પત્રકારોની Jamawat।Ajay Umatએ ક્ષત્રિય આંદોલન, જૂનું રાજકારણથી માંડીને વિસ્તારથી ચૂંટણી સમજાવી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 436

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez 17 วันที่ผ่านมา +24

    અજયભાઈ ઉમટ દિવ્ય ભાસ્કર ની એડિટર ઈન ચીફ હતા ત્યાર થી તેમની કોલમ વાંચતાં........તેમની પાસે રાજકીય સમજ ગહન છે...આજે પણ તેમને દિવ્ય ભાસ્કર મા મિસ કરું છું

  • @mukeshsomaiya2570
    @mukeshsomaiya2570 13 วันที่ผ่านมา

    ખુબ સરસ મજાની ચર્ચા

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 17 วันที่ผ่านมา +36

    સમાધાન થયું નથી જામ નગર માં સમાધાન થયેલ નથી

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w 17 วันที่ผ่านมา +4

    परिवर्तन संसार का नियम है
    गुजरात में भी होगा 😊

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 17 วันที่ผ่านมา +2

    Jamnagar, Rajkot Congress 100%%%%%

  • @pankajRaj-ij5ek
    @pankajRaj-ij5ek 17 วันที่ผ่านมา +4

    ગરીબો થોડી ચિંતા કરો મોગવાર્ય બેરોજગારી ની વાત કરો ભગવાન તમારા પર રાજી થશે

  • @shivpalsinhjadeja8711
    @shivpalsinhjadeja8711 17 วันที่ผ่านมา +8

    જમાવટ ને કય ક પ્રેશર આયવું લાગે છે

  • @injaritrjput8889
    @injaritrjput8889 17 วันที่ผ่านมา +36

    ગામડાના ખેડૂત અને મોગવારી.બેરોજગારી બાબતે આપનો અભિપાય આપશો.

    • @RamGujariya-rz5vz
      @RamGujariya-rz5vz 17 วันที่ผ่านมา +2

      E vat nai kare

    • @damordipakr7890
      @damordipakr7890 17 วันที่ผ่านมา +2

      Bil kul sasi vat se tamari

    • @vpthumar7774
      @vpthumar7774 14 วันที่ผ่านมา

      ​@@RamGujariya-rz5vz😊0ⁿ😊😊😊

  • @umeshvyas469
    @umeshvyas469 17 วันที่ผ่านมา +1

    Thank you Sri Devanshiben and thank you Sri Ajaybhai. Great discussion. You have pointed out great occupations when Gujarat has witnessed the true colours of democracy ( Occasion of Sri Vajubhai Vala and Occession of Late Sri Madhavsinh Solanki and Sri Sanatan Mehta. I absolutely agree with Sri Ajaybhai that in our India, debate culture is not developed like other developed democracies like UK and USA. I would like to point out that recently Sri Mallikanjun Khadge Ji has invited Sri Narendra Modi for debate on Indian National Congress Party's Manifesto but no response was received from P.M.Sir, similarly in the past Sri Rahul Gandhi has also invited Sri Narendra Modi Ji. One beautiful thing pointed by Sri Devanshiben that non committed voters are the only factor which can bring change.
    Thank you both of you brilliant journalists. Jay Democracy, Jay Hind.

  • @kalidasparmar7309
    @kalidasparmar7309 17 วันที่ผ่านมา +2

    કોંગ્રેસના 55 વર્ષની નેતાઓની રાજનીતિ અને સાંપ્રત સમયની રાજનીતિમાં ખુબ જ બદલાતી દેખાય છે

  • @takhubhagohil2479
    @takhubhagohil2479 15 วันที่ผ่านมา

    જય ભવાની ભાજપ જવાની

  • @rbpatel7209
    @rbpatel7209 14 วันที่ผ่านมา

    Wahhh

  • @mehulsinhrathod5433
    @mehulsinhrathod5433 17 วันที่ผ่านมา +22

    બેન 50000 રિલાયન્સ na મજૂરો ચાલુ પગારે લાવ્યા એ બોલજો. Bapu Aemni મર્યાદા રાખી જ chhe

