4936
    @jadejadharmishthaba4936 6 วันที่ผ่านมา

    Wahh teacher ખૂબ ખૂબ સરસ હિસ્ટી આપે જણાવી

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you!

  • @jadejanitaba9695
    @jadejanitaba9695 6 วันที่ผ่านมา

    જ્ય દ્વારકાધીશ

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      આભાર 🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻

  • @ranichag5178
    @ranichag5178 6 วันที่ผ่านมา

    ખૂબ સરસ છે, બેન તમે ખૂબ details માં બધી વાત કરી છે, તે ખૂબ પ્રેરણારૂપ છે, ઇતિહાસના અજાણ વાર્તાઓ ને તમે સમજાવો છે તે અમને ગમે છે. ❤ Good wishes to u.

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you for supporting 🙏🏻

  • @rushirajsinhchudasama7124
    @rushirajsinhchudasama7124 6 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you!

  • @premeshdave2450
    @premeshdave2450 6 วันที่ผ่านมา

    ખૂબ સરસ, આજની નવી પેઢીને આ જગ્યાના માહત્મ્ય વિશે આપના આ સુંદર વિડિયો દ્વારા મળી રહેશે. ખૂબ ઉપયોગી માહિતી.🙏🏼🙏🏼👌👌

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @vaishaliradia2640
    @vaishaliradia2640 6 วันที่ผ่านมา

    દર્શન ઘણીવાર કર્યા અને ઇતિહાસ પણ જાણેલો પણ આટલી ડિટેઇલ સાથે સરસ સમજણ સાથે હવે ફરી ધ્યાનથી દર્શન જવા ઇચ્છા જાગી છે. આ જ રીતે કાર્યશીલ રહે બીના ❤️

    • @hemangibhogayata9951
      @hemangibhogayata9951 5 วันที่ผ่านมา

      હું પણ આ જ કહેવા જતી હતી ત્યાં આ કમેન્ટ જોઈ.....આ વાર્તા, આ ઈતિહાસની ખબર હોવા છતાં સાંભળવાની ને જાણવાની મજા આવી....બહુ સ્પષ્ટ નિરૂપણ....

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      કાયમી પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ આભાર 😇

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      ​@@hemangibhogayata9951 ખૂબ ખૂબ આભાર 🙏🏻 Thank you for sharing your valuable comments ❤

  • @hemrajrabari7667
    @hemrajrabari7667 6 วันที่ผ่านมา

    ખુબ સરસ

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર 🙏🏻

  • @dkbossok
    @dkbossok 6 วันที่ผ่านมา

    Done well

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you!

  • @nehamanek6620
    @nehamanek6620 6 วันที่ผ่านมา

    Jay Bajarangbali 🙏🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      જય બજરંગબલી 🙏🏻 આભાર 🙏🏻

  • @mitalbajadeja377
    @mitalbajadeja377 6 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you 🙏🏻

  • @BooksBuddy
    @BooksBuddy 6 วันที่ผ่านมา

    wah khub saras... video joine fari aa mandiro ma darshan karva jashu. itihas khabar hoi to tya jaine a anubhuti thai shake. thank you so much Bina ben ... jaldi thi aagad na video aave ewi apexa ... 🎉

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thanks a lot for sharing your valuable comments!

  • @harpalsinhzala5945
    @harpalsinhzala5945 6 วันที่ผ่านมา

    જય હનુમાન 🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you!

  • @riddhijoshi4265
    @riddhijoshi4265 6 วันที่ผ่านมา

    Jay Bajranbali 🙏🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      જય બજરંગબલી 🙏🏻 આભાર 🙏🏻

  • @riddhijoshi4265
    @riddhijoshi4265 6 วันที่ผ่านมา

    🙏🙏🙏

    • @manek387
      @manek387 4 วันที่ผ่านมา

      Thank you 🙏🏻

  • @monicadsouza5788
    @monicadsouza5788 10 วันที่ผ่านมา

    An informative video 👏👏👏👍👍

  • @avinashvyas2813
    @avinashvyas2813 10 วันที่ผ่านมา

    Very informative..

  • @ZubinRaja
    @ZubinRaja 11 วันที่ผ่านมา

    Adbhutt!!

    • @manek387
      @manek387 11 วันที่ผ่านมา

      Thank you 🙏🏻

  • @jignamehta4883
    @jignamehta4883 11 วันที่ผ่านมา

    Very informative

    • @manek387
      @manek387 11 วันที่ผ่านมา

      Glad it was helpful!

  • @cartoons_for_childers
    @cartoons_for_childers 11 วันที่ผ่านมา

    Jai Shree Krishna🙏👌

    • @manek387
      @manek387 11 วันที่ผ่านมา

      Thank you 🙏🏻 Jay Dwarkadhish 🙏🏻

  • @jivanamc3918
    @jivanamc3918 11 วันที่ผ่านมา

    ખૂબ સરસ પ્રભાવશાળી વર્ણન...ઉપયોગી માહિતી.

    • @manek387
      @manek387 11 วันที่ผ่านมา

      આભાર 🙏🏻

  • @prakashDhakad-y8d
    @prakashDhakad-y8d 11 วันที่ผ่านมา

    hi mam 🎉🎉

  • @shayleshsavasadia156
    @shayleshsavasadia156 12 วันที่ผ่านมา

    🤗