Su Malyu jindgi Bagadi Mari 2/ Naresh Thakor new sad song/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • presented by dhvani production...
    #NareshThakor
    #shumalyujindgiBagadi2
    #9trendingsong
    Contact for Naresh Thakor :
    instagram = thenareshthakor
    mail = naresh.nt40@gmail.com
    Producer =mavjibhai vadhaniya
    Title = shu malyu jindgi bagadi mari - 2
    Singar = Naresh Thakor
    Lyrics & composed = Naresh Thakor
    Cast = Naresh Thakor, Chandan Thakor, Reva Meena, Lucky Patel
    Direction & Concept = Devraj Bhatiya
    Music = Uttpal barot, vishal modi
    Recoding = Sur Studio Palanpur
    D.O.P & Editor = Shravan Mota
    Make-up = kinjal prjapati
    D. O. P = Shravan Mota, Alpesh Mota, Bharat Nedroda
    naresh thakor in instagram official account =www.instagram....
    - : Special Thanks :-
    Mavjibhai R Vadhaniya
    Sagarbhai
    kalpeshbhai
    Anilbhai mota
    Sharda Hospital Deesa
    vaghaGbhai
    wynk music = wynk.in/u/O5FO...
    shu malyu jindgi bagadi -1 :
    • શું મળ્યું જીંદગી બગડી...
    હો.. હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો
    ભુલ્યો નથી હું તારોને મારો નાતો (2)
    હો.. વીતી ગઈ ગોઝારીએ રાતો
    રંગ બતાવે જે હોય એની જાતો (2)
    હજુ અકબંધ...
    હો.. આ મહેફિલો સજાવીને હું શું કરું
    ફરક ના પડે એને હું જીવું કે મરું
    એક ઝલક એની જોવા માટે હું ફરું
    તરછોડીશના મુજને હું તને કરગરુ
    હો... હું ભૂલી નઈ શકું તું મારી રગેરગમાં
    છે હજુ પણ સુગંધ તારી તનમાં (2)
    હજુ અકબંધ...
    હો.. મારું શું થશે એની નથી પરવા મને
    કાલ એવુ પણ બને કે મળું રાખમાં તને
    નથી કોઈ મારું એવુ દર્દ દઉં કને
    આનાથી વધારે હું શું કઉં તને
    હો.. ઝેર ભરી નફરતનું અંગેઅંગમાં
    નથી જીવવું હવે મારે કોઈના સંગમાં (2)
    હજુ અકબંધ....
    #nareshthakornewsadsong2021
    haju akbandh rakhi me tari ne mari vato
    bhulyo nathi hu tarone maro nato (2)
    ho.. viti gai gozari e rato
    rang batave je hoy eni jato (2)
    ho.. haju akbandh..
    ho... aa mahefilo sajavine hu shu karu
    farkna pade ene hu jivu k maru
    ek zalak eni jova mate hu faru
    tarchodish na mujne hu tane kargaru
    hu bhuli nai shaku tu mari rageragma
    che haju pn sugandh tari tanma..
    haju akbandh...
    ho... maru shu thashe eni nathi parva mane
    kal evu pn bane k malu rakhma tane
    nathi koi maru evu dard dau kane
    anathi vadhare hu shu kau tane
    ho.. zer bhari nafrat nu angenagma
    nathi jivvu have mare klini sangma
    haju akbandh.....
    #nareshthakornewsadsong2021
    #mostpopularsadsong2021
    #shumalyujindgibagadimaripart2
    #Dhvaniproduction
    #nareshthakor
    #luckypatel
    #bestfilingsadsong2021
    #ગુજરાતી
  • เพลง

ความคิดเห็น • 7K

  • @ShravanYogirajOfficial
    @ShravanYogirajOfficial 3 ปีที่แล้ว +39

    Jordar naresh bhai chandan bhai....full sapot....bhai...jay mataji bhai....🙏🙏👌👌👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏

  • @ShravanYogirajOfficial
    @ShravanYogirajOfficial 3 ปีที่แล้ว +38

    Supar song bhai

  • @dashu_Thakor_567
    @dashu_Thakor_567 3 ปีที่แล้ว +19

    Jordar song

  • @pratikthakor2929
    @pratikthakor2929 ปีที่แล้ว +22

    સાચી વાત છે ખૂબ સારું ગીત છે મારા દિલ ને ટચ કરી ગયું ❤️❤️

  • @arunchunara4148
    @arunchunara4148 2 ปีที่แล้ว +106

    પહેલી ફેરા કોય ઠાકોર નું ગીત સાંભળ્યું
    વાહ ભાઈ વાહ મજા આવી જાય

  • @joganimadijital9383
    @joganimadijital9383 3 ปีที่แล้ว +37

    સુપર હીટ સોંગ મિત્રો સ્પોટ કરજો વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે જય માતાજી જય સદારામ આગળ શેર કરો વિનંતી વિરશન ઠાકોર ચાગડા તરફથી 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @shaileshparmar9697
    @shaileshparmar9697 3 ปีที่แล้ว +146

    ગીત ની એક એક કડી જોરદાર છે અને
    ગીત ગાયું પણ સરસ છે.
    Well Done Nareshbhai Thakor

    • @ruhivaghela3970
      @ruhivaghela3970 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/CxaiONsIVl8/w-d-xo.html

  • @rajubhai6474
    @rajubhai6474 2 ปีที่แล้ว +18

    આ ગીત માટે ગમે તેટલા શબ્દો કહુ ઓછા છે વાહ ભાઇ વાહ

  • @ajatphotography
    @ajatphotography 3 ปีที่แล้ว +136

    પહેલીવાર એક રિક્ષા માં સાંભળ્યુ હતું ત્યારે જ હૂતો ગાંડો થઈ ગયો હતો કે ભાઈ નું ગીત આવી ગયું.... ખુબ ખુબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના....

  • @mr.vishal6409
    @mr.vishal6409 3 ปีที่แล้ว +20

    Khatarnak song bhai🔥🔥👌👌

  • @solankihitesh8530
    @solankihitesh8530 3 ปีที่แล้ว +16

    Jordar song 6 bhai

  • @savanpatel4663
    @savanpatel4663 2 ปีที่แล้ว +9

    જોરદાર ભાઈ હો

  • @parmarjaydipkumarparmarjay8140
    @parmarjaydipkumarparmarjay8140 3 ปีที่แล้ว +27

    Nice song Thakor

  • @chauhanjaydipofficial6769
    @chauhanjaydipofficial6769 3 ปีที่แล้ว +19

    Bhai jordar gayu chi

  • @RAHULSOLANKI-rj9tw
    @RAHULSOLANKI-rj9tw 3 ปีที่แล้ว +72

    ગુજરાતી ʜɪꜱᴛᴏʀy નું આજ સુધિનુ મારું ꜰᴀᴠᴏʀɪᴛᴇ સોન્ગ ᴄʜᴇ 👑 ʙᴏᴏᴍ ʙʜᴀɪ ᴏ 💥

  • @katueditsajora2080
    @katueditsajora2080 2 ปีที่แล้ว +41

    દિલ મારૂ કહે છે કે એકવાર નરેશ ઠાકોર ને મળી લવ 💚

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 2 ปีที่แล้ว +17

    Bhai su voice chhe baaki ane lyrics pan❤️❤️❤️

  • @SatishKumar-kv7fo
    @SatishKumar-kv7fo 3 ปีที่แล้ว +49

    બધા નવા ગાયકો માં તમાંરો અવાજ બેસ્ટ છે ભાઈ

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 3 ปีที่แล้ว +136

    👉👉 કોઈ તૂટેલા દિલના કવિએ પોતાનું દર્દ કવિતામાં ઉતારીને કવિતા લખી હોય એવું લાગે છે ભાઈ 💘💘💘 જોરદાર બાકી હો🔥🔥
    Keep it up bro🙏🙏

