સુવાવડ પછી 2 મહિના સુધી ખાઈ શકાય એવા સુવાવડના લાડવા | suvavad na ladva | After delivery ladoo recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
  • સુવાવડ પછી 2 મહિના સુધી ખાઈ શકાય એવા સુવાવડના લાડવા | suvavad na ladva | After delivery ladoo recipe
    ◆About Recipe :
    Today we make traditional recipe of ladoo.suvavad na ladoo.suvavad na ladva.after delivery ladu recipe in gujarati
    #laddu_after_delivery #gujarati_recipe
    #chatpatukathiyavad #visrati_jati_vangi
    #gondkeladoo #ladoo #ladu #gondkeladoo
    #ગુંદરનાલાડવા #સુવાવડનાલાડવા #લાડવા #winter_special
    #vasana #વસાણા #gujaratifoodrecipe #food
    #foodie #foodlover #deliveryfood #deliveryvasaana
    ◆Your query :
    1.સુવાવડના લાડવા
    2.સુવાવડના લાડુ બનાવાની રીત
    3.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવતા લાડવા
    4.suvavad na ladva
    5.suvavad na ladoo in gujarati
    6.suvavad ke laddu
    7.suvavad ma khavani vangi
    8.suvavad ma shu khavu
    9.suvavad no mukhvas
    10.suvavad no pak
    11.suvavad ni recipe
    12.suvavad no gundar
    13.suvavad me kya khana chahiye
    14.suvavad ni sukhadi
    15.laddu aafter delivery
    16. delivery na ladva
    17.katlu pak
    18.winter special pak recipe
    19.vasaana
    20.suvavad na ladu recipe by food se fitness
    21.suvavad na ladoo recipe by food se fitness
    ◆Home made ghee recipe in gujarati | ઘી બનાવવાની સરળ રીત👇👇👇
    • ઘી બનાવવાની સરળ રીત/ H...
    ◆home made thabdi ane ghee | malai ma thee banatu ghee ni recipe👇👇👇
    • ઘી બનાવાની સરળ રીત | મ...
    ◆FOLLOW ME ON INSTAGRAM
    www.instagram....
    ◆FOLLOW ME ON FACEBOOK
    / pparulgoswami
    agar aapko chatapatu kathiyavad by parul goswami ki recipes achhi lagti he to aap ise share zaroor kijiyega our like karke comment kardena.
    THANK YOU SO MUCH FOR WATCHING MY VIDEOS......
    kuch videos ki link niche di gai he aap ja ke dekh
    sakte he
    ◆gujarati yummy food
    • Playlist
    ◆Home made ghee recipe in gujarati👇👇
    • Instant Thandai Masala...
    ◆kachi keri nu salad recipe in gujarati👇
    • જમવાનો સ્વાદ વધારતું ક...
    ◆how to make olo and rotla recipe in gujarati👇
    • ઓળો રોટલો/Olo Rotlo re...
    ◆Farali thali recipe in gujarati👇
    • ફરાળી થાળી | Farali Th...
    ◆Pnditji ki Lemon tea👇👇
    • Lemon Tea in Udaipur/P...
    ◆Kathiyawadi kadhi and Bajara no Rotlo recipe in gujarati👇👇👇👇
    • કઢી અને બાજરાનો રોટલો ...
    ◆Farasan ni dukan jeva j methina gota ni recipe👇
    • ફરસાણની દુકાન જેવા ટેસ...
    music by @tellyourstorymusicbyikson
    • #57 Harmony (Official)
    સુવાવડ પછી 2 મહિના સુધી ખાઈ શકાય એવા સુવાવડના લાડવા | suvavad na ladva | After delivery ladoo recipe

ความคิดเห็น • 90

  • @dipakgauswami30
    @dipakgauswami30 ปีที่แล้ว +1

    Best recipe for new mom health

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સરસ ધન્ય વાદ બેન

  • @sanjaygoswami1441
    @sanjaygoswami1441 ปีที่แล้ว +3

    It is a nice recipe prepared by your mother, we are looking forward for more such recipe from her and your mother in law to get some healthy recipes

  • @farzanapatel6354
    @farzanapatel6354 3 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @gauswamikhayati7324
    @gauswamikhayati7324 ปีที่แล้ว +2

    Superb

  • @dipeshgirigoswami9752
    @dipeshgirigoswami9752 ปีที่แล้ว +2

    Good 🎉

  • @mansukhgirigoswami3309
    @mansukhgirigoswami3309 ปีที่แล้ว +5

    जबर्दस्त रेसीपी सीखाई है
    पारुल बहन धन्यवाद आपका
    जय सोमनाथ

  • @meerajoshi8387
    @meerajoshi8387 ปีที่แล้ว +2

    પારુલબેન સરસ હો.