    • @surendranagardistrict8151
      @surendranagardistrict8151 16 วันที่ผ่านมา +1

      tme pn lavi sako bija ni vat su kam karo tmru kam karo

    • @kp27912
      @kp27912 16 วันที่ผ่านมา

      આ સાચી વાત છે....રિલાયન્સ ની

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 17 วันที่ผ่านมา +9

    Jamnagar 100%%%% Congress ✌✌✌✌✌

  • @zalakripal5847
    @zalakripal5847 17 วันที่ผ่านมา +19

    તમને ખ્યાલ નથી જામનગરમાં સમાધાન નથી જામનગરના જે 10 ગામ 10 12 ગામોના સરપંચો ના નામ એમણે આજે વિરુદ્ધ કર્યો છે

  • @partialbapu4541
    @partialbapu4541 17 วันที่ผ่านมา +18

    સમાજ સમાધાન કર્યું નથી ભાજપુત સમાધાન કર્યું છે અમે તો ફાઇટ આપીશું

  • @PanditYogesh-le3ey
    @PanditYogesh-le3ey 14 วันที่ผ่านมา

    તમારાં માટે prajwala નોં કોઇ મુદ્દા નથી
    બહુજ સરસ પત્રકારત્વ
    આભાર અને અભિનંદન

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 17 วันที่ผ่านมา +5

    #iSupportSankalanSamiti #Rajkot #BoycottRupala

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 17 วันที่ผ่านมา +1

    Devanshiben and Ajaybhai .... Did you notice that why there was no road show of mr. Pradhan sevak before any rally in Gujarat ???? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CHATURLKHONA
    @CHATURLKHONA 15 วันที่ผ่านมา

    કોંગ્રેસી, વામપંથી માનસિકતા છે તમારાં જવાબો અને વિશ્લેષણ માં.

  • @user-tl2cw8zk5j
    @user-tl2cw8zk5j 17 วันที่ผ่านมา +14

    ગેનીબેન વિજય ભવ જય શ્રી સદારામ બાપા

  • @yogeshjani8619
    @yogeshjani8619 17 วันที่ผ่านมา

    Superb discussion....... Focussing upon almost every sits of Gujarat as well as entire loksabha sits
    ..

  • @hirenfaldu2611
    @hirenfaldu2611 17 วันที่ผ่านมา +2

    Jamnagar rajkot congress 1000%

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 17 วันที่ผ่านมา +14

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹🙏

  • @cpthakor1017
    @cpthakor1017 17 วันที่ผ่านมา +16

    મોદી ગમે તેટલા નાટકો કરે હવે જનતા તેમના નાટકવેડાને જાણી ગય છે

  • @jorubhakhachar9907
    @jorubhakhachar9907 16 วันที่ผ่านมา

    Good discussion🎉

  • @kamleshparmar654
    @kamleshparmar654 17 วันที่ผ่านมา +1

    રો પ્રોગ્રામ મેં અંત સુધી જોયો,ખુબ મજા આવી.
    ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી

  • @kenp8050
    @kenp8050 17 วันที่ผ่านมา +3

    મતદાતા હીરો પૂજા સે સાવધાન રહેં.
    ધર્મ મેં ભક્તિ આત્મા કી મુક્તિ કા માર્ગ હો સકતી હૈ. લેકિન રાજનીતિ મેં, ભક્તિ યા નાયક-પૂજા પતન ઔર અંતતઃ તાનાશાહી કા એક નિશ્ચિત માર્ગ હૈ...........ડૉ. અમ્બેડકર

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 17 วันที่ผ่านมา +2

    Jamnagar Rajkot Congress 100%%%%%

  • @TejDobariya
    @TejDobariya 13 วันที่ผ่านมา

    🇮🇳✍🏻🇮🇳✍🏻🇮🇳❤️🇮🇳✍🏻🇮🇳✍🏻🇮🇳

  • @user-rq4zv1en4r
    @user-rq4zv1en4r 17 วันที่ผ่านมา +1

    Devanshi ni vaat ne like kru

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 17 วันที่ผ่านมา +3

    ખુબ સરસ માહિતી આપવા બદલ અભીનંદન

  • @minakshiparmar325
    @minakshiparmar325 16 วันที่ผ่านมา +1

    Vadodara ma Pan Rajput samaj BJP ne Viruth che...
    Jay Rajputana.