  • @v_i_k_k_u8337
    @v_i_k_k_u8337 2 ปีที่แล้ว +3

    Ohhhh ♥️ aaa to dill ni andar ray gayu....... Song... Awu🥺

  • @Bhavanbhuvaji517
    @Bhavanbhuvaji517 3 ปีที่แล้ว +15

    સુપર

  • @mehul20nagar23
    @mehul20nagar23 3 ปีที่แล้ว +15

    Majbut song mara bhai ❤️

  • @k2gamingsky931
    @k2gamingsky931 3 ปีที่แล้ว +163

    આ નતો કોઈ ના જાણી શકે..... 😔
    જેને પ્રેમ કરીયો હોય તે જાણે 😭

  • @MalnileshbhaiSomabhaiMalnilesh
    @MalnileshbhaiSomabhaiMalnilesh 5 หลายเดือนก่อน +29

    આ ગીત ની સાથે સાથે ગાવાની મજાજ કઈક અલગ છે હો ભાઈ ❤❤❤😅🍾🥂🥂🥂

  • @pritulsolanki4631
    @pritulsolanki4631 3 ปีที่แล้ว +36

    Su gayu che Bhai 1 number

  • @kalu.pandor6424
    @kalu.pandor6424 3 ปีที่แล้ว +17

    Nice bro જોરદાર સોંગ

  • @sanjaythakorofficial2152
    @sanjaythakorofficial2152 3 ปีที่แล้ว +86

    આવી ગયું છે જોરદાર સોંગ મારા ભાઈ સિંગર નરેશ ભાઈ ઠાકોર નું તો જોવાનું ભુલશો નહિ અને આગળ શેર કરજો લિંક વધુ માં વધુ

  • @psrm5286
    @psrm5286 ปีที่แล้ว +4

    Khub saras git Ane athi pan chadhiyato tamaro avaj Bhai
    Khub khub agar vadho🎉

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 3 ปีที่แล้ว +336

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    એ ભગવાન એ પાગલ ને..
    દુનિયા ની બધી જ ખુશી આપજો...
    Miss you 𝐉𝐚𝐚𝐧...... ❤HK

  • @dashrath.thakor6583
    @dashrath.thakor6583 3 ปีที่แล้ว +21

    આ મહીફીલો સજાવી ને હુ સુ કરુ સરસ સોઞ છે ભાઇ👌👌👌

  • @kanusolanki9397
    @kanusolanki9397 3 ปีที่แล้ว +19

    Super song bhai jaan😘😘😘😘

  • @koitiyaakashd9359
    @koitiyaakashd9359 2 ปีที่แล้ว +5

    Super hit song bhai all redy bvj loko na dil ne touch thay gyu ch bhai mne pn Dil thi bvj gmyu ch I am Army man mara gana bdha mitro ne gmyu ch bvj song 👍👍👍👍👍God bless you bro🙏

    • @DhvaniProduction
      @DhvaniProduction  2 ปีที่แล้ว +2

      Thank you so much sir 👏🏻😘👏🏻

    • @koitiyaakashd9359
      @koitiyaakashd9359 2 ปีที่แล้ว +1

      Thanks bro mne pn bvj song gava no sokh ch ne hu nokri pr song gavu chu👍

  • @sauravthakor842
    @sauravthakor842 2 ปีที่แล้ว +30

    Dear 🙏🏻Brother Naresh 😇Thakor Voice is Heart 💕Touching & Story of Song is Heartly Enjoyed Trust 🙏🏻

    • @malikirit4444
      @malikirit4444 2 ปีที่แล้ว

      ❤️❤️❤️❤️❤️

  • @parmarvikramsinh4580
    @parmarvikramsinh4580 3 ปีที่แล้ว +439

    ખરેખર બહુજ સુંદર ગીત છે
    દિલને ટચ કરી જાય છે.
    નરેશ ઠાકોર ખૂબ આગળ વધો એવી માતાજી ને પ્રાથના

    • @ruhivaghela3970
      @ruhivaghela3970 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/CxaiONsIVl8/w-d-xo.html

