ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Rakesh Barot | Lila Pila Vadala Na Pon | લીલા પીળા વડલા ના પોન |New Gujarati Song 2022 | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2022
  • રાકેશ બારોટ લાવ્યા છે એક નવું ગુજરાતી ગીત જે અમને તમારા બાળપણના પ્રેમની લાગણીઓ અને યાદોની વાર્તા કહે છે!
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    JioSaavn bit.ly/3THzJFF
    Spotify bit.ly/3E9p1C1
    Wynk wynk.in/u/gpRqWuT4X
    Jalso bit.ly/3EfqTZS
    Hungama bit.ly/3OcolQJ
    Amazon Music bit.ly/3ObUAQe
    Apple bit.ly/3UTgRVi
    TH-cam Music bit.ly/3O7i74V
    Lyrics:
    એ લીલો પીળો મારો વડલા નો પોન...(2)
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    એ થઇ ગઈ નાના રે નાનપણ ની ઓળખાણ
    તો પણ પલડયો ને દલડા દીધા માણારાજ
    એ લીલો પીળો મારો વડલા નો પોન
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    મેલી દીધો સે મેળો મારા ગોમ નો
    એના વગર હું નતો કોઈ કોમ નો
    હો હતો વિશ્વાસ મને મારા પ્રેમ નો
    એના માટે કરતો રોજ દીવો મારા રોમ નો
    નતો ઘરનો કે બારનો કોઈ રે હંગાથ
    એની યાદો માં જીવતર જીવતો માણારાજ
    એ લીલો પીળો મારા વડલા નો પોન
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    એના મારા ભગવાન હોમભલી જાય
    વિખુટા પડેલા ભેળા અમે થઇ જ્યાં
    હો જોડે જીવવાના હવે કોલ રે દેવાઈ જ્યાં
    વડલા ની છોયે સાત ફેરા રે ફરઈ જ્યાં
    એ પાનખર માં લખાઈ જઈ કાળી રાત
    વિયોગ ની વેળા એ હંગાથ છૂટ્યો માણારાજ
    એ લીલો પીળો મારા વડલા નો પોન
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
    (English)
    E Lilo Pilo Maro Vadalano Pon...(2)
    Vadala Ni Choye Dalada Didha Manaraj
    E Thai Gai Nana Re Nonpan Ni Olkhan
    To Pan Paladyo Ne Dalada Didha Mana Raj
    E Lilo Pilo Maro Vadala No Pon
    Vadala Ni Chaye Dalada Didha Manaraj
    Vadala Ni Chaye Dalada Didha Manaraj
    Meli Didho Se Melo Mara Gom No
    Ena Vagar Hu Nato Koi Kom No
    Ho Hato Vishwas Mane Mara Prem No
    Ena Mate Karto Roj Divo Mara Rom No
    Nato Ghar No Ke Barno Koi Re Hangath
    Eni Yaado Ma Jivtar Jivto Manaraj
    E Lelo Pilo Maro Badala No Pon
    Vadala Ni Chaye Dalada Didha Manaraj
    Vadala Ni Chaye Dalada Didha Manaraj
    Ena Mate Bhagwan Hombhali Jaay
    Vikhuta Padela Bhela Ame Thai Jya
    Ho Jode Jivavana Have Kol Re Devai Jya
    Vadani Choye Saath Fera Re Farai Jya
    E Pankhar Ma Lakhai Jai Kaali Raat
    Viyog Ni Vela E Hangath Chutyo Manaraj
    E Lilo Pilo Mara Vadala No Pon
    Vadala Ni Choye Dalada Didha Manaraj
    Vadala Ni Chaye Dalada Didha Manaraj
    Credits:
    Singer: Rakesh Barot
    Artist: Rakesh barot, Sahid Shaikh, Divya Bhutt, SatuBha Thakor
    Producer: Red Velvet Cinema
    Director: Faruk Gayakwad
    Concept: Chandu Raval
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Lyrics: Chandu Raval
    D.O.P: Sehzad Mansuri(Tipu)
    Edit: Naresh Rajput,(Happy Movies)
    Child Artist: Kalp Patel, Reet Ghatge
    Makeup: Hasmukh limbachiya
    Hair: Diya patel
    Production: Jigar Panchal, SatuBha Thakor
    Lighting: Mahesh Prajapati
    #LilaPilaVadalaNaPon
    #rakeshbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratisong2022
    #newgujaratisong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

