તારા વિના કેમ જીવીએ ll Tara Vina Kem Jiviye ll Dilip Thakor ll New song 2022 ll Om Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @omdigital4663
    @omdigital4663  2 ปีที่แล้ว +704

    આ સોંગ પર જે ભાઈ સારી રીલ બનાવશે એ ભાઈની રીલ ઓમ ડિજિટલ ચેનલ ની સ્ટોરી મા મુકવામા આવશે...

  • @royalthakor..official..143
    @royalthakor..official..143 9 หลายเดือนก่อน +38

    જ્યારે કોઈ સોડી ને જાય ને સાહેબ 😢ત્યારે જ ખબર પડે કે જીંદગી જીવમાં કેટલી તકલીફ પડે છે યાર😢😢 all time miss babu😢sangi😢😢😢😢

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +79

    DILIP THAKOR માટે એક લાઈક ❤️
    ગુજરાત ના હોવ તો સપોર્ટ કરજો🙏🙏

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +82

    જેને દિલ દીધું છે એને નહિ દોસ્ત 🤝જેનું દિલ તૂટ્યું છે 💔એને પૂછો કે 🙏પ્રેમ શું છે 𝐍𝐢𝐜𝐞 𝐬𝐨𝐧𝐠
    💔𝐀𝐥𝐥 𝐭𝐢𝐦𝐞 𝐦𝐢𝐬𝐬 𝐲𝐨𝐮 𝐦𝐚𝐫𝐢 𝐃𝐡𝐢𝐍𝐠𝐥𝐢 𝐌𝐢𝐭𝐭𝐚𝐥 💔

  • @ranajitparmar5231
    @ranajitparmar5231 2 ปีที่แล้ว +44

    તમે ભૂલો તો મજબૂરી
    અમે ભૂલીએ તો બેવફાઇ
    વાહ રાધા વાહ

  • @vishalofechl
    @vishalofechl 2 ปีที่แล้ว +23

    આ ગીત આખા ગુજરાત માં બુમ પડાવી દેશે હો ભાઈ અને ખુબ સરસ ગાયુ છે દિલીપ ભાઈ ઠાકોર રે

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +72

    ꧁✌️એના ગયા પછી જિંદગીમાં ખુશી તો આવશે ❤️
    💔પણ એ ખુશી મને ક્યારેય ખુશ નહિ કરી શકે😔꧂
    𝐌𝐢𝐭𝐭𝐚𝐥

    • @માંબહુચર
      @માંબહુચર 2 ปีที่แล้ว +1

      ભાઈ મિત્તલ નામ ની એક બેવફા ને તો મે પણ પ્રેમ કર્યો હતો .. એ પણ પરની ગઈ ..

    • @Babusinh117
      @Babusinh117 2 ปีที่แล้ว +1

      ક્યા ની છે ,,તે મિત્તલ

    • @fjzg
      @fjzg ปีที่แล้ว +1

      V

    • @parmarsunilsinh3420
      @parmarsunilsinh3420 ปีที่แล้ว +1

      Ram jane

    • @Sanju.vaghelaSanju.vaghela
      @Sanju.vaghelaSanju.vaghela 2 หลายเดือนก่อน

      વાહ.. ભાઈ.તમારી.કૉમેન્ટમાં..કેટલું..દર્દ.સે..

  • @Official-hx4cl
    @Official-hx4cl 2 ปีที่แล้ว +34

    *લોકો રાહ જોઈ રહ્યા છે વરસાદની, એ આવશે તો ઠંડક થાય,,💔 પણ હું રાહ જોવું છું તારી,
    તું આવે તો મારા દિલ ને રાહત થાય... !! 🌹🌹
    💖🤍💖

  • @DEEPUBARAD-b7n
    @DEEPUBARAD-b7n 2 ปีที่แล้ว +32

    જોરદાર સોન્ગ ભાઈ જાન.. તમે ખુબ આગળ વધો... 🥰🥰🥰🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @spsanju969
    @spsanju969 2 ปีที่แล้ว +28