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 17 วันที่ผ่านมา +1

    Absolutely right, EC should be work in fever of democracy.

  • @sapanshah8511
    @sapanshah8511 17 วันที่ผ่านมา

    Very positive discussion pls. do more and more both journalist have thorough knowledge of past and perfect calculation

  • @HitendraSinh-vs9yk
    @HitendraSinh-vs9yk 13 วันที่ผ่านมา

    Tame bhajput chho

  • @yogaaananda3524
    @yogaaananda3524 17 วันที่ผ่านมา +1

    उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
    न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

  • @hiteshraval1512
    @hiteshraval1512 16 วันที่ผ่านมา

    You right last question

  • @vijayjataniya2139
    @vijayjataniya2139 13 วันที่ผ่านมา +1

    जामनगर कॉंग्रेस

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 17 วันที่ผ่านมา +14

    Jamnagar Rajkot 100%%%%%Congress

    • @bhanubenpatel5127
      @bhanubenpatel5127 17 วันที่ผ่านมา

      Bjp

    • @bhanubenpatel5127
      @bhanubenpatel5127 17 วันที่ผ่านมา

      For Modiji

    • @lomeshbrahmbhatt3653
      @lomeshbrahmbhatt3653 17 วันที่ผ่านมา

      Congress ne vote aapnar ketla murkh a che pappu ne sala ne bolata nathi avadtu ene pm waah waah bhai

    • @Gurmeetkaur-wk9tk
      @Gurmeetkaur-wk9tk 17 วันที่ผ่านมา

      BJP j aavani bhai khota vahem ma na revu

    • @Darshan_p
      @Darshan_p 17 วันที่ผ่านมา +1

      Congress

  • @spinepolytec7738
    @spinepolytec7738 17 วันที่ผ่านมา

    Devanshi ben apni speech khub saras chhe jamavat news nidar chhe

  • @sprajgor4623
    @sprajgor4623 15 วันที่ผ่านมา

    એને હર હર મહાદેવ કેવરાય હર હર મહાદેવ

  • @gyanchandraparmar1898
    @gyanchandraparmar1898 16 วันที่ผ่านมา

    Time is important

  • @ketanpatel7684
    @ketanpatel7684 17 วันที่ผ่านมา +2

    EVM and ECI are doubtful case as VVPT 100 Percent checking is also denying by supreme court judgement..

  • @sajeedshaikh891
    @sajeedshaikh891 17 วันที่ผ่านมา

    અજયભાઈ ઉમટ... અદભુત... અદભુત...

  • @DineshPatel-ff8mr
    @DineshPatel-ff8mr 15 วันที่ผ่านมา

    Loko ne Gumraah kare chhe

  • @bhanarathod7509
    @bhanarathod7509 17 วันที่ผ่านมา +3

    જામનગર મા આજે જોરદાર क्षત્રીય સંમેલન યોજાયું, મામલો અતિ ગરમ છે

  • @ajaysinhchudasama6273
    @ajaysinhchudasama6273 16 วันที่ผ่านมา +1

    કયાંય સમાધાન થયું નથી

  • @rtsrts3202
    @rtsrts3202 14 วันที่ผ่านมา

    13/25

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w 17 วันที่ผ่านมา +1

    દરબારો હાશિયામાંથી હવે જરૂર બહાર આવી ગયા.

  • @bhaveshborichangar6431
    @bhaveshborichangar6431 13 วันที่ผ่านมา

    આપ પત્રકારો અપક્ષ ઉમેદવાર ની સાથે ચર્ચા કે પ્રશ્નો અંગે વાત કરતા કેમ દૂર રહો છો એક પણ અપક્ષ ઉમેદવાર સાથે કોઈ પણ બાબતે ચર્ચા કરી નહિ

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 17 วันที่ผ่านมา +1

    Jaamnagar Rajkot Congress 100%%%%%

  • @samirmansuri3495
    @samirmansuri3495 16 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ ચર્ચા હતી