ความคิดเห็น • 1.7K

  • @pintuthakorun1111
    @pintuthakorun1111 ปีที่แล้ว +14

    જોરદાર સોગ હો રાકેશ ભાઈ તમી ખુબ આગળ વધે
    તેવી મારી આશા
    પિનટુ ઠાકોર ગામ ઉણ તરફતી ફુલ સપોટ હો ...😍😍😍😍😍😍

  • @maljirathod6877
    @maljirathod6877 ปีที่แล้ว +17

    દિવસ મ એક હજાર વાર સોભળયુ જોરદાર સોંગ છે રાકેશભાઈ

  • @prajapatiarvindeta350
    @prajapatiarvindeta350 ปีที่แล้ว +13

    રાકેશભાઈ તમારા ગીતો મા રામ સંબ્દ વાપરો છો એ મને અને બધાને બહુ જ ગમે છે

  • @rajasadhiofficer8684
    @rajasadhiofficer8684 ปีที่แล้ว +20

    જોરદાર સોંગ રાકેશ ભાઈ તમારી તો વાતજ અલગ છે. .... મોજ મોજ .....❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bharat6564
    @bharat6564 ปีที่แล้ว +14

    હા મોજ હા

  • @udajithakor6727
    @udajithakor6727 ปีที่แล้ว +12

    Supar song

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 ปีที่แล้ว +2

    I always wait for your video every day. It helps me feel energetic!

  • @patelkamleshkumar2198
    @patelkamleshkumar2198 ปีที่แล้ว +22

    Outstanding song Rakesh Bhai Barot King 👑👑 of Gujarat 🔥🔥🔥🔥🔥🔥

  • @ashokthakorchhatralking4314
    @ashokthakorchhatralking4314 ปีที่แล้ว +10

    જય માતાજી રાકેસ ભાઈ❤❤❤❤❤

  • @thakorofking6117
    @thakorofking6117 ปีที่แล้ว +10

    સુપર સોંગ રાકેશ ભાઇ બારોટ બધા મિત્રો ને જય માતાજી

  • @prabhatsinhparmar7148
    @prabhatsinhparmar7148 ปีที่แล้ว +7

    લાઈફ નું નંબર 1 ગીત વાહ રાકેશભાઈ

  • @bharatthakorofficial8423
    @bharatthakorofficial8423 ปีที่แล้ว +15

    Super song ❤️❤️👍👍

  • @nasibaghanchi8933
    @nasibaghanchi8933 ปีที่แล้ว +15

    બઉ સુપર ગીત છે રાકેશ ભાઈ👌👌🙏🙏❤❤

  • @harish123pagi
    @harish123pagi ปีที่แล้ว +8

    રાકેશ ભાઈ તમારુ ગીત સુપર છે
    જય માતાજી 🙏

  • @meetparmar9764
    @meetparmar9764 ปีที่แล้ว +6

    યદિ પ્રેમ નિઃસ્વાર્થ હૈ તો પ્રેમ અનંત હૈ😍

  • @hirabhaijasaliya193
    @hirabhaijasaliya193 ปีที่แล้ว +13

    સરસ સોંગ છે રાકેશ બારોટ

  • @reshmathakordigital374
    @reshmathakordigital374 ปีที่แล้ว +12

    રાકેશ ભાઈ‌સુપર

  • @thakorhasmukh9806
    @thakorhasmukh9806 ปีที่แล้ว +7

    જુની યાદો તાજી થઈ ગઈ મસ્ત સોંગ ♥️♥️

  • @DevipujakJayesh...K
    @DevipujakJayesh...K ปีที่แล้ว +6

    જય માતાજી રાકેશ ભાઈ.. સુપર ગીત છે।

  • @vijusinhdarbar3053
    @vijusinhdarbar3053 ปีที่แล้ว +12

    બૂમ પડી જાય એવું ગીત સે મોજ મોજ ❤️🥰

  • @Tabla232
    @Tabla232 ปีที่แล้ว +27

    🙏સોમવાર હોવાથી બધા મિત્રો ને જય ગોગા..