    😭 તું મારી પાગલ 😭 તૂં મારી જાન❤️
    કોણ સાચવશે તને મારી જેમ હૂં તારા થિ
    અલગ રહી લઉં છું અને દિલ થી પ્રેમ પણ
    કરૂં છું ❤️❤️❤️❤️😭

  • @BharatThakor-wf9ix
    @BharatThakor-wf9ix 2 ปีที่แล้ว +39

    ખુબ જ સરસ સોંગ છે દિલીપ ભાઇ 🎉🎉🎉 બધા મિત્રો ને જય માતાજી 🙏

    • @jigristudio143
      @jigristudio143 2 ปีที่แล้ว +2

      જય માતાજી બધા મિત્રોને🚩🙏💓અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💓

  • @HAMOJHADIGITAL
    @HAMOJHADIGITAL 2 ปีที่แล้ว +6

    Super

  • @spsanju969
    @spsanju969 2 ปีที่แล้ว +29

    😭 પાગલ આજે પણ યાદ આવે કે😭
    😭 જ્યારે તારી મારી નજર એક થઈ હતી ત્યારથી આજ ઘડી તારી રાહ જોઈ છે 😭 તુ પાછી આવી જા ને 😭 મિસ યુ મારી પાગલ 😭 કોઈ સાથ આપે કે ના આપે પણ તું પાછી આવી જા ને 😭 તારી જાન આજે એવી હતી ને કાલે પણ એવીજ છે ❤️મિસ યુ મારી પાગલ ❤️😭

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +44

    💔❣️🥀 પાછું આવવાનું મન થાય તો આવી જજે..હું આજે પણ ત્યાં જ બેઠો છું જ્યાં તું મને 💘છોડીને ગઈ હતી...l 💔𝐌𝐢𝐭𝐮💔

  • @DesiDiamondhm
    @DesiDiamondhm 2 ปีที่แล้ว +9

    I'm weting this song 👍👍👍👍👍

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +172

    💔ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણ ને કાબીલ હોય ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં ફક્ત 😔તું મને હાંસિલ હોય😭....❣️𝕄𝕚𝕥𝕥𝕒𝕝

    • @gujratistatus1580
      @gujratistatus1580 2 ปีที่แล้ว +6

      ભાઈ મારે પણ તારા જેવું છે. મીતલ.

    • @Bapu_242
      @Bapu_242 2 ปีที่แล้ว +6

      Follow TH-cam

    • @Rathod_Sagar.45236
      @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +4

      @@gujratistatus1580 tx

    • @Rathod_Sagar.45236
      @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +6

      પ્રેમ તમને ગાંડા ના કરે તો સમજવું
      કે તમને પ્રેમ જ નથી...🚬🙏

    • @gktourism1503
      @gktourism1503 2 ปีที่แล้ว +4

      Komi jode vat kravi che

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 ปีที่แล้ว +62

    સરસ ગીત છે દિલીપ ભાઈ ઠાકોર 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

    • @jigristudio143
      @jigristudio143 2 ปีที่แล้ว

      જય માતાજી બધા મિત્રોને🚩🙏💝અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💝

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 ปีที่แล้ว +110

    તારા ગોમમાં આયો ગીત ની સફળતા બાદ આ સોંગ પણ રેકોર્ડ કરશે શું કહેવું મિત્રો❣️❣️

  • @meladimusicgujarati9733
    @meladimusicgujarati9733 2 ปีที่แล้ว +16

    ભગવાન 💫 એવો દિવસ કોઇ પણ સંજોગ મા 🧍 ના લાવે કે હું એના 😔વગર એકલો બેઠો હોઉં 😥

    • @mozilupanchamhalofficial5612
      @mozilupanchamhalofficial5612 4 หลายเดือนก่อน