  • @arifshaikh6580
    @arifshaikh6580 14 วันที่ผ่านมา

    India jitega

  • @harshvardhansinhvaghela7819
    @harshvardhansinhvaghela7819 17 วันที่ผ่านมา +1

    Jay bavani Bajpa javani 🖐️🖐️

  • @savansutaria689
    @savansutaria689 6 วันที่ผ่านมา

    Aa bhai khota she😊

  • @jitendrashihjitendrashih3696
    @jitendrashihjitendrashih3696 17 วันที่ผ่านมา

    જય ક્ષત્રિય સમાજ ઝિંદાબાદ

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 17 วันที่ผ่านมา +3

    ૩ taarikh ni maha sabha joe lyo

  • @palanijayantibhai2791
    @palanijayantibhai2791 12 วันที่ผ่านมา

    Surendranagar lakh mat,thi,jitase
    Congress

  • @ajitkumardave6123
    @ajitkumardave6123 17 วันที่ผ่านมา +18

    અજયભાઇ
    આજે આણંદ જિલ્લામા પહેલા કરતા ખૂબ ચેન્જ આવી ગયો છે જિલ્લા ની આઠ વિધાનસભા મા ભા જ પ ના ધારાસભ્ય છે, જિલ્લા ની સહકારી સંસ્થાઓ પર OBC નું પ્રભુત્વ છે અને 2019 મા બકાભાઈ બે લાખ ઉપર થી ચૂંટાયા હતા અને હવે કૌટુંબિક વરસા પર પકડ ઓછી થઈ છે આ નક્કર હકીકત છે

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o 17 วันที่ผ่านมา +4

      આણંદ જાય છે લખી રાખજો ...

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp 17 วันที่ผ่านมา

      ​@@user-sq6yg6lu5o Abdul real id se aao.

    • @RohitPatel-yn3pp
      @RohitPatel-yn3pp 17 วันที่ผ่านมา

      7:mla in anand district 5 bjp n 2 congress,anklav n khambhat but currently khambhat mla joined bjp

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o 16 วันที่ผ่านมา

      @@RohitPatel-yn3pp રિઝલ્ટ સુધી રાહ જુવો હો

    • @nayanabensolanki317
      @nayanabensolanki317 16 วันที่ผ่านมา

      Boycott.b j.p.

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 14 วันที่ผ่านมา

    Pure Desh mein Rajput BJP ke khilaf hai Jamnagar mein nahin pure Gujarat mein aur pure Desh mein Rajput BJP ke khilaf hai Jay Rajputana Jay Bhawani

  • @bhaskarsoni5366
    @bhaskarsoni5366 16 วันที่ผ่านมา

    Both is great

  • @narendrajethva8527
    @narendrajethva8527 17 วันที่ผ่านมา +1

    Jay rajputana

  • @aniruddhsinh3934
    @aniruddhsinh3934 17 วันที่ผ่านมา

    ધન્યવાદ ચુટણી ચિન્તન માટે

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w 17 วันที่ผ่านมา +1

    આણંદ ૧૦૦% જીતીશું.

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 17 วันที่ผ่านมา +2

    Evm ના ડેટા ની વાત સાચી કરી તમે

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 17 วันที่ผ่านมา

    Loksahi Jitvi joiye 🙏🙏🙏 So vote according to ......

  • @ajitsinhjadeja9323
    @ajitsinhjadeja9323 17 วันที่ผ่านมา

    મજા આવી ગઈ. હાસ્ય સાથે સમીક્ષા.

  • @melajithakor
    @melajithakor 17 วันที่ผ่านมา +1

    Tame game te Savand karo aa vakhate Public V/s Sarkar chhe
    Congress nu Canvassing Kshatrya Andolan ma thai rahyu chhe. Public Congress ne Vote Apshej...Jay Hind

  • @Off_The_Record_
    @Off_The_Record_ 17 วันที่ผ่านมา +4

    Hu Jamnagar thi j Chu, koi samadhan nthi thyu evu lage to aaj nu sammelan joi lejo ❤

  • @ketanpatel7684
    @ketanpatel7684 17 วันที่ผ่านมา +4

    How Many DEBTS on GUJARAT GOVERNMENT ??