  • @cheharthakor8283
    @cheharthakor8283 ปีที่แล้ว +6

    જોરદાર સોંગ nice

  • @ombukeliya
    @ombukeliya ปีที่แล้ว +5

    ઘણાં સમય પછી જોરદાર ગીત આવ્યું 💐💐💐💐

  • @dharmeshthakor8296
    @dharmeshthakor8296 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏👍👍 જયમાતાજી 😘😘

  • @Dashu_96
    @Dashu_96 ปีที่แล้ว +12

    No 1 singer of Gujarat ✌️😎 Banashkantha taraf thi full support 👍💝🥰

  • @gujaraticomedyvideos3208
    @gujaraticomedyvideos3208 ปีที่แล้ว +17

    જય માતાજી🙏🙏

  • @renukathakor8350
    @renukathakor8350 ปีที่แล้ว +2

    Supar song.rakeshbarot

  • @sravanthakor439
    @sravanthakor439 ปีที่แล้ว +10

    જય મામાજી મિત્રો 🙏

  • @shrwanm2854
    @shrwanm2854 ปีที่แล้ว +10

    સરસ ગીત છે રાકેશ ભાઈ

  • @Pubg_Lover_143-c7g
    @Pubg_Lover_143-c7g ปีที่แล้ว +4

    જોરદાર સોંગ રાકેશ ભાઈ બૂમ બૂમ

  • @sejalbambhaniya5824
    @sejalbambhaniya5824 ปีที่แล้ว +14

    પ્રેમ ક્યારેય મરતો નથી એતો અમર છે અને સાચો પ્રેમ ક્યારેય ભુલાતો નથી

  • @vinodbhai8414
    @vinodbhai8414 ปีที่แล้ว +6

    હા ભાઈ હા

  • @ajd.official
    @ajd.official ปีที่แล้ว +9

    Super Song 🙏🥰👑👍🙏

  • @krishnainstitute-nm2xs
    @krishnainstitute-nm2xs 10 หลายเดือนก่อน +3

    Bhakam geet ho baki👏

  • @pareshnaytamusicstudio3041
    @pareshnaytamusicstudio3041 ปีที่แล้ว +11

    👦સાહેબ એ વડલો તો આજે પણ સુનો છે🙋
    જ્યાં હું 🤼અને મારી ચકુ એ જિંદગી ની શરૂવાત કરી હતી🌳
    😔એ તો નહી પણ એની યાદો હજુ વડલા મા ભરાયેલી સે 😢

  • @nareshthakor958
    @nareshthakor958 ปีที่แล้ว +8

    વાહ રાકેશભાઈ સુપર ગીત છે

  • @kiratithakor5484
    @kiratithakor5484 ปีที่แล้ว +10

    સરસ

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 ปีที่แล้ว +2

    Super Song Chhe Rakesh Bhai 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹Jay Hind Jay Bharat 🌹🙏🌹🙏🌹

  • @chamunda_studio_dauva
    @chamunda_studio_dauva ปีที่แล้ว +4

    જોરદાર સોંગ રાકેશ બારોટ ન્યૂ

  • @rajachamundawala337
    @rajachamundawala337 ปีที่แล้ว +9

    સુપર હીટ ગિત ❣️❣️❣️❣️❣️

  • @kirtikumarsuthar6451
    @kirtikumarsuthar6451 ปีที่แล้ว +8

    બહુત સુપરહીટ ગીત છે જય માતાજી

  • @pintublog
    @pintublog ปีที่แล้ว +3

    સુપર છે વીડિયો હો
    જેટલા મીત્રો ને રાકેશ બારોટના ગીતો
    જોવા ગમતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
    બધા મિત્રો ની મનોકામના પૂરી કરશે મારી સધી માં

  • @chehardigital1814
    @chehardigital1814 ปีที่แล้ว +1

    Ha maru vada

  • @nilesh_gujju_boy8884
    @nilesh_gujju_boy8884 ปีที่แล้ว +6

    ગુજરાતી દેશી ઢાળનું સુપર સોન્ગ છે....

  • @meruzala339
    @meruzala339 ปีที่แล้ว +6

    હા મોજ હા રાકેશ ભાઈ

  • @rajameldichathi3750
    @rajameldichathi3750 ปีที่แล้ว +4

    આ ગીત સુપર હિટ જસે જય માં મેલડી રાકેશ બારોટ ....

