બૌ કાઠું સે આવા રાગ માં આ સોંગ ગાવું. . વાહ ખરેખર રાકેશ ભાઈ તમારું સોંગ બૌ સરસ સે ગીત ના એક એક શબ્દ દર્દ ભર્યા સે આવા સોંગ બનાવતા રહો ..ખૂબ આગળ વધો એવી દિલ થી પ્રાર્થના જય માતાજી ❤
જોરદાર ગીત છે હો ....I like you song❤....આ ગીત નો આશિક થઈ ગયો યાર ...કેટલી વાર સાંભળી લીધું યાદ પણ નહીં .. Really Rakeshbhai Love you yaar ❤...Nice song and Jordar voice brother ❤
સોંગ તો ગમે તેવુ હોય પણ સોંગ કેવી રીતે ગાવુ ...એ બહુ મુસકેલ હોય છે...સોંગ તો માર્કેટ ઘણા લખે છે.. રાકેશ બારોટ સિવાય આ સોંગ ગાવા ની હોય ની તાકાત નહિ...the great...
આ ગીત ના શબ્દો એ મારૂ મજબૂત દિલ કમજોર કરી નાખ્યું આજ થી દસ વરસ પેલા મારી સાથે જે થયું હતું એ આજે દિલ માં તાજું થયું રાકેશભાઈ બારોટ તમારા ગીત અને સુર ની સુ વાત કરું જે બોલું એ ઓછું પડે 😢😢
રાકેશ બારોટ જેવું બીજું કોઈ પણ કલાકાર હળવા રાગ થી ગીત ગાઇશ શકે નહિ..... Rakesh Barot is Best Singer🎤🎤🎤❤❤❤❤❤❤
ખરે ખરે નરેશ ઠાકોર વાયડ તમે તો દિલ ખુશ કરી દીધું
હા બનાસ હા ❤❤ 4:27
હા બનાસ હા❤❤
રંગીલો બનાસકોઠો❤❤❤❤
ક્યાં બાત હૈ રાકેશ ભાઈ જોરદાર લાયા નવું સંગીત સાથે જોરદાર સોંગ ❤❤❤
❤😢
😢😢😢😊😊😊😊❤❤❤❤❤NeeR
@@VimuPanchal-bj2ipàaaàaàa AA wesa
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤
માનીરાજ બારોટ ની ખોટ પૂરી કરવા
મારા ઠાકરે તમને મોકલ્યા
રાકેશભાઈ બારોટ
સુપર વાલા ❤❤
રાકેશ બારોટ નીતો વાતજ અલગ છે. ભાઈઓ સુપર સોગ છે. મારી જાની યાદ લાવિ ધીધી ❤
સુપર રાકેશ ભાઈ એન્ડ ગીતકાર એવા મારા નરેશભાઈ ઠાકોર ખૂબ આગળ વધો ❤❤❤
બૌ કાઠું સે આવા રાગ માં આ સોંગ ગાવું. . વાહ ખરેખર રાકેશ ભાઈ તમારું સોંગ બૌ સરસ સે ગીત ના એક એક શબ્દ દર્દ ભર્યા સે આવા સોંગ બનાવતા રહો ..ખૂબ આગળ વધો એવી દિલ થી પ્રાર્થના જય માતાજી ❤
વાહ રાકેશ ભાય વાહ😊
Vah Rakesh bhai vah🎉
વાહ ભાઇ વાહ સુપર સોગ આવુ સોગ લાવતા રહો ભાઇ ❤❤ ટુડે 😢😢😂
રાકેશ ભાઈ નાં બધાજ ગીત મસ્ત હોય છે મને બહુ ગમે એમના ગીત અને આવાજ પણ ખૂબ સરસ છે આં ગીત માં ❤❤
Evu m
❤❤❤😊😊😊😊
.