    • @vijaypatni1032
      @vijaypatni1032 2 ปีที่แล้ว +4

      😘😘😘😘😘😍😍😭😭😭😭

    • @vasavadineshbhai6098
      @vasavadineshbhai6098 2 ปีที่แล้ว +6

      😇😀

    • @bharatrawal600
      @bharatrawal600 2 ปีที่แล้ว +3

      @@vasavadineshbhai6098 spider p Payal Payal

    • @vihorabari2663
      @vihorabari2663 2 ปีที่แล้ว +1

      @@bharatrawal600 34tyiyds

  • @thakormahesh7530
    @thakormahesh7530 3 ปีที่แล้ว +16

    Super song😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jaygogastudioanodiya5741
    @jaygogastudioanodiya5741 2 ปีที่แล้ว +25

    ગુજરાતનો નંબર 1 મધુર કંઠ અને દર્દ ઉભરાય એવો અવાજ....છે..... સુપર ગીત છે અને એના શબ્દો પણ ધારદાર....

  • @munnabhaiyamirzapurwale3906
    @munnabhaiyamirzapurwale3906 3 ปีที่แล้ว +17

    Superbbb Song ❣️

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 3 ปีที่แล้ว +39

    DEESA ALWAYS WITH NARESH BHAI THAKOR AND ALL TEAM MEMBERS STAFF ❤️
    CONGRATULATIONS 🙏

    • @desaimukesh4964
      @desaimukesh4964 3 ปีที่แล้ว +4

      Deesa ma kya thi

    • @RameshThakor-xx9wt
      @RameshThakor-xx9wt 2 ปีที่แล้ว

      એક વાર સાભળો મિત્રો😕😕😕

  • @Ambala_patel
    @Ambala_patel 3 ปีที่แล้ว +119

    દિવસ માં 10 વાર સોંગ સાભળુ છુ
    😭😭😭😭

    • @ruhivaghela3970
      @ruhivaghela3970 3 ปีที่แล้ว

      th-cam.com/video/CxaiONsIVl8/w-d-xo.html

    • @mahendrasolanki1282
      @mahendrasolanki1282 2 ปีที่แล้ว +2

      નવરો હશે એટલે 10 વાર સાંભળે છે

    • @mahendrasolanki1282
      @mahendrasolanki1282 2 ปีที่แล้ว +2

      બીજું કાંઈ કારણ નથી સાચું ને મારાં ભાઈ

    • @Ambala_patel
      @Ambala_patel 2 ปีที่แล้ว

      @@mahendrasolanki1282 ના ભાઇ એમજ

    • @JAYPLAYZZYT
      @JAYPLAYZZYT 7 หลายเดือนก่อน +1

      Brukup atle ❤😢

  • @rajeshchenva3413
    @rajeshchenva3413 2 ปีที่แล้ว +6

    સાહેબ ખરેખર અદભુત રચના , વાહ ,!

  • @kamleshKheladi2510
    @kamleshKheladi2510 3 ปีที่แล้ว +42

    જય માતાજી જય ઠાકોર સમાજ.. આજે આપડા ઠાકોર સમાજ નુ રતન નરેશ ભાઈ ઠાકોર નુ સોંગ 1લાખ વિવો પુરા થયા છે... જે પણ મિત્રો એ સપોર્ટ કર્યો છે તે દરેક મિત્રો ને Thenkyu ❤️❤️❤️❤️❤️ આ ચેનલ ના માલિક અને નરેશ ભાઈ ઠાકોર ને congrechuleshn મારા ભાઈ નરેશ ભાઈ ઠાકોર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️❤️🙏👍 હુ કમલેશ ઠાકોર મારા તરફ થી ફુલ સપોર્ટ 👍❤️

  • @Thevlog1025
    @Thevlog1025 3 ปีที่แล้ว +36

    જોરદાર voice છે 👌👌❤️❤️❤️❤️
    song પણ જોર છે 😍😍😍

  • @newsvedio
    @newsvedio 3 ปีที่แล้ว +201

    દરરોજ રાતે સાભળીને જ સુવુ છૂ. અદભુત,અકલ્પનીય,અદ્વિતીય સોંગ.