      મારો લાવી દીધો. અને મારી તો સકુ જ નામની હતી.. 😢ર

  • @dinesheditofficial9317
    @dinesheditofficial9317 2 ปีที่แล้ว +29

    #ચકુ_નો_અરથ_કેટલાં_ને_ગમે_છે_જોઈએ_નીચે_લાઈક_કરો___🟢👇🏻💚❣️

    • @sohabevvasava134
      @sohabevvasava134 8 หลายเดือนก่อน +2

      Miss Karu su rosge cokudi ne

    • @parmarparis8169
      @parmarparis8169 7 หลายเดือนก่อน +1

      આઇ લવીયૂ bor

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +85

    🌹એક મિનિટમાં થાય એને❣️ પ્રેમ ના કહેવાય વાલા...
    જેના વગર એક મિનિટ પણ ના રહી શકાય એને પ્રેમ કહેવાય ❤️🙏

    • @Ajaythakor-ky5hn
      @Ajaythakor-ky5hn 2 ปีที่แล้ว +1

      B u h h. u huh uhhuhh uh. Huhh

    • @Ajaythakor-ky5hn
      @Ajaythakor-ky5hn 2 ปีที่แล้ว +2

      B u h h. u huh uhhuhh uh. Huhh

    • @NARESHThakor-vi8we
      @NARESHThakor-vi8we 2 ปีที่แล้ว +2

      ઘાયલ દીલ

    • @rathodshailesh8352
      @rathodshailesh8352 ปีที่แล้ว +2

      1મિનિટ તો નહિ પણ ભાઈ આંખ ના પલકારા માં સાચો પ્રેમ થય જાય છે અને જિંદગી સાથ આપે છે

  • @familyhouse961
    @familyhouse961 3 หลายเดือนก่อน +7

    Thanks you for દિલીપભાઇ આ ગીત બનાવવા માટે મને જયારે આ સોંગ ની જરૂર હતી એટલે કે જેવા શબ્દો ની જરુર હતી ત્યારે મને આ સોંગ બહુ કામ આવ્યુ છે આભાર માનું એટલો ઓછો છે તમારો હૂ રોજ ૫૦ વાર તો સાંભળતો હશુ લવ યું(( ચાંદ )) પાગલ❤❤❤❤

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 ปีที่แล้ว +16

    મહીસાગર વિરપુર થી ફૂલ સપોર્ટ 👍👍 મા ચોટીલા વાળી તમારી દરેક ઈચ્છા પૂરી કરે🙏🙏

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 ปีที่แล้ว +25

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @kishanparmarkishan8503
    @kishanparmarkishan8503 2 ปีที่แล้ว +19

    હા મારા વાલા ભાઈ દિલીપ ઠાકોર ની ચકુરી ના વિના કેમ જીવતામરીજા

  • @statusnoking7613
    @statusnoking7613 2 ปีที่แล้ว +27

    તમારા આ સોન્ગ થી મારી જાન આની ની યાદ ખુબ વધારે આવી ગઈ ...આની તારો પાગલ આશિક

    • @sanjaybhaizala2879
      @sanjaybhaizala2879 ปีที่แล้ว +1

      સુપર દિલીપભાઈ.. જોરદાર સોન્ગ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @spdarbar8823
    @spdarbar8823 2 ปีที่แล้ว +280

    દિવસ માં 20 વાર તો મારે આ સોંગ સાંભળવું જ પડે. યાદો ના સહારે જિવું છું 🥺. તારી વાતો ને વિશારી ને કેમ જીવીએ ...ચકુ હવે સુ કરીએ 😌😓🙌

    • @spdarbar8823
      @spdarbar8823 2 ปีที่แล้ว +13

      Miss you 🥺 ચકુ

    • @sodha7222
      @sodha7222 2 ปีที่แล้ว +8

      Miss You 🥺

    • @sodha7222
      @sodha7222 2 ปีที่แล้ว +5

      𝑴𝒊𝒔𝒔 𝒀𝒐𝒖...𝑨

    • @rajahir9743
      @rajahir9743 ปีที่แล้ว +3

      👌👍❤Sem Har Anki🌎❤😘

    • @hiteshantola7022
      @hiteshantola7022 ปีที่แล้ว +2

      @@sodha7222 ssssssss

  • @pkchauhanofficial5196
    @pkchauhanofficial5196 2 ปีที่แล้ว +12

    યોદો ની કિંમત એ શું જાને જે કાયરે યાદ નથી કરતા . 💕 યાદો ની કિંમત તો એને પૂછો જે યાદોના સહારે જીવે છે.
    I Miss you my jaan .