  • @King.of.Raja.Chamunda.meladi
    @King.of.Raja.Chamunda.meladi ปีที่แล้ว +5

    કોને કોને ગમ્યા રાકેશ બારોટનું સોંગ ગમ્યું હોય તો લાઈક કરજો 👍

  • @Kamleshbu
    @Kamleshbu ปีที่แล้ว +14

    જય માતાજી રાકેશ ભાઈ

  • @chamunda_studio_dauva
    @chamunda_studio_dauva ปีที่แล้ว +5

    સુપર હિટ સોંગ રાકેશ ભાઈ ખુબજ સરસ મજાનુ સોંગ હા લીલા પીળા વડલાના પાન હા

  • @bhagvansingvaghela8362
    @bhagvansingvaghela8362 ปีที่แล้ว +3

    Super

  • @prakashmakwana8020
    @prakashmakwana8020 ปีที่แล้ว +3

    જય માતાજી રાકેશભાઈ હા તમારા નીલા વડલાના પાન હા

  • @gogogovadiyodigitl
    @gogogovadiyodigitl ปีที่แล้ว +8

    જોરદાર સોંગ દીલ ખુશ થઈ ગયું❤️❤️❤️❤️

  • @pravin_sinh_rajput_1490
    @pravin_sinh_rajput_1490 ปีที่แล้ว +16

    So sweet song ❤️

  • @mehulraval77
    @mehulraval77 ปีที่แล้ว +11

    રાકેશ ભાઈ નો અવાજ સાંભળી ને મૂડ સારુ બની જાય 👌👌

  • @bharatsinh.b.parmar2582
    @bharatsinh.b.parmar2582 11 หลายเดือนก่อน +1

    Khub saras Rakeshbhai

  • @Chosathdigital
    @Chosathdigital ปีที่แล้ว +4

    Nice Song Rakesh Barot 👍👍👑🙏

  • @MP_CREATION
    @MP_CREATION ปีที่แล้ว +6

    Jay mataji 🙏🙏🙏

  • @vagheladilip2593
    @vagheladilip2593 ปีที่แล้ว +4

    😍રાકેશ ભઈ તમારી વાત ના થાપ હો👌

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 ปีที่แล้ว +4

    વા રાકેશ ભાઈ તમારો કઠ અને પાવ ખાવસો આ તમારી એકડીન બવ સરસ છે આ સોગ ગોમડામ બુમ પડાવે સે👌👌👌👌👌👌

  • @comedivideo9973
    @comedivideo9973 ปีที่แล้ว +6

    આ સોંગ રાકેશ બારોટ ખૂબ ખૂબ સરસ છે 👍👍👍

  • @SureshKumar-ul6wy
    @SureshKumar-ul6wy ปีที่แล้ว +20

    Nice song 🌺🌺🌹

  • @ravalbhavesh1436
    @ravalbhavesh1436 ปีที่แล้ว +8

    વાહ સાવજ વાહ ભાઈ ખુબજ આગળ વધો આખા all india ma તમારૂં નામ ગુંજતું રહે એવી હું ભગવાન ને પ્રાર્થના કરીસ..ફુલ સપોર્ટ રાકેશ ભાઈ માટે 😘😘😘😘😘😘😘😘😘 really I like you supar Hiro Rakesh Barot King 👑😘😘

  • @thakorbharat8673
    @thakorbharat8673 ปีที่แล้ว +5

    વાહ ભાઈ વાહ શું ગીત છે. તેનાં શબ્દો અને અવાજ અને મ્યુઝિક ખરેખર મને ખૂબ જ ગમ્યું આ ગીત આવા ગીતો આગળ બનાવતાં રહો તેવી શુભેચ્છાઓ. 👍👌👍

  • @MR_MALDHARI_BOY
    @MR_MALDHARI_BOY ปีที่แล้ว +590

    કોણ કોણ માને છે કે રાકેશ બારોટ નું આ ગીત સુપરહિટ જ થશે 🤩

    • @JGofficil
      @JGofficil ปีที่แล้ว +29

      Ek geet ni vat na karo emna to badha geet supar hit hoy che

    • @pintublog
      @pintublog ปีที่แล้ว +21

      હુપણ રાકેશ બારોટના ગીતો ગાઉછુ જોવા નુ ભુલશો નહી જય સધી માં જેટલા પણ મિત્રો સધી માતા ને માનતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી

    • @SVEditingGujarati
      @SVEditingGujarati ปีที่แล้ว +7

      વાહ ભાઈ વાહ

    • @chamundadigitalkuda
      @chamundadigitalkuda ปีที่แล้ว +3

      Hi

    • @trueindia8827
      @trueindia8827 ปีที่แล้ว +5

      સુપરહિટ જશે સુ સુપરહિટ થઇ ગયુ ભાઈ 👌👌👌👌👌👌

  • @pses2426
    @pses2426 ปีที่แล้ว +6

    Super Song ❣️

  • @pradhanthakor6176
    @pradhanthakor6176 ปีที่แล้ว +40

    મારા વડા ગામનું ગૌરવ ચંદુભાઈ રાવળ ના લખેલા બધા જ ગીતો હિટ હોય છે દાદા ને એવી પ્રાર્થના કરું કે ચંદુભાઈ ને દાદા ખુબ ખુબ આગળ વધારે 🙏

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g ปีที่แล้ว +1

    Nice song🎵

  • @nsns4608
    @nsns4608 ปีที่แล้ว +5

    હા મોજ

  • @Gujarati.840
    @Gujarati.840 ปีที่แล้ว +3

    જય.માંતાજી.રાકેશ.ભાઇ.નાઈન.સોગ.છે.👍🏾❤❤🙏🙏🙏🕺🏻🕺🏻👌👌👌🖕🖕👋👋👏✋🤘👍🏾👍🏾👍🏾👍🏾

  • @khemrajthakorkhemrajthakor6617
    @khemrajthakorkhemrajthakor6617 ปีที่แล้ว +10

    સુપર સોન્ગ રાકેશભાઇ..હુ આખો દિવસ સાભળુ છુ હુ ખેમરાજ ઠાકોર અમીરગઢ થી 👌👌👌👌

  • @thakormahendra1031
    @thakormahendra1031 ปีที่แล้ว +12

    રાકેશ ભાઈ તમારા ગીત તો દિલ ખુશી કરી નાખે છે❤️🥰🤗

  • @rajasadhiofficialchekhala8027
    @rajasadhiofficialchekhala8027 ปีที่แล้ว +4

    Jordar song

  • @user-rg2uz1fm2y
    @user-rg2uz1fm2y ปีที่แล้ว +4

    Jay mataji🙏

  • @vijujithakor5727
    @vijujithakor5727 ปีที่แล้ว +2

    આ,ગીત, સાંભળીને, જૂનો, પ્રેમ, યાદ આવી, જાય, છે, રાકેશભાઈ

  • @niravprajapati875
    @niravprajapati875 ปีที่แล้ว +2

    Vah rakesh barot
    Outstanding acting and singing

  • @kishmatsangeet1904
    @kishmatsangeet1904 ปีที่แล้ว +16

    સુપર હિટ સોંગ રાકેશ બારોટ
    દેવરાજ ઠાકોર તરફથી બધાય ચાહક મિત્રો ને જય માતાજી
    🎧🎤🎹✍️🔥💔❤️💯🌹🌹👌👌

  • @diliprana15
    @diliprana15 ปีที่แล้ว +4

    વાહ સુપર એક્ટિંગ રાકેશ ભાઈ

  • @pareshthakorofficial8542
    @pareshthakorofficial8542 ปีที่แล้ว +3

    જય જોગમાયા માં🙏

  • @rajameldichoru1398
    @rajameldichoru1398 ปีที่แล้ว +10

    સુપર સોનંગ રાકેશ બારોટ 🥰બજાર માં બુમતો મારા ફેવરેટ શીંગર રાકેશ બારોટની રેવાની 🥳

  • @maheshmsisodiya4296
    @maheshmsisodiya4296 ปีที่แล้ว +5

    વાહ રાકેશ ભાઈ સુપર સોંગ 👍

  • @RajaaJoganivala
    @RajaaJoganivala ปีที่แล้ว +14

    રાકેશભાઈ આ પણ ગીત સુપરહીટ જશે બહુ મજા આવી ગઈ ગીત સાંભળવાની

  • @pratikravalpratik1001
    @pratikravalpratik1001 ปีที่แล้ว +2

    Rakesh bhai barot super song nice

  • @jprajputofficial3188
    @jprajputofficial3188 ปีที่แล้ว +1

    Jay mataji rakeshbhai super song

  • @pravinbarot_edits
    @pravinbarot_edits ปีที่แล้ว +15

    Back to back song...treanding 👌👌💫 Rakesh barot 👍

  • @mahend2291
    @mahend2291 ปีที่แล้ว +22

    જય માતાજી

    • @pintublog
      @pintublog ปีที่แล้ว +1

      જેટલા મીત્રો ને રાકેશ બારોટના ગીતો
      જોવા ગમતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
      બધા મિત્રો ની મનોકામના પૂરી કરશે મારી સધી માં