  • @ashokrami2453
    @ashokrami2453 2 ปีที่แล้ว +4

    વેરી નાઈસ ભાઈ

  • @yeioie3685
    @yeioie3685 3 ปีที่แล้ว +18

    Super song ❤️❤️

  • @meldisarkar492
    @meldisarkar492 3 ปีที่แล้ว +16

    Super

  • @shorttime8122
    @shorttime8122 3 ปีที่แล้ว +14

    Super song👍👍👍

  • @anubhaithakor8305
    @anubhaithakor8305 2 ปีที่แล้ว +6

    હા,ભાઇ,તમારૂ,ગીત,આખી,દુનિયાને,ડોલાવે,એવુ,છે

  • @mehurajmehuraj9268
    @mehurajmehuraj9268 3 ปีที่แล้ว +35

    ભાઈ એ મને આવાજ પણ હજૂ સુધી રડાવે છે

  • @statusedit8577
    @statusedit8577 3 ปีที่แล้ว +30

    Nice song Bhai👌👌👌👌👌

    • @ajaythakor6050
      @ajaythakor6050 3 ปีที่แล้ว

      Omb o our

    • @ajayajaythakor935
      @ajayajaythakor935 3 ปีที่แล้ว

      સુપર ભાઈ સોંગ ❤❤❤❤❤❤❤👌👌👌

  • @vishu_thakor_0189
    @vishu_thakor_0189 3 ปีที่แล้ว +15

    Wah... superb voice❤️

  • @prankoindia4573
    @prankoindia4573 11 หลายเดือนก่อน +4

    ખુબ સરસ ગીત છે, સુંદર અવાજ❤ વિડિયોમાં ભૂલો છે, લોહી ક્યારેય સીધુ ના ચડે, એની પ્રોસેસ હોય છે. સિનેમેટોગ્રાફર ઢીલો લાગ્યો.

  • @rakeshthakor5180
    @rakeshthakor5180 2 ปีที่แล้ว +36

    જેને પ્રેમ કરીયો તેને ખબર

    • @Dhdtabahi9090
      @Dhdtabahi9090 หลายเดือนก่อน +1

      Ha mara bhai Sachi vaat

  • @sunilthakor6901
    @sunilthakor6901 3 ปีที่แล้ว +17

    Nice song

    • @rajapapu457
      @rajapapu457 2 ปีที่แล้ว +1

      ❤️❤️👍👍❤️❤️❤️❤️🙏🙏🙏

  • @TheTarzan2645
    @TheTarzan2645 3 ปีที่แล้ว +15

    Super 😘😘😘

  • @jariyavijay507
    @jariyavijay507 ปีที่แล้ว +6

    ખરેખર ખુબજ સુંદર ગીત છૅ.

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 3 ปีที่แล้ว +21

    સુપર સોંગ નરેશભાઈ હા,મોજ હા 👈🙏🙏🙏

  • @j.d.thakor1366
    @j.d.thakor1366 2 ปีที่แล้ว +51

    Naresh bhai my favorite song ખરેખર મને નહી બધાને રડાવી દીધા.અેક જલક જોવા અને મળવા માટે અમે દિવસ અને રાતો અેક કરી દીધી.સાલુ નસીબ મા જ નથી 😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @rajaveer9153
    @rajaveer9153 3 ปีที่แล้ว +37

    બન્ને સોંગ સુપર છે નરેશ ભાઈ ઠાકોર આવા સોંગ બનાવજો તમને સર્પોટ કરતા કરીશું નરેશ ઠાકોર (જાનકી લવર 815)

  • @user-lf4ye1us1i
    @user-lf4ye1us1i 3 หลายเดือนก่อน +10

    કોન કોન 2024 મા આ ગીત સાંભળે છે

  • @vishvgamar
    @vishvgamar 3 ปีที่แล้ว +13

    Nice video bhai

  • @binddaseditmr.waitingwara8680
    @binddaseditmr.waitingwara8680 3 ปีที่แล้ว +41

    👌Mast...mast..... song👌
    😘Heart touching song 😍
    💯💫💯.....💔💔💔💔💔
    શું કેવું તમારું...???