  • @dashrthsolankiofficial5659
    @dashrthsolankiofficial5659 2 ปีที่แล้ว +9

    બુબ બુબ દિલીપભાઈ આ સોંગ પણ મિલીયન મા જાય જય માતાજી મિત્રો 🙏🙏

  • @vishu___0530
    @vishu___0530 10 หลายเดือนก่อน +5

    Miss you bittu😣😖
    Yaar sachuj nahi revatu Tara Vina 😭🥺😔
    Please come back my life 💔

  • @akashthakor8156
    @akashthakor8156 2 ปีที่แล้ว +9

    દિલીપ ભાઈ આવા શબ્દો કયથી લાવો છો તમે મને કયાં સમજ નથી પડતી શુ સોન્ગ બનાવ્યુ છે છે 🤗💯😌😭😭

  • @janak.thakor.4703
    @janak.thakor.4703 2 ปีที่แล้ว +8

    ખુબ જ યાદ આવે છે એની પણ મને.
    કોને ખબર કેવાં લેખ લખ્યા વિધાતાએ
    😓😓💔💔💔😔😌

  • @zalarahul1462
    @zalarahul1462 2 ปีที่แล้ว +8

    મળે જો રાહમાં તો કહેજો
    એમને અમે યાદ કરતા હતા,
    આમ પોતાનાથી રિસાઈને
    જાય એની ફરિયાદ કરતા હતા !!
    Miss you Mittal 😓😓😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 આજે એક વર્ષ થઈ ગયું તારુ મુખ જોયે,,,,

  • @saru0731
    @saru0731 9 หลายเดือนก่อน +11

    કોઈ દિવસ ભગવાન મળસે તો એટલું જરૂર પુછીશ કે જે મને ગમતુ હતું એ બીજા નાં નસીબ માં લખવું જરૂરી હતું 🥺

    • @_Yamraj_Gmg
      @_Yamraj_Gmg 8 หลายเดือนก่อน +1

      Bhai aapdi kismat avi kya ce k bhagavan ane a mali sake

  • @familyhouse961
    @familyhouse961 3 หลายเดือนก่อน +4

    અફશોશ એ વાત નો છે કે મારી કોમેન્ટ એ નહી વાચી શકે એને ગુજરાતી નથી આવડતું ❤❤❤

    • @Sanju.vaghelaSanju.vaghela
      @Sanju.vaghelaSanju.vaghela 2 หลายเดือนก่อน +1

      નાં.. ભાઇ.ચિંતા..નાં.કરીશ..હુ..વાચી. સે.મસ્ત.સે😢😢😢

  • @lucky___aadiwasi.03
    @lucky___aadiwasi.03 หลายเดือนก่อน +1

    Ye song sidha Dil pe laga 😢😢😢😢❤❤❤❤❤😢😢😢

  • @reenatimliofficial1852
    @reenatimliofficial1852 2 ปีที่แล้ว +46

    મોજ પાડી દીધી હો દિલીપભાઈ તમારા દરેક શોન્ગ મા કોઇ અલગ મજા હોઈ છે

    • @omdigital4663
      @omdigital4663  2 ปีที่แล้ว +8

      Tx

    • @jigristudio143
      @jigristudio143 2 ปีที่แล้ว +5

      જય માતાજી બધા મિત્રોને🚩🙏💝અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💝

    • @jashvantkataramusic6260
      @jashvantkataramusic6260 2 ปีที่แล้ว +1

      હમારી ચેનલ શ્બસ્ક્રાઈબ કરજો દોશ્તો

    • @solankibharat1522
      @solankibharat1522 ปีที่แล้ว +1

      જનનગધજડદગલોપઠ

  • @SureshThakor-nm9eo
    @SureshThakor-nm9eo ปีที่แล้ว +11

    સુપર ગીત દિલીપ ભાઈ આવા ગીત બનાવતા રહો ચકુ નામ ના ❤❤❤

  • @royalthakor..official..143
    @royalthakor..official..143 9 หลายเดือนก่อน +3

    ભાઈ ગીત સાંભળી ને યાર😢 આંખ માં આંસુ આવી ગયાં હો 😢😢

    • @VasavaPravin-yg5wx
      @VasavaPravin-yg5wx 8 หลายเดือนก่อน

      Sachuj Bhai Maro maal nu naam chakuj che😢

  • @virenrathod4661
    @virenrathod4661 ปีที่แล้ว +12

    જોરદાર સોંગ છે દિલ હિલ ગયા
    .....