Super ❤❤❤
@@Alpeshprajpati-eb2id🎉🎉🎉🎉
નરેશ ભાઇ વાયડ કાયમ તમારા સોંગ આવા ને આવા ચાલે એવી માતાજીને પ્રાથના...❤
આ ગીત સાભરી ને મારી ડિપલ યાદ આવિ😢😢😢😢😢😢😢😢
હા મારાં ઠાકોર સમાજ ના ગીતકાર નરેશ ઠાકોર 🥀🧬🦋👑🔰⚜️⚔️🙏🏻 ફુલ સપોર્ટ રાકેશ બારોટ
❤❤❤
9899
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations
રાકેશ બારોટ ના ગીત માં બનાસ કાંઠા નું નામ આવે એટલે ગીત સુપર જ હોય ભાઈ ❤❤❤❤
ઌફઢ
ઘણા ટાઈમ પસી જોરદાર સોંગ લાયા ❤❤❤
રાકેશ બારોટ નું ડીજે માં સોંગ બનાવ્યું છે તો જોવાનું ભુલ તા નય આપણી સેનલા માં 20/03/2024 અપલોડ થઈ ગયું
રાકેશ બારોટ ના સુપર સોંગ વીડીયો અને ચાહકો વિડિયો ને આગળ શેર કરજો
આ ગીત 100% સાચુ હશે ગીતકાર . નરેશઠાકોર.. વાયડ વાળા ની વિતેલી પળો હશે .. 100% .. પણજબર જસ્ત લાયા હો.. અને ઢાળ ..કળા આપનાર રાકેશ બારોટ એ ગાઈ જાણ્યુ છે હો..
😊😊😊😊😊😊😊😊😊😊
P0😊😊@@manajirana8378
એક નંબર સોંગ છે રાકેશભાઈ👌💔💔😭😭💔💔
ગીતાકાર નરેશ ઠાકોર વાયડ જોરદાર વિડિયો સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો
Superrrrr Song 👌👌👌👌
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને
.🎉❤
લાખણી તાલુકાવાળાદિથી ❤લાઈક કરો એટલે ખબર પડે રાકેશભાઈ બારોટ ને બનાસકાંઠો મારા સાથે છે રાકેશભાઈ બારોટ ખૂબ જ આગળ વઘો ખૂબ જ પ્રગતિ કરો❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤
આ...ગીત.. સાંભળી.... ખરેખર...પરદેશ...પણ..જવાનું...નથી...થતું...😢😢
મસ્ત ગીત હો રાકેશભાઈ ❤
જેને લાગું પડે એને વટથી ❤❤ જોરદાર સોંગ રાકેશ ભાઈ ❤❤
Ha મોજ હા હસે નરેશ વાયડ તમારી તો વાત જ અલગ સે હો સુ ગીત લખ્યું છે ભૂક્કા હો ❤️🔥❤️🔥❤️🔥❤️🔥😘😘😘😘 જૂનો પિયાર યાદ આવી ગયો હો સુપર
હા રાકેશ ભાઈ તમારી વાત ના થાય તમારાં ગીતો સીધા દિલ પર વાર કરે વા ગુજરાત ના ટહુકતા મોરલા 🔥🤗✨👑
રાજા ચામુંડા ગરીબ નો આધાર 🚩❣️🙏 મેહુલ ભુવાજી ગામ દાંતરવાડા રોહિત ભુવાજી ❤❤
વાહ રાકેશભાઇ વાહ મજબૂત સોંગ ❤❤❤
જીયો... હલ્લડે... 🎉🎉🎉
જોરદાર ગીત ગાયું છે હો બાકી...☝️👍❤️
જોરદાર ગીત છે હો ....I like you song❤....આ ગીત નો આશિક થઈ ગયો યાર ...કેટલી વાર સાંભળી લીધું યાદ પણ નહીં .. Really Rakeshbhai Love you yaar ❤...Nice song and Jordar voice brother ❤
ઝઠનગઞ
મોરલા ની મોજ 🎉❤❤
😢😮😅
ખુબ સરસ સોંગ સે મારી રીયલ કહાની પણ આવી જ ચાલી રહી છે મને ખૂબ ગમ્યું આ સોંગ રાકેશ ભાઈ 👍👍👍👍
😢😢 આજ તો આ ગીત સાંભળી ને ખરેખર આંસુ આવી ગયા રાકેશ ભાઈ સુપર સોંગ
Ha mare aasu aavigaya😢...
😊.@@Dhavaldctha
આજ તો આ ગીત સાંભળી ને ખરેખર મને પણ આંસુ આવી ગયાં ❤❤❤ રાકેશ ભાઈ ❤❤ સુપર સોંગ સે 💞💓🌹💟
સોંગ તો ગમે તેવુ હોય પણ સોંગ કેવી રીતે ગાવુ ...એ બહુ મુસકેલ હોય છે...સોંગ તો માર્કેટ ઘણા લખે છે.. રાકેશ બારોટ સિવાય આ સોંગ ગાવા ની હોય ની તાકાત નહિ...the great...