  • @mrhalivadiyathakorbapu472
    @mrhalivadiyathakorbapu472 3 ปีที่แล้ว +30

    Rakesh barot
    Jignesh kaviraj
    Vijay suvada and kajal mehariya
    Gaman shathal. Badha. Ne pachad muki didha bhai ak no song 6 top no 1

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 ปีที่แล้ว +58

    👌જોરદાર ગીત ગાયું છે👌નરેશભાઈ ઠાકોર 💞આ ગીત મારું ફેવરીટ છે 💞બીજા કોનું ફેવરેટ છે👍

  • @jigarjigar9029
    @jigarjigar9029 3 ปีที่แล้ว +18

    Super song

    • @shiway777
      @shiway777 3 ปีที่แล้ว +1

      ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ

  • @Rockstarkishan
    @Rockstarkishan 3 ปีที่แล้ว +67

    Awesome Composition and Voice keep It Up❤️

    • @_NareshThakor
      @_NareshThakor 3 ปีที่แล้ว +5

      ખુબ ખુબ આભાર મારાં ભાઈ 🙏😘🙏

  • @diliprathod5430
    @diliprathod5430 3 ปีที่แล้ว +17

    Super song

  • @chandubhaithakor4252
    @chandubhaithakor4252 2 ปีที่แล้ว +2

    Haa Mast song che bhai

  • @Naresh_thakor783
    @Naresh_thakor783 3 ปีที่แล้ว +17

    Nice song

  • @solankijagdish9906
    @solankijagdish9906 3 ปีที่แล้ว +91

    જુની યાદો ને તાજી કરી નાખી ....💔💔💔💔 સુપર હિટ ગીત છે ભાઈ 😭 ગમ્યું હોય તો like and comment and share....

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 3 ปีที่แล้ว +199

    આ મહેફિલો સજાવીને હું શું કરું ??❤️❤️
    ફરક ના પડે એને હું જીવું કે મરું😭😭
    એક ઝલખ જોવા તારી હું ફરું💘💘
    તરછોડીશ ના મને હું કરગરુ🙏💘❤️💔
    આગ લગાડી દે એવા lyrics 🔥🔥🔥

  • @parmarbhalajiparmarbhalaji8843
    @parmarbhalajiparmarbhalaji8843 ปีที่แล้ว +2

    Khub saras❤❤❤❤😊😊😊 kshtriya thakor

  • @CHAMUNDASTUDIOMOTA
    @CHAMUNDASTUDIOMOTA 3 ปีที่แล้ว +149

    Bhaio naresh Thakor ni potani chenal chhe to sport karava vinati 🙏🙏

  • @parmarrahul2431
    @parmarrahul2431 3 ปีที่แล้ว +19

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💖💖nice. Song

  • @maakhodalofficial6004
    @maakhodalofficial6004 3 ปีที่แล้ว +17

    Nice song. 😊😊😊😊

  • @DineshSolanki-q9s
    @DineshSolanki-q9s ปีที่แล้ว +4

    ખરેખરઆગીતસાભળી
    મનેમારીજુનીયાદઆવી
    ગય
    ❤❤❤❤❤❤❤

  • @MRSADHIDIGITALVALA
    @MRSADHIDIGITALVALA 3 ปีที่แล้ว +15

    Super song bhai

  • @gvinchahan4809
    @gvinchahan4809 3 ปีที่แล้ว +15

    Amazing songs real heart 💖 teaching

  • @skthakorskthakor73
    @skthakorskthakor73 3 ปีที่แล้ว +14

    *તમે.....તો.... અમને .......ભૂલી..... ગયા .....સાલું .....અમારા .....થી..... તો .... એ...પણ...... નથી .....થતું......🥺*