  • @joganimadijital9383
    @joganimadijital9383 2 ปีที่แล้ว +8

    ફૂલ સપોર્ટ વિરચંદ ચાંગડા તરફથી જય માતાજી મિત્રો આગળ શેર કરવા વિનંતી એવી આશા રાખીએ છીએ વધુમાં વધુ શેર કરજો

  • @allroudermahi3289
    @allroudermahi3289 ปีที่แล้ว +4

    આ ગીત સાંભળું એટલે મારો સાળો ❤અશ્વિન ની 🌹યાદ આવે છે. અશ્વિન 🌺દેવલોક પામ્યા🥲😨 છે એમને છોડી જતા રહ્યા છે 6 મહિના થયા છે .😢😢😢

  • @GujjuInsta_Fams_Vlogs
    @GujjuInsta_Fams_Vlogs 9 หลายเดือนก่อน +8

    પશુંજ ગામની અનિતા I Miss You 😢 કોક તો સમાચાર લાવો 😢

    • @paraschuhan
      @paraschuhan 7 หลายเดือนก่อน

      હા

  • @Chandan_rathod_411
    @Chandan_rathod_411 2 ปีที่แล้ว +14

    વાહ દીલીપ ઠાકોર વાહ❤️💔

  • @chauhanmanoj2046
    @chauhanmanoj2046 2 ปีที่แล้ว +8

    સુપર હીટ સોંગ દિલીપભાઈ ઠાકોર ક્ષત્રિય સમાજનું ગૌરવ

  • @માંબહુચર
    @માંબહુચર 2 ปีที่แล้ว +21

    હે ભગવાન મને તો મારો પ્યાર નથી મળ્યો
    પણ જે પણ આ કોમેન્ટ જોઈ રહ્યું હોય એમને તેમનો પ્રેમ મળી જાય ...

  • @SURESHTHAKOR-qv5rf
    @SURESHTHAKOR-qv5rf 2 ปีที่แล้ว +8

    હા મોજ મસ્ત ગીત. મને ખૂબ ગમે છે આવા ને આવા જ ગિત ગાંજો કારણ આ ગીત ગાયું એવું પણ મારી સાથે થયું છે સુ કરૂં બેઠા બેઠા રડીયે જે સુરેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મેઘપુરા

  • @ncparmar1534
    @ncparmar1534 2 ปีที่แล้ว +8

    આ ગીત સાભળી ને fast love યાદ આવી ગયો
    Miss you my love..M

  • @L..r..thakor
    @L..r..thakor ปีที่แล้ว +10

    👍👍👍🙏😭બહુ યાદ આવે છે
    આ ગીત સભલીને

  • @spsanju969
    @spsanju969 2 ปีที่แล้ว +154

    😭મારી પાગલ નથી જીવાતૂ પણ મારી એવી મજબૂરી છે કે તારા જોડે આવી શકતો નથી 😭 પણ મુ તારી જિંદગી કે તારો સંસાર માં આવવા નથી માગતો 😭❤️તારા માટે માંરો પ્રેમ હંમેશા જીવંતો રહેશે 😭❤️ તૂં ખૂશ રહે 🙏મારી પાગલ 🙏

  • @manojrathod2055
    @manojrathod2055 2 ปีที่แล้ว +9

    જોરદાર સોંગ દિલીપભાઈ મયંક રાઠોડ ના આપેલા આશીર્વાદ આગળ આવ્યા જય માં મેલડી તમને આગળ વધારે એવી પ્રાર્થના કરું