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  ปีที่แล้ว

      Really aabhar aapno for all comments aavi j rite support karta rejo🙏

  • @kalpanarajawat3934
    @kalpanarajawat3934 5 หลายเดือนก่อน +1

    Nice 👍❤

  • @chandanigoswami8236
    @chandanigoswami8236 ปีที่แล้ว +2

    Yummy

  • @mumtazvirani1747
    @mumtazvirani1747 ปีที่แล้ว +1

    Very nice

  • @nilamgoswami3429
    @nilamgoswami3429 ปีที่แล้ว +2

    Mom is best

  • @faridajariwala5195
    @faridajariwala5195 ปีที่แล้ว +1

    Mara mummy aavi rete j banavta😊

  • @rekhadave7698
    @rekhadave7698 3 หลายเดือนก่อน +1

    Suva daana nakhya?

  • @heenarathod1100
    @heenarathod1100 6 หลายเดือนก่อน +2

    😊 માસી આ લાડવા તમે ઓર્ડર થી બનાવી આપશો

    • @heenarathod1100
      @heenarathod1100 6 หลายเดือนก่อน +1

      બહુજ સરસ રીતે લાડવા બનાવવાનું શીખવ્યું દિલથી ખૂપ ખુપ્ આભાર તમારો

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  6 หลายเดือนก่อน

      ના ના સોરી કેમ કે એવો સમય ન હોય પણ તમે વિડીઓ જોઈ ને જરૂર બનાવી જ શકશો

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  6 หลายเดือนก่อน

      આપનો પણ ખૂબ ખૂબ આભાર કોમેન્ટ બદલ 🙏

    • @heenarathod1100
      @heenarathod1100 6 หลายเดือนก่อน

      માસી એક કિલો લાડવા બનાવવાનું હોઈ તો બધી જ સામગ્રી નુ પ્રમાણ જણાવશો પ્લીઝ

  • @smitaraichura8507
    @smitaraichura8507 8 หลายเดือนก่อน +2

    Jai shree Krishna masi 🙏🙏
    Amara tya sukelu nariyal nathi maltu to
    ladava banavati vakhate pani valu chale k

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  8 หลายเดือนก่อน

      Naa
      Kemke lambo samay na rhe ne lilu nariyel vapro to etle tme skeep kari ne pn banavi shko

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  8 หลายเดือนก่อน

      Etle ke topra vagar pn laadu banavi shko

  • @padmasamani3805
    @padmasamani3805 ปีที่แล้ว +2

    રેસીપી ખૂબ જ સરસ છે પણ અડદ નો લોટ ન નાખી એ તો ન ચાલે

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  ปีที่แล้ว +1

      અડદ નો લોટ ન નાખો તો પણ ચાલે 👍👍
      સુવાવડી સ્ત્રી ને કમ્મર નું બંધારણ રહે અને ભવિષ્ય માં પણ દુખાવો ના થાય એટલા માટે એ લોટ નાખવામાં આવે છે.કેમકે અડદ નો લોટ ખૂબ જ ગુણકારી છે સ્ત્રી માટે આવા સમયે પણ માપસર નાખવાનો એટલે વાંધો ન આવે
      આભાર કોમેન્ટ બદલ આપ ક્યાંથી વિડિઓ જોઈ રહ્યા છો એ પણ કેશો🙏

  • @sudhapatel6646
    @sudhapatel6646 5 หลายเดือนก่อน +1

    ગાયનું ઘી ગંઠોડા નાખી શકાય

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  5 หลายเดือนก่อน

      હમ્મ ok
      એ સિવાય હજુ યાદ આવે તો કેશો please મને બહુ ગમ્યું રિસ્પોન્સ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર🙏

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 7 หลายเดือนก่อน +1

    Ben ..1 kg ghee ma lot ketlo nakhvo adad ne ghav bew nu maap keshov please

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  7 หลายเดือนก่อน +1

      250 gram adad no levo ane 750 gram ghav no

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  7 หลายเดือนก่อน

      Thanx for watching 🙏

    • @bhartibenchudasama870
      @bhartibenchudasama870 7 หลายเดือนก่อน +1

      @@chatpatukathiyavad thanks ma'am 🙏🌹🥰

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  7 หลายเดือนก่อน +1

      @bhartibenchudasama870 welcome🙏

    • @bhartibenchudasama870
      @bhartibenchudasama870 7 หลายเดือนก่อน +1

      @@chatpatukathiyavad mam 🙏 ghav no lot bhakhri no k sado levano che ?

  • @JagdishkumarMakwana-lt1zn
    @JagdishkumarMakwana-lt1zn 9 หลายเดือนก่อน +1

    Ghau no lot kayo levano? Please batavjo ne Mari baby ne suvavad aavvni che to mare banavva che.hu Jayshree Ben amdavad thi.