  • @sanjaykumarchamar4353
    @sanjaykumarchamar4353 2 ปีที่แล้ว +5

    વાહ! વાહ! નરેશ ઠાકોર

  • @skthakorskthakor73
    @skthakorskthakor73 3 ปีที่แล้ว +211

    ખરે ખર તમારા અવાજ માં દ્રદ 😥💔 છે સુપર સોંગ ચે જેને યે સોંગ ગમે તો લાઇક કરો

  • @vishalkhant3863
    @vishalkhant3863 3 ปีที่แล้ว +51

    દિવસ મા બે વખત સાભળુ છું આવા ગીતો લાવતા રે જો ભાઇ

  • @keyursir720
    @keyursir720 3 ปีที่แล้ว +17

    Ek vat kau
    Gujarati aatla song sambhadya
    Pan aavo voice main mari life ma aa song jevo nathi sambhadyo
    Dost salam che mast voice che
    Bhagvan no hath che tara par

  • @parmarbhalajiparmarbhalaji8843
    @parmarbhalajiparmarbhalaji8843 ปีที่แล้ว +3

    તમારું સોંગ સુપરહિટ છે ભાઈ વાહ😢😢😢😢😢

  • @killer_boy_anurag7546
    @killer_boy_anurag7546 3 ปีที่แล้ว +17

    i love this song ✌🏻😊

  • @natvarmali3556
    @natvarmali3556 3 ปีที่แล้ว +17

    Nice song bhai 👌

  • @B-STUDIO_
    @B-STUDIO_ 3 ปีที่แล้ว +13

    Soft voice 🌻 singing beautifuly 😇

  • @timli__lavar7556
    @timli__lavar7556 2 ปีที่แล้ว +2

    super song naresh thakur Bhai 🙏🤘🤘

  • @ashokthakorbandhavad643
    @ashokthakorbandhavad643 3 ปีที่แล้ว +22

    Nice voice and superb song ❤️👌👌👌👌

  • @rsikthakorrsikchaluva6712
    @rsikthakorrsikchaluva6712 3 ปีที่แล้ว +40

    અવાજ તમારો સારો છે મને ગમ્યો

  • @thakordhiraj9048
    @thakordhiraj9048 3 ปีที่แล้ว +38

    𝕙𝕒𝕕 𝕡𝕙𝕠𝕟𝕖 લગાવી ને સાભળ જે
    બેવફા😞🤤😥😥

  • @hiteshthakorofficial7023
    @hiteshthakorofficial7023 ปีที่แล้ว +4

    Best singer che nareshbhai

  • @sanjayprajapati_official
    @sanjayprajapati_official 3 ปีที่แล้ว +45

    Vah..vah..naresh thakor...vah...& super music...super composition...
    Super work...👌👌👌

  • @mojilugujrat751
    @mojilugujrat751 2 ปีที่แล้ว +38

    I am 21 year old still single but after listen this song filling in relation 🙂

  • @mahipatthakor5937
    @mahipatthakor5937 3 ปีที่แล้ว +25

    Very nice song

  • @ghanovsolanki
    @ghanovsolanki 2 ปีที่แล้ว +5

    This is my favourite song for Gujarati & your voice is amazing super naresh sir I'm fan of your amazing voice ❤️❤️❤️❤️

  • @kihalakalpeshkihalakalpesh8704
    @kihalakalpeshkihalakalpesh8704 3 ปีที่แล้ว +125

    બસ આવીજ રીતે બીજા પણ ગીતો. બનાવજો. નવા . ગીત ની રાહ જોઇશુ.

    • @shiway777
      @shiway777 3 ปีที่แล้ว +8

      ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 3 ปีที่แล้ว +197

    Super song bhai
    અવાજ પન જોરદાર છે 1 લાઇક

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 3 ปีที่แล้ว +29

    Nice 👌
    Full Spot...👍😍

  • @nilaymahida
    @nilaymahida 2 ปีที่แล้ว +3

    Wow so beautiful song and sound were nice lyrics #nareshthakor