  • @bhoiajaybhoiajay8122
    @bhoiajaybhoiajay8122 2 ปีที่แล้ว +10

    ખુશ તો એ પણ નથી અને ખુશ અમે પણ નથી
    પણ મજબુરી નામ નો એક શબ્દ છે જે ક્યાય ના નથી રેવા દેતો

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +25

    તેતો ગોતી લીધો નવો હમસફર પણ હું કેવી રીતે ગોતું...? મને તો આજે પણ આખું શહેર તારા આશિકના નામ થી ઓળખે છે...💞𝕄𝕚𝕤𝕤 પગલી 45266
    ✍️મિત્તલ તારો પાગલ શાયર સાગર ✍️

  • @rmgujarati4695
    @rmgujarati4695 2 ปีที่แล้ว +5

    Riyali Miss You Jaan......
    Song Fordhr Che....
    Very nice Song Dilip Thakor

  • @sanjaybsanjayb380
    @sanjaybsanjayb380 2 ปีที่แล้ว +13

    Dilip મને એવું લાગે છે કે આ સોંગ માર્કેટ માં 100% ચાલશે ભાઈ ❣️❣️❣️

  • @rahulsherthaofficial3078
    @rahulsherthaofficial3078 2 ปีที่แล้ว +10

    રાહુલ શેરથા તરફ થી ફુલ સપોર્ટ સુપર સોંગ જય માતાજી 🙏

  • @mayanktadvi1714
    @mayanktadvi1714 9 หลายเดือนก่อน +2

    😢aa song gay ne tamaru khub khub dhanyvad kam k ghayal ne puri zindagi bhar yado mate lyrics chhe 😭tamne full support chhe 😢bhagwan tamara jivan ma sukh rakhjo ❤️jay mataji 🥺🙏

  • @mehul__thakor___1434
    @mehul__thakor___1434 2 ปีที่แล้ว +6

    Ak Namabar Song Jigari 🥳❤️🔥

  • @Nitin_bapu-23
    @Nitin_bapu-23 4 หลายเดือนก่อน +2

    💔💔😭😭😰😰💔💔🥶🥶misu 💔💔😭😭 jaan

  • @minivlogbayjayu4510
    @minivlogbayjayu4510 2 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન દિલીપ ભાઈ ઠાકોર મોસ્ટ પોપ્યુલર સોંગ બાય ઓમ ડિજિટલ સ્ટુડિયો જય માતાજી

  • @KismatThakre-n3u
    @KismatThakre-n3u ปีที่แล้ว +2

    મારી પન હાલત આવીજ છે.😢😢😢 બોલવા માટે શબ્દ નથી 🙏🙏😌😌

  • @jashvantkataramusic6260
    @jashvantkataramusic6260 2 ปีที่แล้ว +7

    જોરદાર મને તમારા દરેક વિડીયો મા મને આનન્દ મળે મને બવ મજા આવે છે

  • @MT_nawab_gemar
    @MT_nawab_gemar ปีที่แล้ว +2

    Aey bewafa mantaasha😢😢💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭🥺🥺🥺🥺🥺

  • @jesangthakordudasan8932
    @jesangthakordudasan8932 2 ปีที่แล้ว +8

    જય માતાજી

  • @singersureshnthakor9445
    @singersureshnthakor9445 2 ปีที่แล้ว +2

    કેટલુ સુકુન મલ્યૂ આ ગીત સાભંરી ને મારી નેહા ની યાદ 😒 આવી ગઈ પણ હાચો પ્રેમ નશીબ મા નથી હોતો 👈💔 miss you. Nehu. Suresh n thakor

  • @jaymadistudioofficial
    @jaymadistudioofficial 2 ปีที่แล้ว +7

    Super singing THAKOR

  • @sheditsofficial4193
    @sheditsofficial4193 2 ปีที่แล้ว +1

    Haaa mojjj khatarnak Seee ho song Dilip Bhai Aane jagdish Sinh hooo jorrrdar seee super

  • @dipakgohel2564
    @dipakgohel2564 2 ปีที่แล้ว +31

    સોંગ જોરદાર દિલીપ ભાઈ .... જય મેલડી માઁ જય મહાકાલી માં ગામ PARASATAJ...