  • @vanrajsinhrathod1946
    @vanrajsinhrathod1946 16 วันที่ผ่านมา

    Khotu che bhai

  • @manojdeshani3601
    @manojdeshani3601 17 วันที่ผ่านมา

    જય મહાદેવ

  • @ketanpatel7684
    @ketanpatel7684 17 วันที่ผ่านมา +1

    1 Hi BAAT, DEFEAT VISHGURU & Party..

  • @kiritpatel9300
    @kiritpatel9300 16 วันที่ผ่านมา

    Shakti no nash karisu

  • @newsvedio
    @newsvedio 17 วันที่ผ่านมา +1

    26 माथी 26 नही आवे आ वखते... एवु लागे छे.

  • @DineshPatel-ff8mr
    @DineshPatel-ff8mr 15 วันที่ผ่านมา

    Politicians

  • @mineshpatel5069
    @mineshpatel5069 17 วันที่ผ่านมา +4

    Jay ho

  • @kp27912
    @kp27912 16 วันที่ผ่านมา

    સમાધાન નથી થયું, એ કેમ ભૂલી જાવ છો ખોડલધામ માં સ્વાગત થયું...કૉંગ્રેસ નો આભાર વ્યક્ત કર્યો.... વિશ્લેષણ જો કરવું હોઈ તો બધા મુદ્દા આવરી લો.... આતો તમારા થી થાય એટલી પેટા ડેમેજ કંટ્રોલ તમારી રીતે કરો છો.....

  • @user-pn8im6np4o
    @user-pn8im6np4o 15 วันที่ผ่านมา

    Ajaybhai umat khub Sara vishleshak chhe...pan temni j vaat hoy chhe tema Modi saheb mate lachar valan Kem Lage chhe....kyay pan evu bolta nathi dekhata k Pradhan mantri ne shobhe tevi koi vaat Modi saheb karta nathi Ane Modi saheb vocabulary mathi je shabdo shodhe chhe tena vakhan karta hoy tevu Lage chhe te bilkul gale utare tevu nathi.....sattadhari saheb aaje chhe kale na pan hoy.....thodi samajvani jarur chhe

  • @nirubhagohil6107
    @nirubhagohil6107 17 วันที่ผ่านมา +16

    ખોટું બોલીને સરપંચોને રાજભા એ બોલાવ્યા હતા રાજભા bjp maa chhe

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o 17 วันที่ผ่านมา

      રાજાભાઈ ભાજપ ના માણસ છે

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 15 วันที่ผ่านมา +1

    Surat or indor me jo huva he uska massege poore desh me bahut galat gaya he....surat ki gatna ke baad gujarat ke log samaj chuke he patidaar paise ke liye Vichy jay.election ke baad poore gujarat ke log patidaaro aarthik or samajik baycot karege.

  • @kiritpatel9300
    @kiritpatel9300 16 วันที่ผ่านมา

    Immosanal rajiv election htu

  • @vijayjataniya2139
    @vijayjataniya2139 13 วันที่ผ่านมา

    कच्छ कॉंग्रेस

  • @bhalodiadipak1061
    @bhalodiadipak1061 17 วันที่ผ่านมา

    દેવાનસી બેન એક જમાવટ મા ૪ ધારાસભાની પણ કરો

  • @jadejalakubah248
    @jadejalakubah248 17 วันที่ผ่านมา +2

    સમાધાન નથી થયુ

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 17 วันที่ผ่านมา +2

    અમારા સમાજ માટે સારું થયું કે રૂપાલા જી નાં કારણે એક થવા લાગીયો છીએ

    • @ketanpatel7684
      @ketanpatel7684 17 วันที่ผ่านมา +2

      Perfect Sahi baat hai

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 17 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉

  • @kiritpatel9300
    @kiritpatel9300 16 วันที่ผ่านมา

    Xatriay misson congress ne 1 tka asar karse

  • @ajaydadhaniya9496
    @ajaydadhaniya9496 16 วันที่ผ่านมา

    Ben ketli seat madse congress ne

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 17 วันที่ผ่านมา +2

    રાજભા. ના. ફોર્મ. માં. ભાજપ. ના. અમારા. ભાઈ.. ઓ. ભાજપ. ના. નેતા. હતા. રાજભા. એ. તેમ. ને. રાજપૂત સમાજ. ની. સાથે સે.