  • @user-ry1yu2zc3r
    @user-ry1yu2zc3r ปีที่แล้ว +3

    હા રાકેશ ભાઈ 😘

  • @anilbhai6659
    @anilbhai6659 ปีที่แล้ว +3

    હા મારા રાકેશભાઈ ની મોજ

  • @niketanparmar
    @niketanparmar ปีที่แล้ว +71

    જોરદાર ગીત રાકેશ ભાઈ બારોટ જી સાંભળતાં જ મૂડ આવી ગયું વાહ ગુરુજી વાહ તમારો અવાજ ❤️

    • @pintublog
      @pintublog ปีที่แล้ว +2

      હુપણ રાકેશ બારોટના ગીતો ગાઉછુ જોવા નુ ભુલશો નહી જય સધી માં જેટલા પણ મિત્રો સધી માતા ને માનતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી

  • @hiteshmanvarduva
    @hiteshmanvarduva ปีที่แล้ว +30

    Super song ❤🥀👌

    • @pintublog
      @pintublog ปีที่แล้ว

      જેટલા મીત્રો ને રાકેશ બારોટના ગીતો
      જોવા ગમતા હોય એ મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
      બધા મિત્રો ની મનોકામના પૂરી કરશે મારી સધી માં

    • @sahadevthakor2906
      @sahadevthakor2906 ปีที่แล้ว +1

      Naic

    • @nehalparmar8394
      @nehalparmar8394 ปีที่แล้ว

      @@pintublog gf jio ii III III III

    • @nehalparmar8394
      @nehalparmar8394 ปีที่แล้ว

      @@pintublog full

  • @okdigitalchetan6562
    @okdigitalchetan6562 ปีที่แล้ว +13

    જય માતાજી મિત્રો સરસ ગીત છે રાકેશભાઈ બારોટ નું. 👌અને બધા સાંભળજો ખુબ મજા આવશે 👍👍
    જે મારી કોમેન્ટ જોવે છે એને મારી ચામુંડા હંમેશા ખુશ રાખે 🙏🙏

  • @ravalritesh5684
    @ravalritesh5684 ปีที่แล้ว +67

    કોણ કોણ ચંદુ રાવળ ની કલમે લખાયેલા ગીત સાંભળવાની આતુરતા થી રાહ જોવે..❤️✍️✍️...

  • @hitesh.rana.official
    @hitesh.rana.official ปีที่แล้ว +28

    શારુ શોગ છે ❤️❤️
    જય માતાજી 🚩🚩🙏🙏

  • @amartthakor9191
    @amartthakor9191 ปีที่แล้ว +1

    જોરદાર હો રાકેશ બારોટ બચપન યાદ આવી ગયું છે સુપર ગીત હો .........❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @mukeshgamersyt62
    @mukeshgamersyt62 ปีที่แล้ว +4

    સુપર ગીત છે રાકેશભાઇ 😍😍

  • @rajamahakalivala1274
    @rajamahakalivala1274 ปีที่แล้ว +12

    જય માતાજી રાકેશ બારોટ

  • @sureshrathod4596
    @sureshrathod4596 ปีที่แล้ว +10

    મા મેલડી સીગોતર તમને રાકેશ ભાઈ ખોબ આગળ વધારે જય માતાજી

  • @thakorpratap238
    @thakorpratap238 ปีที่แล้ว +8

    સરસ ગીત છે રાકેસભાઈ પ્રતાપભાઈ ગામ ભેસાણા તરફથી ખુબ ખુબ અભિનંદન

  • @mukeshthakor6261
    @mukeshthakor6261 ปีที่แล้ว +2

    જય માતાજી રાકેશ બારોટ નું નવું સોંગ સુપર છે

  • @kanjibhaisolanki897
    @kanjibhaisolanki897 ปีที่แล้ว +6

    બઉ સરસ 👌👌

  • @Gujaraticreator2004
    @Gujaraticreator2004 ปีที่แล้ว +5

    This song is so beautiful