    • @jigristudio143
      @jigristudio143 2 ปีที่แล้ว

      જય માતાજી બધા મિત્રોને🚩🙏💓અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💓

  • @RadhaSltradhaajivaa-kz2bp
    @RadhaSltradhaajivaa-kz2bp 3 หลายเดือนก่อน +4

    1:00 aa mara gaamma badha nana teniya gata che😂😂

  • @sanjaybsanjayb380
    @sanjaybsanjayb380 2 ปีที่แล้ว +5

    Dilip તારાં અવાજ માં થી દર્દ ભર્યા શબ્દો નિકળે છે ભાઈ 💔💔💔💔

  • @NarenRajputYT-tg7ce
    @NarenRajputYT-tg7ce 7 หลายเดือนก่อน +5

    મારા ભાઈ દુઃખી તો તમે પણ છીએ

  • @RA_one_302
    @RA_one_302 7 หลายเดือนก่อน +3

    બસ હવે એની યદ રહી ગઈ..😢😢😢 લગન કરીને મને સોડી ગઈ 😢😢😢

  • @sheditsofficial4193
    @sheditsofficial4193 2 ปีที่แล้ว +1

    Haaa om digital Jorrr sutig hooo

  • @Payal_gaming7405
    @Payal_gaming7405 ปีที่แล้ว +8

    💔 પ્રેમ_ તો _બધાનો _પૂરો _જ_ થાય 💔
    💔છે💔
    💔બશ _સાથે_ રહેવાની_ ઇચ્છા _અઘૂરી _રહી_ જાય
    💔છે 💔

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 ปีที่แล้ว +6

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

  • @dabhikunalp2544
    @dabhikunalp2544 2 ปีที่แล้ว +3

    Jordar song Dilip thakor
    👑🦁Thakor is king🦁👑

  • @jayeshkumar7610
    @jayeshkumar7610 2 ปีที่แล้ว +2

    દિલીપભાઈ ભાઈ. તમારું. આ. સાંભળીને. મને પણ મારી ઢીંગલી ની. યાદ. આદ આવી જાય છે. 😌. પણ. ભગવાન. એને ખુશ. રાખે એની લાઈફમાં. એટલી દુઆ. માંગુ. છું એના. બધા દુઃખ મને. આપીદે. પણ. એને. ક્યારે. પણ. ઉદાસ. ના. થવા. દે. એવી દુઆ કરું છું

  • @khodaldigitalarera51
    @khodaldigitalarera51 2 ปีที่แล้ว +3

    Jay mataji 🙏

  • @ratanmeena3236
    @ratanmeena3236 ปีที่แล้ว +2

    જો તમે કોઈને પ્રેમ કરો છો તો સાચો પ્રેમ કરો કોઈની જીંદગી બરબાદ ના કરો છોકરી યો❤❤

  • @RM2728-w7p
    @RM2728-w7p 2 ปีที่แล้ว +10

    💘 *_RM 2728 RJaan My Love Is Life_* 💕
    *_“मुझे यकीन है एक दिन तुम्हारी_*
    *_आँखों में मेरे लिए_*
    *_आंसू आएंगे ज़रूर !_*
    *_चाहे वो दिन मेरी मौत का दिन ही क्यों न हो !!”_*
    💘 *_RM 2728 RJaan Love Is Life_* 💕

    • @Rathod_Sagar.45236
      @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +2

      સુપર મારા ભાઈ ❤️💯

    • @RM2728-w7p
      @RM2728-w7p 2 ปีที่แล้ว +2

      @@Rathod_Sagar.45236 tnx bhai

  • @RutvikChauhan-dl3ir
    @RutvikChauhan-dl3ir 7 หลายเดือนก่อน +1

    ❤❤😢I miss you bhavu😂💚💚

  • @Hitesh_patel_6589
    @Hitesh_patel_6589 2 ปีที่แล้ว +1

    Congratulations om digital chenal Jagdishbhai and dilipbhai thakor and namrata and all tem and khub khub abhar badha mitro no om digital chenal ne saport karva mate jay mataji