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  9 หลายเดือนก่อน

      Ok

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  9 หลายเดือนก่อน

      Good thanx for sweet comment

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  9 หลายเดือนก่อน

      Ghau no lot bhakhri no midium karkaro je hoy e levano ane ha masi adad no khas nakhjo kamnar na bandharan mate me jo katlu ni recipe pn share kareli chhe e pn dikri ne banavi aapjo🙏suvavad pachhi

    • @JagdishkumarMakwana-lt1zn
      @JagdishkumarMakwana-lt1zn 9 หลายเดือนก่อน

      @@chatpatukathiyavad thanku so much..mare Australia Javanu che tya malshe to jarur nakhish.

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  9 หลายเดือนก่อน

      @JagdishkumarMakwana-lt1zn all the best mli jshe j and mari recipes austreliya ma jarur thi share karshoji🙏👍

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 7 หลายเดือนก่อน +1

    Adad ni jagya e ahigoda no lot na chale

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  7 หลายเดือนก่อน

      Na

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  7 หลายเดือนก่อน

      Adad no lot kamar na bandharan mate khas nakhvama aave chhe na hoy to na nakho to chalse

  • @bhartikakadia1408
    @bhartikakadia1408 4 หลายเดือนก่อน +1

    અડધ નો lot ketlo લેવા નો

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  4 หลายเดือนก่อน

      વિડીઓ માં માપ આપેલું જ છે ફરીવાર જોશો આભાર કોમેન્ટ બદલ🙏

  • @sudhapatel6646
    @sudhapatel6646 5 หลายเดือนก่อน +1

    મેથીનો લોટ ના નાખયો.

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  5 หลายเดือนก่อน

      Ok
      એ પણ નાખીશું next time thanx for suggetion🙏👍

  • @rijjutarajia1875
    @rijjutarajia1875 6 หลายเดือนก่อน +2

    Hu batawe Tej nathi samjatu

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  6 หลายเดือนก่อน

      To sarkhu fari vaar joi lyo samjaay jashe🙏👍👍

  • @rijjutarajia1875
    @rijjutarajia1875 6 หลายเดือนก่อน +2

    Pahla badhi samgri to batawo pachi tame loko andar andar vato karo tamara loko ni vatu j bo sambheay

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  6 หลายเดือนก่อน

      To j badha ne majave ne bdhi j samgree chhe jojo khub srs chhe recipe suvavadi stree maate ni🙏

  • @monikarathod2798
    @monikarathod2798 ปีที่แล้ว +8

    તમે આ રેસિપી માં કીએ વસ્તું કેટલા માપ માં લીધી છે એ જણાવો 🙏🙏કેમ કે હું new mom છું તો મને વધારે ખબર પડતી નથી...!!!

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  ปีที่แล้ว +2

      Ok

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  ปีที่แล้ว

      આભાર કોમેન્ટ બદલ પણ તમારા એક માટે જ બનવવી હોય તો જરૂર થી માપ મોકલીશ🙏બાકી new રેસીપી લેટેસ્ટ મૂકી છે ગુંદર પાક ની તેમાં મેં માપ આપ્યું છે તમે એ પ્રમાણે પણ બનાવી શકો છો🙏જવાબ આપશો

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  ปีที่แล้ว

      1:35 આ સમયે વિડિઓ જોશો એમાં મમ્મીએ માપ આપ્યું જ છે મેમ પૂરો વિડિઓ જોશો અને મેઈન સામગ્રી નું માપ આપ્યું છે પછી ડ્રાય ફ્રૂટ્સ અને અસેલિયો સુવાદાણા એ બધું તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છત્તા ના સમજાય તો msg કરશોજી🙏

    • @minachaudhari6375
      @minachaudhari6375 9 หลายเดือนก่อน

      બધી વસ્તુઓનું માપ બતાવશો

    • @minachaudhari6375
      @minachaudhari6375 9 หลายเดือนก่อน

      બધી વસ્તુ
      વસ્તુઓની માં બતાવશો😊

  • @jayapatel4426
    @jayapatel4426 5 หลายเดือนก่อน +1

    બોલીને સમજાવીને, અંદર અંદર વાત કરો તો કેમ ખબર પડે માપ ની

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  5 หลายเดือนก่อน

      સોરી તમને ખલેલ પહોંચી એ બદલ પણ માપ સરળ જ છે વિડીઓ સરખો જોજો સમજાય જશે👍

    • @ushadalal8184
      @ushadalal8184 5 หลายเดือนก่อน +1

      બરાબર નથી સમજાતું

    • @chatpatukathiyavad
      @chatpatukathiyavad  5 หลายเดือนก่อน

      🙏

  • @ManglabenSonagara
    @ManglabenSonagara หลายเดือนก่อน +1

    Very nice