સુંદર ગીત રાકેશ બારોટ
વાત જ્યારે આવા કઠિન તાલ લય વાળા ગીત ગાવાની હોય તો ફકત ને ફકત એકજ ઉસ્તાદ :- રાકેશ બારોટ
Aankh ma aasu aavi gya bhai
Rakesh Bhai tamaro Sur mast s
😢😢😢 સુપર સોંગ છે
સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ તમારી મોજ હા 👌👌👌
👏👏👏
❤❤👌👌
❤❤❤❤
Kipp Kipp
વા,1,વાર નહીં પણ,આ, ગીત સાંભળવા,કરુ છું,વા જોરદાર મથુરજી ઠાકોર સામઢી ❤
વાહ રાકેશ ભાઈ બારોટ હદયમા વસી ગયું એવું સોંગ છે સુપર સુપર ❤🍫🤩 બધા મિત્રો કમેન્ટ બોક્સમાં માં જણાવજો ✍️
Ha sagar bhai😂❤
Ha Bhai Sager 🎧
❤
Mi iPhon
😊😊@@dj_arvind_terawada
શમય સંજોગ ના વાયેરા વાયા જોરદાર મજાબુત ગીત રાકેશ ભાઈ જય માતાજી ❤❤❤❤❤❤
Ha rakesh bhai barot Baday na dil gayel kari nakya avu song che khub aagad vadho ❤
જોરદાર સોન્ગ રોમેન્ટિક એક અલગ નવા રાગ માં ખરેખર મજા આવી ગઈ રાકેશ ભાઈ ❤😢
અરે વાહ જોરદાર 1નંબર સોંગ હજું આવા ઘણા ગીતો બનાવો એવી શુભકામના રાકેશભાઈ તમે જીઓ હજારો સાલ❤❤❤
વાહ ❤બનાસકાઠા ❤ટહૂકતૉ મૉરલો❤
વિઠૉદર. ❤આગમાતા❤
Ha
ત્રણ દિવસ સુધી આ ગીત સાંભળું છું રાકેશ ભાઈ રોજ વગાડું છું દીલમાં વસી ગયું છે આવો કંઠ આવાં શબ્દો વાહ રાકેશભાઈ વાહ રોવડાવી નાખ્યા આ ગીત માં તો રાકેશભાઈ
-
સુપર વિડિયો રાકેશ ❤❤❤❤😅
વાહ હાવજ બનાહ નો ટહુંક તો મોરલો માર્કેટ માં સુપર સોંગ લાવ્યું તમારા અવાજ માં શુ દમ છે સુપર બીવટીફુલ સોંગ 🥰🥰💯🤗👌👌👌
સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭
સરસ રાકેશ બારોટ ્્્❤❤❤❤
બધાને સૂ કામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤rovdavo છો રાકેશ ભાઈ
વાહ આપણા મણીરાજભાઇ ની કલા ના વારસદાર વાહ🎉
લમણો ના વાળ્યો થોડો મારા હોમો યાદ કરું બેહીને બાવળીયે...ખરેખર ખરેખર ઘણા ટાઈમ પછી જોરદાર સોન્ગ લાયું હો રાકેશ ભાઈ...🙂😘
Juno prem Yad avi gayo 😢😢😢
હા મોજ હા ❤❤❤
હા મારા સમાજ નું ગૌરવ જોરદાર
ભામાથળ કાનો કે ઠાકોર તરફથી
ફુલ સપોર્ટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤આગળ વધો
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકુ...એ ભગવાન એ પાગલને...દુનિયાની બધી જ ખુશી આપજો... Always Miss You And Love You 🥺😭
😢😢😢
Amit,,,punadiya❤❤❤❤😅
😊@@gagdasgeming6671
Hi Jay 🚩
😊❤વાહ રાકેશ બારોટ❤😊
હા મારો બનાસકાંઠો હા ❤❤
જય જોગમાયા ફતેગઢ 👏 ❤❤❤❤❤
વાહા રાકેશ ભાઈ જોર ડાર સોંગ ગાયું છે આવાં નવાં સોંગ બનાવ તા રેજો ભાઈ મોજીલુ ૫૦૦ પાટણ હા મોજ ❤❤❤
Lirics Shailesh jesangpura 👌👌👌👍👍👍 ha mara mitra naresh thakor tamaro consep ha 👌👍👍👍
હા નરેશ ઠાકોર વાયડ તમારી કલમ હા......