    • @MBM156
      @MBM156 17 วันที่ผ่านมา

      જેની સાથે મિટિંગ થઈ એ રાજપૂત નહતા પણ ભાજપૂત હતા સમજયા બીજેપી પાડેલા દલાલ હતા

  • @ajadejabapu6265
    @ajadejabapu6265 15 วันที่ผ่านมา

    Jamnagar

  • @kiritpatel9300
    @kiritpatel9300 16 วันที่ผ่านมา

    100 tka bjp e vikas karel che xatriy andolan congress ni chl che

  • @DineshPatel-ff8mr
    @DineshPatel-ff8mr 15 วันที่ผ่านมา

    Takavari gate to election pachhi 8thi 10 taka matdan EVM ma vadhari takavari aapi devi

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 17 วันที่ผ่านมา +13

    આ વખતે વિપક્ષ ચૂંટણી ચાલુ થઈ ત્યાં સુધી સાહેબ ને ખ્યાલ આવવા દીધો નહિ અને જેમ કેજરીવાલ જેલ માં ગયા ત્યાર બાદ દિલ્હી માં ઇન્ડિયા ગતબંધન ની મિટિંગ થઈ ત્યાર બાદ વિપક્ષે ગોરરીલા વૉર પદ્ધતિ નો ઉપયોગ કરી ને હુમલો ચાલુ કરિયો જેમ કે
    UP માં અખિલેશ
    બિહાર તેજસ્વી
    R J માં સચિન
    M H માં ઉદ્ભવ, શરદ,
    W B માં મમતા
    દિલ્હી માં આપ
    દક્ષિણ માં બીજા અને રાહુલ
    મોદી સાહેબ હમેશા ચૂંટણી 1 to 1 માં જીતવા માં મહેર છે , ગોરરીલા વૉર સામે તેમના હથિયાર નબળા છે જેથી રાહુલ ગાંધી ને સેન્ટર માં લાવવા નો પ્રયત્ન કરે છે, જેથી 1 to 1 થઈ શકે,
    આ યોજના બનાવવા માં સંદીપ પાઠક નું મગજ છે

    • @JadejaJitubha-jz1it
      @JadejaJitubha-jz1it 17 วันที่ผ่านมา +4

      Jamnagar ma hare che BJP samadhan rajput na kare

    • @MahipalMakavana-rb3wo
      @MahipalMakavana-rb3wo 17 วันที่ผ่านมา +1

      BJP JINDABAD

    • @MahipalMakavana-rb3wo
      @MahipalMakavana-rb3wo 17 วันที่ผ่านมา +1

      JAY BHAVANI BJP J AAVVANI HU KARDIYA RAJPUT SU ANE RAJKOT MA BJP NE J VOTE AAPVANO SE VAT THI JAY BHAVANI

  • @user-hg6wl6mi4u
    @user-hg6wl6mi4u 17 วันที่ผ่านมา +2

    13:10 EVM મા ગોટાળા કરે છે એટલે...

  • @vikramvagahela5057
    @vikramvagahela5057 17 วันที่ผ่านมา +5

    સમાધાન કરવા માટે હવે કોઈ પ્રશ્ન નથી

  • @TheUppsala
    @TheUppsala 17 วันที่ผ่านมา +2

    અજયભાઈને જાતિવાદ વકરે એમાં ખુબ જ રસ લાગે છે

    • @user-sq6yg6lu5o
      @user-sq6yg6lu5o 17 วันที่ผ่านมา

      જાતિવાદ બીજેપી જ કરે છે

  • @sunildhyani8582
    @sunildhyani8582 15 วันที่ผ่านมา

    કેટલા પૈસા મળ્યા છે કોંગ્રેસ તરફ થી

  • @nayanabensolanki317
    @nayanabensolanki317 15 วันที่ผ่านมา

    Bhajap hare.che...vakhhan.natge.sadhhdva..