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial2152 2 ปีที่แล้ว +2

    Congratulations bro

  • @nakiyavijay2859
    @nakiyavijay2859 9 หลายเดือนก่อน +3

    Ha ભાઈ Ha ❤❤❤

  • @jaymeldimaofficialdavol8785
    @jaymeldimaofficialdavol8785 10 หลายเดือนก่อน +2

    Jordar song chhe bhai❤❤

  • @rajutiger9073
    @rajutiger9073 2 ปีที่แล้ว +8

    હા ઠાકોર હા

  • @khodaldigitalarera51
    @khodaldigitalarera51 2 ปีที่แล้ว +1

    Khodal digital arera Taraf thi full sapot 🙏

  • @manishthakor6749
    @manishthakor6749 ปีที่แล้ว +2

    Best Song che 👌❤️
    Dilip Bhai 🥰😘

  • @Tararketansinh
    @Tararketansinh 2 ปีที่แล้ว +4

    તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
    હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
    ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
    મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું
    અધૂરી કહાની

  • @rajajitsinh3867
    @rajajitsinh3867 11 หลายเดือนก่อน +3

    ખુબ સારુ ગીત છે આવા ને આવા ગીત બનાવતા રેજો દિલીપ ભાઈ 🙏

  • @MukeshTadvi-g5c
    @MukeshTadvi-g5c 8 หลายเดือนก่อน +2

    Miss you diku 😭😭😭

  • @nktiger600
    @nktiger600 2 ปีที่แล้ว +5

    Ha darling

  • @darbarjitendrasinh524
    @darbarjitendrasinh524 2 ปีที่แล้ว +6

    હા દીલપભાઈ હા ✨❣️

  • @BalajitailorsBalajitailors
    @BalajitailorsBalajitailors 7 หลายเดือนก่อน +1

    યાર અત્યારે જમાણો એવો જ છે ગમે તે છોકરી હોય તે નવો મળે એટલે જુના ને ભુલી જાય છે આખી જિંદગી ની પથારી ફેરવી નાખે છે આ મારે અનુભવ થયો છે😢😢😢😢

  • @lalajithakorlalajithakor5126
    @lalajithakorlalajithakor5126 10 หลายเดือนก่อน +40

    કોણ કોણ બહું સાભરે છે આં સોંગ

    • @lovekumarthakor7007
      @lovekumarthakor7007 8 หลายเดือนก่อน

      Ye ca v

    • @govindrathod6842
      @govindrathod6842 7 หลายเดือนก่อน +1

      ભાઈ હું દિવસ માં 10 વાર જોવું છું

    • @dnyanubagul4606
      @dnyanubagul4606 3 หลายเดือนก่อน

      Yem

  • @JIYANSHITHAKOR-s8d
    @JIYANSHITHAKOR-s8d 9 หลายเดือนก่อน +1

    રાત ના 2.. વાગ્યા છે.. અને હું આ ગીત સાંભળું છું... મારી જાનું ને યાદ કરી ને...miss you 😢😢😢 JaaN.... કેવી રીતે તારા વગર હું... નથી રહેવાતું કે નથી સહેવાતું મને...❤😭😭😭😭😭

  • @thakorhakaji7076
    @thakorhakaji7076 2 ปีที่แล้ว +5

    દિલીપ ભાઈભાઈ

  • @smileedits8204
    @smileedits8204 2 ปีที่แล้ว +1

    jordar song dilip bhai..😕

  • @shaileshgohil1755
    @shaileshgohil1755 5 หลายเดือนก่อน +1

    વરસાદ આવવાદો ફરી ક્યારેક મળી લેવાશે 😊😊😊

  • @ગરાસિયા
    @ગરાસિયા 3 หลายเดือนก่อน +1

    ❤❤ઘાયલ પ્રેમી 😢થય ગયો સુ ......
    હવે 😢😢 જીવતી લાશ બનીને ફરુ છું ...... ❤🎉 લવ યૂ બબુ 😊