Aa raag ma lagan geet banavo hit thay jase ❤❤❤❤❤
Ha moj ha🎉🎉🎉🎉
ઢોલ નગારાં તંબુરા સારા વાગે સે રાકેશ ભાઈ કોક નવું વાગે સે હો ❤❤❤
❤❤વાહ રાકેશ ભાઈ ઉતર ગુજરાતના ટહુક્યા મોર જેવું ગીત ગયું છે ભાઈ❤❤
વાહ ભાઈ નવા અવાજમાં❤❤❤❤❤❤❤
આ ગીત સાબરીને પાવરસ ની આદ આવિ રાકેશ બાઇ તમારુ ગીત
મુકેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ પેછડાલ
Nice Bhai tamaru song marked maa chalyu🎉
સુપર સોંગ રાકેશ બારોટ હા મારા મણીયારા ના ભાણેજ નામ.રાખ્યુ મણીયારા નુ
Me Rajasthan se hu aapka song jordar che 🎉🎉🎉😅
વાહ આંખો ભીની થઈ ગઈ હોં 😭😭😭😭😭😭ખરેખર
Haa moj haa 😊😊😊😊😊
વારાકૅશ ભાઈ વાહ❤❤❤❤❤❤❤🎉🎉
Nice ❤❤
બહું. સરસ. ગીત છે❤❤❤
આ ગીત ના શબ્દો એ મારૂ મજબૂત દિલ કમજોર કરી નાખ્યું આજ થી દસ વરસ પેલા મારી સાથે જે થયું હતું એ આજે દિલ માં તાજું થયું રાકેશભાઈ બારોટ તમારા ગીત અને સુર ની સુ વાત કરું જે બોલું એ ઓછું પડે 😢😢
😅😊😅😅😊😊
એવું સે એમ 😢😢
1 નંબર song 🔥
ખરેખર મારા ઉપર જેવું વિત્યું છે એવા સોંગ ના બોલ છે ભાઇ 😢😢😢😢
🎉❤❤❤ દિલ મા ઉતરી જાય અને આપડા જીવનનું એક દર્પણ આ ગીત મા બતાવવામા આવ્યું છે ❤❤❤
વાહ.સરસ❤❤
મેં તો આ સોંગ 10થી15 વાર સાંભળ્યું છે ખુબ સરસ છે
કોઈ ની તાકાત નથી આવુ ગીત ગાવાની હા રાકેશ બારોટ હાં ❤❤❤
નરેશ ઠાકોર ની કમાલ છે
Bhai gavani takat joie
@@arvindthakor2870❤lllllllll❤❤
@@barotbharat7611😊
CPLLLPPĹĺ@@barotbharat7611
ખૂબ સરસ ભાઈ આ ગીત સાંભળી ને તો જૂની યાદો આવી ગઈ 😢😢😢
Song saru Rakesh Barot supersong number1vayoraviyogna vay ❤❤❤
રાકેશભાઈ તમારા વખાણ કરો એટલા ઓછા પડે શું તમે સોંગ ગાયું ❤ આ સોંગ સાંભળીને તો જૂની યાદ આઈ ગઈ
❤ સુપર સોંગ ભાઈ ❤
રાકેશ બારોટ ના જેવુ સોંગ ના હોય બૂમ બૂમ પાડી ભાઈ. મારે પણ એવું જ છે. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
આખા બના કોઠામાં ઉપડી હેડુ ગયૂ વાય રાકેશભાઈ બહૂ શરશ ગાયુ છે મને ખુબજ ગમી ગયુ ❤❤❤❤❤
હા મારા રાકેશ ભાઈ બૂમ પાડી દીધી ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Vaava❤❤❤❤❤❤
❤જોરદાર સોંગ ❤ वाह क्या बात है 🥰 हर हर महादेव 🥰🙏🏽🌹😊
રાકેશભાઈ એ બહુ સરસ સોંગ.ગાયું છે લખનાર ગીતકાર નરેશ ઠાકોર વાયડનગર આવા ને આવા સોંગ લખતા રહો જોગમાયા તમારી બહુ પ્રગતિ કરાવે....
😊